________________
૩/૧૨૨
૧be
વિકુર્તે છે. • x • x -
રક્તાદિના પુદ્ગલો દારિક છે, તે વૈક્રિય સમુઠ્ઠાતમાં કઈ રીતે ગ્રહણ યોગ્ય છે ? અહીં રત્નાદિનું ગ્રહણ પુદ્ગલોની સારતા માત્રના પ્રતિપાદનાર્થે છે, તે પુદ્ગલો ગ્રહણાર્થે નહીં. તેથી રત્નાદિની જેમજ જાણવા અથવા દારિકો પણ તે ગ્રહણ કર્યા પછી વૈક્રિયપણે પરિણમે છે. તેથી દોષ નથી.
પૂર્વ વૈક્રિય સમુઠ્ઠાતના જીવપ્રયત્નરૂપત્વથી ક્રમશઃ મંદ-મંદતર ભાવ પામીને ક્ષીણ શક્તિત્વથી ઈષ્ટ કાર્ય અસિદ્ધ થાય. હવે સમભૂભાગમાં તેઓએ જે કર્યું, તે કહે છે - તે બહસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મહાનું અભિષેકમંw વિકર્ષે છે. તે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલ છે. અહીં રાજપનીય ઉપાંગમાં રહેલ સુભદેવ યાનવિમાન છે તે ગંધવર્તીભૂત સુધી લેવું. તેથી જ સૂમકારે જ સાક્ષાત્ કહેલ છે કે પ્રેક્ષાગૃહમંડપ વર્ણન લેવું. • x -
તે અભિષેક મંડપના બહુમધ્યદેશ ભાગમાં આ દેશમાં એક મહા-મોટી અભિષેકપીઠ વિકર્યો છે, તે રજના અભાવે સ્વચ્છ અને સૂક્ષ્મ પુદ્ગલોથી નિર્મિત હોવાથી ગ્લણ છે. વાપી મિસોપાનપ્રતિરૂપક વર્ણનની માફક અહીં વર્ણન, તોરણના વર્ણન સુધી જાણવું.
હવે અભિષેકપીઠ ભૂમિનું વર્ણનાદિ પ્રતિપાદન કરતાં કહે છે - તે અભિષેકપીઠનો બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. તે સમભૂભાગ મધ્ય એક મોટું સિંહાસન વિકર્ષે છે, વર્ણન વિજયદેવના સિંહાસનવતુ માળાના વર્ણન સુધી કહેવું - x આ જ અર્થનું નિગમન કરતાં કહે છે - ભરતની આજ્ઞા પછી તે દેવો ઉકત અભિષેક મંડપ વિકર્યું છે. વિક્ર્વીને ભરત રાજા પાસે જાય છે, આજ્ઞા પાછી સોપે છે. - x -
હવે આ સમય ઉચિત ભરતનું કૃત્ય કહે છે - x - પછી ભરત રાજા અભિષેક્ય હસ્તિ ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ ચાલ્યા. હવે અતિદેશ કરતાં કહે છે - વિનીતામાં પ્રવેશતા જે પાઠ કહેલો તે જ પાઠ નિષ્ક્રમણ કરતાં પણ જાણવો * * બાકી સ્પષ્ટ છે - x • પછી ભરત સજા સુભદ્રા સ્ત્રીરના સાથે, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકાઓ, ૩૨,ooo જનપદ કલ્યાણિકા, ૩૨,ooo બત્રીશબદ્ધ નાટકો સાથે પરિવરીને અભિષેક મંડળમાં પ્રવેશે છે. પ્રવેશીને અભિષેક પીઠે આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરીને આભિયોગિક દેવો મનતુષ્ટિ ઉત્પાદનના હેતુથી આ જ સૃષ્ટિ ક્રમે પૂર્વના મિસોપાન પ્રતિરૂપકથી ચડે છે ચડીને સિંહાસન પાસે આવે છે. આવીને પૂર્વાભિમુખ ઔચિત્યની બેસે છે.
શ્વે અનુસાર રાજાદિ જે રીતે આવ્યા, તે કહે છે - તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજા જ્યાં અભિષેક મંડપ છે, ત્યાં આવે છે. વિશેષ એ - અભિષેકપીઠને અનુપદક્ષિણા કરતાં-કરતાં ઉત્તરથી ચડતાં જાણવા - X - X • પછી તે ભરત રાજા અભિયોગ્ય દેવોને બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી મારા માટે મણિ-સુવર્ણરત્નાદિનો ઉપયોગ કરાયેલી એવી મહાé, મહા પૂજાયુક્ત, મોટા ઉત્સવને યોગ્ય,
૧૧૦
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ મહાન રાજ્યાભિષેકની સામગ્રી લાવો. આજ્ઞા કરાયેલા તેઓ શું કરે છે ?
