________________
ગાથા-૯ થી ૧૧
૧૫
અન્યથા આચરિત, (૪) આવશ્ચિકી-અવશ્ય ગમન, (૫) નૈધિક - પ્રવેશતા કરવી, (૬) કાર્યોત્પતિમાં ગુરુને પૂછવું તે, (૭) ગુરુ વડે પૂર્વે નિષિદ્ધમાં કાર્ય હોય ત્યારે અવશ્ય પૂછવું. (૮) પૂર્વગૃહીત અનશનાદિથી સાધુને બોલાવવા. (૯) નિમંત્રણા, (૧૦) ઉપસંપદા લેવી.
- નિશીયમાં બીજી રીતે દશધા સામાચારી કહેલ છે - (૧) સવારથી ક્રમશઃ ઉપધિની પ્રતિલેખના, (૨) પછી વસતિની પ્રાર્થના. (૩) ભિક્ષા કાર્ય, (૪) આવીને ઈય પ્રતિક્રમવી. (૫) આલોચના કરવી, (૬) જમતા અસુરસુર, (૩) ત્રણ કલાથી પાકોનું ધોવન, (૮) વિચાર સંજ્ઞા-ઉત્સગર્થેિ બહાર જવું. (૯) અંડિલાદિ, (૧૦) પ્રતિકમણ આદિ વિશેષતી પંચવસ્તકના બીજા દ્વારથી જાણવી.
તેનો વિરાધક-ભંજક, તે સામાચારી વિરાધક છે. • x • અર્પિત આલોચના - સ્વ પાપ પ્રકાશન રૂ૫. વેદત્તા લોયન, તે સ્વપાપનું પ્રકાશન ન કરવું - મહાનિશીતોd રૂપી સાધીવત. આલોચના ગ્રહણ કઈ રીતે ? : (૧) સ્વકીય આચાર્ય પાસે આલોચે, (૨) તેના અભાવે ઉપાધ્યાય પાસે, (3) તેના અભાવે પ્રવર્તક, (૪) તેના અભાવે સ્થવિર, (૫) તેના અભાવે ગણાવચ્છેદક.
હવે જો સ્વગચ્છમાં આ પાંચેના અભાવમાં પગચ્છમાં સાંભોગિકમાં ઉર્જા ક્રમે આલોચના કરે, તેના અભાવમાં સંવિગ્નમાં અસાંભોગિક પાસે ઉક્ત ક્રમે આલોચે, તેમના પણ અભાવે ગીતાર્થ પાર્થ સમીપે, તેના અભાવે સારૂપિક સંયતવેષ ગૃહસ્થ પાસે, તેના અભાવે ગીતાર્થ - પાછળથી ચાત્રિ ત્યજી ગૃહસ્થ થયો હોય તેની પાસે, તેના અભાવે સમ્યકત્વ ભાવિત દેવતા પાસે, -x- તેના અભાવે જિનપતિમાં આગળ, તેના અભાવે, તેના અભાવે પૂર્વદિ અભિમુખ અરહંત કે સિદ્ધની સાક્ષીએ. પ્રાયશ્ચિત વિધિને જાણીને સ્વયં જ પ્રાયશ્ચિત સ્વીકારે, એ રીતે શુદ્ધ થાય.
સદા સર્વત્ર વિરુદ્ધ કથા તે વિકથા, તે સાત ભેદે છે – બીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા, મૃદુ કારણિકા કચા, દર્શન ભેદિની કથા, ચાસ્ત્રિ ભેદિની કથા. તેમાં મૃદુકારુણિકા - શ્રોતાના હૃદયમાં માર્દવતા જનનથી મૃથ્વી - X - X - દર્શન ભેદિની - જ્ઞાનાદિ અતિશયથી કુતીર્થિક - નિકૂવ પ્રશંસારૂપ. ચાસ્ત્રિભેદિની - જે કથામાં ચારિ પ્રતિભેદ થાય અથવા વિવિધપે પરપસ્વિાદ આદિ લક્ષણા કથા તે વિકથા, તેમાં તત્પર. - ૪ -
અથવા કથા ચાર ભેદે – (૧) મોહથી તવ પ્રત્યે શ્રોતાને જે કથાથી આકર્ષાય, તે આપણી. (૨) જે કથાચી શ્રોતા કુમાર્ગ વિમુખ કરાય છે, તે વિટ્રોપણી, (3) સંવેદની - મોક્ષસુખાભિલાષી જેનાથી કરાય તે કથા, (૪) નિર્વેદની - સંસારથી નિર્વિણ કરાય તે કથા. આ ચારથી વિપરીત, તે વિકથા, તેમાં તત્પર,
સૌમ્ય! આવા આચાર્યને ઉન્માગામી જાણ. હવે ગુણવાનું આલોચના સ્વરૂપ સંબંધે - • ગાથા-૧૨ - છબીશગુણયુકત, અતિશય વ્યવહારકુશલ આચાર્ય એ પણ બીજાની
૧૭૬
ગચ્છાચારપ્રકીર્ણકસત્ર-સટીક અનુવાદ સાક્ષિથી અવશ્ય આલોચનારૂપ વિશુદ્ધિ કરવી.
