________________
૨/૩૩
૧૧૯
ક્ષૌમ-સામાન્યથી કપાસનું બનેલ, બીજાના મતે અતસીનું બનેલ. તનુ-શરીરને સુખસ્પર્શપણે લાતિ-અનુગ્રહણ કરે છે, તે તનુલ-તનુસુખાદિ, કંબલ, તનુકકંબલ એ પાઠ મુજબ-તંતુક-સૂક્ષ્મ ઉનનું કંબલ, દુકૂલ-ગૌડ દેશનું વિશિષ્ટ કાર્યાસિક અથવા કૂલ-વૃક્ષ વિશેષ, તેનું વલ્ક લઈને ઉદૂષલ જળ વડે કુટીને વણાય છે તે. કૌશેયત્રસરિતંતુથી નિષ્પન્ન કાલમૃગપટ્ટ - કાળમૃગચર્મ, અંશુકચિનાંશુક એ વિવિધ દેશમાં પ્રસિદ્ધ દુકૂલવિશેષરૂપ છે. અથવા પૂર્વોક્ત વર્કની જે અત્યંતર હીરિ વડે નિષ્પાદિત થાય, સૂક્ષ્માંતર હોય તે ચીનાંશુક પટ્ટ-પટ્ટસૂત્ર નિષ્પન્ન, આભરણ વિચિત્ર. લક્ષ્ણસૂક્ષ્મતંતુ નિષ્પન્ન, કલ્યાણક-પરમવસ્ત્ર લક્ષણયુક્ત.
ભૃગ-કીટ વિશેષ, તેની જેમ નીલ, કલવર્ણ બહુવર્ણ-વિચિત્રવર્ણ, લાલપીળું-સફેદ, સંસ્કૃત-પકિર્મિત, જે ભૃગરોમ અને હેમ, તે રૂપ કનકરાચ્છુસ્તિત્વાદિ
ધર્મયોગથી. સ્લક-કંબલ વિશેષ જીન આદિ. આ કેવા પ્રકારે છે ? તે કહે છે – પશ્ચિમ દેશ, ઉત્તરદેશ, સિંધુદેશ, ઉસભત્તિ-સંપ્રદાયથી જાણવું, દ્રવિડ-બંગ-કલિંગ દેશો છે. ઉક્ત દેશોમાં ઉત્પન્નપણાથી જે છે તે. નલિનતંતુ - સૂક્ષ્મતંતુ મય જે વિશિષ્ટ રચના, તેને વડે ચિત્રિત, ઈત્યાદિ, વસ્ત્ર વિધિ ઘણાં પ્રકારે હોય છે. વપત્તન-તેતે પ્રસિદ્ધ પતન, તેમાંથી નીકળેલ.
વિવિદ મંજિષ્ઠારાગાદિ વડે યુક્ત, તે પ્રમાણે અનગ્નક વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિવિધ વિસસા પરિણત વસ્ત્રવિધિ વડે યુક્ત ઈત્યાદિ. જીવાભિગમની પ્રતિમાં ક્યાંક ક્યાંક કંઈક અધિક પદ પણ દેખાય છે, તે વૃત્તિમાં વ્યાખ્યાયિત કરેલ નથી. તેથી અમે પણ અર્થપદ લખેલ નથી. તે સંપ્રદાયથી જાણવું. » X -
સુષમસુષમામાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહ્યું. હવે તે કાળના મનુષ્યનું સ્વરૂપને પૂછતા કહે છે –
- સૂત્ર-૩૪ :
ભગવન્ ! તે આરામાં-સમયગાળામાં ભરતક્ષેત્રમાં મનુષ્યના કેવા રવરૂપના આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ?
ગૌતમ ! તે મનુષ્યો સુપ્રતિષ્ઠિત કૂર્મ ચારુ ચરણવાળા વત્ લક્ષણવ્યંજન-ગુણયુક્ત, સુજાત સુવિભક્તસંગત અંગવાળા પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. ભગવન્ ! તે આરામાં-સમયગાળામાં ભરતક્ષેત્રમાં માનુષીના કેવા સ્વરૂપના આકાર ભાવપત્યવતાર કહેલ છે?
