________________
૪પ
૧/૬ મેલ, કજ્જલ-કાજળ, દીપશિખાથી પતિત મણી, તામ ભાજનાદિમાં સામગ્રી વિશેષથી ઘોલિત, મણીગુલિકા-ઘોલિત કાજળની ગુટિકા, ગવલ-ભેંસની શીંગ, તે પણ દૂર કરાયેલ ઉપરના વયા ભાગવાળા લેવા. કેમકે તેમાં વિશેષ કાલિમા સંભવે છે. તેમાંથી બનાવેલ ગુટિકા તે ગવલગુટિકા. ભમરાવલી-ભમપંક્તિ, ભમરસાર-ભ્રમરની પાંખની ભ્રમરની પાંખની અંદરનો વિશિષ્ટ શ્યામતાથી ઉપસિત પ્રદેશ. આદ્રિિરષ્ઠકોમળકાક, પપુટ-કોકીલ, કૃષ્ણસ-કાળા વણની સપાતિ વિશેષ. કૃષ્ણ કેસરકૃણ બકુલ. શરદનો મેઘમુક્ત આકાશખંડ, તે ઘણો કૃણ દેખાય છે. કૃણાશોક આદિ વૃક્ષના ભેદો છે. અશોકાદિ પંચવર્ષી જ છે, તેથી બાકીના વર્ગોને છોડવા કૃષ્ણનું ગ્રહણ કર્યું.
ત્યારે ગૌતમે પૂછ્યું - શું મણી અને તૃણોના કૃષ્ણવર્ણ આવા સ્વરૂપનો છે ? • x - ભગવંતે કહ્યું - આ અર્થ ઉપયુક્ત નથી. • x • તે કૃષ્ણ મણિ-તૃણ જીમૂત આદિથી ઈષ્ટતક છે, તે કંઈક અકાંત હોવા છતાં કોઈકને ઈટાર હોય છે, તેથી એકાંતતાનો છેદ કરવા કહ્યું કાંતતક, •x - તેથી જ મનોજ્ઞતક-મન વડે જણાય છે, અનુકૂળપણે સ્વપ્રવૃત્તિ વિષયી કરાય છે, તેથી મનોજ્ઞ-મનોનુકૂલ, તે મનોજ્ઞ છતાં કંઈક મધ્યમ હોય, તેથી સવોત્કર્ષ પ્રતિપાદન માટે કહે છે - મનપતરક-જોનારના મનમાં વસી જાય છે. પ્રકૃષ્ટતા દેખાડવા ‘તર' પ્રત્યય મુક્યો. અથવા આ બધાં એકાચિક શબ્દો છે, પણ વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાયૅ છે.
તેમાં જે નીલમણી-તૃણ છે, તેમનો આવા સ્વરૂપનો વણવાસ કહેલ છે - જેમ કોઈ મૂંગ-મૂંગપત્ર, ચાસ-ન્યાસપિચ્છ, શુક-શુકપિચ્છ, નીલી-નીલીભેદ-નીલીંગુલિકા, શ્યામાક, ચિંતક વનરાજી કે બળદેવનું વસ્ત્ર, મોરની ગ્રીવા, પારાપતની ગ્રીવા, અતસીકમ, બાણકુસુમ, અંજનકેશિકા કુસુમ, નીલોપલાદિ વત્ વર્ણ છે ? ગૌતમ ! ના, આ અર્થ યુક્ત નથી. તે નીલ મણી અને ડ્રણ કરતાં પણ ઈuતરક, કાંતતરક, મનોજ્ઞતક, મણામતક વર્ષથી કહેલ છે.
ઉક્ત સૂત્ર વ્યાખ્યાસાર - મૂંગ-કીટક વિશેષ, પક્ષમત-પાંખ, શુક-પોપટ, પિચ્છ-પીંછા, ચાષ-પક્ષી વિશેષ નીલી-ગળી, શ્યામક-ધાન્ય વિશેષ અથવા શ્યામાપ્રિયંગુ, ઉશ્ચંતક-દંતરાગ, હલધર-મ્બલભદ્ર, તેનું વસ્યા, તે નીલ હોય છે. તે - x - નીલવા જ ધારણ કરે છે. અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ તેનું પુષ. નીલોત્પલકુવલય. નીલાશોક આદિ બધાં વૃક્ષ વિશેષ છે..
તેમાં જે લોહિતક-લાલ મણી અને તૃણ છે. તેનો આવો વણવિાસ કહેલ છે, તે આ પ્રમાણે - જેમ કોઈ સસલાનું, ઘેટાનું, વરાહનું, મનુષ્યનું, ભેંસનું આ બધાંનું લોહી હોય, બાલેન્દ્રગોપ, બાળસૂર્ય સંધ્યાભરાગ, ગુંજાદ્ધરાણ, જાતહિંગલોક, શિલાપ્રવાલ, પ્રવાલાંકુર, લોહિતાક્ષમણી, લાક્ષાસ, કૃમિરાગકંબલ, ચીણપિટાશિ, જાસુનદકુસુમ, કિંશુક કુસુમ, પારિજાતકુસુમ, તોપલ, તાશોક, ક્ત કણવીર, ન બંધુજીવક, આ બધાં જેવો છે ? ગૌતમ! આ અર્થયો નથી. તે લોહિત મણી
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અને તૃણ, આનાથી ઈષ્ટતકાદિ વર્ણવી કહેલ છે.
