________________
૩૮૫ થી ૮
૮૦
જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
અરવિંદ કર્ણિકા સમાન રૂપવાળું હતું. બસ્તિપદેશમાં પિંજર જેવું પ્રતિત થતું હતું. તેના પર વિવિધ ચિત્રકારી કરેલી, મણિ-મોતી-મુંગા-તપેલ વર્ણ તથા રનો દ્વારા પૂર્ણ કળશાદિ માંગલિક વસ્તુના પંચરંગી ઉજ્જવલ આકાર બનેલા હતા. રનોના કિરણો સદેશ રંગસ્થનામાં નિપુણ પરષો દ્વારા સુંદર રૂપે રંગેલ હતું. તેના ઉપર રાજલક્ષ્મીનું ચિહ્ન અંક્તિ હતું –
- આજુન સુવર્ણદ્વારા આચ્છાદિત પૃષ્ઠભાગ, ચાર ખૂણા તપ્ત સુવણમિય પટ્ટણી પરિવેષ્ટિત હતું. અત્યધિક શ્રીથી યુક્ત હતું. શરદઋતુની નિમળ, પરિપૂર્ણ ચંદ્રમંડલ સર્દેશ રૂપવાન હતું. તેનો સ્વાભાવિક વિસ્તાર રાજ ભરત દ્વારા તીઈ ફેલાવેલી પોતાની બંને ભૂજાના વિસ્તાર જેટલો હતો. તે કુમુદવન સંદેશ ધવલ હતું, ભરત રાજાના જંગમ વિમાન જેવું હતું. સૂર્યના તપ, આધી, વદિ દોષોનું વિનાશક હતું. પૂવચિરિત તપ-પુણ્યકર્મના ફળસ્વરૂપ તે પ્રાપ્ત થયેલ હતું.
[૬] તે છબરન અહd, બહુગુણ પ્રદાયક, ઋતુમાં વિપરીત સુખ-છાયા કરનારું, છારતનમાં પ્રધાન, અાપુન્યવાળાને સુદુર્લભ હતું.
[૮] ચક્રવર્તી રાજાના તપ ગુણોના ફળના એકદેશ ભાગરૂપ, વિમાનવાસીને પણ દુભિતર હતું. તેના ઉપર ફૂલોની માળા લટકતી હતી. શારદીય ધવલમેઘા તથા ચંદ્રના પ્રકાશ સમાન ભાસ્વર હતું. તે દિવ્ય હતું. ૧ooo દેવોથી અધિષ્ઠિત હતું. રાજા ભરતનું તે છગન ભૂતલ ઉપરના પરિપૂર્ણ ચંદ્રમંડલ જેવું લાગતું હતું. રાજ ભરતે સાર્શતા છગરન સાધિક બાર યોજના તીર્ણ ફેલાઈ ગયું.
• વિવેચન-૮૫ થી ૮૭ :
દિવ્યવર્ષો પછી તે ભરતરાજા સ્વસૈન્યમાં ઉક્ત પ્રકારે સાતરાત્રિ પ્રમાણ કાળા મેઘવૃષ્ટિ થતી જોઈને ચર્મરનને સ્પર્શે ચે. અહીં અવસણત ચર્મરત્વ વર્ણાક સૂત્રનો અતિદેશ કરતા કહે છે – તે સર્વે પૂર્વવતું.
- હવે છત્રરત્ન કેવું છે, એવું જિજ્ઞાસુને તેનું સ્વરૂપ પ્રગટ કરતાં કહે છે – છગરન, ભરતનું-ધરણિતલના પૂર્ણચંદ્ર સમાન વર્તે છે. બીજી શી વિશેષતા છે ? ૯૯,૦૦૦ પ્રમાણ સુવર્ણમય શલાકા વડે પરિમંડિત, બહુમૂલ્ય અથવા ચક્રવર્તીને યોગ્ય, અયોધનીય-જેને જોતાં જ પ્રતિબુના શસ્ત્ર ઉઠતાં નથી. નિવણ-છિદ્ધ ગ્રંથિ આદિ દોષરહિત, લક્ષાણયુકત હોવાથી સુપ્રશસ્ત, અતિમનોજ્ઞ અથવા અતિભારેપણાથી એકદંડ વડે દુવર્ણત્વથી પ્રતિદંડ સહિત એવું જે લષ્ટ કાંચનમય સુપુષ્ટ દંડ જેમાં છે તે –
- મૃદુ-ધૃષ્ટપૃષ્ટ હોવાથી સુકુમાલ, રૂપાસંબંધી, વૃત. લષ્ટ જે અરવિંદ, તેનો બીજ કોશ, તેના સમાન શેતત્વ અને વૃતવથી આકાર જેનો છે તે. બસ્તિપદેશ નામક ઝમધ્યભાગવર્તી દંડના પ્રક્ષેપસ્થાન રૂપ છે. પાંજરાના આકારે વિરાજિત છે. વિવિધ પ્રકારની રચના વડે ચિત્રકર્મ જેમાં છે તે. એક જ વાતને વિશેષથી કહે છે. - મણિ, મોતી, પ્રવાલ, તપ્ત એવું જે તપનીય-રક્ત સુવર્ણ પંચવર્ણિક. શાણ ઉતારથી,
દીપ્તિવાળા કરાયેલ રનો, તેના વડે ચિત. રૂપ-પૂર્ણકળશાદિ માંગલ્ય વસ્તુનો આકાર જેમાં છે તે. રત્નોની કિરણ સમ ચના, તેના પરિકર્મકારી. યથોચિત સ્થાને રંગદાન વડે અનુસંપદાયકમે રંજિત. સજલક્ષ્મી વિલ અર્જુન નામે જે શ્વેત સુવર્ણ તેના વડે આચ્છાદિત પૃષ્ઠ દેશભાગ જેનો છે તે.
