________________
3/૮૪
૩૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
મસ્તકે આંજલિ કરી, મેઘમુખ નાગકુમાર દેવોને જય-વિજયજી વધાવે છે, વધાવીને આમ કહ્યું –
હે દેવાનુપિયો કોઈ અપાર્થિત પ્રાર્થક, દુરંત પાંતલક્ષણ ચાવત હી-શ્રી પરિવર્જિત છે, જેણે અમારા દેશની ઉપર જલ્દીથી ધસી આવેલ છે. હે દેવાનુપિયો ! તેમને ખદેડી દો, જેથી અમારા દેશ ઉપર તે અાક્રમણ ન કરી શકે. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવોએ આપાત કિરાતોને આમ કહ્યું - ઓ દેવાનુપિયો ! તે મહર્તિક મહાધુતિક ચાવતું મહાસૌખ્ય ભરત નામે ચાતુરંત ચક્રવર્તી છે. તેમને કોઈ દેવ, દાનવ, કિંનર, કપુરષ, મહોમ કે ગંધર્વ શપયોગ, અગ્નિ પ્રયોગ કે મંગપયોગ વડે બાધા પહોંચાડવા કે રોકવા સમર્થ નથી. તો પણ અમે તમારા પ્રિય અને માટે ભરત રાજાને ઉપસર્ગ કરીશું.
એમ કહી આપાતકિરાતો પાસેથી નીકળે છે, નીકળીને વૈકિય સમુઠ્ઠાત કરે છે. કરીને મેઘસૈન્ય વિકુર્તે છે, વિકુવને જ્યાં ભરત રાજાનો વિજય રૂંધાવાર નિવેશ હતો, ત્યાં આવે છે, આવીને વિજય સ્કંધાવાર નિવેશ ઉપર જદી વાદળા ગરજવા લાગ્યા, જદી વિજળી ચમકવા લાગી, તુરંત યુગ, મુશલ મુદ્ધિ પ્રમાણ ધારા વડે ઓમેઘને સાત અહોર વરસાદ વરસાવવાને પ્રવૃત્ત થયા.
• વિવેચન-૮૪ -
ત્યારે તે આપાત કિરાતો સુપેણ સેનાપતિ વડે હસ્તમથિત યાવત પ્રતિષેધિત થઈ ભયાકુળ, નષ્ટ, પ્રહાર વડે અર્દિત, ઉદ્વિગ્ન-ક્રી આની સાથે ન યુદ્ધ કરીએ તેવા આશયવાળા થયા. એ રીતે સમ્યક્ ભય પ્રાપ્ત થયા. અસ્થામ-સામાન્ય શક્તિ હિત, અબલ-શારીરિક શક્તિ રહિત, પુરુષાભિમાન - પરાક્રમથી રહિત, પરસૈન્યને સહપ્ત કરવાને અશક્ય છે તેમ જાણી અનેક યોજનો ભાગી ગયા. પછી શું કરે છે ?
ભાગીને તે આપાતકિરાતો એક સ્થાને ભેગા થાય છે, થઈને જયાં સિંધુ મહાનદી છે, ત્યાં આવે છે, આવીને રેતીના કણમય સંથારો કરે છે, કરીને રેતીના સંથારે આરોહે છે, પછી રામભક્ત ગ્રહણ કરે છે, કરીને વાલુકા સંતાકે રહેલા ઉર્વમુખ, નિર્વસ્ત્ર થઈ પરમ આતાપના કષ્ટને અનુભવે છે. પછી ત્રણ દિન અનાહારી થઈ તેમના કુલવસલ દેવો મેઘમુખ નામે નાગકુમાર દેવોને મનમાં થાયીને રહે છે.
હવે તે દેવો શું કરે છે ? તે કહે છે - ચિતમાં ચિંતવ્યા પચી તે આપાતકિરાતોને અઢમભક્ત પરિપૂર્ણ થતાં મેઘમુખ નાગકુમાર દેવોના આસનો ચલિત થાય છે, તે દેવો - x + અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને અવધિજ્ઞાન વડે આપાતકિરાતોને જુએ છે, જોઈને એકબીજાને બોલાવીને કહે છે કે – જંબૂદ્વીપમાં ઉત્તરાર્ધ ભરતોત્રમાં આપાતકિરતો સિંધુનદીમાં રેતીના સંયારાને પ્રાપ્ત થઈ ચાવતુ મેઘમુખ દેવોને મનમાં દયાન કરીને રહ્યા છે, તો આપણે તે આપાતકિરાતો પાસે પ્રગટ થઈન- એકબીજાની પાસે આમ વિચારણા કરે છે - અનંતરોક્ત કથન સ્વીકારે છે * *
સ્વીકાર્યા પછી તેઓ શું કરે છે ? તે કહે છે – તે દેવો તેવી ઉત્કૃષ્ટ અને
વરિત ગતિ વડે સાવ ચાલતાં-ચાલતાં જંબૂઢીપદ્વીપના ઉત્તર ભરતાદ્ધમાં સિંધુનદીમાં આપાતકિરત લોકો હતા ત્યાં આવ્યા, આવીને અંતરિક્ષમાં રહી લઘુઘટિકાયુક્ત પંચવણ પ્રવર વસ્ત્રો પહેરીને તે આપાત કિરતોને આ પ્રમાણે કહ્યું- ઓ આપાતકિરાતો • x • વાલુકાસતારકે રહેલ યાવત અષ્ટમભક્તિકો કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવોને મનમાં થાયીને રહેલા છો, તેથી અમે મેઘમુખ દેવો, તમારા કુળદેવતા, તમારી પાસે આવેલા છીએ, તો અમારું શું કાર્ય છે, તે જણાવો, સામે કઈ પ્રવૃત્તિ કરીએ ? આપના મનને અભીષ્ટ શું છે? તે જણાવો.