ઉક્ત સૂત્ર વ્યાખ્યાસાર – શશક-સસલું, ઉરભ-ઘેટું, વરાહ-શૂકર, ઈત્યાદિ લોહીનો વર્ણ બીજા લોહીથી ઉકટ વર્ણનો છે. માટે આ લોહીનું ગ્રહણ કર્યું. બલેન્દ્રગોપ-તાજો જન્મેલ ઈન્દ્રગોપ, કેમકે તે મોટો થતાં કંઈક પાંડુક્ત વર્ણનો થાય છે. ઈન્દ્રગોપ-વર્ષાકાળમાં થતો કીટક વિશેષ. બાલ દિવાકર-પહેલો ઉગતો સૂર્ય. સંધ્યાભરાગ-વર્ષાકાળમાં સંધ્યા સમયે થતો અભરાગ. ગુંજા-ચણોઠી, તેનો અર્ધભાગ અંતિલાલ હોય છે. અડધો અતિકૃષ્ણ હોય, તેથી ગુજાદ્ધ ગ્રહણ કર્યું છે. શિલાપવાલપ્રવાલ નામે રન વિશેષ. પ્રવાલાંકુ-તેના જ અંકુર, તે જ પહેલા ઉષ્ણત થતાં અતિ લાલ હોય છે. લોહિતાક્ષ-એ રત્ન વિશેષ છે, લાક્ષારસ-લાખનો રસ, કૃમિરાગથી રંગેલ કંબલ, ચીનપિટ-સિંદૂર, જયાકુસુમાદિ પ્રસિદ્ધ છે. * * *
તેમાં જે પીળા મરી અને તૃણ છે, તેનો આવો વર્ણ કહેલ છે. તે આ રીતે - જેમ કોઈ ચંપક, ચંપકની છાલ, ચંપકનો છેદ, હળદર, હળદરખંડ, હળદર ગુલિકા, હરતાલિકા, હરતાલિકા ગુલિકા, ચીકુર, ચીકરંગરાગ, વરકનક, વરકનક નિઘસ, વાસુદેવનું વરુ, અલકી-ચંપક-કોહેતુકના પુષ્પ, કોરંટમાચદામ, ઈત્યાદિ પુષ્પો * * * પીતાશોક, પીતકણવીર, પીતબંધુજીવા, આ બધાં જેવો વર્ણ હોય ? ગૌતમ ! આ અર્ચયુક્ત નથી. તે પીળા મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતક ચાવતું વથી કહેલાં છે.
સૂગ વ્યાખ્યાસાર - ચંપર્ક - સામાન્યથી સુવર્ણચંપક વૃક્ષ. ચંપકછલ્લી-સુવર્ણ ચંપકની વયા, ભેદ-છેદ, હસ્ત્રિાગુલિકા-હળદરના સારમાંથી બનાવેલ ગુટિકા. હરિતાલિકા-પૃથ્વીવિકારરૂપ • x • ચિકુર-રંગવાનું દ્રવ્ય વિશેષ, ચિકુરાંગરાગ-ચિકુર સંયોગ નિમિત વઆદિમાં રાગ, વરકનક-પ્રધાન પીળું સુવર્ણ - X • વરપુરુષ-વાસુદેવ, વસન-વસ્ત્ર, તે પીળું જ હોય છે.
અલકી કુસુમ-લોકથી જાણવું, ચંપકકુસુમ-સુવર્ણ ચંપકનું ફૂલ, કૂખાંડિકા કુસુમ-પુસ્કલીનું પુષ, કોરંટકમાલ્યદામ-કોરંટક પુપની એક જાતિ. તે કંટાયેલિ નામે સંભવે છે. માત્ર-પુષ, દામ-માળા, સમુદાયમાં જ વર્ણની ઉત્કટતાં સંભાવે છે તેથી માળાનું ગ્રહણ કર્યું. તડવડા-આઉલીનું પુષ્પ, * * * સુહિરશ્ચિકા-વનસ્પતિ વિશેષ, બીજક-વૃક્ષ વિશેષ, પીતાશોક-પીળું અશોકવૃક્ષ બાકી પૂર્વવત્.
તેમાં જે શેત મણી અને તૃણ છે, તેનો આવારૂપે વણવાસ કહે છે - જેમ કોઈ અંક, ક્ષીર, ક્ષીરપુર, ઊંચાવલી, હારાવલી, બલાકાવલી, શારદીય બલાહક, દંતધૌતરૂપ્યપટ્ટ, ચોખાના લોટનો ઢગલો, કુંદપુષ્પરાશિ, કુમુદાશિ, શુક્લછિવાકિ, * * * મૃણાલ, ગજદંત, લવંગદલ, પુંડરીકલ, સિંદુવારમાલ્યદામ, શ્વેતાશોક, શેતકણવીર, તબંધુજીવક. એ બઘાં જેવો હોત વર્ણ હોય છે? ગૌતમ! આ અયુક્ત નથી. તે શુક્લ મણી અને તૃણ આનાથી ઈષ્ટતર ચાવત્ વર્ણથી કહેલ છે.