________________
૪/૧૫
૧૩૩
૧૩૮
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
વહેતી એવી વિકટાપાતી વૃત્તવૈતાદ્યના એક યોજના દૂરથી પશ્ચિમાભિમુખ વળીને હરિવર્ષ ફોમને બે ભાગમાં વિભકત કરતી ૫૬,ooo નદીઓ વડે પૂર્ણ થઈ, જગdી નીચેથી ચીરતી પરિમ લવણયમદ્રમાં મળે છે. હરિકાંતા મહાનદી પ્રવાહમાં
પ-યોજન વિસ્તારથી, અયિોજન ઉંડાઈથી છે. ત્યારપછી મામાથી વૃદ્ધિ પામતીપામતી સમુદ્ર મુખ પાસે ર૫o યોજન વિસ્તારથી પાંચ યોજન ઉદ્વેધથી, બંને પડખે બે પાવરવેદિકા, બે વનખંડોશી પરિવરેલ છે.
• વિવેચન-૧૩૫ -
મહાહિમવંત ઈત્યાદિ પ્રાયઃ પાદ્રહણ મુજબ કહેવા. હવે અહીં દક્ષિણદ્વારેથી નીકળતી નદીનો નિર્દેશ કરે છે - મહાપા દ્રહના દક્ષિણી તોરણેથી રોહિતા મહાનદી નીકળતા - ૧૬૦૫-૫/૧૯ યોજન દક્ષિણાભિમુખી પર્વતથી જઈને મોટા ઘટમુખથી નીકળે છે આદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પણ સાતિરેક કહ્યું તે સેહિતાપપાતકુંડના ઉદ્ધઘની અપેક્ષાથી જાણવું. પ્રપાતળી પડે છે. - x • x • બાકીનું બધું સેહિતાંશાના આલાવાથી કહેવું.
ધે તે જ્યાંથી પડે છે, તે બતાવે છે – રોહિત આદિ પૂર્વવતું. હવે જ્યાંતી પડે છે તે કહે છે – સેહિતા પૂર્વે વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ એ - ૧૨૦ યોજન ગંગાપપાત કુંડથી બમણી લંબાઈ-પહોળાઈથી છે, 3૮૦ યોજનથી કંઇક જૂન, તે ન્યૂનત્વ કરણથી ૩૭૯ યોજન, ૧-ક્રોશ અને કેટલાંક ધનુષ અધિક પરિધિ છે. - હવે એની દ્વીપ વક્તવ્યતા- સ્પષ્ટ છે. વિશેષ એ- ગંગા દ્વીપચી બમણી લંબાઈપહોળાઈથી ૧૬-યોજન રોહિતદ્વીપ પ્રમાણ છે. - x - શેષ વિઠંભાદિ પ્રમાણ તેમજ છે. અર્થાત અર્ધકોશ વિસ્તાર, દેશોન કોશ ઉચ્ચવણી, ૪ શબ્દથી રોહિતાદેવી શયતાદિ વર્ણન કહેવું. “રોહિતદ્વીપ નામ” » જાણવું. હવે તેનું લવણગામીત્વ કહે છે -
તે રોહિતા પ્રપાતકુંડના દક્ષિણી દ્વારથી રોહિતીનદી નીકળી સમુદ્ર મુખાપાસે આવે છે. શબ્દાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતના અર્ધ યોજનથી અસ્પષ્ટ રહે છે. હૈમવત ક્ષેત્રના બે ભાગ કરતી, ૨૮,ooo નદી વડે પૂર્ણ, ભરતનદીથી બે ગણી નદી પરિવાપણાથી છે. જંબૂલીપ કોને ચીરીને પૂર્વ ભાગથી લવણસમુદ્રમાં મળે છે. ***
હવે અહીંથી ઉત્તર ગામિની નદી ક્યાં અવતરે છે? તે સ્પષ્ટ છે. અહીં “સર્વ રનમય" પાઠ ઘણાં આદશોંમાં લિપિ પ્રમાદથી આવેલ સંભવે છે. ગ્રંથોમાં બધે જિલિકાને વજમયત્વથી કહેલ છે. કેમકે પ્રાયઃ જળાશય વજમયવથી જ યુક્ત હોય છે.
હરિકાંતા પ્રપાતકુંડ ૨૪૦ યોજન લાંબો-પહોળો, ૩૫૯ યોજના પરિધિથી છે. ત્રણ સૂત્રો પૂર્વવતુ જાણવા. વિશેષ - વિકટાપાતી વૃત વૈતાઢ્યથી યોજન દૂરથી પશ્ચિમમાં વળીને હરિવર્ષ ક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતાં પ૬,૦૦૦ નદીથી પરિપૂર્ણ, કેમકે હૈમવત ક્ષેત્રની નદીથી બે ગણો નદી પરિવાર છે. પશ્ચિમ ભાગે લવણમાં મળે છે.
