________________
૪/૧૮૩ થી ૧૮૬
૧૮૫
૧૮૬
જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
વિશેષ આ • આઠમાંથી દણિ અર્થાત્ નિષધનજીક. આની રાજધાની દક્ષિણની ચમચંયા રાજધાનીવતુ જાણવી. કનક અને સ્વસ્તિક કૂટમાં વારિપેણા અને બલાહક બે દિકુકમારી દેવી છે, બાકીના વિધુપ્રભાદિમાં કૂટ સર્દેશ નામવાળા દેવો અને દેવીઓ છે. રાજધાની દક્ષિણમાં છે.
જો કે ઉત્તરકુર વક્ષસ્કાર યથાયોગ સિદ્ધ-હરિસ્સહકૂટ વજીને કૂટાધિપ રાજધાનીઓ અનુક્રમે વાયવ્ય અને ઈશાનમાં છે, તેમ દેવકરના બે પક્ષકાર યથાયોગ સિદ્ધ અને હકૂિટ વજીને કૂટાધિપ સજધાનીઓ યથાક્રમે અગ્નિ અને નૈઋત્યમાં જાણવી. તો પણ પ્રસ્તુત સૂત્રના પ્રતિમાં તેમ ન કહી હોવાથી અમે રાજધાનીને દક્ષિણમાં લખી છે. • • હવે નામ નિમિત્ત પૂછે છે - વિધપ્રભ વફાકાર પર્વત વિધુતવ લાલસુવર્ણમયપણે છે. જોનારની આંખોને ગમી જાય તેવો આ વિધુપ્રકાશ છે. દીયતાથી નીકટની વસ્તુને પ્રકાશે છે. રવયં પણ શોભે છે, તેથી વિધુત સમાન પ્રભા, તે વિધુપ્રભ. ઈત્યાદિ - x -
હવે મહાવિદેહનો દક્ષિણમાં પશ્ચિમ નામે ત્રીજો વિભાગ - • સૂત્ર-૧૮૭ થી ૧૯૩ :
[૧૮] એ પ્રમાણે (૧) પદ્મ વિજયમાં અશ્વપુરા રાજધાની, અંકાવતી. પક્ષકાર પર્વત, (૨) સુપદ્મવિજય, સીંહપુરા રાજધાની, ક્ષીરોદા મહાનદી, (3) મહાપમ વિજય, મહાપુરા રાજધાની, પદ્માવતી વક્ષસ્કાર પર્વત, (૪) પશ્મકારવતી વિજય, વિજયપુરા રાજધાની, શીતસોતા મહાનદી, (૫) શંખવિજય, અપરાજિતા રાજધાની, આelીવિષ વક્ષસ્કાર પર્વત, (૬) કુમુદ વિજય, અજી રાજધાની, અંતવહિની મહાનદી, () નલિન વિજય, અશોકા રાજધાની સુખાવહ વક્ષસ્કાર પર્વત, (૮) નલિનાવતી વિજય, વીતશોકા રાજધાની છે. દક્ષિણાત્ય સીતોદા મુખ વનખંડ સમાન ઉત્તરી સીતોમુખ વનખંડ છે.
(૧) વ વિજય, વિજયા રાજધાની, ચંદ્ર વાસ્કાર પર્વત, (૨) સુવા વિજય, જયંતી રાજધાની, ઉમમાલિની નદી, (૩) મહાવપવિજય, જયંતીરાજધાની, સૂર્ય વક્ષસ્કાર પરવત, (૪) વહાવતી વિજય, અપરાજિતા રાજધાની, ફેણમાલિની નદી, (૫) વ_વિજય, ચક્યુરારાજધાની, વક્ષસ્કાર પર્વત, (૬) સુવણુવિજય, ખગપુરી રાજધાની, ગંભીરમાલિની અંતર્નાદી, (૩) ગંધિતવિજય, અવધ્યા રાજધાની, દેવ વક્ષસ્કાર પર્વત, (૮) ગંધિલાવતી વિજય, અયોધ્યા રાજધાની.
એ પ્રમાણે મેર પર્વતની પશ્ચિમી પાર્શ કહેવો. ત્યાં સીતોદા નદીના દક્ષિણી કૂલે આ વિજયો છે -
[૧૮૮] પમ, સુપરૂમ, મહાપર્મ, ધમકાવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી... [૧૮૯] આ રાજધાનીઓ કહી છે – અશ્વપુરા, સીપુરા, મહાપુરા, વિજયપુરા, અપરાજિતા, અરજ, અશોકા, વીતશોકા.
[૧૯] આ વક્ષસ્કારો છે - અંક, પદ્મ, આelવિષ, સુખાવહ. એ પ્રમાણે આ કમથી બન્ને વિજયો ફૂટ સર્દેશ નામક કહેવી. દિશા-વિદિશાઓ, સીતોદાનું મુખવન, સીતોદાનું દક્ષિણી અને ઉત્તરીય કહેવું. સીસોદાના ઉત્તરપાક્ય વિજયો -
[૧૯] વપ, સુવા, મહાતપ, તપાવતી, વલ્થ, સુવષ્ણુ, ગંધિલ, ગંધિલાવતી... [૧] આ રાજધાનીઓ - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરા, ખગપુરા, અવધ્યા અને અયોધ્યા.