બીજા વિશેષણના પ્રારંભમાં તકાળ માત, જે તપનીય, તેના પહસ્તથી પશ્લેિષ્ટિત, ચારે અંતમાં તસુવર્ણપટ્ટ યોજિત છે. તેથી જ અધિક સશ્રીક શરતકાળના ચંદ્રવ નિર્મળ પ્રતિપૂર્ણ ચંદ્રમંડલ સમાનરૂપ. ભરત રાજાના તીછ પ્રસારિત બંને બાહુ પ્રમાણ માન વિશેષ, તે પ્રમાણથી સ્વભાવથી વિસ્તૃત. તે ચક્રીએ સ્પર્શતા સાધિક બાર યોજન વિસ્તૃત થાય છે. ચંદ્રવિકાશીના વતની જેમ હોત. ભરતના સંચરણશીલ જંગમ વિમાન જેવું કેમકે સુખાવહ છે. સૂર્યનાતાપાદિ દોષો, તેનો ક્ષય કરનાર અથવા તેનાથી જન્મતા વિષાદનો ક્ષય કરનાર. આ છગના આશ્રયથી વિષાદી દોષ થતાં નથી.
તપોગુણ-પૂર્વ જન્મમાં આસીર્ણ તપોગુણ મહિનાથી વધુ. હવે ગાથા બંધનથી વિશેષણોને કહે છે - માત - રણમાં બીજા કોઈ અન્ય યોદ્ધા વડે ખંડિત ન કરાયેલ, તેમાં ઐશ્વર્યાદિના દાનરૂપ ઘણાં ગુણો છે. ઋતુથી વિપરીત જેમકે - ઉણકતમાં શીતળછાયાદિ આપે છે. ઉત્કૃષ્ટ પ્રધાન છત્ર ગુણયુક્તત્વથી છત્રોમાં રત્નસમાન, અજ પુન્યવાળાને દુર્લભ. પ્રમાણ રાજા - સ્વવિકાળ ઉચિત શરીર પ્રમાણયુક્ત રાજા. છ ખંડના અધિપતિત્વથી સર્વરાજ સંમતત્વથી પ્રમાણીભૂત રાજા. આના વડે વાસુદેવાદિનો નિરાસ કર્યો છે.
ચકવર્તીના સુચરિત વિશેષ કૃલના એક દેશ ભાગરૂપ, સાથ ચક્રવર્તીના પૂર્વ અજિત તપનું ફળ - નવ નિધાન, ચૌદ રત્નાદિમા વિભક્ત, તેના એકદેશભૂત આ છત્રરન દેવપણામાં દુર્લભતર છે. કેમકે ત્યાં ચકવર્તીપણું અસંભવ છે. લટકતી એવી પુષમાળાનો સમૂહ જેમાં છે તે. શરકાળ ભાવી શ્વેત વાદળો, શરદઋતુનો ચંદ્ર, તેના જેવા પ્રકાશથી જનિત ઉધોત જેનો છે તે. સહદેવ અધિષ્ઠિત. •x - તે દિવ્ય છત્રરનને ભરતરાજાએ સ્પર્શતા જલ્દીથી ચર્મરનવત્ સાધિક બાર યોજના તીર્ણ વિસ્તરેલ છે. અહીં સાધિકતા પરિપૂર્ણ ચર્મરનને ઢાંકવા માટે છે. અન્યથા વૃષ્ટિ ઉપદ્રવથી વસૈન્યને બચાવી ન શકત. -- હવે પછી શું કર્યું? તે કહે છે –
• સૂત્ર-૮૮,૮૯ :
[૮] ત્યારપછી તે ભરતરાજા છત્રરત્નને કંધાવર ઉપર સ્થાપી દીધું. સ્થાપીને મણિરતનને સાર્શે છે. વર્ણન યાવત્ છમરનને વસ્તિ ભાગમાં પે છે. તે અનતિવર સુંદર રૂપવાળું હતું. શિલાની જેમ અતિસ્થિર ચર્મરન ઉપર કેવળ વાવેલ માત્ર શાલિ-યવ-ઘઉં-મગ-અડદ-તલ-કળથી-ષ્ટિક-નિપાવ-ચણાકોદરા-કુતુંભરી-કંગુ-વક-રાક તથા ધનીયા, વરણ, હારિતક, આદુ, મૂળા, હળદર, દુધી, કાકડી, બડ, બિજો આદિ બધાં શાક વગેરેને ઉત્પન્ન કરવામાં કુશળ હતું. સર્વજન વિકૃત ગુણ હતા.