________________
૪/૧૩૭ થી ૧૮૩
૧૮૩
પર્વતમાં ઘણાં દેવ-દેવીઓ સૌમ્ય-કાય કુચેષ્ટા હિત, સુમનસ-મનની કાનુગતા રહિત, વસે છે. સુમનસોના આવાસથી સૌમનસ. સૌમનસ નામે અહીં મહર્તિક દેવ છે તેથી સૌમનસ - ૪ -
કૂટોનો પ્રશ્ન-સૌમનસ વક્ષસ્કાર પર્વતમાં સિદ્ધાયતન કૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ઈત્યાદિ રૂ૫. જેમ પહેલા વક્ષસ્કાગંધમાદનના સાત કૂટો છે, તેમ અહીં પણ છે. • x • કૂટોની દિશા, વિદિશાની વક્તવ્યતા - મેરુની નીકટ દક્ષિણપૂર્વમાં સિદ્ધાયતનકૂટ, તેની દક્ષિણ પૂર્વમાં બીજો સૌમનસ કૂટ, તેની દક્ષિણપૂર્વમાં ત્રીજો મંગલાવતી કૂટ, આ ત્રણ કૂટો વિદિશામાં છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વમાં, પાંચમાં વિમલકૂટની ઉત્તરમાં ચોથો દેવકુકૂટ, તેની દક્ષિણે પાંચમો વિમલ કૂટ, તેની પણ દક્ષિણે છઠ્ઠો કાંચનકૂટ, આની પણ દક્ષિણે અને નિષધની ઉત્તરે સાતમો વાસિષ્ઠ કૂટ છે. બાકી સૂગાર્યવત્ જાણવું.] ' હવે દેવકર-x- મેર પર્વતની દક્ષિણે, નિષદ પર્વતની ઉત્તરે આદિ સૂત્રાર્થવતું. • x • જેમ ઉત્તરકુરની વક્તવ્યતા છે, તેમ અહીં કહેવી. ક્યાં સુધી? સંતાન વડે અનુવર્તમાન સુધી. વર્તમાનકાળ નિર્દેશ ત્રણે કાળમાં આમના અસ્તિત્વની પ્રતિપાદનાર્થે છે. તે પાગંધ આદિ છે મનુષ્યજાતિભેદ છે. તેની વ્યાખ્યા પૂર્વોકત સુષમાસુષમાથી જાણવી.
ધે ઉત્તરકુરના તુલ્યત્વથી બંને યમક સમાન ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વતો સ્થાનથી પૂછે છે - દેવકુટુમાં ચિત્ર-વિચિત્રકૂટ ક્યાં છે ? સ્પષ્ટ છે - યમકપર્વતો તુલ્ય જાણવું, તેના અધિપતિ ચિત્ર-વિચિત્ર દેવની રાજધાનીઓ દક્ષિણમાં છે, હવે દ્રહ પંચકનું સ્વરૂપ કહે છે - સ્િમાર્યવત્ જાણવું.] તેમના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરની દક્ષિણે છે.
હવે તેની જંબૂપીઠતુલ્ય વૃક્ષપીઠ કયાં છે ? તે પૂછે છે – • સૂત્ર-૧૮૩ થી ૧૮૬ :
[૧૩] ભગવત્ ! દેવકુરુમાં ફૂટ શાલ્મલી નામે પીઠ ક્યાં કહી છે? ગૌતમ! મેરુ પર્વતની તૈઋત્ય દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિધુત પ્રભ વર્ષાકાર પર્વતની પૂર્વે સીતોદા મહાનદીની પશ્ચિમે, દેવકુરના પશ્ચિમદ્ધિના બહુમધ્યદેશ ભાગમાં અહીં દેવકમાં કૂટ શાલ્મલી પીઠ નામે પીઠ કહેલ છે. જેમ જંબ-સુદર્શનાની વકતવ્યતા છે, તે જ શભલીમાં કહેવી, માત્ર નામ-ગરૂડદેવ છે, રાજધાની દક્ષિણમાં, બાકી પૂર્વવત ચાવત દેવકર અહીં પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમ ! દેવકર કહે છે. આદિ.
[૧૮] ભગવન્જંબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિધુતપ્રભ નામે વણાકારપર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, મેરુ પર્વતની નૈ25ત્યમાં, દેવકુરાની પશ્ચિમે, પમ વિજયની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ હોઝમાં વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, એ પ્રમાણે માલ્યવંતવત કહેતું. વિશે, એ કે - સતપનીયમય, સ્વચ્છ ચાવતું ત્યાં દેવો બેસે છે.
૧૮૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ભગવાન્ ! વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતમાં કેટલા કૂટો કહેલ છે ? ગૌતમ ! નવ કૂટો કહેલ છે - સિદ્ધાયતનકૂટ, વિધુતભકૂટ, દેવકૂફૂટ, પશ્નકૂટ, કનકકૂટ, સ્વસ્તિક ફૂટ, સીસોદા ફૂટ, શતજવલકૂટ, હરિકૂટ.
