________________
૧૪૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
૪/૧૩૩
૧૩૯ હરિવર્ષના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં વિટાપાતી નામે વૃત્ત વૈતાઢય પર્વત કહેલ છે. એ પ્રમાણે જે કંઈ શબ્દાપાતીના વિર્ષાભ, ઉંચાઈ, ઉંડાઈ, પરિધિ, સંસ્થાન વન છે, તે જ વિકટાપાતી વ્રત્ત વૈતાયનો કહેવો. વિશેષ એ – અરણદેવ, પuો યાવત વિકટાપાતી વણભિા, અરુણ અહીં મહર્વિક દેવ છે એ પ્રમાણે ચાલતુ દક્ષિણમાં રાજધાની છે, તેમ જાણવું.
ભગવના હરિવર્તિ “હરિવર” કેમ કહે છે?d ગૌતમાં હરિવર્ષમાં મનુષ્યો અરણ, અરણ આભાવાભ છે, કોઈ શંખદલ સર્દેશ શેત છે. અહીં મહદિક યાવતું પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી હે ગૌતમાં એ પ્રમાણે કહેલ છે.
• વિવેચન-૧૩૭ :
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે – ૮૪ર૧ યોજન, ૧-કળા પહોળો છે. કેમકે તે મહાહિમવંતથી વિસ્તારમાં બમણો છે. તેના બાહા આદિ ત્રણ સૂત્ર સ્પષ્ટ છે. હવે તેનું સ્વરૂપ પૂછે છે - ભગવન્! હરિવર્ષ ક્ષેત્રના આકાર-ભાવ-પ્રત્યાવતાર કેવા છે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં અતિદેશ વાકય છે - મણિ અને તૃણોથી શોભે છે. તથા મણી અને તૃણોના વણિિદ પદાવર વેદિકાનુસાર કહેવા.
ધે જલાશયના સ્વરૂપની નિરૂપણ કરે છે - x • ક્ષેત્રના સસવથી તે-તે દેશ પ્રદેશમાં ક્ષત્રિકાદિ જળાશયો છે. અહીં એકદેશના ગ્રહણથી બધાં જ વાપીજળાશય આદિનો આલાવો લેવો. હવે કાળનો નિર્ણય કહે છે - ઉક્ત પ્રકારે કહેતા તે ક્ષેત્રમાં, જે અવસર્પિણીના બીજા-સુષમા આરાનો અનુભવ છે, તે સંપૂર્ણ કહેવો. કેમકે સુષમા પ્રતિભાવ નામક અવસ્થિત કાળનો ત્યાં સંભવ છે.
( ધે આ ક્ષેત્રનો વિભાજકગિરિ કહે છે - ઉત્તરસૂત્ર આ રીતે - હરિસલિલા મહાનદીની પશ્ચિમે, હરિકાંતા મહાનદીની પૂર્વે, હરિવર્ષોગના ઠીક મધ્યદેશ ભાગમાં વિકરાપાતી વૃતવૈતાદ્ય પર્વત કહેલ છે. હવે અતિદેશ સૂત્ર કહે છે – એ પ્રમાણે વિકટપાતી વૃત વૈતાદ્યના વર્ણન મુજબ શબ્દાપાતીના વિકુંભાદિનું વર્ણન કહેવું. ૨ કારથી ત્યાંનો પ્રાસાદ, તેના સ્વામી, રાજઘાની આદિ લેવા.
વિકટાપાતી પ્રભા, વિકટાપાતી વણભાથી વિકટાપાતી નામ છે. અરણ અહીંનો દેવ છે, તે આધિપત્ય અને પાલન કરે છે. તેના યોગથી તે નામ પ્રસિદ્ધ છે. વિસર્દેશ નામક દેવથી વિકટાપાતી નામ કઈ રીતે થાય ? અરુણ વિકટાપાતીનો પતિ છે. સામાનિકાદિ પણ આ નામે જ પ્રસિદ્ધ છે, તેના સામર્થ્યથી વિકટાપાતી કહ્યું. જેમાં સુસ્થિત લવણોદના અધિપતિ ગૌતમ ગૌતમદ્વીપ કહે છે. •x • એ રીતે મેરુની દક્ષિણ દિશામાં રાજધાની જાણવી.
