________________
૧૩૪
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
ગાથા-૨
૧૭૩ સ્થિત એવા ગચ્છમાં - સાધ્વાભાસ ગાણમાં વસીને પરિભ્રમણ કરે છે. ક્યાં ? પર્વ - ચતુર્મતિ લક્ષણ, પરિપાટી, તે ભવ પરંપરામાં.
પ્રમાદવાળા પણ સન્માર્ગસ્થિત ગચ્છમાં વસતા કોઈને મળતું ફળ પાંચ ગાથા વડે દશવિ છે -
• ગાથા-3 થી 8 :
હે ગૌતમ ! આઈપહર, એક પ્રહર દિવસ, પક્ષ, માસ કે વર્ષ પર્યન્ત પણ સન્માર્ગગામી ગચ્છમાં વસનાર આળસુ, નિરુત્સાહી અને વિમનસ્ક મુનિ થાય. બીજ મહાપભાવવાલા સાધુઓને સર્વ ક્રિયામાં અલાસવી જીવોથી ન થઈ શકે એવા તાદિપ ઉધમ કરતાં જોઈને, લજા અને શંકા ત્યજી ધમનિષ્ઠાનમાં ઉત્સાહ ધરે છે. વળી તે ગૌતમ વીત્સાહ વડે જ જીવે જન્માંતરોમાં કરેલા પાપો મુહૂર્ત મગમાં બળીને ભસ્મ થઈ જાય છે, માટે સારી રીતે પરીક્ષા કરીને જે ગચ્છ સન્મામાં પ્રતિષ્ઠિત હોય તેમાં જીવનપર્યન્ત વસવું કેમકે હે ગૌતમ ! સંયત હોય તે જ મુનિ છે.
• વિવેચન-3 થી ૭ :
ગામ - પ્રહર, દિન-અહોરાબ, પક્ષ-અડધો માસ, - x - fપ શબ્દથી બે વર્ષ આદિ લેવા. જિનોક્ત વચનમાં યથાશક્તિ સ્થિત, TS - સસાધુગણમાં નિવાસ કરતાં સાધુને, - x• લીલયા - સુખપણાથી, આળસ કરનારને, નિરધમને, શ્રચયિતને, જોતાં • x• અનાલક્ષ્યને બધી ક્રિયામાં ઘોર-દારુણ, અલ્પ સવી વડે દુરનુચરત્વથી, વીર · કર્મશગુ વિદારણમાં સમર્થ, એવા પ્રકારે તપ આદિ જેમાં છે તેને. મfસ શબ્દથી દકર ગુવિિદ વૈયાવચ્ચ, લજ્જા, જિનોકત કે ગુરુવચનમાં સંશયરૂ૫, સર્વથા પરિત્યાગ કરીને, સુખશીલાદિ દોષયુક્ત સાધુને પણ જીવોત્સાહ રૂપ-વીર્ય ઉછળે છે ... હું પણ જિનોક્ત ક્રિયા કરું, જેથી દુષ્ટ દુ:ખ સાગરતી હું બહાર નીકળું - શૈલકાચાર્યવતું.
વીર્ય ઉછળવાનું ફળ કહે છે – ગૌતમ ! ઘણાં ભવોના ઉપાર્જિત જ્ઞાનાવરણાદિ દુકમોં, નીકટ મોક્ષકને અંતમુહૂર્ત માત્રથી ભમસાત્ કરે છે - દૃઢપહારી આદિવ4. જેથી આળસવાળાને પણ સત્ ગણમાં આવા ગુણો છે, તેથી આત્મમોક્ષકરને જે થાય તે • જ્ઞાન ચક્ષથી જોઈને ગણને જિનોમાર્ગમાં રહેલ ગુવજ્ઞાપૂર્વક નિવાસ કરે સદગણમાં યાવજીવન છે જીવને પાલનમાં તત્પર, ગુર અભિપ્રાય-આગમવેતા થાય છે.
હવે સદાચાર્યના લક્ષણ કહે છે – • ગાથા-૮ :
આચાર્ય ગચ્છને માટે મેઢી, આલંબન, સંભ, દષ્ટિ, ઉત્તમ યાન સમાન છે, તેથી તેની પરીક્ષા કરવી. • વિવેચન-૮ :
- પશુને બાંધવાને ખળા મથે ઠુંઠ, જેથી ત્યાં બાંધેલ બળદાદિ વંદ મયદાથી પ્રવર્તે છે. આર્તવન - જેમ ખાડા આદિમાં પડતાં પ્રાણીને હાથ આદિ આધાર
આલંબન છે, તેમ ભવગર્તામાં પડતાં ભવ્યોને આચાર્ય આલંબન છે, પોતાના કામાતુર શિષ્ય પ્રતિ નંદિપેણવત. શંખ - જેમ સ્તંભ ગૃહાધાર થાય છે, તેમ આચાર્ય સાધુને સંયમગૃહના આધાર છે. મેઘકુમાર માટે શ્રી વીરની જેમ. દૈષ્ટિ - જેમ નેત્રથી હેયોપાદેય જોવાય છે, તેમ આચાર્યરૂપ નેત્રોથી પ્રદેશની જેમ હેયોપાદેય જાણે છે.
