________________
૧/૧૪
૯૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
વડે દેવછંદક સમાન ઉચ્ચત્વથી અને તેનું અડધું પ્રમાણ તે મણિપીઠિકા સંભવે છે. • x• x • તે સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬-યોજન આયામ-વિકુંભથી છે, આઠ યોજન ઉચ્ચત્વથી છે. • x -
તે સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે, તે બે યોજન આયામ-વિકંભરી, એક યોજન બાહલ્યથી સર્વ મણિમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે અને તે દેવ છંદક ૫૦૦ ધનુષ આયામ-વિકુંભથી, સાતિરેક સાધિક ૫૦૦ ધનુ ઉદર્વ-ઉચ્ચત્વથી છે. તે સર્વથા રનમય છે. તે દેવછંદકમાં ૧૦૮ જિનપતિમાં, જિનોસેધ પ્રમાણ માત્ર - એટલે તીર્થકર શરીરનું ઉચ્ચત્વ. તે પ્રમાણ ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ અને જઘન્યતી સાત હાથ પ્રમાણ છે. અહીં પoo ધનુષ જ ગ્રહણ કરાય છે. અહીં હીરસૂરિજીની વૃત્તિનો હવાલો આપેલ છે - અહીં તીછલોકવતત્વથી ૫oo ધનુષ અર્થ લેવો. તે ઉસેધાંગુલચી સાત હાથ ઉર્વલોક અને અઘોલોકમાં છે, તીલોકમાં ૫૦૦ ધનુ પ્રમાણ શાશ્વત પ્રતિમાને હું વંદુ છું. - X - X -
દેવછંદકની ચારે દિશામાં પ્રત્યેક ૨૩-ભાવે રહેલ છે. [શંકા પડાવરવેદિકા માફક સાગતભાવરૂપ જિનપતિમાં હોય છે, પણ પ્રતિષ્ઠિતત્વ અભાવથી તેનું આરાધ્યવ કઈ રીતે છે ? (સમાઘાન] શાશ્વત ભાવની માફક શાશ્વત ભાવધર્મ પણ સહજસિદ્ધ જ હોય છે, તેથી શાશ્વતપ્રતિમાવતું શાશ્વત પ્રતિમા ધર્મ પણ પ્રતિષ્ઠિતત્વ આરાધ્યપણું આદિ સહજ સિદ્ધ જ છે. તો પ્રતિષ્ઠાપના સિવાયના વિચારથી શું? તેથી શાશ્વત પ્રતિમામાં સહજસિદ્ધ આરાધ્યત્વ છે. - X -
અહીં પ્રતિમાસૂત્ર વર્ણન જીવાભિગમાદિમાં કહેલ છે, તે આ રીતે - તે જિનપ્રતિમાઓ - તપનીયમય હસ્તતલ અને પાદતલ, અંકમય નખો, અંતે લોહિતાક્ષ પ્રતિશેક, કનકમય પાદ, કનકમય ગુફ, કનકમય જંઘા, કનકમય જાનુ, કનકમય ઉર, કનકમય ગાગલષ્ટિ, રિઠમય મંસ, તપનીયમય નાભિ, રિઠમય રોમરાજી, તપનીયમય સુચ્ચક, તપનીયમય શ્રીવન્સ, કનકમય બાહો, કનકમયગ્રીવા, શિલપ્રવાલમય હોઠ, સ્ફટિકમય દાંત, તપનીયમય જીભ, તપનીયમય તાલુ, કનકમય નાસિકા, અંતે લોહિતાક્ષ પ્રતિસેક, અંકમય આંખ અંતે લોહિતાક્ષ પ્રતિરેક, પુલકમયી દષ્ટિ, ઠિમય તારક - અક્ષીપત્ર અને ભ્રમર, કનકમય કપોલ-શ્રવણનિડાલપટ્ટિકા, વજમય શીર્ષઘંટિકા, તપનીયમય કેશાંતકેશ ભૂમિ, રિટમય ઉપરના વાળ છે.
તે જિનપ્રતિમાની પ્રત્યેકની પાછળ છત્રધાર પ્રતિમા કહી છે. તે છત્રધારપ્રતિમા હિમ-રજત-કુંદ-ઇંદુ સમાન, સકોરંટ માલ્યદામયુક્ત ધવલ આતપત્ર, લીલાસહિત ધારણ કરીને રહી છે.
તે જિનપતિમાની બંને પડખે પ્રત્યેકમાં બબ્બે ચામરધારી પ્રતિમાઓ છે. તે ચામરપર પ્રતિમા ચંદ્રપ્રભ વજ વૈર્ય વિવિધ મણિ કનકરને ખચિત મહાર્ડ તપનીય ઉજ્વલ વિચિત્ર દડો સિલિકાઓ, શંખ-કકુંદ-દફરજમય મયિત ફીણપુંજ સમાન,
સૂમ જતના દીર્ધવાળયુક્ત, શ્વેત ચામર લીલાસહિત ધારણ કરીને રહી છે.
