________________
J૩૧૯ થી ૨૮
૧૫e
હવે કુલ દ્વાર કહે છે – • સૂત્ર-૩૨૯ થી ૩૩૧ :
[36] ભગવદ્ ! કેટલાં કુલ, કેટલાં ઉપકુલ અને કેટલાં કુલીપકુલ કહેલા છે?
ગૌતમ ! બાર કુલ, બાર ઉપકુલ, ચાર કુલોપકુલ કહ્યા છે.
બાર કુલો, તે આ પ્રમાણે - ધનિષ્ઠાકુલ, ઉત્તરાભાદ્રપદ કુલ, અશિની કુલ, કૃત્તિકાકુલ, મૃગશિર્ષકુલ, પુષ્પકુલ, મઘાકુલ, ઉતરાફાલ્ગનીકુલ, Mિાકુલ, વિશાખાકુલ, મૂલકુલ, ઉત્તરાષાઢાકુલ.
[33] માસના નામ પરિણામવાળા કુલ હોય છે, કુલોની નીચે હોય તે ઉપકુલ છે. કુલ અને ઉપકુલની નીચે હોય તે કુલોપકુલ છે તે અભિજિતાદિ ચાર આગળ કહેલ છે.
[૩૩૧] ઉપકુલો ભાર છે, તે આ પ્રમાણે છે –
શ્રવણ ઉપકુલ, પૂર્વભાદ્રપદા ઉપકુલ, રેવતી ઉપકુલ, ભરણી ઉપકુલ, રોહિણી ઉપકુલ, પુનર્વસુ ઉપકુલ, આશ્લેષા ઉપકુલ, પૂવફાળુની ઉપકુલ, હસ્ત ઉપકુલ, સ્વાતિ ઉપકુલ, જ્યેષ્ઠા ઉપકુલ, પૂર્વાષાઢા ઉપકુલ.
ચાર ફુલોપકુલ કહેલા છે, તે આ પ્રમાણે –
અભિજિત કુલોપકુલ, શતભિષજ ફુલોપકુલ, આદ્રાં કુલોપકુલ, અનુરાધા કુલોપકુલ.
ભગવાન ! કેટલી પૂર્ણિમા અને કેટલી અમાસો કહેલી છે ?
ગૌતમ! ભાર પૂર્ણિમા અને બાર અમાસો કહેલી છે, તે આ રીતે – શ્રાવણી, ભાદ્રપદી, આસોજી, કાર્તિકી, માર્ગશિષ, પૌષી, માળી, ફાલ્કની, ચૈત્રી, વૈશાખી, જ્યેષ્ઠામૂલી, આષાઢી.
ભગવાન ! શ્રાવણી પૂર્ણિમાની સાથે કેટલાં નો યોગ કરે છે ?
ગૌતમ! શ્રાવણી પૂર્ણિમા સાથે અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા એ ત્રણ નમોનો યોગ થાય છે.
ભગવાન ! ભાદ્રપદી પૂર્ણિમા સાથે કેટલાં નામ યોગ કરે છે ?
ગૌતમ ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – શતભિષા, પૂવભિાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા.
ભગવન ! આસોજી પૂર્ણિમાને કેટલાં નક્ષત્રો યોગ કરે છે ?
ગૌતમ બે નહ્નો યોગ કરે છે, તે આ પ્રમાણે - રેવતી, અશ્વિની, કાર્તિકી પૂર્ણિમાનો બે ના યોગ કરે છે – ભરણી, કૃતિકા, મૃગશિર્ષ પૂર્ણિમાનો બે નબ યોગ કરે - રોહિણી, મૃગશિર્ષ. પોષી પૂર્ણિમાનો ત્રણ નામો યોગ, કરે છે – અદ્ધ, પુનર્વસુ, અને પુણ્ય [અહીં ત્રણ નામો છે..