• વિવેચન-૧૨ -
દેશકુલાદિ છબીશ ગુણો આ રીતે – (૧) આદિશોત્પણને વાક્યનો સુખે અવબોધ થાય. (૨) સુકુલોભવ, (3) માતાની જાતિથી સંપન્ન - વિનયયુક્ત, (૪) રૂપવાનું - આદેચવાક્ય, (૫) સંહનનયુક્ત - વ્યાખ્યાનાદિમાં ન પાકે. (૬) વૃતિ-ચિત ધૈર્ય, () અનાશસી - શ્રોતા પાસે વઆદિની આકાંક્ષા ન કરે. (૮) બહુભાષી ન હોય. (૯) અમારી, (૧૦) સ્થિર પરિપાટી - તેને જ સૂમ-અર્થ ગળે નહીં.
(૧૧) ગૃહીત વાક્ય- અપ્રતિઘાત વચન થાય, (૧૨) જિતપર્ષદુ, (૧૩) જિતનિદ્ર, (૧૪) મધ્યસ્થ - બધાં શિષ્યોમાં સમયિત, (૧૫) દેશજ્ઞ, (૧૬) કાલા, (૧૭) ભાવ, (૧૮) પરતીર્થિકાદિને ઉત્તર દેવામાં સમર્થ, (૧૯) વિવિધ દેશભાષાજ્ઞ, (૨૦ થી ૨૪) પંચવિધ આયાયુક્ત - શ્રદ્ધેયવચન થાય, (૨૫) સૂનાર્થ ઉભયજ્ઞ, (૨૬) દષ્ટાંતજ્ઞાપક, (૨૭) હેતુજ્ઞ, (૨૮) ઉપનય કે ક્વચિત્ કારણ, (૨૯) નય-નિપુણ.
o ક્વચિત્ શ્રોતાને આશ્રીને તેની પ્રતિપત્તિના અનુરોધથી કવયિતુ દેટાંતોપન્યાસ, ૦ ક્વચિત્ હેતુ-ઉપન્યાસ, ૦ ક્વચિત્ અધિકૃતુ અર્થનો ઉપસંહાર કરે, તુ નય પ્રસ્તાવે નયોને અવતારે.
(૩૦) ગ્રાહણા કુશળ, (૩૧-૩૨) સ્વસમય અને પરસમયને નિવહૈિ, (33) ગંભીર, (૩૪) દીપ્તિમાન, (૩૫) શિવ, (૩૬) સૌમ્ય.
અવશ્ય - નિશ્ચયથી કરવું જોઈએ, શું ? બીજા આચાર્યોની સાક્ષિથી, માયા રહિતપણે આલોચના વડે વિશુદ્ધિ. વળી બીજી શું વિશેષતા છે ? જ્ઞાન-ક્રિયા વ્યવહાર કુશલ અથવા પાંચ વ્યવહાર - આગમ, ધૃત, આજ્ઞા, ધારણા અને જીતમાં કુશળ.
- તેમાં મનેTH - જેના વડે પદાર્થો જણાય છે, તે કેવલી, મન:પર્યાયિજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વીને હોય. તેમાં જો કેવલી મળે તો તેને જ આલોચના આપવી, તેના અભાવે બીજાને આપે. શ્રત - નિશીથ, કહ્યું, વ્યવહાર, દશાશ્રુત સ્કંધ, આદિ બધે શ્રત વ્યવહાર, મારેTT • દેશાંતર સ્થિત ગુરુમાં શિણ ગૂઢપદો લખીને મોકલે, તે વ્યવહાર અથવા દેશાંતર સ્થિત બંને ગીતાથ ગૂઢપદોથી આલોચના વ્યવહાર કરે - x • ધારVTI - કોઈ ગીતા સંવિગ્ન ગુરુ વડે કોઈપણ શિષ્યના કોઈ અપરાધમાં જે શુદ્ધિ આપી, તે તે પ્રમાણે જ અવઘારી, તે શિષ્ય પણ તે જ અપરાધમાં પ્રયોજે. અથવા કોઈ સાધુ ગચ્છોપકારી છતાં મેષ છેદગ્રન્થ યોગ્ય ન હોય, તેને ગુરુ ઉદ્ધત પદ આપે છે. તે પદોને ધારણ કરવા તે ધારણા વ્યવહાર. નીત - દ્રવ્યાદિ વિચારી, સંહનાનાદિની હાનિને જાણીને અને ઉચિત કોઈપણ તપ પ્રકારથી જે ગીતાથ શુદ્ધિ કહે છે, તેને સિંદ્ધાંતની ભાષામાં જીત કહે છે અથવા જે પ્રાયશ્ચિત્ત જે આચાર્યના ગચ્છમાં સૂગ સિવાયના કારણથી પ્રવર્તે અને બીજા પણ ઘણાં વડે અનુવર્તિત હોય તે ત્યાં રૂઢ થાય, તેને જીત કહે છે.