હવે હરિવર્ષનો નામાર્થ પૂછે છે – પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરમાં - હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાંક મનુષ્યો અરુણ-રક્તવર્ણી છે - x - અરુણ અવભાસે છે. કેટલાંક શંખના ખંડવત અતિશેત સદેશ છે તેના યોગથી હરિવર્ષ ક્ષેત્ર કહે છે. શો અર્થ છે ? ‘રિ’ શબ્દથી સુર્ય અને ચંદ્ર, ત્યાં કેટલાંક મનુષ્યો સર્ય જેવા લાલ છે. અહીં ઉગતો. સૂર્ય લેવો, કેટલાંક ચંદ્ર જેવા શેત છે. હરિ જેવા હરિત મનુષ્યો, -x - તેના યોગથી ક્ષેત્ર “હરિ” એમ કહે છે. - x • અથવા હરિવર્ષ નામે અહીં દેવનું આધિપત્ય છે,
• x • તેના યોગથી હરિવર્ષ.
હવે આ ક્ષેત્ર નિષધની દક્ષિણે કહેલ છે, તેથી નિષધ• સૂગ-૧૩૮ :
ભગવાન ! જંબૂદ્વીપદ્વીપમાં નિષધ નામે વર્ષધર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણે, હરિવર્ષ ક્ષક્ષેત્રની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે અહીં જંબૂઢીપદ્વીપમાં નિષધ નામે વર્ષધર પર્વત કહેલ છે.
તે પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, બંને તરફ લવણસમુદ્રને સ્કૃષ્ટ, પૂર્વકોટિણી સાવ4 પશ્ચિમીને ઋષ્ટ યાવત ઋષ્ટ છે. તે ૪૦૦ યોજન ઉદd ઉંચો, ૪૦e ગાઉ ભૂમિમાં, ૧૬,૮૪ર યોજન, કળા વિસ્તારથી છે.
તેની બાહા પૂર્વ-પશ્ચિમમાં ર૦,૧૬ષ યોજન, શા કા લાંબી છે. તેની જીવા ઉત્તરમાં યાવતુ ૯૪,૧૫૬ યોજન, રકળાની લાંબી છે, તેની દીનુ દક્ષિણમાં ૧,૨૪,૩૪૬ યોજન, ૯-કળાની પરિધિયુક્ત છે. તે સૂચક સંસ્થાન સંસ્થિત, સર્વ તપનીયમય, સ્વચ્છ છે. તે બંને પડખે, બે પstવરવેદિકા અને બે વનખંડો વડે સંપરિવરેલ છે.
નિષધ વધિર પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ દેવો-દેવીઓ ત્યાં બેસે છે, સુવે છે.
તે બહુરામ રમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં એક મોટો તિથિંછિ દ્રહ નામે પ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીમ, ૪૦૦૦ યોજન લાંબો, ર૦૦૦ યોજન પહોળો, ૧૦ યોજન ભૂમિમાં, સ્વચ્છ, ઋણ, રજતમય કિનારાવાળો છે.
તે તિગિચ્છિદ્રહની ચારે દિશામાં શિસોપાન પ્રતિરૂપક છે. એ પ્રમાણે ચાવતુ લંબાઈ-પહોળાઈ સિવાય જે મહાપદ્ધહની વકતવ્યતા છે, તે જ તિથિંછિદ્ધની વક્તવ્યતા છે. શેષ વર્ણન પદ્ધહ પ્રમાણ છે. અહીં “વૃતિ' નામે પલ્યોપમસ્થિતિક દેવી વસે છે. તેથી હે ગૌતમ ! તે તિથિંછિદ્રહ કહેવાય છે.
• વિવેચન-૧૩૮ -
પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરસૂત્રમાં – મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણમાં, હરિવર્ષની ઉત્તરમાં, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં નિષેધ વર્ષધર પર્વત છે. ૪૦૦ યોજન ઉદd ઉચ્ચત્વથી, ૪૦૦ ગાઉ જમીનમાં, મેરુ સિવાયના મનુષ્ય ક્ષેત્ર ગિરિના સ્વ ઉચ્ચત્વનો ચતુથઈશ ઉદ્વેધ હોય છે. ઈત્યાદિ. - હવે બાહાદિ ત્રણ સૂત્ર - તેમાં ચાવત પદથી પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને ઋષ્ટ છે. ઈત્યાદિ કહેવું. - x • હવે નિષધને જ વિશેષણથી કહે છે - રુચક આદિ. ચાવતુ પદની ચોતરફથી આદિ લેવા. બાકી પૂર્વવત્. પછી દેવકીડાદિ વર્ણન કરે છે.
હવે દ્રહ વકતવ્યતા- તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં