________________
છે વક્ષસ્કાર-૧-“ભરતક્ષેત્ર'
છે.
ૐ નમઃ અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. • સૂત્ર :
તે કાળે તે સમયે મિથિલા નામની નગરી હતી. શ્રદ્ધ-સ્વિમિત અને સમૃદ્ધ હતી, વર્ણન કર્યું. તે મિથિલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં અહીં માણિભદ્ર નામક ચૈત્ય હતું. વર્ણક.
- જિતરામ સન હતો, ઘારિણી રાણી હતી. તે કાળે સમયે સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી, ધર્મ કહો, હર્ષદા પાછી ફરી.
• વિવેચન-૧ :
નમો અરિહંતાણં'' આની વ્યાખ્યા સંહિતાદિ ક્રમથી છે. તેમાં અખલિત સુખપાઠ-સંહિતા. • x• તેમાં વ્યાખ્યા ભેદ હોય ન જાણેલા અર્થમાં પદાદિમાં વ્યાખ્યા ભેદ પ્રવર્તે છે. તેમાં પદ છે : “અરહેતોને નમસ્કાર.'' પદ કરણમાં સૂગ આલાપક નિષ નિફોપ-અવસર છે. તેમાં નમસ્કારના નામાદિ વડે ચાર નિષ -
નામ નમસ્કાર - 'નમ' એ નામ છે. સ્થાપની નમસ્કાર-નમસ્કાર કરણ પ્રવૃતના સંકોયિત હાથ-પગનું ચિત્રાદિ. દ્રવ્ય-નમસ્કાર આગમથી અને નોઆગમથી. તેમાં * * * નિતવાદિને દ્રવ્યનમસ્કાર, કેમકે તેમના મિથ્યાર્દષ્ટિવ પ્રઘાનપણાથી છે. સમ્યગુર્દષ્ટિને પણ અનુપયુકતપણે નમસ્કાર કQો તે દ્રવ્ય નમસ્કાર છે * * * * • ભાવ નમસ્કાર પણ આગમણી અને નોઆગમથી. • x • તેમાં મનથી ઉપયુક્ત, વચનથી “અરહંતોને નમસ્કાર થાઓ.” કાયાથી હાથ-પગને સંકોચિત કરીને નમસ્કાર કરવા તે.
ધે અરહંત-જિન. તે પણ નામાદિ ભેદથી ચાર ભેદે છે, તે નામાદિ ભેદથી ચાર ભેદે - “નામજિન તે જિનનું નામ, સ્થાપનાજિત તે જિનપતિમા, દ્રવ્યજિત તે જિનનો જીવ, ભાવ જિન તે સમવસરણમાં રહેલ જિન.” આ ગાથા વડે જાણવું.
હવે પ્રકારમંતરથી નિક્ષેપ સંભવે છે, તે કહેતા નથી.
પદાર્થ - મણ એ દ્રવ્યભાવના સંકોચાર્યે તૈપાતિકપદ છે •x• નE: હાથ, પગ, મસ્તકના સુપણિઘાતરૂપ નમસ્કાર થાય છે. ભાવ સંકોચ તે વિશુદ્ધ મનથી અરહંતાદિ ગુણોમાં નિવેશ. તેમાં ભંગ થતુક આ પ્રમાણે - (૧) દ્રવ્ય સંકોચ પણ ભાવ સંકોચ નહીં, જેમકે - પાલક, (૨) ભાવસંકોચ પણ દ્રવ્ય સંકોચ નહીં - જેમકે - અનુતરદેવ, (3) દ્રવ્ય સંકોચ અને ભાવસંકોચ, જેમકે - શાંબ, (૪) દ્રવ્ય કે ભાવમાં એક નહીં શા. તેમાં અહીં બીજો ભંગ લેવો. કેમકે અહીં ભાવસંકોચ પ્રધાન દ્રવ્યસંકોચશ્ય નમસ્કાર છે. આના વડે -x-x• ભાવ મંગલ કહ્યું. તપ વગેરે અન્ય ભાવમંગલમાં જે આનું ઉપાદાન છે, તે શાઇની આદિમાં આનું જ વ્યવહાર પ્રાપ્તત્વ જણાવવાનો છે. * * *
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ૧ હવે પદ વિગ્રહ, તે બધે સંભવે છે, માટે કહેલ્પ નથી
(શંકા) અરહંતને પરમ મંગલપણાથી નમસ્કાર આદિમાં છે, તેથી તેનું ઉપાદાન અનુચિત છે. [સમાધાન] સત્ય છે. સ્વયં મંગલરૂપ પણ અરહંત, બીનના નમનસ્તવનાદિથી અભિષ્ટ ફળદાયી થાય છે. તે જણાવવા અરહંતોને પહેલાં નમસ્કાર લીધા. ‘અરિહંતાણં' એમ અતિ અપેક્ષાથી એકવચન છતાં બઘાં અરહંતોનું ગ્રહણ ચકી નામ-સ્થાપના-ન્દ્રવ્ય-ભાવ અરહંત ચારેને પણ તુલ્ય કક્ષાપણે નમસ્કાર * * x • તામ નય કહે છે - પ્રયોગ • વસ્તુ સ્વરૂપ નામ. * * * * * * * * * * * X - એ રીતે સ્થાપના નય - વસ્તુ મઝ સંજ્ઞા રૂપ * * * * * * * * * * * * * * * * * * * પછી દ્રવ્યનય, સ્વ આશયનો આવિમવિ કરે છે. * * * * * * * x-x:x:x:x:x:x:x• તેમાં દ્રવ્યનું જ પ્રાધાન્ય છે, તેમ દર્શાવી ભાવનય કહે છે. * * * * * ભાવનયની પ્રાધાન્યતા પ્રતિપાદિત કરે છે * * * * * * * * • X - X - X - X - X - X -
[નામાદિ ચારે નયની વિશદ્ છણાવટ પછી વૃત્તિકાર મહર્ષિ કહે છે -] ચારે નયના વિષયમાં બહુ વક્તવ્યતા વિશેષ આવશ્યકથી જાણવી. * * * * * * * * • ચારે નયો અન્યોન્ય સાપેક્ષ છે. માત્ર નામ નય, આકાર નય, મામ દ્રવ્યતા કે મામા ભાવ નહીં. કેમકે એક જ ઈન્દ્ર એ નામ છે, તેનો આકાર તે સ્થાપના છે. ઉત્તરાવસ્થાનું કારણપણું તે દ્રવ્યવ છે. દિવ્યરૂપ, સંપત્તિ, કુલિશ ધારણ, પરમ શર્યાદિ સંપન્નત્વ, તે ભાવ છે. એ રીતે નામાદિ ચારે જણાય છે. તેની સાથે સંવાદકતા ઉત્તરાધ્યયન બૃહદ્રવૃત્તિમાં કહેલ ચાર શ્લોકોમાં પણ છે. * * * * * * *
એ રીતે સૂગ અસ્પણિક નિયુક્તિ અનુગમ કહો. તે જ મંગલસૂમને આશ્રીને સૂવાનુગમ, સૂબાલાપક નિક્ષેપ સૂગ સ્પર્શિક નિયુક્તિ અનુગમપણે દર્શાવી. તે બધે અનુસરવું.
હવે જે નગરીમાં, જે ઉધાનમાં, જે રીતે ભગવંત ગૌતમસ્વામીએ ભગવંત મહાવીર સ્વામીને પૂછ્યું, જે રીતે તે ભગવંતે ઉત્તર આપ્યો, તે ઉપોદ્ભાત દશવિ છે
આનો આ અર્થ છે - જ્યારે ભગવંત વિચરતા હતા, તે કાળે - વર્તમાન અવસર્પિણીના ચોથા આયરૂપ વિભાગમાં •x•x• તે કાળે, તે સમયે -સમય એ અવસરવાયી છે. તેથી જી પણ એ સમય વર્તતો નથી. અર્થાત તે અવસર નથી. તેમાં એટલે કે જે સમયમાં ભગવંતે આ જંબુદ્વીપ વક્તવ્યતા કહી, તે સમયે મિથિલા નામે નગરી હતી.
(શંકા) હજી પણ તે નગરી વર્તે છે, તો પછી હતી, એમ કેમ કહ્યું ? તે કેહ છે - કહેવાનાર વર્ણક ગ્રંયોક્ત વિભૂતિ સમેત તે હતી. પણ વિવક્ષિત પ્રકરણકત, પ્રકરણ વિધાનકાળે નહીં. આ કેવી રીતે જાણવું. તે કહે છે - આ અવસર્પિણી કાળા છે, પ્રતિક્ષણ આના ભાવો હાનિને પામે છે, તે જિનપ્રવચનવેદી સારી રીતે જાણે છે તેથી તેમ કહેવામાં વિરોધ નથી.