________________
૨/૩૬,39
૧૩૩
ઘાત કરે. વઘક-સ્વયં હણે કે વ્યકિ-થપાટ આદિ વડે મારનાર, પ્રત્યનીક-કાય ઉપઘાતક, પ્રત્યમિત્ર - જે પૂર્વે મિત્ર થઈ, પછી અમિત્ર કે અમિત્ર સહાયક થાય. એ પ્રશ્નોના ઉત્તરમાં ‘ના’ કહે છે. કેમકે તેમને વૈરજન્ય પશ્ચાતાપથી રહિતના છે. કેમકે પૈર કરીને તેના ફળવિપાકરૂપ પુરુષ પશ્ચાત્તાપ કરે છે.
- મિઝ-નેહપ્રાપ્ત, વયસ્ય-સમાન વયવાળા ગાઢતર નેહ પ્રd, જ્ઞા-સવજ્ઞાતીય, અથવા સંવાસાદિ વડે જ્ઞાત એટલે સહજ પરિચિત. સંઘાટિક-સહચારી, સખા-સમાન ખાનપાનથી ગાઢતમ સ્નેહ પ્રાપ્ત, સુહ-મિત્ર જ સર્વકાળ દૂર ન થનાર અને હિતોપદેશદાતા, સાંગતિક-સંગતિ માત્ર ઘટિત છે. “હા” છે . પૂર્વવત. પરંતુ તે મનુષ્યોને તીવ્ર ગબંધન થતું નથી.
માવાઇ - વિવાહ પૂર્વેનો તાંબૂલદાન ઉત્સવ, વિવાહ-પરિણાયત, યજ્ઞ-પ્રતિદિન સ્વસ્વ ઈષ્ટ દેવતા પૂજા, શ્રાદ્ધ-પિતૃ ક્રિયા, સ્થાલીપાક-સંપ્રદાયથી જાણવું, મૃતપિંડ. નિવેદન-મૃતોને શ્મશાનમાં ત્રીજા-નવમાદિ દિવસે પિંડનિવેદન-પિંડ સમર્પણ. એ હોતું નથી. કેમકે તેઓ આવાહ, વિવાહાદિ હિત છે.
ઈન્દ્ર-પ્રસિદ્ધ છે, મહ-પ્રતિનિયત દિવસે થતો ઉત્સવ, અંદ-કાર્તિકેય, નાગભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, અવટ-કૂવો, તડાગ-તળાવ આદિ, તૂપ-પીઠ વિશેષ, ચૈત્ય-ઈષ્ટ દેવતાનું આયતન. આ બધું નથી કેમકે તે મનુષ્યો આવા મહોત્સવથી રહિત છે.
નટ-નાટ્ય કરનાર, તેમની પ્રેક્ષા-જોવાને માટે કૌતુક દર્શન ઉસુક લોકોનો મેળાપ. નૃત-નૃત્ય કરનાર, જલ-દોરડા ઉપર ખેલનાર, મલ-ભુજા યુદ્ધ કરના, મૌષ્ટિક-મલ, જે મુદ્ધિ વડે પ્રહાર કરે છે. વિડંબક-વિદૂષક મુખવિકારાદિથી લોકોને હાસ્ય ઉત્પન્ન કરનાર, કથકસવાળી કથાના કથનથી શ્રોતાને સઉત્પત્તિ કરનારા,
લવક-જે કુદકા આદિ દ્વારા ગતદિને કૂદે છે અથવા નદી આદિને તરી જાય છે. લાયક-રાસ આદિ કરનાર, તેમને જોવા, ઉપલક્ષણથી આગાયકની પ્રેક્ષા પણ ગ્રહણ કરવી. - .. તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો કુતુહલ હિત છે. | ગાડુ વગેરે પ્રસિદ્ધ છે. રથ-ક્કીડા રથાદિ, યાન-જેના વડે જવાય છે. પાનકહેલ અને કહેવાનાર મંત્રી આદિ યુગ્ય-પુણો વડે ઉપાડાતું જંપાન, મલ્લિ - બે પુરષો વડે ઉપાડાતી ડોલી, ચિલિ - બે વેતરાદિથી નિર્મિત યાન, શિબિકા - (પાલખી), ચંદમાનિકા - પુરૂષ પ્રમાણ લાંબી શિબિકા, આ બધું નથી. કેમકે તે મનુષ્યો પગે ચાલનાર છે, ગાડા આદિ વિચરનારા નથી.
જો ક્વી આદિ, તેમાં એકા-ઘેટી. તે મનુષ્યોના પરિભોગપણે કદાચિત આવતા નથી, તેના દુધ આદિ તે મનુષ્યોને ઉપભોગમાં આવતા નથી.
૩% આદિ ••• તેમાં ગોણ-બળદ, ગવય-વન્યગાય, પ્રજ્ઞક - બે ખુરવાળા અટવી પશ વિશેષ, રર-મૃગ વિશેષ, શરભ-અષ્ટાપદ, ચમાર-વન્ય ગાય, જેમના પંછ અને કેશ ચામરપણે થાય છે. શબર-જેની અનેક શાખામાં શીંગડા હોય છે, કુરંગ અને ગોકર્ણ, બંને હરણના ભેદો છે, તેમ શીંગડા અને વર્ણાદિ વિશેષના સામર્થ્યથી
૧૩૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જાણવું - આ બઘાં ત્યાં છે • x • પણ તે પહેલા આરાના મનુષ્યોને યથાસંભવ સારોહણાદિ કાર્યમાં આવતા નથી.
હવે નાખર પ્રગ્નસૂત્ર કહે છે - અહીં સીંહ-કેસરીસીંહ, વૃક-ઈહામૃગ, હીપિનચિતો, રુક્ષ-અક્ષભલ, તરક્ષ-મૃગાદન, બિડાલ-માર, શુક-શ્વાન, કૌકંતિક-લોમટક જે સગિના કો કો એમ અવાજ કરે છે. કોલસૂનક - મહાશૂકર. આ બધાં પશુ હોય છે, પરંતુ તે મનુષ્યોને કિંચિત્ બાધા, વિશેષ અબાધા, ચર્મ કર્તન આદિ ઉત્પન્ન કરતાં નથી. કેમકે તે શ્વપદો પ્રકૃતિથી ભદ્રક છે, તેમ કહેલ છે.
શાલિ-કલમાદિ વિશેષ, વીહી-સામાન્યથી [ડાંગર), અવયવ-અવ વિશેષ, કલકલાયના નિપુટ નામે કે ગોળ ચણામસૂર-માલવદેશ પ્રસિદ્ધ ધાન્ય વિશેષ કુલસ્થાચપલક તુલ્યા રિપિટા થાય છે, નિષ્પાવ-વાલ • x • અલસી-ધાન્ય, તેનું તેલ અલસીના તેલ નામે પ્રસિદ્ધ છે. કુસંભ-જેના પુષ્પો વડે વાદિનો રંગ કરાય છે, કોદ્રવ-કોદરા, કંડુ-પીળા તાંદુલ, વી-ધાન્ય વિશેષ, રાલક-કંગુ વિશેષ - x શણવચાપ્રધાન નાલ, એક ધાન્ય છે. મૂલક-એક શાક, તેના બીજો. આ બધું છે, પણ તે મનુષ્યોના પરિભોગ્યપણે ક્યારેય આવતા નથી, કેમકે તેમને કલ્પવૃક્ષના - પુષ્પફળાદિનો આહાર હોય છે.
ગતોં-મોટો ખાડો, દરી-ઉંદરાદિએ કરેલ નાનો ખાડો, અપાન-પ્રપાત સ્થાન, જ્યાં ચાલતા લોકો પ્રકાશ હોવા છતાં પણ પડે છે. પ્રપાત - ભૃણ, જયાં લોકો કંક ઈચ્છા કરીને પડે છે વિષમ - દુ:ખે. આરોહ-અવરોહ થાય તેવું સ્થાન, વિજલ-ચીકણા કાદવયુક્ત સ્થાન, જ્યાં લોકો કારણ વિના જ પડે છે આ અર્થ યોગ્ય નથી, કેમકે ભરતક્ષેત્રમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. વર્ણન પૂર્વવતું.
અહીં સ્થાણુ-ઉદર્વકાષ્ઠ, કંટક-કાંટા, તૃણ અને પાંદડા રૂપ કચરો. એ બધું નથી. કેમકે તે સ્થાણુ આદિ રહિત છે.
એ રીતે સુષમાસુષમા નામે આરો કહ્યો.
અહીં ડાંસ, મશકાદિ છે ? તેમાં ઢિંકુણ-માંકડ, પિશુક-ચંચટ, તેનો ઉત્તર છે - ડાંસ, મશકાદિ હિત તથા ટિંકુણ આદિના ઉપદ્રવ હિત છે. એવો તે સમયે કહેલા છે. • X - X -
અહય-સામાન્યથી સર્પ, અજગર-મહાકાય સર્વ, બાકી પૂર્વવત. જે કારણે પ્રકૃતિભદ્રક ચાલગણ-સરિસૃપ જાતિ ગણ કહેલ છે. * * *
અહીં ડિંબ-ડમર પૂર્વવતુ, કલહ-વચનની સટિ, બોલ-ઘણાં લોકોના અવ્યકત અઢાર રૂ૫ વિનિ-કલકલ, ક્ષાર-પરસ્પર મત્સર, વૈ-પરસ્પર અસહમાનપણાથી હિંસ્યહિંસકતાના અધ્યવસાય, મહાયુદ્ધ - વ્યવસ્થાહીન મહારણ, મહાસંગ્રામ-ચકાદિ ભૂરચના યુક્તતાથી સવ્યવસ્થા મહારણ, મહાશઅ-નાગ બાણાદિ, તેને હિંસાબુદ્ધિથી ફેંકવા આદિ. આ બધાંના અદ્ભૂત વિચિત્ર શક્તિતત્વથી મહાશઅવ છે. તેથી કહે છે - નાગબાણ ધનુષ્ય ઉપર આરોપિત બાણ આકાર મુક્તા જાજવલ્યમાન અસહ્ય