________________
૪/૧૩૩
૧૩૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
મહદ્ધિક દેવ વસે છે. તેના યોગથી હૈમવત્ - x -
હવે આની જ ઉત્તરથી સીમાકારી વર્ષધરપર્વતની વિરક્ષા - • સૂઝ-૧૩૪ :
ભગવાન ! જંબૂદ્વીપમાં મહાહિમવંત નામે વર્ષધર પર્વત કયાં છે ? ગૌતમ ! હરિવર્ષની દક્ષિણે, હેમવત ક્ષેત્રની ઉત્તરે, પૂર્વ લવણ-સમદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમદ્રની પૂર્વે અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાહિમવત નામે વર્ષધર કહે છે.
તે પુર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, દર્શક સંસ્થાને રહેલ, બંને તરફ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વી કોટીથી ચાવતું સૃષ્ટ, પશ્ચિમી કોટીથી પશ્ચિમી લવણરામદ્રને ઋષ્ટ છે. તે રoo યોજન ઉd ઉચ્ચવથી, પ૦ યોજન ભૂમિમાં ૪ર૧૦-૧૯ યોજન વિસ્તારથી છે.
તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૨૭૬-fl¢ યોજન લાંબી છે તે જીવા ઉત્તસ્થી પૂર્વ-પશ્ચિમ લાંબી લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વી કોટીથી પૂર્વ લવણસમુદ્રને પૃષ્ટ, પશ્ચિમી યાવતુ પૃદ, પ૩,૯૩૧-૪/૫૯ યોજનાથી કઈક વિશેષાધિક લાંબી છે. તેનું દાન દક્ષિણણી પછ૯૩-
૧૯ યોજન પરિધિથી છે. તે રૂચક સંસ્થાન સંસ્થિત, સર્વ રામય, સ્વચ્છ, બંને પડખે બે પાવક્વેદિકા અને બે વનખંડથી સંપરિવૃત્ત છે.
મહાહિમવત વર્ષઘર પર્વતની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે, ચાવતુ વિવિધ પંચવણમણી અને તૃણ વડે ઉપશોભિત છે યાવતું દેવ-દેવીઓ ત્યાં બેસે છે - સુએ છે.
• વિવેચન-૧૩૪ :
સૂત્ર પૂર્વવત્ જાણવું. વિશેષ એ-૨૦૦ યોજન ઉંચો છે, કેમકે લઘુ હિમવંત વર્ષધરથી બે ગણો ઉંચો છે, પ0 યોજન ભૂમિમાં છે. મેરુ સિવાયના મનુષ્યોમ ગિરિ વડે સ્વ ઉચ્ચત્વના ચતુથાશ ઉદ્વેધ હોય છે. તે ૪૨૧૦-૧૦/૧૬ યોજન વિસ્તારથી છે, તે હૈમવત્ ક્ષેત્રથી બમણું છે.
આના બાહાદિ ત્રણે સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - અહીં આ સર્વરનમય કહેલ છે. બીજે પીતસ્વર્ણમય કહેલ છે, તે મતાંતર જાણવું. આ કારણે જંબૂદ્વીપ પટ્ટ આદિમાં પીળો વર્ણ દેખાય છે. હવે સ્વરૂપની વિભાવના • બધું જગતીની પાવરવેદિકાવનખંડવર્ણકવતુ ગ્રહણ કર્યું. - હવે દ્રહનું સ્વરૂપ કહે છે -
• સૂગ-૧૩૫ -
મહાહિમવતના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મહાપદ્ધહ નામે પ્રહ કહેલ છે. તે ર૦૦૦ યોજન લાંબુ ૧ooo યોજન પહોળું અને ૧૦ યોજન ઊંડુ છે. તે સ્વચ્છ, રજતમય કિનારાયુક્ત છે. એ પ્રમાણે લંબાઈ-પહોળાઈ સિવાય પડાદ્ધહની વકતવ્યતા જ અહીં જાણતી. તેમાં મધ્યે બે યોજનમાણ પા છે. આથી ચાવતું મહાપદ્ધહ વણઉભા છે અહીં 'હ્રી' નામે દેવી પાવતુ પલ્યોપમસ્થિતિક વસે છે. એ કારણથી ગૌતમ! એ પ્રમાણે કહેલ છે.
