________________
૨૩૬,૩૭
૧૩૫
૧૩૬
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
છે. શું ત્યારે ગૃહો નથી હોતા ? હોય છે, પણ તે ગૃહો ધાન્યવતુ તેમના ઉપયોગમાં આવતા નથી, એવી આશંકાથી પૂછે છે - x -
ભગવન! તે સમયે ભરતક્ષેત્રમાં ગૃહો કે પ્રતીત ગૃહોમાં આયતન કે આપતન ઉપભોગાર્થે આવે છે ? ઉત્તરસૂત્ર પૂર્વવતું. આના વડે ત્યારે મનુષ્યાદિ પ્રયોગજન્ય ગૃહનો અભાવ છે, તેથી જ તેમના ઉપભોગાર્ગે ત્યાં આપણાકનો અભાવ કહેલ છે.
કહેવાયેલ કહેવાનાર આ યુગ્મી સૂત્રોમાં પ્રશ્નોત્તર આલાવા વાક્ય યોજના પૂર્વવતુ છે વિશેષ એ કે ગામો વૃત્તિથી આવૃત કે કરોવાળા જાણવા. ચાવતું શબદથી. નગરાદિને લેવા. તેમાં નગર - ચાર ગોપુરને ઉદ્ભાષક કે જ્યાં કરો વિદ્યમાન નથી તે નગર અથત કરરહિત. - x • નિગમ-પ્રભૂત વણિલોકોના આવાસો, ખેડધૂળના પ્રકારની નિબદ્ધ -x-, ક્ષુલ્લક પ્રાકાર વેષ્ટિત અભિત કે પર્વતથી આવૃત તે કબૂટ.
મર્ડબ-અઢી ગાઉ અંતર સુધી ગામ રહિત કે ૫૦૦ ગ્રામ ઉપજીવ્ય. પવનજળ, સ્થળ પણ યુક્ત કે રત્નયોનિભૂત, દ્રોણમુખ-સિંઘવેલાવલયિત, આકર-સોનાની ખાણ વગેરે. આશ્રત-તાપસનું સ્થાન, સંબોધ-પર્વતના શૃંગ સ્થાપી નિવાસ કે યાત્રાથી આવેલ પ્રભૂજન નિવેશ, રાજધાની જેમાં નગર કે પતનમાં અન્યત્ર રાજા વસે છે. સંનિવેશ-જેમાં સાર્થ, કટકાદિના આવાસો હોય છે. એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે - આ અર્થ સમર્થ નથી.
- આ અર્થ માટે વિશેષણ દ્વારા હેતુ કહે છે - યથા ઈણિત-ઈચ્છાને અનલિકમ્ય, કામ-અત્યર્થ, ગામિનો-ગમનશીલ તે મનુષ્યો છે. અહીં અત્યર્થ કથનથી તેમનું સર્વદા સ્વાતંત્ર્ય કહ્યું. ગ્રામ નગર આદિ વ્યવસ્થામાં નિયત આશ્રયત્નથી તેમનો ઈચ્છાનિરોધ થાય. જીવાભિગમમાં પણ ‘નાદિકામrfપળો' ને સ્થાને નં વિA #TEXTEો એ પાઠ છે, તેનો આ અર્થ છે - જેથી ઈચ્છિત કામગામી નથી. ન ઈચ્છિત-ઈચ્છાના વિષયીકૃત ઈચ્છિત નથી. અહીં ‘નમ્' શબ્દ અનાદેશનો અભાવ છે. નેચ્છિત-ઈચ્છાના અવિષયીકૃત, કામ-સ્વેચ્છાથી જવાનો સ્વભાવ છે તે, એવા કામગામી તે મનુષ્યો છે. જો કે ગૃહસૂત્રથી જ અપિત્તિથી ગ્રામાદિનો અભાવ સૂચવેલ છે, તો પણ આવ્યુત્પન્ન વિનેયજન વ્યુત્પત્તિ અર્થે આ સૂત્રનો ઉપન્યાસ છે.
અહીં ઉષ - ખગ, જેની જીવિકાથી લોકો સુખવૃત્તિક થાય છે, અથવા સાહચર્ય લક્ષણથી અસિ શબ્દથી અહીં અસિ ઉપલક્ષિત પુરુષો ગ્રહણ કરવા. એ પ્રમાણે આગળના વિશેષણોમાં પણ યથાયોગ જાણવું. ૫ - જેની આજીવિકાથી લેખક કળા, વડ - ખેડવું. વણિક-વેપારથી જીવનાર, પણિત-કરિયાણું, વાણિજ્ય - x - ઈત્યાદિ. આ અર્થ સમર્થ નથી. કેમકે તેઓ અસિ-મષી-કૃષિ-વણિક-પણિતવાણિજ્ય જેમાંથી ચાલ્યા ગયેલ છે તેવા તે મનુષ્યો કહેલ છે. | હિરણ્ય-રૂછ્યું કે ન ઘડેલ સુવર્ણ, સુવર્ણ-ઘડેલું સોનું, કાંસુ, દૂગ-વસ્ત્રની જાતિ, મણિ-ચંદ્રકાંતાદિ, મોતી, શંખ-દક્ષિણાવર્ત આદિ, શિલા-ગંઘપેષણાદિ, પ્રવાલ,
રક્તરત્ન-પારાગાદિ, સ્થાપતેય - ૪તસુવણિિદ દ્રવ્ય.