માણી પૂર્ણિમાનો બે નક્ષમો પૂર્ણ ફાગુની, ઉત્તરાફાગુની. ચૈત્રી પૂર્ણિમાનો બે નામો યોગ રે - હસ્ત, ચિના.
૧૫૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વૈશાખી પૂર્ણિમાનો ને નક્ષત્રો યોગ કરે – સ્વાતી, વિશાખા.
જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રો યોગ કરે છે - અનુરાધા, જયેષ્ઠા અને મૂલ. [અહીં ત્રણ નામો છે.)
આષાઢીનો બે નક્ષત્રો યોગ કરે – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા.
• ભગવદ્ ! શ્રાવણી પૂર્ણિમાની સાથે શું કુલ નામોનો યોગ થાય છે, ઉપકુલનો થાય છે કે કુલપકુલ નામનો ?
ગૌતમ / કુલ નામ પણ યોગ કરે, ઉપકુલ નઝ પણ યોગ કરે છે, કુલોપકુલ નામ પણ યોગ કરે છે.
- કુલનો યોગ કરતાં ધનિષ્ઠા નક્ષત્ર યોગ કરે છે. - ઉપકુલનો યોગ કરતાં શ્રવણ નક્ષત્ર યોગ કરે છે. – ફુલોપકુલનો યોગ રતાં અભિજિતુ યોગ કરે છે.
શ્રાવિષ્ઠી પૂર્ણિમા સાથે કુલ પણ યોગ કરે છે યાવતુ કુલોપકુલ પણ યોગ કરે છે. કુલ વડે યોગપાતી કે ઉપકુલ વડે યોગ શમી કે ફુલોપકુલ વડે યોગ પામી શ્રાવણી પૂર્ણિમા યુકત કહેવાય છે.
• ભગવાન ! ભાદરવી પૂર્ણિમાને શું કુલ નામ યોગ કરે છે, ઈત્યાદિ પto ગૌતમ ! કુલ કે ઉપકુલ કે ફુલોપકુલ યોગ કરે છે.
કુલનો યોગ કરતાં ઉત્તરાભાદ્રપદ, ઉપકુલનો યોગ કરતાં પૂવભિાદ્રપદ, કુલોપકુલનો યોગ કરતાં શતભીષજ નક્ષત્ર યોગ કરે છે.
ભાદરવી પૂર્ણિમા કુલ વડે યાવતુ કુલોપકુલ નામ વડે યોગ કરે છે, કુલ વડે યાવતુ કુલોપકુલ છે યોગ પામી ભાદરવી પૂર્ણિમા યુક્ત થયેલ છે, તેમ કહેવાય છે.
o ભગવન ! આસોજી પૂર્ણિમાની પૃચ્છા
ગૌતમકુલ નtત્ર યોગ કરે છે, ઉપકુલ પણ યોગ કરે છે, પરંતુ ફુલોકુલ નો યોગ કરતાં નથી.
કુલ વડે યોગ કરતાં અશ્વિની નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્ર યોગ કરે છે.
આસોજી પૂર્ણિમા સાથે કુલનો યોગ થાય છે, ઉપકુલનો યોગ થાય છે, એ રીતે આસોજી પૂર્ણિમા કુલ વડે યુક્ત કે ઉપકુલ વડે યુકત એવી યોગ કરેલી કહેવાય છે.
o ભગવાન ! કાર્તિકી પૂર્ણિમા શું કુલ પૃચ્છા.
ગૌતમ ! કુલ વડે યુક્ત થાય, ઉપકુલ વડે યુક્ત થાય, પણ કુલોપકુલ વડે યુક્ત થતી નથી.
કુલનો યોગ કરતાં કૃતિકા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલમાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે વન વે યુકત કહેવાય છે.
૦ મૃગશિર્ષ પૂર્ણિમા, ભગવદ્ ! શું કુલનો પ્રશ્ન પૂર્વવત્ બે યોગ કરે