________________
૩/૧૨૧
૧૦૧
મહાનિધિઓ આગળ ચાલી, પાતાળ માર્ગથી જાણવી. અન્યથા તેનો નિધિ વ્યવહાર જ ન ચાલે. - ૪ -
કિંકર જનના ગ્રહણથી કે દિવ્યાનુભાવથી સ્થાવરોની આગળ ગતિ કહી. - x - પછી ૧૬,ooo દેવો આગળ ચાલ્યા. પછીનું સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - પુરોહિતન- શાંતિ કર્મ કરનાર રાણમાં પ્રહારથી ઘાત પામેલ મણિરનના જળને છાંટીને વેદનાને ઉપશાંત કરનાર, હસ્તિ અને અશ્વ રન ગમન હસ્તિ-અશની સેના સાથે કહેલ હોવાથી અહીં તેની વિવક્ષા નથી કરી. પછી ૩૨,ooo ઋતુ કલ્યાણિકાછ એ ઋતુમાં વિપરીત સ્પર્શત્વથી સુખ સ્પર્શવાળી અથવા અમૃત કન્યપણાથી સદા કલ્યાણકારિણી - x • ચાલી. અહીં રાજકન્યા જાણવી. તેમની જ જમાંતરોપવિત પ્રકૃટ પુન્ય પ્રકૃતિ મહિમાણી રાજકુળની ઉત્પત્તિવતું યથોકd લક્ષણ ગુણ સંભવે છે. જનપદ અગ્રણી કન્યા આગળના સૂત્રમાં કહેવાવાથી. તેઓ મોટા-નાનાના પર્યાયિથી આગળ ચાલી. જનપદાગ્રણી-દેશ મુખ્યની કલ્યાણિકાઓ. *
ત્યારપછી ૩૨-૩ર અભિનેતવ્ય પ્રકારોથી સંયુક્ત બનીશ હજારો નાટકો આગળ ચાલ્યા. - x • આ ઉક્ત સંખ્યા ૩૨,૦૦૦ રાજાઓએ પોત-પોતાની કન્યાના પાણિગ્રહણ કારણે પ્રત્યેકને હસ્તમેળાપ સમયે સમર્પિત નાટકોના અભાવથી જાણવી. ત્યારપછી ૩૬૦ રસોઈયાઓ, પ્રત્યેકને વર્ષમાં એક વખત રસોઈનો વારો હોવાથી કહા. પછી કુંભાર આદિ અઢાર શ્રેણી, તેના અવાંતર ભેદથી પ્રશ્રેણિ ચાલ્યા.
પછી ૮૪,૦૦૦ અશો, ૮૪,૦૦૦ હાથી, ૯૬ કરોડનું પાયદળ આગળ ચાલ્યા. પછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક આદિ, સાર્થવાહ વગેરે ચાલ્યા. પછી ઘણાં ખગ, દંડ તેને ગ્રહણ કરનારા અથવા ખગ અને દંડને ગ્રહણ કરનારા ચાલ્યા, એમ આગળ પણ કહેવું. વિશેષ એ કે પાશા-જુગારનું ઉપકરણ અથવા ઉન્નત અશ્વાદિનું બંધન, ફલક-સંપુટક ખેટક કે અવખંભક, પુસ્તક-શુભાશુબા પરિજ્ઞાન હેતુ શાસ્ત્રના પગસમુદાયરૂપ, કુતપ-તેલ આદિનું પગ, હડફ-તાંબુલને માટેનું કે પૂણલાદિનું ભાજન, પીઠગ્રાહ અને દીપિકગાલ બંને સંગ્રહ ગાયામાં નથી. પીઠ-આસન, પોત-પોતાના રૂપ-આકાર, વસ્ત્રાલંકાર રૂપ વેશ, ચિહ્ન-અભિજ્ઞાન, નિયોગવ્યાપાર પોતાના આભરણ સહિત. - X - X -
ત્યારપછી ઘણાં દંડધારી, મુંડીયા, શિખાધારી, જટાધારી, મયુરાદિ પીંછાવાહી, હાસ્યકારી, ધુતકારી, કીડાકર, પ્રિયવાદી, કામપ્રધાન ક્રીડાકારી, ડીકુચકારી ભાંડ, મૌખરિક-અસંબદ્ધપ્રલાપી, ગીત ગાતા, વાજિંત્ર વગાડતા, નૃત્ય કરતાં, હસતા, રમમાણ કરતા - Xબીજાને ગાનાદિ શીખવતાશ્રવણ વિષય કરાવતા, શુભવાક્યો બોલતા, શબ્દો કરતા, * * - સ્વયં શોભતા, રાજરાજાનું અવલોકન કરતાં, જય-જય શGદ પ્રયોજતા આગળ ચાલ્યા.