ગૌતમ! તે માનુષીઓ સુજાત સર્વાંગસુંદરી, પ્રધાનમહિલા ગુણો વડે યુક્ત, અતિક્રાંત વિસર્પમાન મૃદુતા, સુકુમાલ કૂર્મ સંસ્થિત વિશિષ્ટ ચરણો, ઋજુ મૃદુ પીવર સુસાધક અંગુલી, અબ્યુન્નત રચિત તલિન તામશૂચિ સ્નિગ્ધ નખો, રોમરહિત, વૃત્ત-લષ્ટ-સંસ્થિત, અજઘન્ય પ્રશસ્ત લક્ષણ, અકકોપ્પ જાંઘયુગલ, સુનિર્મિત સુગૂઢ સુજ્જુ મંડલ સંબદ્ધસંધી, કદલી સ્તંભાતિરેક સંસ્થિત નિર્દેશ સુકુમાલ મૃદુ માંસલ અવિરલ સમ સંહિત સુજાત વૃત્ત પીવર નિરંતર ઉરુ અષ્ટાપદ વીતિકસૃષ્ટ સંસ્થિત પ્રશસ્ત વિછિન્ન,
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
થુલ શ્રેણી
- - - વંદન આયામ પ્રમાણથી બમણી વિશાળ માંસલ સુબદ્ધ, શ્રેષ્ઠ જઘન ધારિણી, વજ્ર વિરાજિત પ્રશસ્ત લક્ષણ નિરોદર, ત્રિવલીક વલિ, તનુનક મધ્યભાગ, ઋજુ રામ સહિત જાત્યતનુ કૃન સ્નિગ્ધ આદેય લડહ સુજાત સુવિભક્ત કાંત શોભંત રુચિર રમણીય રોમરાજી ગંગાવત પ્રદક્ષિણાવર્ત તરંગ ભંગુર રવિકિરણ તરુણ બોધિત ક્રોશાયંત, પદ્મ ગંભીર વિવૃત નાભિ, અનુગ્ભટ પ્રશસ્ત પીનકુક્ષી, સન્નત પાર્શ્વ, સંગત પાર્શ્વ, મૃદુ-માસીક પીન રચિત પાર્શ્વ, અકડુક કનક ચક નિર્મળ સુજાત નિરુપહત ગાત્રયષ્ટિ, કંચન કળશ પ્રમાણ સમ સહિત લષ્ટ યુયુક આમેલક સમલયુગલ વર્તિક અભ્યુન્નત પીન રચિત પીવર પયોધરા, ભુયંગ અનુપૂર્વ તનુક ગોપુચ્છ વૃત્ત સંહિત નમિત. આદેય સુલભિત બાહુઓ, તામનખ,
૧૨૦
-
માંસલ ગ્રહસ્ત . - -
પીવર કોમળ શ્રેષ્ઠ અંગુલી, સ્નિગ્ધ હસ્તરેખા, રવિ-શશિ-શંખચક્ર-સ્વસ્તિકથી સુવિભક્ત સુવ્વિરચિત હાથની રેખાઓ, પીન-ઉન્નત હાથકક્ષા-બસ્તિપદેશ, પ્રતિપૂર્ણ ગાળ-કપોલ, ચતુરંગુલ સુપ્રમાણ કંબુંવર સર્દેશ ગ્રીવા, માંસલ સંસ્થિત પ્રશસ્ત હનુક, દાડમપુષ્પ સમાન પીવર પ્રલંબ કુચિત વર અધર, સુંદર ઉત્તરોષ્ઠ, દહીં દકરક ચંદ કુદ વાસંતિ મુકુલ ધવલ છિદ્ર વિમલ દાંત, રક્ત ઉત્પલપત્ર મૃદુ સુકુમાલ તાલુ અને જીભ, કણેર મુકુલ કુટિલ અભ્યુદ્ગત ઋજુ તુંગ નીક, શારદ નવ કમલ કુમુદ કુવલય વિમલદલ નિકર સર્દેશ લક્ષણ પ્રશસ્ત અજિન્હ કાંત નયનો, પ્રતલ ધવલ આયત આતામ્રલોચન, નામિત ચાપ રુચિર કૃષ્ણાભરાજિ સંગત સુજાત ભ્રમર, આલીન પ્રમાણયુક્ત કાન, પીન દૃષ્ટ ગંડ લેખા, ચતુરસ પ્રશસ્ત સમ નિડાલ, કૌમુદી રજનીકર વિમળ પ્રતિપૂર્ણ સૌમ્ય વદના, છત્રૌન્નત ઉત્તમાંગ, અકપિલ સુસ્નિગ્ધ સુગંધ દીર્ઘવાળ -
- - - ૭, વજ, સૂપ, શુભ, દામનિ, કમંડલુ, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, મૃત, મત્સ્ય, કુંભ, શ્રેષ્ઠરથ, મગરધ્વજ, અંક, થાળ, અંકુશ, અષ્ટાપદ, સુપ્રતિષ્ઠક, મયૂર, શ્રી-અભિષેક, તોરણ, મેદિની, ઉદધિ, શ્રેષ્ઠ ભવન, ગિરિ, શ્રેષ્ઠ આદર્શ, સલીલગત, વૃષભ, સીંહ અને ચામર એ ઉત્તમ પ્રશસ્ત બત્રીશ લક્ષણધારી -
હંસ સĒશગતિકા, કોયલ મધુર ગિર સુરવરા, કાંતા, બધાંને અનુમતા, ચાલી ગયેલ વળીઆ - પળીઆ - વ્યંગ - દુર્વણ, વ્યાધિ, દોભગ્યિ, શોકાદિ. જે ઉચ્ચત્વ મનુષ્યોનું છે, તેનાથી કંઈક ન્યૂન ઉંચાઈવાળી, સ્વભાવથી શ્રૃંગાર-ચારુ વેશવાળી, સંગત ગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંતાપ નિપુણયુક્તોપચાર કુશલા, સુંદર સ્તન જઘન વદન હાથપગ નયન લાવણ્ય રૂપ યૌવન વિલાસયુકત છે.
- - [તે માનુષી સ્ત્રીઓ] નંદનવન વિવર ચારિણી અપ્સરા જેવી, જાણે