અથવા હે ગૌતમ ! મહાપદ્ધહનું શાશ્વત નામ કહેલ છે, જે કદાપી ન
હતું તેમ નહીં ઈત્યાદિ
તે મહાપાદ્ધહના દક્ષિણી તોરણથી રોહિતા મહાનદી નીકળતા ૧૬૦૫૫યોજન દક્ષિણાભિમુખી પર્વતમાં જઈને મોટા ઘટ-મુખથી નીકળતી મુકતાવલિ હાર સંસ્થિત, સાતિરેક ર૦૦ યોજનના પ્રપાતળી પડે છે. રોહિતા નદી જ્યાંથી પડે છે, અહીં એક મોટી જિલ્લિકા છે તે જિલ્ફિકા એક યોજન લાંબી, ૧ યોજના વિકંભથી, એક કોશની જstઈથી, વિવૃત્ત મગરમુખના આકારે રહેલ, સર્વ જમય, સ્વચ્છ છે
રોહિn મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો રોહિતાપuત નામે કુંડ છે. તે ૧૨૦ યોજન લાંબો-પહોળો છે. ૩૮૦ યોજનથી કંઈક ન્યૂન પરિધિથી, ૧૦ યોજન ઉંડો, સ્વચ્છ, Gણાદિ વર્ણન પૂર્વવતું. તેનું તલ વજમા, વૃત્ત, સમતીર છે યાવતુ તોરણ સુધી કહેતું.
તે રોહિત પ્રપાત કુંડના બહુમદદેશ ભાગમાં અહીં એક મોટો રોહિતદ્વીપ નામે દ્વીપ કહેલ છે. તે ૧૬mોજન લાંબો-પહોળો, સાતિક ૫oોજન પરિધિથી, જળના અંતથી બે કોશ ઉંચો, સર્વ જમય અને સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી સાંપરિવરેલ છે.
રોહિતદ્વીપની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. તે બહુસમ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ આદિ પૂર્વવત્ કહેવું
તે રોહિતાપાતકુંડની દક્ષિણના તોરણથી રોહિતા મહાનદી નીકળતી હૈમવત હોમમાં જતી-જતી શબ્દાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની આઈયોજન દૂરથી પ્રવભિમુખી વળીને હૈમવત હોગને બે ભાગમાં વિભકત કરતી ર૮,ooo નદીઓથી સહિત જગતીને નીચેથી ચીરતી પૂર્તી લવણ સમુદ્રમાં મળે છે. રોહિતા નદીના રોહિતાંશાની માફક પ્રવાહ અને મુખ કહેવા યાવતુ સંપરિવરેલ છે.
તે મહાપા કહના ઉત્તરના તોરણથી હરિકાંતા મહાનદી નીકળી ૧૬૦૫૫/૧૯ યોજન ઉત્તરાભિમુખ પર્વતમાં જઈને મોટા ઘટમુખથી નીકળી મુક્તાવલિહાર આકારે સાતિરેક ર૦૦ યોજનના પ્રવાહથી પડે છે હરિકાંતા મહાનદી જ્યાં પડે છે. ત્યાં એક મોટી ાિહિકા કહી છે. તે બે યોજન લાંબી, ૫-જોજન પહોળી, અધયોજન જાડી, વિસ્તૃત મગરના મુખના આકારે રહેલ, સર્વ રનમયી, સ્વચ્છ છે.
હરિકાંતા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો હરિપ્રપાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૨૪o યોજન લાંબો-પહોળો, 9૫૯ યોજનની પરિદિવાળો, રવજી છે એમ કુંડવક્તવ્યતા તોરણ સુધી જાણવી.
તે હરિકાંત પ્રપાત કુંડના બમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો હરિકાંતદ્વીપ નામે દ્વીપ છે. તે કરચોજન લાંબો-પહોળો, ૧૦૧ યોજન પરિધિવાળો, બે કોશ જહાંતથી ઉંચો, સર્વ રનમય, સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી યાવતુ પરિવરેલ છે. વર્ણન કહેવું. પ્રમાણ, શયનીય અને અર્થ કહેવો.
તે હરિપ્રપાત કુંડના ઉત્તરના તોરણથી ચાવત્ નીકળતી હરિવર્ષ ક્ષેત્રમાં