(શંકા) જો હિરણ્ય રૂપ્ય છે, તો રૂપાની ખાણ ત્યાં સંભવે છે, જો ન ઘડેલ સુવર્ણ છે, તો સોનાની ખાણ છે. પરંતુ ઘડેલ સુવર્ણ તથા તાંબુ-ત્રપુ સંયોગથી બનેલ કાંસુ અને વણીને બનાવેલ વા, તે ત્યાં કઈ રીતે સંભવે ? તે શિલાપયોગ જન્યવથી છે. તે અહીં અતીત ઉત્સર્પિણીના નિધાનગત સંભવતું નથી તેમ કહેવું. કેમકે સાદિ સપર્યવસિત પ્રયોગ બંધનો અસંગેયકાળ સ્થિત અસંભવે છે. એકોક અને ઉત્તરકુર સૂત્રના આ આલાપકનો અકથન પ્રસંગ છે.
(સમાધાન) સંવરણપ્રવૃત, કીડા પ્રવૃત દેવ પ્રયોગથી તેનો સંભવ હોય તેમ સંભવે છે... અહીં ઉત્ત‘હંત' શબ્દથી વાકચારંભ કે કોમળ આમંત્રણ છે. હિરણ્યાદિ છે, તે મનુષ્યોના પરિભોગ્યપણે તે ક્યારેય પણ આવતા નથી.
રાજા • ચકવર્તી આદિ, યુવરાજ - રાજયને યોગ્ય, ઈશ્વર-ભોગિકાદિ કે અણિમાદિ આઠ પ્રકારે ઐશ્વર્યયુક્ત, તલવર-રાજાએ સંતુષ્ટ થઈને આપેલ સુવર્ણપટ્ટ અલંકૃ4 - X • માડંબિક-પૂર્વોક્ત મડંબ, તેના અધિપતિ, કૌટુંબિક-કોઈક કુટુંબનો સ્વામી, ઈભ્ય-જેના દ્રવ્યનો ઢગલો કરતા હાથી પણ ન દેખાય તેટલું દ્રવ્ય, ઈભહતી, તેટલા પ્રમાણમાં દ્રવ્યને યોગ્ય. શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ અલંકૃત મસ્તક, નગર શ્રેષ્ઠ વણિક વિશેષ. - - -
... સેનાપતિ-જેની આજ્ઞામાં રાજા વડે ચતુરંગ સેના રાખી હોય, સાર્થવાહ • જે ગણિમાદિ ક્રયાણક ગ્રહણ કરીને દેશાંતર જતાં સહચારીને માર્ગમાં સહાયક થાય છે.
ઉક્ત પ્રશ્નનો ઉત્તર છે, “આ અર્થ સમર્થ નથી.” તેમને ઋદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય ચાલ્યા ગયેલ છે. સત્કાર-તેનું સેવન પણ ચાલી ગયું છે જેમને તેવા.
દાસ-આમરણ ખરીદીને રાખેલ કે ગૃહદાસી પુત્ર. Dષ્ય-પ્રેષણ યોગ્ય જનદતાદિ. શિય-ઉપાધ્યાયનો ઉપાસક અતિ શિક્ષણીય. મૃતક-નિયતકાળ માટે મર્યાદા કરીને વેતનથી કકરણને માટે રાખેલ કે દુકાળ આદિમાં નિશ્રિત. ભાગિક-બીજો વગેરે ભાગ ગ્રહણ કરનાર, કર્મક-છાણ આદિ લઈ જનાર. અહીં કહે છે કે તે અર્થ સમર્થ નથી કેમકે તેઓ આભિયોગિક કર્મરહિત છે.
માતા – જે, જન્મ આપે, પિતા-જે, બીજને રોપે, ભ્રાતા-જે સાથે જમે, ભગિની-જે સાથે જન્મે, ભાર્યા-ભોગ્યજન્ય, પુત્રજન્મ આપેલ, દુહિતા-પુત્રી, ખૂષાપુત્રવધ, અહીં ભગવંત કહે છે - હા. પણ તેના માટે મનુષ્યોને તીવ-ઉત્કટ પ્રેમબંધન ઉત્પન્ન થતું નથી. કેમકે તેવો હોબ સ્વભાવ છે, તેઓ પાતળા પ્રેમ બંધનવાળા યુગ્મી કહ્યા છે.
(શંકા) જેમ કુટુંબ મનુષ્યોમાં તુષા સંબંધ જો આપેક્ષિક છે, તો ભત્રીજાભાણેજ આદિ સંબંધ કેમ ન સંભવે ? કહે છે - કુબેરદત-કુબેરદત્તાના સ્વકભાવવતું તે પણ ઉપલક્ષણથી લેવા, પણ પ્રગટ વ્યવહારથી આ જ સંબંધો છે.
અરિ-સામાન્યથી શત્રુ, વૈજિાતિ નિબદ્ધ વૈરયુકત, ઘાતક-જે બીજા વડે