________________
૩/૪
છે, ત્યાં આવે છે, આવીને સ્નાન તથા બાલિકર્મ કરી ચાવતુ જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે, આવીને ભોજન મંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેસી આમ ભકતનું પાર કરે છે, કરીને યાવત શ્રેષ્ઠ સહાસને પૂર્વાભિમુખ જઈ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીજનોને બોલાવે છે, બોલાવીને યાવતુ અષ્ટાહિકા મહામહોત્સવ કરી, તે આજ્ઞા ભરતરાજાને પાછી સોંપી.
• વિવેચન-૩૪ :
તrf ઈત્યાદિ વક્તાર્થ છે. વિશેષ એ કે - અહીં પશ્ચિમદિશાવર્તી પ્રભાસતીથી આવતો વૈતાગિરિકુમાર દેવને સાધવાની ઈચ્છાથી તેના વાસકૂટાભિમુખ જાય છે, પ્રથમની જેમ અનુક્રમે જાય છે. આ દિવિભાગજ્ઞાન જંબૂદ્વીપપાદિમાં આલેખીને દર્શનથી અને ગુરુજનના સંદર્શિતતાયી સુબોધ છે. સિંધુદેવીગૃહની અભિમુખ ચકરન ચાલ્યું. (શંકા) સિંધુદેવી ભવન આ જ સૂત્રમાં ઉત્તર ભdદ્ધ મધ્ય ખંડમાં સિંધૂકુંડમાં સિંધુદ્વીપમાં કહેલ છે, તો તેનો અહીં કઈ રીતે સંભવ છે ? તેનું સમાધાન કહે છે -
મહર્તિક દેવીના મૂળસ્થાનથી અન્યત્ર પણ ભવનાદિ સંભવ સાયુક્ત નથી. જેમ સૌધર્મેન્દ્રાદિની અગ્રમહિષીના સૌધર્માદિ દેવલોકમાં વિમાનના સભાવ છતાં નંદીશ્વર કે કંડલમાં રાજધાનીઓ છે અથવા જેમ આ જ દેવીની અસંખ્યાતમાં દ્વીપમાં રાજદાની સિંધુ આવર્તન કૂટમાં પ્રાસાદાવતુંસક છે, એમ સિંધુદ્વીપમાં સિંધુ દેવી ભવનના સદ્ભાવ છતાં અહીં સૂત્ર બળથી તે છે તેમ જાણવું - x •
પછી ભરતે શું કર્યુ? સુબોધ છે. અહીં વર્લ્ડકરનને બોલાવવો, પૌષધશાળા કરવી આદિ સર્વે લેવું. તે પૌષધશાળામાં સિંધુદેવીને સાધવા માટે અમભકત ગ્રહણ કર્યો, કરીને પૌષધિક-પૌષધવતવાળો, તેથી જ બ્રહ્મચારી યાવ દર્ભ સંતાડે બેઠો. અહીં ચાવત્ શબ્દથી મણિ-સુવર્ણ ત્યાગીને ઈત્યાદિ બધું લેવું. અઠ્ઠમ તપ કરેલા તેણે સિંધુદેવીને ધ્યાયતો રહ્યો.
પછી તે ભરતરાજા અઠ્ઠમભક્ત પરિપૂર્ણ પ્રાય થતાં સિંધુદેવીનું આસન ચલિત થયું, પછી સિંધુદેવીએ આસન ચલિત થતું જોઈને અવધિ પ્રયોજ્ય, પ્રયોજીને ભરત રાજાને અવધિ વડે જોયો, જોઈને તેણીને આ આવા સ્વરૂપનો આધ્યાત્મિક, ચિતિત, પ્રાચૈિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - X - X - આ સિંધદેવી આસનના કંપવાથી ઉપયોગ આપીને જાતિસ્મરણથી પોતે જ અનુકૂળ આશય થયો. તેથી બાણ છોડવું આદિ અહીં ન કહેવું અને એ પ્રમાણે કર્મચકીના વૈતાઢયદેવાદિના સાધવાને માટે પણ તથા જિનચકીને સર્વત્ર દિગ્વિજયયાત્રામાં બાણ છોડવાદિ સિવાયની જ પ્રવૃત્તિ છે, તેથી તે પ્રકારે જ સાધ્યસિદ્ધિ હોય છે.