[૧૮] સિદ્ધ, વિધુતુ, દેવકુ પક્ઝ, કનક આદિ ઉપર મુજબના ફૂટ,
[૧૮] હરિકૂટ સિવાયના કૂટો પoo યોજન શાળા. આ કૂટોની પૃચ્છા, દિશા-વિદિશામાં જાણવી, માલ્યવંતના હસ્સિહ કૂટવ કહેવું. દક્ષિણની ચમચંચા રાજધાની માફક હરિકૃટા રાજધાની જાણવી. કનક અને સ્વસ્તિક ફૂટમાં તારિણ અને બલાહક દેવ છે, બાકીના કૂટોમાં સર્દશનામવાળા દેવો છે. તેમની રાજધાનીઓ દક્ષિણમાં છે.
ભગવાન ! તું કેમ કહે છે કે – વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વત નામ છે ? ગૌતમ વિધુતપ્રભ વાકાર પર્વત વિધુતની જેમ ચોતરફ આવભાસે છે, ઉોત કરે છે, પ્રભાસે છે, વિધુતભ અહીં પલ્યોપમસ્થિતિક દેવ યાવત્ વસે છે. એ કારણથી હે ગૌતમ ! તે વિધુતભ કહે છે, અથવા તે યાવત્ નિત્ય છે.
• વિવેચન-૧૮૩ થી ૧૮૬ -
સૂત્ર પૂર્વવતું. વિશેષ આ - કૂટાકાર એટલે શિખરાકાર, ભાભલી તેની પીઠ. ઉત્તરસૂઝમાં - મેરુ પર્વતની તૈત્યમાં ઈત્યાદિ (સૂકાર્યવત] અહીં પ્રજ્ઞાપક નિર્દિષ્ટ દેશમાં દેવકુમાં કૂટશાભલી પીઠ કહેલ છે. એ રીતે જંબૂ-સુદર્શના સમાન, શાભલીની વક્તવ્યતા પણ કહેવી. વિશેષ આ પૂર્વે વર્ણિત બાર જંબૂનામ રહિત કહેવું. શાભલીના બીજા નામો નથી. અનાદેતના સ્થાને ગરુડ દેવકહેવો. અથ ગરુડજાતિય વેણુદેવ કે ગરુડવેગ નામક દેવ. •x• સૂત્રમાં ન કહ્યા છતાં આ પણ જાણવું. આના પીઠ અને કૂટો, પ્રાસાદ ભવન અંતરાલવર્તી તમય છે, પણ જંબૂવૃક્ષ સ્વર્ણમય છે. આ શાભલી વૃક્ષમાં અહીં-તહીં વેણુદેવ અને વેણુદાલીના ક્રીડા સ્થાનો છે. • x • બાકી જંબૂ પ્રકરણમાં કહેલ જે વિશેષ છે તે દશર્વિલ છે તે દેવકુર નામે દેવ વસે છે સુધી કહેવું. તે કારણે દેવકુરુ કહે છે.
હવે ચોથો વાકાર અવસર-સ્પષ્ટ છે, કેમકે માલ્યવંતનો અતિદેશ છે. વિશેષ આ - સંપૂર્ણ રક્તસુવર્ણમય છે. હવે કૂટવક્તવ્યતા- તેમાં ઉત્તરસૂઝમાં સિદ્ધાયતન કૂટ, વિધુપ્રભ, દેવકર આદિ કૂટો (સૂત્રાર્થવત] હરિનામે દક્ષિણ શ્રેણીના અધિપતિ વિઘકમારેન્દ્રનો કટ તે હરિક, ઉકત કુટના નામો સંગ્રહ ગાથા વડે કહેલ છે. આ કૂટો ૫૦૦ યોજન ઉંચા છે. ભગવદ્ ! વિધુતભમાં સિદ્ધાયતન કૂટ ક્યાં છે ? એવા પ્રકારે પ્રશ્નમાં દિશા-વિદિશામાં જાણવું. યથાયોગ અવસ્થિત આધારપણાથી કહેવું. તેથી કહે છે – મેરુની નૈઋત્યમાં, મેરુ નીકટ પહેલો સિદ્ધાયતન કૂટ છે, તેની નૈઋત્યે વિધુપ્રભ, એ રીતે દેવકૂરુ અને પમ એ ચારે કૂટો વિદિશાવર્ત છે. ચોથાની નૈઋત્યમાં અને છટ્ટાની ઉત્તરમાં પાંચમો કનકકૂટ છે, તેની દક્ષિણે છઠ્ઠો સૌવસ્તિક, તેની દક્ષિણે સાતમો સીસોદાકૂટ એ ક્રમે કૂટો રહેલ છે. • x •
માલ્યવંત વાકારના હરિસ્સહ કૂટ સમાન હરિકૂટ જાણવો. તે ૧000 યોજન ઉચ્ચ, ૨૫૦ યોજન અવગાઢ ઈત્યાદિ, તથા પૃથુ વિષયક, આaોપ-પરિહાર પૂર્વવત્.