________________
3/૧ર૧
ત્યારપછી ભરત રાજ અમભક્ત પરિપૂર્ણ થતાં પૌષધશાળાથી નીકળે છે. નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને પૂર્વવત્ ચાવ4 અંજનગિરિકૂટ સંદેશ હસ્તિન ઉપર તે નરપતિ આરૂઢ થયો તે બધું પૂર્વવતું. નવ મહાનિધિ, ચાર સેનાએ પ્રવેશ ન કર્યો, બાકી તે જ લાવો યાવતુ નિર્દોષ નાદિત વડે વિનીતાની રાજધાનીની વચ્ચોવચ્ચ જ્યાં પોતાનું ઘર છે, જ્યાં શ્રેષ્ઠ ભવનના અવતંસકનું પ્રતિદ્વાર છે, ત્યાં જવા નીકળ્યો.
ત્યારે તે ભરતરાજ વિનીતા રાજધાનીની મધ્યે પ્રવેશતા કેટલાંક દેવો વિનીતા રાજધાનીને અંદર-બ્રહારથી સીંચે છે, માર્જિત અને ઉપલિપ્ત કરે છે. કેટલાંક મંચાતિમંચ કરે છે, એ પ્રમાણે બાકીના પદોમાં જણાવું. કેટલાંક વિવિધ રંગી વોની ઉંચી Mા, પતાકા મંડિત ભૂમિ કરે છે. કેટલાંક લીંપણ-ગુપણ કરે છે. કેટલાંક યાવતુ ગંધવર્તીભૂત કરે છે. કેટલાંક હિરણસની વૃષ્ટિ કરે છે, કેટલાંક સુવર્ણ-રત્ન-વજ-આભરણની વર્ષા કરે છે.
ત્યારે તે ભરતરાજ વિનીતા રાજધાનીની ઠીક મધ્યમાં પ્રવેશ કરતો શૃંગાટક યાવત મહાપથોમાં ઘણાં ધનના-કામના-ભોગના-બ્લાભના અર્થી, ઋદ્ધિના અભિલાષી, કિબિષિક, કારોટિક, કરબાધિત, શાંખિક, ચાક્રિક, નાંગલિક, મુખમાંગલિક, પુષમાનવ, વર્તમાનક, લેખ, મંખ આદિ, તેવી ઉદાર, ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, શિવ, ધન્ય, મંગલ, સીક, હૃદયંગમ, હદય પહાદનીય, વાણીથી અનવરત, અભિનંદતા, અભિાવત એમ ભોલે છે -
હે નંદ ! તમારો જય શો, હે ભદ્ર તમારો જય થાઓ, ભદ્ર ! ન જીતેલાને જીતો, જીતેલાનું પાલન કરો, જિતેલા મધ્યે વસો, દેવોમાં ઈન્દ્ર-તારામાં ચંદ્રઅસુરોમાં ચમક-નાગોમાં ધરણની માફક ઘણાં લાખો પૂ, ઘણાં પૂવકોટિ, ઘણાં પૂર્વ કોડાકોડી વિનીતા રાજધાનીમાં જે લઘુહિમવત-પર્વત અને સાગરની મર્યાદિમાં સંપૂર્ણ ભરતક્ષેત્ર છે, તેના ગામ, આકર, નગર, ખેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમુખ, પઠ્ઠલ, આશ્રમ, સંનિવેશોમાં સભ્યપણે પ્રજાના પાલન વડે યશ અર્જિત કરીને, તે બધાનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, આદિ કરતા વિચરો, એમ કહીને જય-જય શબ્દ કરે છે.
ત્યારે તે ભરતરાજ હજારો નયનમાલા વડે જોવાતો, હજારો વચનમાજ વડે અભિવાતો, હજારો હૃદયમાળા વડે અભિનંદાતો, હજારો મનોરથમાળા વડે ઈચ્છિત કરાતો હતો. હજારો નર-નારીઓ વડે તેના કાંતિ-પૌંૌભાગ્યગુણો વડે અભિલાષા રાતો, હજારો અંગુલીમાળા વડે દેખાડાતો, જમણા હાથ વડે ઘણl નર-નારીની અંજલિમાલાને સ્વીકારતો, હજાર ભવનપર્કને ઓળંગતો, બી-તાલઅટિ+ગીત-ગઠિના રવ છે મધુશ્મનહરખંજુમંજુ ધોસ વડે તન્મય થતો-તો, જ્યાં પોતાનું ગૃહ, પોતાના ભવનના અવતંસકનું દ્વાર છે, ત્યાં આવે છે.