કુળદેવતા પ્રશ્ન કર્યા પછી શું કરે છે ? તે કહે છે - પછી તે આપાતકિરાત મેઘમુખ દેવો પાસે આ કથન સાંભળી-સમજીને હર્ષિત-સંતુષ્ટ થયા ઈત્યાદિ પૂર્વવતું. ઉર્વ થવાપણે ઉડ્યા, ઉઠીને મેઘમુખ દેવો પાસે આવ્યા, આવીને બે હાથ જોડ્યા ઈત્યાદિ પૂર્વવત. મેઘમુખ દેવોને જય-વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું -x• કોઈ અપાચિતનો પ્રાર્થક આદિ વિશેષણ યુક્ત અમારા દેશ ઉપર ધસી આવેલ છે, તેથી તેમને તથા પ્રકારે ફેંકી દો જેથી ફરી અહીં ન આવે. હવે મેઘમુખ દેવોએ જે કહ્યું ? તે કહે છે - x -
હે દેવાનુપિયો! આ ભરતકામે ચાતુરંતચક્રવર્તી રાજા છે, જે મહર્તિક, મહાધુનિક ચાવતું મહાસૌખ્ય છે. આ ભરતને કોઈ દેવ-વૈમાનિક, દાનવ-ભવનવાસી, કિંર આદિ ચાર વ્યંતર વિશેષવાચી છે, તેઓ શસ્ત્ર કે અગ્નિ કે મંગપયોગ વડે, આ ત્રણે ઉત્તરોત્તર બલાધિકપણે જાણવા. તે ઉપદ્રવ કરવાને, આપના દેશને આક્રમણરૂપ પાપકર્મથી નિવારવા સમર્થ નથી. તો પણ આ દુ:સાધ્ય કાર્યમાં પણ આપની પ્રીતિ અર્થે ભરત રાજોને ઉપસર્ગ કરીશું, એમ કહી, તે આપાતકિરાતોની પાસેથી નીકળે છે - x -
- પછી શું કર્યું ? તે કહે છે – જઈને ઉત્તર વૈક્રિયાર્થે પ્રયત્ન વિશેષથી આત્મપ્રદેશોને શરીરની બહાર વિક્ર્વે છે અને સમવહત થઈને તે આત્મપદેશ વડે ગૃહિત પુદ્ગલો વડે વાદળો વિક્ર્વે છે, વિક્ર્વીને ભરતના વિજય રૂંધાવાર નિવેશ પાસે આવે છે, આવીને તેની ઉપર જલ્દીથી ઈત્યાદિ બધું પુકલ સંવર્તક મેઘાધિકારવતું કહેવું. ચાવતું વરસવાને તે દેવો પ્રવૃત્ત થયા. આ વ્યતિકર થતાં જે ભરતાધિપે કર્યું, તે કહે છે -
• સૂત્ર-૮૫ થી ૮૦ :
[૮૫] ત્યારે તે ભરતરાજ, વિજય રૂંધાવારની ઉપર યુગમુશલ મુષ્ટિ પ્રમાણ માત્ર શારાથી સાત રાશિ ઓવમેઘ વ વરસાવતા જુએ છે. જોઈને ચમરિનને સ્પર્શે છે. ત્યારે તે શ્રીવન્સ સર્દેશરૂપ લાવો કહેવો ચાવતું ભાર યોજના તીર્ણ વિસ્તાર છે - ફેલાવે છે.
ત્યારે તે ભરત રાજ પોતાની અંધાવર સૈન્ય સહિત સમરન ઉપર આરૂઢ થયો. થઈને દિવ્ય છગરનનો સ્પર્શ કર્યો. તે છગરદન ૯,ooo વણ શલાકાથી પરિમંડિત હતું. મહાહ અને અયોધ્ય હતું. તે નિર્ણયસુપશdવિશિષ્ટ-લૂટ-કચનમય પૃષ્ઠ દંડ યુક્ત હતું. મૃદુ આકારવાળું, વૃત્ત-લષ્ટ