તે સંકલ્પ કયો છે ? તે કહે છે - નિશ્ચયથી જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત ક્ષેત્રમાં મત નામે ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તેથી સિંધુદેવીનો ત્રણે કાળમાં આ આચાર છે કે ચકી-અર્ધચકીને માટે - ભરત રાજાને માટે મેંટણું કરવું જોઈએ, તો હું જઉં, હું પણ ભરત રાજાને ભેંટણું કરું. “વિચારણા જ કાર્ય કર્યાની જેમ
પ૪
જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ફળદાયી થાય છે” તેથી કહે છે – એમ વિચારીને ૧૦૦૮ રત્નચિત્રિત કુંભ, વિવિધ મણિ, સુવર્ણ, રનોની વિવિધ રચના વડે ચિકિત બે સુવર્ણ ભદ્રાસન, કટક, ગુટિક ચાવતુ આમરણો લે છે. લઈને તેણી ઉત્કૃષ્ટિ ઈત્યાદિ ગતિથી જઈ ચાવતું એમ બોલી, શું બોલી ? દેવાનુપિય-શ્રીમત્ વડે જીતાયેલ છે કેવલકલા-પરિપૂર્ણ ભરતોત્ર, તેથી હું આપની દેશવાસિની છું, આપની આજ્ઞાસેવિકા છું, તો દેવાનુપ્રિય ! મારું આ પ્રીતિદાન ગ્રહણ કરો. એમ કહીને ૧૦૦૮ રનચિત્રિત કુંભાદિ ભેટ કર્યા, ઈત્યાદિ બધું માગઘદેવના આલાવા મુજબ અહીં અનુસરવું ચાવત્ વિદાય કરે છે.
પછી ઉત્તરવિધિ કહે છે - તે બધું પૂર્વવતું. વિશેષ એ કે શ્રેણિ-પ્રશ્રેણિઓ અટાલિકા મહામહોત્સવ કરી તે આજ્ઞા પાછી સોપે છે સુધી કહેવું. હવે વૈતાદ્ય દેવને સાધન કહે છે –
• સૂત્ર-૭૫ :
ત્યારપછી તે દિવ્ય ચકરતન સિંધુદેવી સંબંધી અષ્ટાલિકા મહા મહોત્સવ નિવત્ય પછી આયુઘગૃહશાળાથી નીકળ્યું આદિ પૂર્વવત્ યાવતુ ઉત્તરૂપશ્ચિમ દિશામાં વૈતાદ્ય પર્વતાભિમુખ પ્રતિ પ્રયાણ કર્યું.
ત્યારપછી તે ભરત રાજ ચાવતું જ્યાં વૈતાદ્ય પર્વત છે, જ્યાં વૈતાઢય પર્વતના દક્ષિણી નિતંબ છે ત્યાં જાય છે. જઈને વૈત પર્વતના દક્ષિણી નિતંબમાં બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગર સદેશ વિજય અંધાવારની રચના કરે છે, કરીને યાવત વૈતાઢ્ય ગિરિકુમાર દેવના નિમિત્તે અમભક્ત ગ્રહણ કરે છે, કરીને પૌષધશાળામાં ચાવતું અઠ્ઠમભકિક થઈ વૈતાગિકુિમાર દેવને મનમાં ચિંતવીને રહ્યો.
ત્યારે તે ભરત રાજ અક્રમભામાં પરિપૂર્ણ થતાં વૈતાઢય ગિરિકુમાર દેવનું આસન ચલિત થયું, એમ સિંધુ આલાવાવનું જાણવું. પીર્તિદાન, અભિસેક, રતનાલંકાર, કટક, ગુટિક, વસ્ત્ર અને ભરણ લે છે. લઈને તેની ઉત્કૃષ્ટી ચાવતુ અષ્ટાહિકા યાવતુ આજ્ઞા સોંપે છે.
ત્યારપછી તે દિવ્ય ચકરન અષ્ટાલ્ફિકા મહામહોત્સવ પૂર્ણ થતાં ચાવતું પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા અભિમુખ પ્રતિ પ્રયાણ કર્યું.
ત્યારપછી તે ભરત રાજા, તે દિવ્ય ચક્રરત્ન ચાવત પશ્ચિમ દિશામાં તિમિલ ગુફા અભિમુખ પ્રતિ જતું જોયું. જોઈને હર્ષિત-સંતુષ્ટ ચિત્ત થઈ ચાવતું તિમિસ ગુફાથી કંઈક નીકટ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત કૃતમાલ દેવને શ્રીને અમભકત ગ્રહણ કરે છે, કરીને પૌષધશાળામાં પૌષધિક બ્રહ્મચારી થઈ ચાવ4 કૃતમાલક દેવને મનમાં વધારીને ત્યાં રહે છે.
ત્યારપછી તે ભd રાજાએ આક્રમ ભકત પરિપૂર્ણ થતાં કૃતમાલ દેવનું આસન ચલિત થાય છે આદિ પૂર્વવત યાવત વૈતાદ્યગિરિ કુમારના વિશેષ એ કે- પતિદાન, સ્ત્રીરત્નને માટે તિલક ચૌદ ભાંડાલંકાર, કટક ચાવતુ આભરણો ગ્રહણ કરે છે, કરીને તેની ઉત્કૃષ્ટી યાવતું સકાર અને સન્માન કરીને વિદાય