________________
e/૫૦,૨૫૧
ex
ભગવંત ઉક્ત પ્રશ્નો ઉત્તર આપતા કહે છે – ગૌતમ !
બે ચંદ્રો પ્રકાશેલા-પ્રકાશે છે અને પ્રકાશશે. કેમકે જંબૂદ્વીપ ક્ષેત્રમાં સૂર્ય વડે. આકાંત દિશા વડે અગમ બાકીની દિશા ચંદ્રો વડે પ્રકાશયમાન થયેલ હોય. - X - X -
એ પ્રમાણે સર્વસત્રમાં પણ વિચારવું તથા બે સુયતપેલા, તપે છે, તપશે. અહીં જંબદ્વીપ ક્ષેત્રમાં એમ કહેવું. આ જ ક્ષેત્રમાં ચંદ્ર વડે આકાંત દિશાથી અન્યના બાકીની દિશામાં સૂર્યો વડે તાપ કરાય છે.
તથા ૫૬-નાગો એકૈક ચંદ્રના પ્રત્યેકના ૨૮-નામના પરિવારથી યોગ જોડે છે આદિ પૂર્વવતું.
તથા ૧૩૬ મહાગ્રહો છે, કેમકે એકૈક ચંદ્રના પ્રત્યેકના ૮૮ મહાગ્રહના પરિવારના ભાવથી ચાર ચર્ચા છે આદિ.
તથા પધ વડે તારાનું માન કહે છે - ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ. કેમકે પ્રતિચંદ્રના ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે.
હવે ચંદ્રની ઉપેક્ષા કરી પહેલા સૂર્યની પ્રરૂપણા કરે છે. તેમાં આ પંદર અનુયોગ દ્વારો છે – (૧) મંડલ સંખ્યા, (૨) મંડલાંતર, (3) બિંબની લંબાઈપહોળાઈ, (૪) મેરુ અને મંડલોગની અબાધા. * * * * ઈત્યાદિ. તેમાં મંડલ સંખ્યાનું સૂત્ર કહે છે –
• સૂત્ર-૨૫૨ થી ૫૫ -
(રપ) ભગવાન સૂર્યમંડલ કેટલાં કહેલો છે ? ગૌતમ ૧૮૪ મંડલો કહેલાં છે.
ભગવાન ! જંબૂદ્વીપ હીપમાં કેટલા ક્ષેત્ર અવગાહીને કેટલાં સૂર્યમંડલો કહેલાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપમાં ૧૮૦ યૌજન ક્ષેત્ર અવગાહીને અહીં ૬૫સૂર્યમંડલ કહેલાં છે.
- ભગવત્ / લવણસમુદ્રમાં કેટલું ક્ષેત્ર અવગાહીને કેટલાં સુમંડલો કહેલા છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં 130 યોજન ક્ષેત્ર અવગાહીને અહીં ૧૧૯ સૂમિંડલ કહેલ છે.
એ પ્રમાણે પૂવપર-બધાં મળીને જંબૂઢીપદ્વીપ અને લવણસમુદ્રમાં ૧૮૪ સૂર્યમંડલો હોય છે.
[૫૩] ભગવન સવસ્વિંતર સૂર્ય મંડલથી સર્વ બાહય સુમિડલ કેટલાં અંતરે કહેલ છે ? ગૌતમ! પ૧ યોજન અબાધાથી સર્વ બાહ્ય સૂર્યમંડલ કહેલ છે.
રિષ૪] ભગવન્! એક સૂર્યમંડલથી બીજું સૂર્યમંડલ કેટલાં બાધા અંતરથી કહેલ છે ? ગૌતમ! બે યોજન અબાધા અંતર છે.
રિપu] ભગવાન ! સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલી જાડાઈથી કહેલ છે ? ગૌતમ! ૪૮૧ યોજન લંબાઈ-પહોળાઈથી, પરિધિ
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ તેનાથી કંઈક અધિક ત્રણ ગણી તથા જાડાઈ ૨૪ યોજનથી કહેલી છે.