તે આભિયોગિક દેવોને ભરત રાજાએ એમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-ચિત આદિ આનંદલાયક લેવો. યાવત પદથી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવd કરી, મસ્તકે અંજલિ કરીને દેવો ‘તહતિ’ કહી આજ્ઞા વચનને વિનયપૂર્વક સાંભળે છે. વ્યાખ્યા-પૂર્વવતું.
હવે અતિદેશસત્ર કહે છે - આ પ્રકારે અભિષેક સૂત્ર છે. જેમકે – જંબુદ્વીપ વિજયના દ્વારાધિપતિ દેવના ત્રીજા ઉપાંગમાં કહેલ છે, તે રીતે અહીં જાણવું. અહીં સવભિષેક સામગ્રી કહેવી. તે આગળ જિનજન્માધિકારમાં કહેવાશે. તેમાં તે માં સાક્ષાત્ કહેલ છે. તો પણ કંઈક અહીં કહીએ છીએ - ૧૦૦૮ સોનાના કળશો તથા રૂપાના, મણીના કળશો ઈત્યાદિ આઠ જાતિના કળશો, એ રીતે મૂંગાર, દર્પણ,
ચાલ, પાણી, સપ્રતિષ્ઠક, મનોલિકા, વાતકફ ચાવતુ - xx- ધુપકડછાં પ્રત્યેક ૧૦૦૮-૧૦૦૮ વિકૃર્વે છે. વિક્ર્વને સ્વાભાવિક અને વૈક્રિય એવા આ પદાર્થો ગ્રહણ કરીને ક્ષીરોદમાંથી જળ અને ઉત્પલો પણ ગ્રહણ કરે છે. એ રીતે પુકરોદયી લે છે. પછી ભરત અને ઐરાવતના માગધાદિ ત્રણે તીર્થના જળ અને માટી લે છે. પછી તે બંનેની મહાનદીનું જળ અને માટી લે છે. પછી લઘુ હિમવતાદિના બધાં તૂવર, પુષ્પાદિ. પચી પડાદ્રહ અને પુંડકિદ્રહના જળ અને કમળ, એમ બધાં ક્ષેત્રની મહાનદીના જળ અને માટી ઈત્યાદિ - ઈત્યાદિ • * * * * * * લઈને એકઠા થાય છે. એકઠા થઈને જ્યાં દક્ષિણાદ્ધ ભરત ક્ષેત્રમાં વિનીતા રાજધાની છે, ત્યાં આવે છે. આવીને રાજધાનીને પ્રદક્ષિણા કરીને અભિષેક મંડપમાં રાજા ભરત પાસે આવે છે. આવીને તે પૂર્વોક્ત મહાઈ, મહાઈ, મહાઈ, રાજયાભિષેક સામગ્રી મૂકે છે.
હવે ઉત્તકૃત્ય કહે છે - પછી તે ભરત રાજાને ૩૨,૦૦૦ રાજા શોભનનિર્દોષગુણોપેત તિથિ-ક્તિ, અકેંન્દુ, દગ્ધાદિ દુષ્ટ તિથિથી ભિન્ન તિથિ, કરણ-વિવિષ્ટ દિવસ, દુર્દિન ગ્રહણ ઉત્પાત દિવસોથી ભિન્ન દિવસ, નક્ષત્ર-રાજ્યાભિષેકોપયોગી કૃત્યાદિ તેર નમો સિવાયના -x- મુહૂર્ત-અભિષેક માટે કહેલ ન સમાન. અહીં વિશેષથી કહે છે - ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, તેનું વિજય નામે મુહૂર્ત, અભિજિત નામે ક્ષણ. આ ભાવ છે - મુહતના બીજા પર્યાય પંદર ક્ષણાત્મક દિવસમાં આઠમી ક્ષણ - x • તેમાં પૂર્વોક્ત સ્વાભાવિક અને ઉત્તરપૈક્રિય શ્રેષ્ઠ કમળ આધારભૂત સ્થિતિ જેમાં છે તે તથા સુગંધી પાણીની પ્રતિપૂર્ણ વડે [તે અભિષેક કરાયો - x - x • જિન જન્માભિષેક પ્રકરણમાં વ્યાખ્યા કરેલ છે, તે અહીં સાક્ષાત્ દર્શિત છે. • - X -
ઉક્ત વિશેષણ વિશિષ્ટ કળશો વડે સર્વ જળ, સર્વ માટી, સર્વ ઔષધિ આદિ વસ્તુ વડે મહાન, વિશાળ, રાજ્યાભિષેકથી અભિસિંચિત કરે છે. અભિષેક - જેમ જીવાભિગમ ઉપાંગમાં વિજયદેવનો કહ્યો છે, તેમ અહીં પણ જાણવો. અભિષેક કરીને દરેકે દરેક રાજા બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે જલિ કરી, તેવી ઈષ્ટકાંત યાવત વાણીથી અભિનંદતા, અભિખવતા રાજાનો જય-જયકાર કરે છે. ઈત્યાદિ બધું વિનીતામાં પ્રવેશતા ભરતના અર્થાર્થી પ્રમુખ ચાચકજન વડે જે આશીર્વચન