________________
૧/૧૪
આગળ બબ્બે-બળે નાગ, યક્ષ, ભૂત, કુંડધાર પ્રતિમાં છે.
તે દેવછંદકમાં જિનપ્રતિમાની આગળ ૧૦૮-૧૦૮ ઘંટા, વંદનકળશ-માંગલ્યઘટ, ઈત્યાદિ બધું સમાર્ચવતુ જાણવું. વિશેષ આ- મનોલિકા-પીઠિકા વિશેષરૂપ, અકંઠ હસ્તિકંટ-નર્કંઠ-ક્લિન્કંઠ-લિંપુરપકંઠ - મહોગ કંઠ • ગંધર્વકંઠ - વૃષભકંઠ તથા પુષ્પગંગેરી, એ રીતે માત્ર • ચૂર્ણ - ગંધ-વસ્ત્ર-આભરણ-સિદ્ધાર્થક-રોમહસ્ત આ બધાંની ચંગેરી, તેમાં રોમહસ્ત - મોરપીંછની પૂંજણી, પુષ્પ પટલ, માલ્ય પટલ, મુકલ, પુષ, ગ્રથિતમાળા, ચૂર્ણ પટલ, ગંધ-વસ્ત્રાદિ બધાંના પટલક, એ બધાં ૧૦૮-૧૦૮ જાણવા ૧૦૮-૧૦૮ સિંહાસન, છત્ર, ચામર, તૈલસમુદ્ગક, કોઠ સમુદ્ગક, ચોપગસમુદ્ગક, તગર સમુક, મેલાસમુગક, હરિતાલ આદિ સમુદ્ગક આ બધાં જ તેલાદિ પરમ સુરભિગંધયુક્ત જાણવા. ૧૦૮ વજા છે. * * * * *
સિદ્ધાયતનકૂટ વક્તવતા કહી, હવે દક્ષિણાદ્ધ ભરતકૂટ - • સૂગ-૧૫ થી ૧૮ :
[૧૫] ભગવદ્ ! વૈતાદ્ય પર્વતમાં દાક્ષિણાહર્ત ભરતકૂટ નામક કૂટ કયાં કહ્યો છે ? ગૌતમ ખંડપાત ફૂટની પૂર્વમાં, સિદ્ધાયતન કૂટની પશ્ચિમે, અહીં વૈતાદ્ય પદ્ધતિનો દાક્ષિણાદ્ધ ભરતકૂટ નામનો કૂટ કહેલ છે. સિદ્ધાયતન ફૂટ પ્રમાણ સર્દેશ યાવતું તે બહુરામરમણીય ભૂમિભાગની બહુમદેશ ભાગમાં અહીં એક મોટો પ્રાસાદાવતુંસક કહેલ છે. તે એક ક્રોશ ઉd ઉચ્ચત્વરી, અર્ધકોશ વિર્કભથી અભ્યગત ઉચિત પ્રહસિત ચાવ4 પ્રાસાદીયાદિ છે.
તે પ્રાસાદાવર્તસકના બહુમધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે, તે ૫૦૦ ધનુષ આયામ-વિછંભથી, ૫o-ધનુષ બાહલ્યથી, સર્વમણીમયી, મણિપીઠિકાની ઉપર સીંહાસન કહેલ છે, તે સપરિવાર કહેવું.
ભગવતુ તેને દક્ષિણાદ્ધ ભરતકૂટ કેમ કહે છે ? ગૌતમ ! દાક્ષિણદ્ધિ ભરત નામક મહદ્ધિક યાવન પલ્યોપમ સ્થિતિક દેવ અહીં વસે છે. તે ત્યાં ooo સામાનિક, સપરિવાર ચાર અગ્રમહિણી, ત્રણ દિા, સાત અનિકો, સાત અનિકાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષકદેવ, દાક્ષિણાદ્ધ ભરતકૂટ, દાક્ષિણદ્ધિ રાજધાની, બીજ ઘણાં દેવો અને દેવીનું આધિપત્યાદિ કરતાં ચાવત વિચરે છે.
ઘક્ષિાદ્ધ ભરતકૂટ દેવની દાક્ષિણાદ્ધાં રાજધાની ક્યાં કહી છે? ગૌતમ! મેર પર્વતની દક્ષિણમાં તિછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર અતિક્રમીને આ જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણમાં ૧૨,ooo યોજન જઈને, અહીં દાક્ષિણાદ્ધ ભરતકુટ દેવની દાક્ષિણદ્ધિાં નામે રાજધાની કહેવી. જે રીતે વિજયદેવની કહી છે. એ પ્રમાણે સર્વે કૂટો ગણવા યાવત્ ઐશ્રમણકૂટ. તે પરસ્પર પૂર્વથી પશ્ચિમ છે. આ વણવાસ ગાથા -
[૧૬] વૈતાદ્ય પર્વતના મધ્યમાં ત્રણ ફૂટ રવમય છે. બાકીના બધાં ફૂટો રનમય છે.
