________________
J૩૧૯ થી ૨૮
૧પ
૧૫૬
પૂર્વોક્ત કરણથી ૯ મુહૂર્ત અને ૨૭-કળા થાય છે.
તથા શતભિષા ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, એ છ નબો પંદર મુહર્ષો સુધી ચંદ્ર સાથે સંબંધ જોડે છે, તે આ રીતે - આ છ એ નામોને પ્રત્યેકને ૬૭ ખંડીકૃત અહોરાત્રથી સાદ્ધ ૩૩ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ થાય છે, પછી મુહૂર્તગત ૬૭ ભાગ કરવાને માટે 33ને ૩૦ વડે ગુણીને ૯૯૦ થશે. પછી અર્ધ ભાગને ૩૦ વડે ગુણીને બે વડે ભાંગતા-૧૫ મુહર્ત, તેને ૬9થી ભાંગીને પૂર્વરાશિમાં ઉમેરતાં પૂર્વરાશિ ૧૦૦૫ થશે. તેને ૬૩ વડે ભાંગતા ૧૫ મુહર્તા આવશે.
તથા ત્રણ ઉત્તરા-ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા તથા પુનર્વસુ, રોહિણી, વિશાખા. અહીં વ્ર કારના ભિન્ન ક્રમવથી આ જ યોજવા. છ નબો ૪૫ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. તે આ રીતે - છ નાગો, પ્રત્યેક ૬૭-ખંડીકૃતુ અહોરણથી ચંદ્ર સાથે યોગ કરે છે, તેમાં આ ભાવના મુહુર્તગત ભાગ કરવા માટે પહેલાં ૧૦૦ને ૩૦ વડે ગુણીએ, તેથી ૩૦૦૦ અને અર્ધને ૩૦ વડે ગુણતાં ૧૫, રીતે 3૦૧૫ થશે. તેને ૬૭ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા ૪૫-મુહૂર્ત આવશે.
અવર - ઉક્ત સિવાયના નક્ષત્રો શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદ, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂર્વા-ફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા એ પંદર થાય. તે ૩૦ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. તે આ રીતે - આ ૧૫-નક્ષત્રો ચંદ્ર સાથે સંપૂર્ણ અહોરાત્ર સુધી યોગ કરે, પછી મુહૂર્ણ ભાગ કરવાને ૬૭ને ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૨૦૧૦. તેને ૬૭ વડે ભાંગતા આવશે-30 મુહૂર્ત.
ચંદ્રના વિષયમાં આ અનંતરોક્ત નtપ્રયોગ જાણવો. આને માટે સિદ્ધાંતમાં અફિણ, હાફિક, સમક્ષેત્ર નામે સંજ્ઞા કહેલી છે. * * * * * આનો ઉપયોગ દ્વીપાદ્ધક્ષત્રમાં બે પુતલા કરવા આદિ છે. ઈત્યાદિ ચંદ્રયોગ કહ્યો.
હવે સૂર્યયોગ - ભગવન્! આ ૨૮-નક્ષત્રો મધ્ય અભિજિતુ ન... કેટલો અહોરાત્રથી સૂર્યની સાથે યોગ કરે છે ? ગૌતમ ! ચાર અહોરાત્ર અને છ મુહર્ત સૂર્ય સાથે યોગ કરે છે. કઈ રીતે? જે નક્ષત્ર અહોરમના ૬૩ ભાગ ચંદ્ર સાથે રહે છે. તે નાગ-૨૧ ઈત્યાદિ સુધી છે. પાંચ ભાગ - અહોરના પંચમાંશરૂપ, અતિ તે પાંચ વડે એક સમિદિવસ થાય, સૂર્ય સાથે જાય છે. અહીં આ પ્રમાણે હદયંગમ કરવું
જે નક્ષત્રના જેટલા ૬૭ ભાગો ચંદ્ર યોગ યોગ્યા છે. તેને પાંચ વડે ભાંગીએ, તેથી પંચભાગાત્મક અહોરાત્ર પ્રાપ્ત છે, શેષને ૩૦ વડે ગુણીને પાંચ વડે ભાંગતા મુહર્ત પ્રાપ્ત થાય છે. - X •x - તે આ રીતે – અભિજિતુ નાગને ૨૧/૩ ભાગને ચંદ્રની સાથે વર્તે છે. તેથી આટલા પંચભાગ અહોરાત્રથી સૂર્યની સાથે વર્તન જાણવું. ૨૧-ને પાંચ વડે ભાંગતા ચાર અહોરાત્ર પ્રાપ્ત થાય છે અને ૧પ ભાગ બાકી રહે છે, તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૩૦, તેને પાંચ વડે ભાંગતા છ મુહૂર્તા આવશે.