થાન - છિદ્ર રહિત ચાનપત્ર સત્સંયોગમાં કિનારો પામે છે, તેમ આચાર્ય પણ ભવ કિનારો પમાડે છે. અત્યર્થ દઢ તવ બ્રહ્મચર્યરૂપ ગુપ્તિ જેને છે, તે સુગુપ્તિવાળા. અથવા - ૪ - સુયુક્તિમાનું અથવા અતિશયથી આચાર્ય ગુણો વડે ઉત્તમ. આવા આચાર્ય હોય, તે ગણ યોગ્ય છે. તેથી તેમની પરીક્ષા કરવી.
હવે આથી વિપરીત સ્વરૂપ માટે પ્રશ્ન – • ગાથા-૯ થી ૧૧ -
ભગવાન ! કયા ચિહ્નોથી છાસ્થ ઉન્માગામી આચાર્યને જાણે ? તે મને કહો... - સ્વછંદાચારી, દુ:શીલ, આરંભમાં પ્રવતવનાર, પીઠ ફલકાદિમાં પ્રતિબદ્ધ, અકાયના હિંસક, મૂલ-ઉત્તર ગુણ ભષ્ટ, સામાચારી વિરાધક, નિત્ય આલોચના ન કરનાર નિત્ય વિકથા પરાયણ તે આશય અધમ ાણdi.
• વિવેચન-૯ થી ૧૧ :
હે ભગવન્! હે પૂજ્ય! કયા લક્ષણોથી મૂર્તિ ઉન્માર્ગ પસ્થિત જાણવા ? છા-કેવલ જ્ઞાન કેવલદર્શન શૂન્ય. હે મુનિ ! ઉન્માર્ગ પસ્થિત આચાર્યના ચિહ્ન મને કહો, તમે સાંભળો.
સ્વ અભિપ્રાયથી, પણ જિનવયનથી નહીં, સ્વ પૂજાયેં વિચરે છે, તે સ્વચ્છંદાચારી. જિન-ગુવજ્ઞિા ભંજકવી દુષ્ટ, શીત - આચાર, પંચાચારરૂપ. અથવા પરપંચન અનાચાર સેવનાદિ લક્ષણ સ્વભાવ જેનો છે, તે દુ:શીલ, બાબર - પૃથ્વી આદિ જીવનો ઉપઘાત તે આરંભ, વાસંકલ્પ તે સંરંભ, સમારંભ • પરિતાપ. તે બધામાં પ્રવર્તક, •x • - આસને બેસવાને માટે, માર- શબ્દથી પટ્ટિકાદિ, કારણ વિના સેવનમાં તત્પર, જળ એ શરીર જેનું છે તે અકાય - સચિત જળ, તેનું અનેકવાર પણ કે પામાદિ ધોવા વડે ધાતક, તે અકાય વિહિંસક.
ચાસ્ત્રિરૂપી કલાવૃક્ષના મૂળ સમાન ગુણ - પ્રાણાતિપાતાદિ વિરમણ તે મૂલ ગુણ, મૂળગુણની અપેક્ષાથી ઉત્તરભૂત ગુણપિંડ વિશુદ્ધિ આદિ, વૃક્ષની શાખા સમાન, તેનાથી સર્વથા ભ્રષ્ટ. સામાચારી ગણ ભેદે - ઓઘ નિર્યુક્તિમાં કહી છે, તે ઓઘસામાચારી. તે નવમાં પૂર્વથી બીજી વસ્તુના આચાર અભિધાનથી છે. તેમાં પણ વીસમાં પ્રાભૃતથી, તેમાં પણ ઓઘપ્રાભૃતથી ઉદ્ધરેલ. બીજી પદ વિભાગ સામાચારી • જીતકલા, નિશીયાદિ છેદ ગ્રન્થોકત, તે પણ નવમાં પૂર્વમાંથી જ છે. સવાલ સામાચારી અભ્યર્થના જ છે, તે સાધુને ન કહ્યું. કારણે જો અભ્યર્થના કરે, પણ તે ઈચ્છાકાર કાર્ય. અથવા તેને કરતાં કંઈક કોઈક નિર્જરાર્થી કહે છે –
(૧) તારું કાર્ય હું કરીશ, તેમાં પણ ઈચ્છાકાર, બલાત્કારથી નહીં. દુર્વિનિતમાં બલાકારે પણ કરે. (૨) નિર્વિકલા વાયનાદિ, (૩) મિથ્યાકાર • સંયમ યોગમાં