[૧] જે નામના કૂટ છે, તે નામના દેવો હોય છે, તે પ્રત્યકે પ્રત્યેકની
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પલ્યોપમની સ્થિતિ હોય છે.
[૧૮] માણિભદ્રકૂટ, વૈતાઢકૂટ, પૂર્ણભદ્રકૂટ. આ ત્રણ કૂટો સુવર્ણમિય છે, બાકીના છ રનમય છે. બે વિસદેશ નામવાળા દેવ છે - તમાલક અને નૃત્યમાલક. બાકીના છ સદેશ નામવાળા છે.
રાજધાનીઓ જંબૂઢીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણમાં તીછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર અતિક્રમીને બીજા જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જઈને, અહીં રાજધાની કહેવી, તે વિજય રાધાની સર્દેશ છે.
• વિવેચન-૧૫ થી ૧૮ :
અહીં બધે પદયોજના સુગમ છે. વિશેષ - પ્રાસાદાવતુંસક એક કોશ ઉd ઉચ્ચત્વથી, અદ્ધ ક્રોશ વિઠંભથી, અદ્ધ ક્રોશ આયામથી પણ જાણવું. * * * એ પ્રમાણે સોમતિલકસૂરિકૃત શ્રીનિલય એ ક્ષેત્ર વિચાના વચનથી જાણવું. ઉમાસ્વાતિકૃત જંબૂદ્વીપ સમાસમાં પણ પ્રાસાદાવતુંસક આવા પ્રકારના પ્રમાણથી કહેલ છે. - X - X -
તH i આદિ સુગમ છે. વિશેષ એ - સપરિવાર - દક્ષિણાદ્ધ ભરતકૂટાધિપ સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસન સહિત.
- હવે પ્રસ્તુત કૂટોના અવર્ય પૂછે છે – આ આખું સૂત્ર વિજયદ્વાર નામક અવર્થ સૂચક સૂત્રવત્ કહેવું. વિશેષ આ • x • દક્ષિણાદ્ધ ભરતની રાજધાની. અહીં નથી છતાં તેnvi૦ સ્વયં જાણવું. તથા દક્ષિણાદ્ધ ભરતકૂટ નામે દેવ, સ્વામીત્વથી, આનો છે.
હવે તેની રાજધાની ક્યાં છે ? તેમ પૂછે છે - તે સ્પષ્ટ છે. હવે અપર કૂટ વક્તવ્યતાને દક્ષિણાદ્ધ ભરતકૂટના અતિદેશથી કહે છે – એ પ્રમાણે દક્ષિણાદ્ધ ભરતકૂટ ન્યાયથી બધાં કૂટો-ત્રીજા ખંડ પ્રપાતા કૂટાદિ બુદ્ધિપથથી પ્રાપ્ત કરવા. તે નવમાં વૈશ્રમણકૂટ સુધી જાણવું. તે પરસ્પર-પૂર્વાપચી, આ અર્થ છે – પૂર્વમાં પૂર્વપૂર્વ, પશ્ચિમમાં ઉત્તર-ઉત્તર, પૂર્વાપર વિભાગની આપેક્ષિકત્વથી કહ્યું.
આ કૂટોના વર્ણક વિસ્તારમાં આ વર્ડ્સમાણ ગાથા છે. પણ મેં તે કૂટોના વણવાસમાં આ ગાથા યોજનીય છે - મો મHe • x • તેનાથી વૈતાઢ્ય મળે ચોથું-પાંચમું-છઠું રૂ૫ ત્રણ કૂટો કનકમય હોય છે. • x • બાકીના પર્વત કૂટો વૈતાદ્ય વર્ષધર મેટુ આદિ ગિરિકૂટો - X • હરિસ્સહ, હરિકૂટ, બલકૂટ વર્જિત બધાં રનમય જાણવા.
જે આ વૈતાદ્ય પ્રકરણમાં બધાં પર્વતમાં રહેલ કૂટતું જાણપણું છે. તે બધું એક વણકવથી લાઘવાર્થે છે. વૈતાઢ્ય શબ્દ અહીં જાતિ અપેક્ષાએ છે, તેથી ભરત, ઐરવત, મહાવિદેહ વિજયમાં રહેલ વૈતાદ્યના નવે કૂટોમાં સર્વમધ્યમ ત્રણત્રણ કુટો સુવર્ણના જાણવા. આ જ કથન વેતાર્યમાં વ્યક્તપણે દશવિ છે - માણિભદ્ર ઈત્યાદિ. બે કુટનો વિદેશ નામક દેવો છે – કૃતમાલ, નૃત્યમાલ. બાકીના છ કૂટોના સર્દેશ નામના દેવો છે. જેમકે દક્ષિણાદ્ધ ભરત કૂટનો સ્વામી