[૧૩] આ વક્ષસ્કારો - ચંદ્રાવત, સૂર્ય પર્વત, નાગ પર્વત, દેવપર્વત. આ નદીઓ છે, જે સીતોદા મહાનદીના દક્ષિણીકૂલે છે - ક્ષીરોધ, સહોતા. અંતર વાહિની નદીઓ – ઉર્મમાલિની, ફેણ માલિની, ગંભીરમાલિની, ઉત્તરીય વિજયમાં છે. આ ક્રમે બન્ને કૂટો વિજય સાઁશ નામક કહેવા. બન્ને કૂટો અવસ્થિત છે. તે આ – સિદ્ધાયતનકૂટ પર્વતસલ્દશનામ કૂટ,
• વિવેચન-૧૮૭ થી ૧૯૩ -
ત્ર સ્પષ્ટ છે, છતાં અહીં લિપિ પ્રમાદથી ભ્રમના નિરાસ માટે શબ્દ સંસ્કાર મામથી લખીએ છીએ - પમ વિજય, અશ્વપુરી રાજધાની ઈત્યાદિ સીતોદા મુખવનખંડ સુધી સિગાર્ય મુજબ જાણવું.).
હવે ચોથા વિભાગનો અવસર છે - ઉક્ત ન્યાયથી દક્ષિણી સીતામુખવના અનુસાર ઉત્તરદિગુભાવી સીસોદા મુખવન ખંડમાં કહેવું. જેમ સીતાનું ઉત્તરીય મુખવન કહ્યું તેમ વ્યાખ્યા કરવી. ચોથા વિભાગના વિજયાદિ આ છે - પવિજય, વિજયા રાજધાની ઈત્યાદિ ત્રિાર્થ મુજબ જાણવું
એ પ્રમાણે ઉક્ત આલાવાથી સીતોડાકૃત બંને વિભાગમાં રહેલ વિજયાદિનું નિરૂપણ કરવું. મેરનું પશ્ચિમી પાર્શ્વ કહેવું. હવે અહીં સંગ્રહ કહેલ છે, જે પૂર્વે વિસ્તૃત છે. વિશેષ એ - તે સંગ્રહમાં વિવતિ કરવા યોગ્ય છે. તે ભાષાકમથી - અંક એટલે અંકાવતી, પઠ્ય-પદ્માવતી.
હવે બબીશે વિજયોના નામ લાવવાનો ઉપાય કહે છે - ઉક્ત રીતે ક્રમે વિભાગ તુટ્યગત વિજય આનુપૂર્વમાં બે વિજયો ફૂટસદંશ ગ્રામ કહેવા. સ્વસ્વ વિજય ભેદ વક્ષસ્કારગિરિ, ત્રીજા-ચોથા કૂટ સદૈશ નામક લેવા. તે આ રીતે - ચિત્રકૂટ વક્ષસ્કારમાં ચારકૂટો મધ્ય પહેલું સિદ્ધાયતન કૂટ, પછી સ્વ વણાકાર નામક, પછી ત્રીજો કચ્છ નામે, ચોથો સુકચ્છ નામે, તેથી કચ્છ-સુકચ્છ વિજયો અર્થ થાય. એમ બધે ભાવના કરવી.
દિશા-પૂર્વાદિ, વિદિશા-વિપરીત દિશા કહેવી. • x • તે આ રીતે - કચ્છ વિજય, સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધરની દક્ષિણે, ચિત્રકૂટ વાસ્કારની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કારની પૂર્વે. એ પ્રમાણે સુકચ્છાદિ વિજયોમાં સ્વસ્વ દિશાની વસ્તુ અનુસાર તે-તે દિશાનો નિયમ કરવો. એ રીતે સીસોદામુખવન કહેવું. તે વિભાગથી કહે છે - સીતોદાની દક્ષિણે અને ઉત્તરે. હવે ચોથા વિભાગમાં રહેલ વિજયાદિનો સંગ્રહ - સીતોદામાં આદિ..
• X - X • હવે સરલ વક્ષસ્કાર કૂટોમાં નામ વ્યવસ્થા ઉપાય કહે છે - અહીં પરિપાટી અર્થવી વક્ષસ્કાર અનુપૂર્વીસી બળે કૂટો વિજયના નામ સમાન કહેવા. અથત પ્રતિપક્ષકારે ચારચાર કૂટો છે, તેમાં પહેલાં બે નિયત છે. તે સૂત્રકાર જ કહેશે. બીજા બે અનિયત છે. તેમાં જે-જે પક્ષકાર ગિરિ, જે-જે વિજયોને વિભક્ત