________________
૩/૫
૫૫
આપી યાવતું ભોજન મંડપ, પૂર્વવત કૃતમાલને મહામહોત્સવ અને આજ્ઞા પાછી સોંપી.
• વિવેચન-૭૫ :
પૂર્વે વ્યાખ્યાત અર્થ છે. વિશેષ એ કે – ઈશાન ખૂણામાં ચક્રરત્ન વૈતાદ્ય પર્વતાભિમુખ ચાલ્યું. આ અર્થ છે - સિંધુદેવી ભવનથી વૈતાઢ્ય દેવની સાધનાર્થે વૈતાદ્યદેવના આવાસરૂપ વૈતાકૂટ જતાં ઈશાન દિશા જ સરળ માર્ગ છે, પછીનું સણ ઉકતપ્રાયઃ છે. વિશેષ છે - વૈતાદ્ય પર્વતના દક્ષિણાદ્ધ ભરત પાવર્તી નિતંબ, તે ભરત રાજાના અટ્ટમ ભક્ત પૂર્ણ થતાં વૈતાઢ્ય ગિરિમાં કુમારવ ક્રીડાકારિત્વથી વૈતાઢ્ય ગિરિકુમાર દેવનું આસન ચલિત થાય છે. એમ સિંધુદેવીના પાઠ સમાન જાણવું. • x • પરંતુ સિંધુદેવીના સ્થાને વૈતાઢ્યગિરિકુમાર દેવ એમ કહેવું.
જે સિંધુદેવીનું અતિદેશ કથન બાણ વ્યાપાર સિવાય આમ જ કહેવું, તે સાદેશ્ય જણાવવાનું છે. પ્રીતિદાન અભિષેક યોગ્ય રાજપરિધેય રત્નાલંકાર • મુગટ બાકી પૂર્વવત્ યાવત્ શબ્દોથી ગ્રહણ કરવું. ઉક્તાતિરિક્ત વિશેષણ સહિત ગતિ પ્રીતિવાક્ય-પ્રાકૃત ઉપનયન ગ્રહણ, દેવનું સન્માનથી વિસર્જન, સ્નાન ભોજન, શ્રેણી-પ્રશ્રેણી આમંત્રણ સૂચવે છે. - ૪ -
( ધે તમિસા ગુફાધિપ કૃતમાલ દેવની સાધના કહે છે - ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન અષ્ટાલિકા મહા મહોત્સવ પૂર્ણ થતાં અર્થાત્ વૈતાઢ્ય ગરિકુમાર દેવના ચાવતુ પશ્ચિમદિશા પ્રતિ તમિસ ગુફાભિ મુખ ચાલ્યા. વૈતાઢ્યગિરિકુમાર સાધના સ્થાનના તમિસાના પશ્ચિમમાં વર્તે છે.
પછીનું સૂત્ર પૂર્વવત્ છે. પતિદાનમાં અહીં વિશેષ એ છે કે – તે આ - સ્ત્રીરનના માટે તિલક-લલાટાભરણ, રત્નમય ચૌદ જેમાં છે, તે તિલક ચૌદ, આવા ભાડાંલંકાર • x • ચૌદ આમરણ આ રીતે - હાર, અહáહાર, ઈક, કનક, રન, મુક્તાવલી, કેતુર, કટક, ગુટિક, મુદ્રા, કુંડલ, ઉરસૂત્ર, ચૂડામણિ અને તિલક. • x - ભોજનમંડપ સુધી કહેવું. પૂર્વવત્ - માગધદેવની માફક મહામહોત્સવ, કૃતમાલ નિમિતે અષ્ટાલિકા ઈત્યાદિ - ૪ -
• સૂઝ-૩૬ -
ત્યારપછી તે ભરતરાજ કૃતમાલ નિમિતે અષ્ટાલિકા મહા મહોત્સવ પૂર્ણ થતાં સુરસેન સેનાપતિને બોલાવે છે, બોલાવીને એમ કહ્યું – ઓ દેવાનુપિયા જ, સિંધુ મહાનદીથી પશ્ચિમી નિકુટ સિંધુ સહિત સાગર અને ગિરિની મર્યાદામાં સમ-વિષમ નિgટોને શોને અધિકૃત કરો. અધિકૃત કરીને પ્રધાન શ્રેષ્ઠ રતનો ગ્રહણ કરો. કરીને મારી આ આજ્ઞા પાછી આપો.