આવીને અભિષેક્ય હસ્તિનને ઉભો રાખે છે, રાખીને નીચે ઉતરે છે. પછી ભરતે ૧૬,૦૦૦ દેવોનું, ૩૨,૦૦૦ રાજાનું, સેનાપતિગાથાપતિ-વર્તકી
૧૦૦
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર પુરોહિત રનોનું, ૩૬o રસોઈયાનું ૧૮ શ્રેણી-પ્રશ્રેણીનું તથા બીજા પણ ઘણાં રાજ, ઈશરાદિના સકાર અને સન્માન કર્યું, કરીને વિદાય આપી. શ્રીરન, ૩૨,ooo wતુકલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ભમીબદ્ધ ૩૨,ooo નાટકોની સાથે પરિવરી શ્રેષ્ઠ ભવનાવતંસકે ગયો, જેમ કુબેર દેવરાજ કૈલાસ પર્વતના શિખરે પોતાના ઉત્તમ પાસાદમાં ગયો.
ત્યારપછી તે ભરત રાજ મિત્ર, જ્ઞાતિ, નિજક, વજન, સંબંધી, પરિજનના સમાચાર પૂછયા. પૂછીને જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને ચાવતું નાનગૃહથી નીકળે છે, નીકળીને ભોજન મંડપમાં આવે છે, આવીને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેઠો, અમભક્તનું પરણું કર્યું કરીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં જઈ, સૂટ થતાં મૃદંગાદિથી, ભlીશ બદ્ધ નાટકોથી ઉપલલિય કરાતો, ઉપનર્તિત કરાતો, ગીત-ગાન કરાતો મહાન યાવત ભોગ ભોગવતો વિચરે છે.
- વિવેચન-૧૨૧ -
પછી તે ભરત રાજા રાજ્ય પામીને, ગુ જીતીને, ઉત્પન્ન સમસ્ત રન, જેમાં ચક્રરત્ન પ્રધાન છે, નવનિધિપતિ, સંપન્ન ભાંડાગાર, ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજા દ્વારા અનુગમન કરાતા, ૬૦,૦૦૦ વર્ષે પરિપૂર્ણ ભરતોગને સાધીને કૌટુંબિક પુરષોને બોલાવરે છે, બોલાવીને કહ્યું - જલ્દી આભિષેક્ય હસ્તિ નાદિ સેના પૂર્વવતું. સ્નાનવિધિ, ભૂષણવિધિ, સૈન્ય ઉપસ્થિત આદિ કહેવા. અંજનગિરિ સમાન હાથી ઉપર રાજા બેઠો.
નરપતિ ચાલ્યો ત્યારે કોણ આગળ, કોણ પાછળ, કોણ પડખે ચાલ્યું, તે કહે છે • x • આઠ મંગલો આગળ ચચાકમે ચાલ્યા. સ્વસ્તિકાદિ પૂર્વોક્ત મંગલ લેવા, એકાધિકાર પ્રતિબદ્ધત્વથી અખંડ અધિકાર સૂત્રનું લખવું યુક્તિયુક્ત છે, તો પણ સૂણ મોટું હોવાથી વૃત્તિ વાચકોને સંમોહન કરે તે માટે પ્રત્યેક આલાવાની વૃત્તિ લખીએ છીએ – - પછી પૂર્ણજળથી ભરેલ કળશ, શૃંગાર. આને જળ પૂર્ણત્વથી મૂર્તિમ જાણવા. તેથી આલે અષ્ટમંગલના કળશથી આ કળશ જુદો છે. દિવ્ય-પ્રધાન, છત્રવિશિષ્ટ પતાકા, ચામર સહિત દર્શનમાં-જનારના દૃષ્ટિ પત્રમાં રચિત માંગવ્યવથી. બહાર પ્રસ્થાન ભાવિ શકુનને અનુકળ જોઈને દર્શનીય, વાયુથી ઉડતી વિજય સૂચક વૈજયંતી-પડખેચી બે નાની પતાકા યુક્ત પતાકા વિશેષ, ઉંચી, આકાશતલને સ્પર્શતી, તે ઘણી ઉંચી હોવાથી કલશાદિ પદાર્થોની પૂર્વે અનુક્રમે ચાલી.
પછી વૈર્યમય દીપતો વિમલદંડ જેમાં છે તે, લાંબી કોરંટવૃક્ષના પુષ્પોની માળાથી ઉપશોભિત, ચંદ્રમંડલ સમાન, ઉંચો કરેલ છત્ર અને મણિરનમય તથા પાદપીકયુક્ત સિંહાસન જેમાં છે તે. સ્વકીય પાદરાણ યુગ વડે સમાયુક્ત, ઘણાં પ્રતિકર્મ પુછનારા કર્મકર પુરુષો - પદાતિ સમૂહ, તે બધાં વડે ચોતરફથી વીંટાયેલ, આગળ યયા ક્રમે ચાલ્યા. પછી પૃથ્વી પરિણામરૂપ સાd એકેન્દ્રિયરનો ચાલ્યા. જેમકે ચકરન • x • તેના માર્ગદર્શકવથી બધાંની આગળ ચાલ્યું. ત્યારપછી નવ