________________
ગાથા-૧૨૪ થી ૧૨૬
૨૦૩
૨૦૮
ગચ્છાચારપ્રકીર્ણકસત્ર-સટીક અનવાદ
પૂરણાર્થે - મુગ્ધ વયનાદિ પ્રયોજનાર્થે વિધમાન છે તે વેષાર્થી અથતુ સર્વભ્રષ્ટાચારી સાધુ, તેનો સંસર્ગ થાય, તે સાળી ન કહેવાય.
છકાય • પૃથ્વી આદિમાં દૂર કરેલ યતના લક્ષણ વ્યાપાર જેમાંથી તેવી સાધવી ધર્મકથા કે અધર્મકથા તથા વિકથાને પરસ્પર સ્ત્રી આદિ સાથે કરે છે. ગૃહસ્થોના કાર્યો કરે, ગૃહસ્થોના આસનો બેસવાને માટે મૂકે. ગૃહસ્યોની નિષધાદિને પાથરે, ગૃહસ્થ સંતવ કરે. સંતવ બે ભેદે - ગુણ સંતવ અને સંબંધી સંતવ • x • x - તેને સાળી ન કહેવાય.
• ગાથા-૧૨૭,૧૨૮ -
પોતાની શિષ્યાઓ તથા પ્રાતીચ્છિકાઓને સમાન ગણનાર, પ્રેરણા કરવામાં આળસરહિત, પ્રશસ્ત પુરુષોને અનુસરનારી, એવી મહાસ સાળી ગુણસંપન્ન જાણવી. ભીત દિવાળી, કારણે ઉગ્ર દંડ આપનારી, સ્વાધ્યાય અને ધ્યાનમાં યુક્ત, શિષ્યાદિના સંગ્રહમાં કુશળ એવી સાધ્વી પ્રવર્તીની પદને યોગ્ય છે.
• વિવેચન-૧૨૭,૧૨૮ :
રાગ-દ્વેષ પરિણામના અભાવે તુચ હોય છે. સ્વ શિષ્યા અને પ્રતીચ્છિકા - સ્વ કે પગચ્છથી જ્ઞાન, વૈયાવચ્ચાદિને માટે આવેલા, તે બંનેમાં તુલ્ય. - x • સર્વથા આળસરહિત, જ્ઞાન-દર્શન-ચાત્રિરૂપ ગુણોથી યુક્ત, ક્ષમા-વિનયવૈયાવચ્ચાદિ ગુણયુક્તતાથી પ્રશસ્ત, પરિવારરૂપ, તેના વડે સદાયુક્ત, આવો સાધી પરિવાર જેને વિધમાન છે, તે મુખ્ય સાધ્વી થાય.
પરમ સંવેગરસલીન, ભયપ્રાપ્ત, પરિવાર જેણીને છે તે. અથવા પોત-પોતાની સંઘાટિકા સાથે લહાદિ કરવામાં ભય પામેલ પર્ષદાવાળી અથવા ઈહલોકમય - સ્વગુરગુરગુરના ગણ કુળ જાત્યાદિની અપકીર્તિરૂપ, પરલોક ભય મહાવતદૂષણરૂપ પરિવાર જેણીને છે તે. ઉગ્ર તીવદંડ-પ્રાયશ્ચિત્તાદિ રૂપવાળા.
સ્વાધ્યાય-યાનસંયુક્ત, સ્વાધ્યાય પાંચ ભેદે - વાયના, પૃચ્છના, પરાવતના, અનપેક્ષા, ધર્મકથારૂપ. ધ્યાન - ધર્મ, શુક્લપ. અથવા ધ્યાન ચાર ભેદે - પિંડ સ્વાદિ • પિંડથ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતિત. પછી વૃત્તિકારશ્રી આ ચારે ધ્યાનની વ્યાખ્યાના ચાર શ્લોક નોંધે છે. - X - X - સંપ્રદુ - શિષ્યાદિ સંગ્રહ, ઘ કારથી નિર્દોષ વસ્ત્ર, પાગાદિ સંગ્રહણ, વિશારદ-કુશલા ગણિની.
• ગાથા-૧૯ :
જે ગચ્છમાં વૃદ્ધા સાદdી કોપાયમાન થઈને સાધુની સાથે ઉત્તર-પ્રત્યુત્તર વડે મોટેથી પ્રલાપ કરે છે, તેવા ગચ્છથી છે ગૌતમ! શું પ્રયોજન છે?