એ પ્રમાણે ઉક્તકમથી પહેલા ઉપાંગ-ઉવવાઈના પાઠથી ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી તે રાજાની આગળ મોટા અશ્વો અને અાધાક પુરુષો, ભરત દ્વારા ચલાવાતા ગજરત્તની બંને બાજુ હાથી અને હાથીધારકો, પાછળ સ્થ અને સમુદાય
૧૦૨
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અનુક્રમે ચાલ્યા. ચાવત્ પદથી સંગૃહ્ય પાઠની વ્યાખ્યા – તર - વેગ કે બળ, વેગાદિવાલા જેમાં સંવત્સર વર્તે છે, તે અર્થાત ચૌવનવાળા. અશ્વો અથવા યજમાઈકMTHUT - પ્રધાન માલ્યવાળા, તેથી જ દીતિવાળા, હરિમેલા-વનસ્પતિ વિશેષ, તેના મુકુલ અને મલ્લિકા • x • તે શુક્લ અક્ષ, ચંચુરિત-કુટિલગમન અથવા ચંયુ-પોપટની ચાંચની જેમ વક, ઉશ્ચિત-ઉસ્થિતાકરણ, પગનું ઉત્પાદન અને તેનું ચલિત-વિલાસવતું ગતિ, પુલિત-ગતિ વિશેષ, એવા સ્વરૂપે ચલ અર્થાતુ અતિ ચાલગતિ જેની છે તે. શિક્ષિત-અભ્યસ્ત, લંઘન-ખાડા આદિનું ઉલ્લંઘન, વગન-કુદતું, ધાવન-શીઘગમન, ધોરણ-ગતિ ચાતુર્ય, ત્રિપદી-ભૂમિમાં ત્રણ પદનો ન્યાસ, જયિની-બીજી ગતિને જિતનારી • x • લામિતિ-રમ્ય, ગલકાત-કંઠમાં મૂકેલ શ્રેષ્ઠ આભૂષણ. મુખભાંડક-મુખનું આભરણ, * * સ્થાસક-ઘોડાનું આભૂષણ, અહિલાણ-ઘોડાના મુખનું ચોકડું - X • તથા ચામરદંડથી પરિમંડિત કમર જેની છે તે - X - ૧૦૮ શ્રેષ્ઠ અશ્વો આગળ અનુક્રમે ચાલ્યા.
હાથી-કેવા ?, તેની વ્યાખ્યા- કંઈક અંશે શિક્ષિત હાથીનું કિંચિંત દાંતપણું, ચૌવન આરંભવર્તીત્વથી કંઈક ઉન્મત્ત, કંઈક ઉચ્ચતાથી ઉસંગ સમાન પૃષ્ઠદેશ, ઉન્નત અને વિશાળ ધવલ દાંત, તેના ઉપર ચડાવેલ સોનાની ખોલ, - ૪ - સુવર્ણ, મણિ, રત્નોથી ભૂષિત, શ્રેષ્ઠ આરોહકો જેના ઉપર બેઠા છે તેવા સજિત ૧૦૮ હાથીઓ ચાલ્યા.
-કેવા ? તેની વ્યાખ્યા – છત્ર, ઘંટ, પતાકા, તોરણ સહિત, નંદિઘોષ, ઘંટડીની જલવી પરિક્ષિપ્ત ઈત્યાદિ -x - તેનો અર્થ પૂર્વે પાવરવેદિકાના અધિકારસ્તા વર્ણનમાં કહેવાયો છે. તેવા ૧૦૮ રથો આગળ અનુક્રમે ચાલ્યા.
પદાતિ - કેવા? જેના હાથમાં ખડ્ઝ આદિ છે તે, સંગ્રામાદિ સ્વામીકાર્યમાં સજ્જ, શક્તિ-ત્રિશૂળ, લકુટ, બિંદિપાલ આદિ યુક્ત.
હવે પ્રસ્થાન કરેલો ભરતના માર્ગમાં જે કરાયું તે કહે છે - તે ભરતાધિપ નરેન્દ્ર હાર વડે ઢાંકેલ સરચિત વક્ષ:સ્થળ, ઈન્દ્ર સમાન ઋદ્ધિ વડે, વિખ્યાત કીર્તિ, ચક્ર વડે દેખાતા માર્ગે અનેક હજારો રાજા વડે અrગમન કરાતો યાવતું * * * * • ગામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબધ આદિ હજારોથી યુક્ત પૃથ્વીનો જય કરતો કરતો, શ્રેષ્ઠ રનોને સ્વીકારતો, તે દિવ્ય ચકરનને અનુસરતો એક-એક યોજનના અંતરે પડાવ નાંખતો વિનીતા રાજધાનીએ આવે છે, આવીને જે કરે છે, તે કહે છે –
વિનીતા રાધાધાનીના અધિષ્ઠાયક દેવની સાધનાને માટે તેને મનમાં ધ્યાયીને અઢમભક્ત કરે છે. [શંકા] આ અટ્ટમ અનુષ્ઠાન અનર્થક છે કેમકે વાસનગરી પૂર્વે જ વશ્ય કરાયેલ છે. નિરુપસર્ગથી વાસ ઐયર્થે તે યોગ્ય છે, તેમ પ્રાકૃનું ઋષભ ચાસ્ત્રિમાં કહેલ છે. હવે અમભક્તની સમાપ્તિ પછી ભરતે શું કર્યું? આભિષેક્ય હાથીને સજજ કરવો, સ્નાનગૃહમાં સ્નાનાદિરૂપ બધું પૂર્વવતું.
હવે વિનીતાના પ્રવેશના વર્ણનમાં લાઘવતા માટે અતિદેશ કરતા કહે છે -