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 એ પ્રમાણે અભિજિત્ નક્ષત્ર મુજબ બાકીના નામોની સૂર્ય યોગ કાળપ્રરૂપણા, આ કહેવાનાર ગાથા વડે જાણવી.
તેમાં અભિજિત્ નમ્ર છ મુહૂર્ત અને ચાર પરિપૂર્ણ અહોરાત્ર સૂર્યની સાથે જાય છે, ઉપપત્તિ પહેલાથી કહેલ છે, હવે ઉd બાકીના નાગોનો સૂર્ય વડે સમા યોગને કાળ પરિણામ આશ્રીને જાણવો, તે કહું છું, તે આ પ્રમાણે -
શતભિષકુ, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. આ છ નક્ષત્રો પ્રત્યેક સૂર્યની સાથે જ અહોરણ અને ૨૧-મુહૂર્તથી જાય છે. તે આ રીતે - આ નાનો ચંદ્રથી સમ સાદ્ધ-33 સંખ્યા ૬૩ ભાગો જાય છે. તેથી આટલા પાંચ ભાગ અહોરાત્રના સૂર્ય સાથે જાય છે, તે પ્રત્યેક પૂર્વોક્ત કરણ પ્રામાયથી ૩૩ને પાંચ ભાગે પ્રાપ્ત છે અહોરાત્ર અને શેષ સાર્ધ ત્રણ, પાંચ ભાગે છે. તેથી આવેલ સાતના મુહર્ત લાવવાને માટે ૧૦ ભાગ કરતાં પ્રાપ્ત ૨૧ મુહર્તા થાય.
તથા ત્રણ ઉત્તરા - ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા તથા પુનર્વસુ, રોહિણી અને વિશાખા, એ છ નક્ષત્રો સૂર્યની સાથે જાય છે ત્યારે ૨૦ અહોરમ અને ત્રણ મુહર્ત થાય. તે આ પ્રમાણે - આ છ નાગો ચંદ્રની સાથે ૬૭ ભાગોના ૧૦oll ભાગ પ્રત્યેક જાય છે. તેથી આના અહોરાત્રના પાંચ ભાગ સૂર્યની સાથે જાય. તેથી ૧૦૦ ભાગને પાંચ ભાગ વડે ભાંગતા ૨૦ અહોરણ પ્રાપ્ત થશે. જે છે, તેને ૩૦ વડે ગુણતાં પ્રાપ્ત સંખ્યાને ૧૦ વડે ભાંગતા 3-મુહર્ત આવે.
તથા અવશેષક - શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વાભાદ્રપદ, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, પૂર્વા ફાલૂની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ અને પૂર્વાષાઢા રૂપ પંદર નમો સૂર્ય સાથે જતાં બાર મુહૂર્તા અને પરિપૂર્ણ ૧૩-અહોરાત્ર થાય. તે આ રીતે - આ પરિપૂર્ણ ૬૩ ભાગો ચંદ્રની સાથે જાય છે. પછી સૂર્ય સાથે તે અહોરાના પાંચ ભાગ જાય. ૬૩ ભાગને પાંચ વડે ભાંગતા ૧૩-અહોરમો આવશે, બાકીના બે ભાગને ૩૦ વડે ગુણતાં ૬૦ આવશે, તેને પાંચ વડે ભાંગતા ૧૨ મુહર્તા આવે.
અહીં પ્રસંગની સંગતથી સૂર્ય યોગના દર્શનથી ચંદ્રયોગ પરિમાણ જે રીતે આવે, તે રીતે દર્શાવે છે.
નક્ષત્રોના - અર્ધક્ષેત્રાદિનો જે સૂર્ય સાથે યોગ છે, તે મુહૂર્ત શશિ કરાય છે, કરીને પાંચ વડે ગુણતાં, પછી ૬૩ વડે ભાંગતા જે પ્રાપ્ત થાય, તે ચંદ્રનો યોગ છે. અહીં ભાવના આ પ્રમાણે –
કોઈ શિષ્ય પૂછે છે, જેમાં સૂર્ય ૬-દિવસ અને ર૧-મુહર્તા રહે છે, તેમાં ચંદ્ર કેટલો કાળ રહે છે, તેની મુહૂર્તરાશિ કરવાને માટે છ દિવસને ૩૦ વડે ગુણીએ, ગુણીને ઉપરના ૫ મુહર્તા ઉમેરીએ, તો થશે ૨૦૧, તેને પાંચ વડે ગુણતાં આવશે ૧૦૦૫, તેને ૬૩ વડે ભાંગતા આવે ૧૫-મુહુર્તા, આટલાં અર્ધ ક્ષેત્રોને પ્રત્યેક ચંદ્ર સાથે યોગ થાય. એ રીતે સમક્ષેત્રોના હરાઈમનો અભિજિતનો ચંદ્ર સાથે યોગ જાણવો.