તે જિનપ્રતિમાની આગળ બળે નાગપ્રતિમા, બબ્બે યક્ષપ્રતિમા બન્ને ભૂતપતિમાં, બબ્બે કુંડધાર પ્રતિમા વિનયથી નમેલી પગે પડતી, અંજલિ જોડેલી એવી રહેલી છે. તે બધી જ રનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નીujક ચાવતુ પ્રતિરૂપ છે.
તે જિનપ્રતિમાની આગળ એકસો આઠ - એકસો આઠ ઘંટા, વંદનકળશ, શૃંગાર આદર્શક, શાળા, પાત્રી, સુપતિષ્ઠક, મનોગુલિકા, વાતકક, ચિગ રતનકરંડક, અઘકંઠક યાવત્ વૃષભકંઠક, પુષ્પગંગેરી ચાવતું લોમહસ્ત ચંગેરી, પુષ્પપટલક ચાવતું લોમહસ્ત પટલક છે..
સૂpણ વ્યાખ્યા - [વૃત્તિકારશ્રીએ પ્રાકૃત પાઠનું સંસ્કૃતમાં રૂપાંતર જ કરેલ હોવાથી અમે અહીં માત્ર વિશિષ્ટ શબ્દાદિ જ લીધાં છે .
તે જિનપ્રતિમાનો આ આવા સ્વરૂપનો વર્ણ વ્યાસ કહેલ છે. તે આ પ્રમાણે - સંવમય • અંકરનમય, લોહિતાક્ષ-આ નામનું એક રન, રિઠમય-ટિરનમય, ચુચુક-સ્તનની ડીંટડી, શિલપ્રવાલ મય - વિદ્રુમમય, •x • x • પ્રતિસેવક-ખૂણા કે ધાર, રિટરનની બનેલી આંખની મધ્યે રહેલ કીકી, રિટરનમય અક્ષિpl-નેત્રરોમ, * * * * * તપનીયમય વાળની અંતભૂમિ - કેશભૂમિ અર્થાત્ ટાલકુ રિહરનમય ઉપરના મૂર્ધજ - વાળ છે.
[શંકા કેશરહિત મસ્તક-મુખયુક્ત ભાવજિનોની પ્રતિકૃતિની સદ્ભાવ સ્થાપના હોય છે, તો જિનોને કેશ-કૂર્યાદિનો સંભવ કઈ રીતે હોય? [સમાધાન] ભાવજિનોને પણ અવસ્થિત કેશાદિનું પ્રતિપાદન સિદ્ધાંતથી સિદ્ધ છે. જેમ - સમવાયાંગમાં
અતિશયના અધિકારમાં “અવસ્થિત કેશ-શ્મશ્ન-રોમ-નખ” કહેલ છે. અવસ્થિતત્વ દેવ માહાભ્યથી છે, પૂર્વોત્પન્ન કેશાદિનું તે પ્રમાણે અવસ્થાન છે, પણ સર્વથા ભાવત્વ નથી. આ જ શોભાતિરેક દર્શન અને પરમ પ્રતિપત્તિ છે. તેથી પ્રસ્તુતમાં તેની પ્રતિરૂપતામાં વ્યાઘાત નથી.
(શંકા) જો એમ છે તો અર્ચનક વડે, શું આલંબન કરીને તેની શ્રામસ્યવસ્થાને ભાવવી ? [સમાધાન] પરિકર્મિત રિઠમણિમય તથાવિધ અા કેશાદિ રમણીય મુખાદિ સ્વરૂપ. જે શ્રી ધર્મઘોષસૂરિજીએ ભાષ્યવૃત્તિમાં ભગવંતને ચાલીગયેલ રિહિત કેશવાળા મસ્તક-મુખ નિરીક્ષણથી શ્રામસ્યાવસ્થા સુજ્ઞાન જ કહેલ છે. તે ન વધતા અને અાપણાથી અભાવની વિવામાં શ્રામસ્યાવસ્થાના પ્રતિબંધકવથી કહ્યું, તેમાં કશું અયુક્ત નથી.
તે જિનપ્રતિમાની પાછળ એક-એક છત્રધાર પ્રતિમા કહી છે તે છત્રધાર પ્રતિમા આદિ સૂસાર્થવત્ આતપત્ર-છત્ર. તે જિનપ્રતિમાની બંને પડખે પ્રત્યેકમાં બળે ચામરધાર પ્રતિમા કહી છે. તે પ્રતિમા ચંદ્રપ્રભ-ચંદ્રકાંત, વજ-હીરકમણિ ઈત્યાદિથી ખચિત જે દંડોમાં છે તે. એવા સ્વરૂપના મહાઈ, તપનીય ઉજ્જવલ દંડ જેમાં છે તે. • x • લીલાસહિત ધારણ કરે છે - વીંઝે છે, વીંઝતા રહેલ છે. તે જિનપતિમાની