• વિવેચન-૧૨૯ :
જે ગણમાં ઉત્ત-પ્રત્યુતર આપે છે. તેમાં ઉત્તર-એકવાર, પ્રત્યુત્તર-વારંવાર અથવા કલહ વડે - અશુભરાગ વડે. મુખ્ય સાધ્વી કે વૃદ્ધા- જરા વડે ગ્રતા. અનાયરૂપ આર્યા જાણવી. જેમાં મુખ્યા કે અન્ય સાધવી, મુખ્યગુરૂ અન્ય મુનિ સાથે પ્રકર્ષથી લોકની સમક્ષ કે અસમક્ષ, જેમ-તેમ વાક્યો બોલે છે, કેવી થઈને? અતિશય કોપ-ચાંડાલવ
પામીને કે અારોપણી પણ, તેવા અધમગચ્છ-સાધવીગણથી શું પ્રયોજન છે?
• ગાથા-૧૩૦,૧૩૧ -
હે ગૌતમ જે ગયછમાં સાદdીઓ કારણ ઉત્પન્ન થતાં મહત્તા સાદેવીની પાછલ ઉભા રહીને મૃદુ શબ્દો બોલે છે. તે જ વાસ્તવિક ગછ છે. વળી માતા,
મી નુષા કે ભગિની આદિ વચન ગુપ્તિનો ભંગ જે ગચ્છમાં સાળી ન કરે તે જ સાચો ગચ્છ.
• વિવેચન-૧૩૦,૧૩૧ -
જે ગણમાં કારણ ઉત્પન્ન થતાં વIRT - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાંનું કોઈપણ કાર્ય, આય-નાના સાધ્વી, ગણિની-મુખ્ય સાધ્વી, તેમના પાછળના ભાગે રહીને બોલે છે. કઈ રીતે ? મૃદુ શબ્દોથી - અલા, ઋજુ, નિર્વિકાર વાક્યોથી, સ્થવિરગીતાદિ સાથે. ગણિનીએ મોકલેલ હોય તો વિનયપૂર્વક વચનકથનથી બોલે.
જનની, પુત્ર કે પુત્રીની સંતાન, વધૂ કે ભગિની આદિ એવું જે ગણમાં ન કહે - કારણ વિના સ્વ-પર વર્ગમાં ન કહે કે - આ મારી માતા છે અથવા હું આની માતા છું ઈત્યાદિ, તે ગચ્છ છે.
• ગાથા-૧૩૨,૧૩૩ -
જે સાદdી દઈનાયર લગાડે, સ્ટિમના નાશ અને મિયાત્વ ઉતપન્ન કરે, બંને વર્ગના વિહારની મયદાનું ઉલ્લંઘન કરે તે સાદdી નથી. ઘમપદેશ સિવાયનું વચન સંસામૂલક હોવાથી તેની સાdી સંસાર વધારે છે. માટે હે ગૌતમ! ધમપદેશ મૂકીને બીજું વચન સાધ્વીઓએ ન બોલવું.
• વિવેચન-૧૩૨,૧૩૩ -
દર્શન-સમ્યકત્વના અતિચાર કરે છે. ચાસ્મિનો વિનાશ અને મિથ્યાત્વનું નિપાદન કરે છે. સાધુ-સાધ્વીરૂપ બંને વર્ગનો સ્વ-પરમાં આ જિનો માર્ગ વિનાશ કરતી અથવા માસકાદિ વિચરણની મર્યાદાનું ઉલ્લંઘન કરતી, રોગ વસતા સાધ્વીના કારણ વિના દર્શન-ચરણાદિ બહુ વિનાશ હેતુપણાથી છે.
વિહાર કરતાં યતીને કદાયિત નાવ, સંઘટ્ટ, લેપ, લેપ ઉપર જળ હોય તો આ ચતના જાણવી. [અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથા નોંધી તેનો ભાવાર્થ કહેલો છે, તે આ રીતે -].
બે યોજન વડે જવાતા સ્થલપાથ પ્રાપ્ત હોવ તો નાવ વડે ન જાય. જો સ્થલપથમાં શરીરોપઘાતાદિ, શોર, સીંહ, વ્યાલ આદિ હોય તો અથવા સ્થલપથમાં ભિક્ષા પ્રાપ્ત ન થાય કે વસતિ પ્રાપ્ત ન થાય, તો અઢી યોજન સંઘનથી જાય, નાવથી નહીં. જો સંઘ ન હોય અથવા તે દોષયુક્ત હોય તો યોજન લેપથી જવું પણ નાવ વડે ન જવું. જો લેપ પણ ન હોય કે પૂર્વોક્ત દોષયુક્ત હોય તો અર્ધયોજન લેપોપરી વડે જવું, નાવથી નહીં, જો તે પણ ન હોય કે દોષયુક્ત હોય તો નાવ વડે જવું. એ રીતે બે યોજનની હાનીથી નાવ માર્ગ પ્રાપ્ત થાય.
અઢી યોજન સ્થળમાર્ગથી જાય, લેપોપરીથી નહીં. સ્થલ પથ ન હોય કે