• વિવેચન-૨૫૨ થી ૨૫૫ -
ભગવત્ સૂર્યોના દક્ષિણ-ઉત્તર અયનમાં નિજબિંબ પ્રમાણ ચક્રવાલ વિઠંભ પ્રતિદિન ભમીત ોગરૂપ કેટલાં મંડલો કહેલ છે ? આનું મંડલપણું મંડલના સદૈશવથી છે, તાવિક નથી. મંડલમાં પહેલી ક્ષણે જે વ્યાપ્ત ક્ષેત્ર, તે સમશ્રેણિ જ જો પુરોગને વ્યાપે, તો તાત્વિકી મંડલતા થાય. તેમ થતાં પૂર્વમંડલથી ઉત્તર મંડલનું બે યોજના અંતર ન થાય.
ભગવંતે કહ્યું - ગૌતમ ! ૧૮૪ મંડલ કહેલ છે. જે રીતે આના વડે ચાર હોમ પૂરિત થાય, તે રીતે અંતરદ્વાર પ્રરૂપશે. હવે આટલાં ક્ષેત્ર વિભાગથી બે વડે ભાંગીને ઉક્ત સંખ્યા ફરી પૂછે છે –
ભગવન્! જંબૂદ્વીપમાં કેટલું ક્ષેત્ર અવગાહીને કેટલાં સૂર્ય મંડલો કહેલા છે ? ગૌતમ ! ૧૮૦ યોજન અવગાહીને આટલા અંતરે ૬૫-સૂર્યમંડલો કહેલ છે. તથા લવણસમુદ્રમાં કેટલું અવગાહીને કેટલાં સૂર્યમંડલો કહેલા છે ? ગૌતમ ! 33 યોજના સૂણામાં અલાત્વથી અવિવક્ષિત સૈ૮/૬૧ યોજન અવગાહીને એ અંતરમાં ૧૧૯ સૂર્યમંડલો કહેલ છે. અહીં ૬૫-મંડલ વડે ૧૭૯-૧૧ યોજન પૂરિત થાય છે. જંબૂદ્વીપમાં અવગાહ@ોત્ર ૧૮૦ યોજન છે. તેના વડે શેષ પદ મંડલના કહેવા. તે અય હોવાથી વિવક્ષિત નથી.
અહીં ૬૫-મંડલોની વિષય વિભાગ વ્યવસ્થામાં સંગ્રહણી નૃત્યાદિમાં કહેલ આ વૃદ્ધ સંપ્રદાય છે - મેરની એક બાજુ નિષધના મસ્તકે ૬૩-મંડલો, હરિવર્ષ જીવા કોટિમાં બે, બીજા પડખામાં નીલવંતના મસ્તકે ૬૩, રમ્ય જીવા કોટીમાં છે. એ રીતે બધાં મળીને પાસઠ-ઓગણીસ અધિક શત મંડલના મીલનથી જંબૂદ્વીપ અને લવણસમુદ્રમાં ૧૮૪ સૂર્યમંડલ થાય છે, તેમ મેં કહેલ છે અને બીજા તીર્થકરોએ પણ કહેલ છે.
હવે મંડલોત્ર દ્વાર કહે છે - સવવ્યંતર એટલે પહેલાં સૂર્યમંડલચી, ભગવનું ! કેટલી અબાધા-અંતરથી સર્વબાહ્ય - બધાંચી છેલ્લે, જેનાથી પછી એક પણ નથી, તે સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજન અબાધા-અંતરાલવ પતિઘાતરૂપથી સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે. અહીં ન કહેલ છતાં પણ ૪૮ છે. અન્યથા ઉક્ત સંખ્યાંક મંડલોનો અનવકાશ થાય.
આ કઈ રીતે જાણવું ? તે કહે છે. સર્વ સંખ્યાથી ૧૮૪ મંડલો, એકૈક મંડલનો વિકંભ Kદ યોજન છે. તેથી ૧૮૪ને ૪૮ વડે ગુણીએ, તેથી ૮૮૩૨ થશે. આ સંખ્યાના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ કરાય છે. તેનાથી ૧૪૪ યોજન થશે અને શેષ બાકી રહે છે - ૪૮. પછી ૧૮૪ની સંખ્યાના મંડલોનો અપાંતરાલ ૧૮૩ થાય. - x - કેમકે કોઈપણ સંખ્યાના અંતરાલમાં ૧-ઘટે.
એકૈક મંડલનો અંતરાલ બે યોજન પ્રમાણ થાય. પછી ૧૮૩ને બે વડે ગુણતાં ૩૬૬ થાય. પૂર્વોક્ત ૧૪૪ આમાં ઉમેરીએ. તેથી પ૧ યોજન અને ૪૮૧ યોજના