હવે તેના પ્રવાહાદિનું પ્રમાણ કહે છે - હરિકાંતા મહાનદી પ્રવહ-દ્રહ નિગમમાં ૨૫ યોજન વિસ્તારથી, અર્ધયોજન ઉંડી, પછી માત્રાથી ક્રમે ક્રમે પ્રતિયોજન બંને પડખે વધતી-વધતી ૪૦ ધનુષ્ય, અર્થાત્ બંને પડકે ૨૦-૨૦ ધનુષ્ય વધે છે અને
સમુદ્રના પ્રવેશમાં તે ૫૦ યોજન વિસ્તાચી, પાંચ યોજન ઉંડી, બંને તરફ બે પરાવર્વેદિકા અને બે વનખંડોથી પરિવરેલ છે. - હવે તેના કૂટની વક્તવ્યતા -
• સૂગ-૧૩૬ -
ભગવાન્ ! મહાહિમવત વર્ષધર પર્વતમાં કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! આઠ કૂટો કહેલા છે. તે આ પ્રમાણે - સિદ્ધાયતન, મહાહિમવત, હૈમવત, રોહિત, હી, હરિકાંત હરિવર્ષ, સૈફૂર્ય. એ રીતે લઘુહિમવતકૂટની જે વકતવ્યતા છે, તે બધી જ અહીં શણની.
ભગવન્! તે મહાહિમવંત વધિર નામે કેમ ઓળખાય છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષધર પર્વત, લઘુહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાથી લંબાઈ, ઉંચાઈ, ઉંડાઈ, વિસ્તાર પરિધિથી મહત્તર અને દીર્ધતર છે. અહીં મહહિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક મહાહિમવંત નામક દેવ યાવતુ વસે છે.
• વિવેચન-૧૩૬ -
મહાહિમવંત વર્ષધર પર્વતમાં કેટલા કૂટો છે ? સૂત્ર સુગમ છે કૂટાનો નામ - સિદ્ધાયનકૂટ ઈત્યાદિ છે. તે રનમય છે અને મહા હિમવંતાદિ દેવ-દેવી તેના સ્વામી છે. કુટોનું ઉચ્ચત્વાદિ, સિદ્ધાયતન અને પ્રાસાદોનું પ્રમાણ, તેના સ્વામી, રાજધાની આદિ બધું અહીં કહેવું. માત્ર તે દેવ-દેવી અને રાજધાનીના નામોમાં તફાવત છે.
હવે મહાહિમવંતનો નામાર્થ નિરૂપેલ છે, તે સ્પષ્ટ છે. વિશેષ છે - લઘુહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા તે મોટો છે. યોજના વિચિત્રપણાથી લંબાઈની અપેક્ષાથી દીતિર, ઉંચાઈથી મહત્તક છે * * ઈત્યાદિ - X • હવે હરિવક્ષિત્રનો અવસર છે
• સૂઝ-૧૩૭ :
ભગવન જંબદ્વીપ દ્વીપમાં હરિવર્ષ નામે ક્ષેત્ર કહેલ છે. ગૌતમ ! નિષદ વધિર પર્વતની દક્ષિણે, મહાહિમવંત વષધર પર્વતની ઉત્તર પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં હરિવર્ષ ક્ષેત્ર કહેલ છે. એ પ્રમાણે ચાવતુ પશ્ચિમી કોટિથી પશ્ચિમી લવણ સમુદ્રને સ્પર્શે છે.
તે ક્ષેત્ર ૮૪ર૧-૧/૧૯ યોજન વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૧૩૩૬૧ યોજન અને ૬ કળા લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ ભાંભી, બંને બાજુ લવણસમુદ્રને સ્પર્શે છે. પૂર્વ કોટિણી પૂર્વના યાવતુ લવણસમુદ્રને સ્કૃષ્ટ છે. તે ૭૩,૯૦૧ યોજન અને ૧ણા કળા લાંબી છે. તેની ધન દક્ષિણમાં ૮૪,૦૧૬-૪/૫૯ યોજનની પરિધિથી છે..
ભગવાન ! હરિવર્ષ ક્ષેત્રના આકાર, ભાત, પ્રત્યાવતાર કેવા કહેલ છે ? ગૌતમ બહુ સમરમણીય ભૂમિભાગ કહેલ છે યાવતું મણી અને તૃણોથી ઉપશોભિત છે. તથા મણી અને વૃક્ષોના વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ કહેવા. હરિવર્ષ હોમના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં દ્રા-ક્ષદ્રિકા છે. એ પ્રમાણે જે સુષમા આરાનો અનુભવ છે. તે બધો સંપૂર્ણ અહીં કહેવો.
ભગવન ! હરિવર્ષ ક્ષેત્રમાં વિકટાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત કયાં કહેલ છે ? ગૌતમ! હરીતા મહાનદીની પશ્ચિમે, હરિકાંત મહાનદીની પૂર્વે