________________
આરંભ
૨૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ભાવાત્મકપણાથી ભાવપ્રમાણ વિષય છે. ભાવ પ્રમાણ - ગુણનયામાણ ભેદથી ત્રણ પ્રકારે છે. • x • તેમાં જીવોપયોગ રૂપવથી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અધ્યયનનો જીવગુણ પ્રમાણમાં સમવતાર છે. • x - તેમાં બોધાત્મકcવથી આ જ્ઞાનગુણ પ્રમાણ છે. - x - તેમાં આ ઉપદશરૂપવથી આ આગમ પ્રમાણ છે. - x • તેમાં પણ આ પરમ મનિ પ્રણીતવથી આ લોકોત્તર પ્રમાણ છે. - x • તેમાં પણ આ અનંગ પ્રવિષ્ટ આવશ્યક વ્યતિરિક્ત છે અને તે - x • કાલિક છે. વળી સૂત્રાર્થ રૂ૫ત્વથી તદુભય છે. વળી તે • ગણઘરોને સૂગથી આત્માગમ, તેના શિષ્યોને અનંતરાગમ, પ્રશિષ્યોને પરંપરાગમ છે. અર્થથી અરહંતને આત્માગમ, ગણધરોને અનંતરાગમ પછી પરંપરાગમ છે.
(શંકા) ગર્ગ ગણધર પ્રણિત છે, ઉપાંગ સ્થવિર કૃત છે. • x • તો ગણધરને કઈ રીતે આત્માણમપણે કહેવાય ? ગણધરોએ દ્વાદશાંગી ચી. પરમાર્થથી. તેનો એક દેશ ઉપાંગ પણ રચેલ કહેવાય છે તેથી તેમને પણ સૂત્રથી આત્માગમ કહેવાય, તેથી કોઈ વિરોધ નથી. પણ વ્યવહારથી સ્થવિરકૃત હોવાથી સ્થવિરોને સૂગથી આમાગમ છે. કેમકે તેમ ઉત્તરાધ્યયન બૃહદ્રવૃત્તિથી જાણવું. - X - X -
નય પ્રમાણમાં તેનો સમ્પત્યવતાર નથી, કેમકે આગમના મૂઢનયપણાચી છે. - X• સંખ્યા - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઔપચ્ચ પરિમાણ અને ભાવ ભેદથી આઠ પ્રકારે છે. • X - X - X - ઉપક્રમ કહ્યો.
હવે નિક્ષેપ, તે ત્રણ ભેદે છે - ઓઘુ નામ સૂકાલપક ભેદથી ત્રણ પ્રકારે છે - જ - સામાન્ય અધ્યયનાદિ, • x• નામ નિક્ષેપોમાં આનું બૂઢીપપ્રાપ્તિ નામ છે. પછી જંબૂ અને પ્રજ્ઞપ્તિ શબ્દનો નિક્ષેપો કહેવો. જંબૂ શબ્દના નામાદિ ભેદથી ચાર નિપા છે. તેમાં નામ - જંબુ, જેમકે અંતિમ કેવલી. સ્થાપના જંબૂ-ચિત્રાદિમાં આલેખિત જંબૂ વૃક્ષાદિ. દ્રવ્ય જંબૂ બે ભેદે - આગમથી અને નોઆગમથી ઈત્યાદિ - * - * * * * * * * * નોઆગમથી ભાવજંબૂનો અધિકાર છે.
- દ્વીપ પણ પૂર્વવત્ ચાર ભેદે છે. ‘દ્વીપ'નામે છે તે નામહીપ. ચિત્રાદિ આલેખિત તે સ્થાપના દ્વીપ, દ્રવ્યહીપ-આગમથી અને નોઆગમથી. - X - X - માવડી પણ બે ભેદે - આગમથી અને નોઆગમથી. -x- તેમાં નોઆગમથી સાધુ'. કેમકે જેમ નદી, સમુદ્રના મધ્યપ્રદેશમાંથી દ્રવ્યહીપે લઈ જાય છે, તેમ પારાતીત સંસારને પાર પામવામાં જીવને પરમ પરોપકારૅક પ્રવૃત્ત સાધુ જ પાર લઈ જાય છે. આથી ભાવથી • પરમાર્થથી દ્વીપ / ભાવદ્વીપ કહેવાય છે. •x-x• અથવા ભાવહીપ તે સમ્યકત્વ. તેમાં ઔપશમિક અને ક્ષાયોપથમિક તે સંદીના ભાવદ્વીપ અને ક્ષાયિક તે અસંદીના ભાવદ્વીપ છે. - X - X - X - X - X - X - X - X - X - X - X -
અથવા આ નામાદિ ભેદથી દ્વીપ ચાર ભેદે છે - દ્વીપ એવું નામ હોય. સ્થાપનાદ્વીપ - દ્વીપનો થાળી-વલયાદિ આકાર. દ્રવ્યદ્વીપ - દ્વીપ આરંભ. પૃથ્વિ આદિ દ્રવ્યો. * * * * * * * ભાવદ્વીપ - ચાળ સ્વરૂપ ચોતરફનું સમુદ્ર જળ વલયિત ક્ષેત્ર
ખંડ. આ પ્રમાણે ચારે પણ દ્વીપ વડે અહીં અધિકાર છે.
પ્રજ્ઞપ્તિ નામાદિ વડે ચાર ભેદે છે - પ્રજ્ઞપ્તિ એ નામ-જેમકે એક વિધાદેવી. સ્થાપના પ્રજ્ઞપ્તિ-તેવી કોઈ આકૃતિ. દ્રવ્યપજ્ઞપ્તિ બે ભેદે - આગમથી અને નો આગમથી, ઈત્યાદિ. અથવા દ્રવ્યપ્રજ્ઞતિ લૌકિક અને લોકોતર બે ભેદથી છે. લૌકિક • x x- સામાન્ય છે અને લોકોત્તરમાં - સચિત વિષયમાં, જેમકે પ્રવાજનાચાર્યની નવ દીક્ષિતને શાલિ આદિ સયિતનું જ્ઞાન કરાવે. અચિત - શસ્ત્ર પરિણત શાલિ આદિનું જ્ઞાન કરાવે. મિશ્ર-દુષ્પક્વ શાત્યાદિનું જ્ઞાન કરાવે.
હવે ભાવપજ્ઞતિ-આગમ અને નોઆગમથી બે ભેદે છે. • x " નોઆગમથી ભાવપજ્ઞપ્તિ બે ભેદે - પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં પ્રશસ્ત - અર્થથી અરિહંતો અને સૂત્રથી ગણધરો પોતાના શિષ્યાને જે જ્ઞાન કરાવે છે.
આ રીતે અવબોધ નિષજ્ઞ નિક્ષેપ કહ્યો. હવે સૂકાલાપક નિષ્પન્ન, તે અવસર પ્રાપ્ત હોવા છતાં નિક્ષેપ કરતાં નથી. - X - X -
હવે અનુગમ વ્યાખ્યાન - તે બે ભેદે, નિયુક્તિ અનુગમ અને સૂત્ર અનુગમ. તેમાં નિયુક્તિ અનુગમ ત્રણ ભેદે – નિક્ષેપ, ઉપોદ્ઘાત અને સૂત્ર પર્શિક. નિફોપ નિયુકિત અનુગમ - જંબૂ આદિ શબ્દોના નિક્ષેપ પ્રતિપાદન અનુગત. ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમ અને ત્રીજો સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ-સંહિતાદિ છ પ્રકારે વ્યાખ્યા લક્ષણમાં પદાર્થપદાદિ રૂપ. * * * * - તેમાં અલાપ્રન્થ પણ મહાઈ બત્રીશદોષ રહિત આઠ ગુણયુક્ત, ખલિતાદિ દોષ વર્જિત સૂત્ર કહેવું જોઈએ. તે આ –