ત્યારે તે સેનાપતિ સેનાનો નેતા, ભરતક્ષેત્રમાં વિશ્ર ચશવાળો, મહાબલી, પરાક્રમી, સ્વભાવથી ઉદ્દાd, ઓજસ્વી, તેજલક્ષણયુકત, મ્લેચ્છ ભાષા વિશારદ, ચિવચાભાષી હતો. ભરતક્ષેત્રમાં નિકુટો, નિનો, દુમિો, દુudશોનો વિશેષજ્ઞ હતો, અeliાઅકુશળ, સુષેણ સેનાપતિરા, ભરત રાજાએ આ પ્રમાણે કહેતાં
જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ હર્ષિત-સંતુષ્ટ-ચિત્ત આનંદિત થયો યાવતુ બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, એ પ્રમાણે સ્વામી ! ‘તહતિ’ કરી આજ્ઞા વચનને વિનયથી સ્વીકાર્યું.
સ્વીકારીને ભd ચાની ખસેથી નીકળે છે, નીકળીને જ્યાં પોતાનો આવાસ છે, ત્યાં જાય છે, જઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, પછી એમ કહ્યું - ઓ દેવાનપિયો | જલ્દી આભિષેક્ય હસ્તિનને સજાવો. અશ્વહતિ-રથપ્રવરયોદ્ધા યાવત ચાતુરંગિણી સેનાને સજજ કરો. એમ કહીને જ્યાં નાનગૃહ છે, ત્યાં જાય છે, જઈને નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને નાન, ભલિકમ કરીને, કૌતક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, સદ્ધ-બદ્ધ-વર્મિતકવચ થઈ, સરાશનપશ્ચિક બાંધીને, પિસદ્ધ-વેયક-બદ્ધ-વિદ્ર-વિમલવર સિંધ પટ્ટ થઈ, આયુધ-પહરણ લઈને, અનેક ગણનાયક-દંડનાયક યાવતુ સાથે સંપરિવૃત્ત થઈ કોટપુની માળા સહિત છત્ર ધારણ કરેલો, મંગલ-જય શબ્દ-કૃતાલોક નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં અભિષેક્ય હસ્તિરન હતો ત્યાં આવે છે, આવીને અભિષેક્ય હસ્તિન ઉપર આરૂઢ થયો.
ત્યારે તે સુષેણ સેનાપતિ શ્રેષ્ઠ હસ્તિના કંધે જઈ, કોરંટ યુપની માળાયુકત છત્ર ધારણ કરાયેલો, અશ્વ-હાથી--થ-પ્રવર યોદ્ધાયુક્ત ચાતુરગિણી સેના સાથે સંપરીવરીને મોટા સુભટાદિના વૃંદથી ઘેરાયેલો મહા ઉત્કૃષ્ટ સીંહનાદબોલ-કલકલ શબ્દથી સમુદ્રના રવની માફક કરતો-કરતો સર્વ કૃદ્ધિ, સર્વ યુતિ, સર્વ બલથી ચાવતું નિર્દોષ નાદિતથી જ્યાં સિંધુ મહાનદી છે, ત્યાં આવે છે. આવીને ચમરનને સ્પર્શે છે.
ત્યારે તે શ્રીવન્સ સર્દેશરૂપ હતું. તેના ઉપર મોતી, તારા તથા અધિચિવના મિ બનેલા હતા. તે અચલ અને આકંપ હતું અભેધ કવચ જેવું હતું. નદી અને સમદ્રોને પણ કરવાનું યંત્ર હતું. દિવ્ય ચરિનમાં વાવેલ સત્તર પ્રકારના ધાન્ય. એક દિવસમાં ઉત્પન્ન થાય, તેવી વિશેષતાયુક્ત હતું. ચક્રવર્તી ભરત દ્વારા પરાકૃષ્ટ ચર્મરન કંઈક અધિક બાર યોજન વિસ્તૃત હતું. સેનાપતિ સુષેણ દ્વારા સ્પર્શતા
ચમરિન જદી નાવરૂપે પરિણત થઈ ગયું. સેનાપતિ સુપેણ સૈન્ય શિબિરમાં વિધમાન રોના સહિત તે ચમન ઉપર સવાર થયો. પછી નિર્મળ જળની ઉંચી ઉઠતી તરંગોળી પરિપૂર્ણ સિંધુ મહાનદીને સેના સહિત પાર કર્યું
- પણ કરીને સિંધ મહાનદીને આપતિહત શાસન તે સેનાપતિ ગામ, આકર, નગર, પર્વત, ખેડ, ર્બટ, મડંબ, પન આદિ જીતતો સિંહલક, બર્બરક, સર્વ અંગલોક, મલાયાલોક, પરમ રમ્ય મણિરત્ન કોશાગાર સમૃદ્ધ યવનદ્વીપ, અરબ, રોમ, આલસંડ, પિફપુર, કાલમુખ, રોનક, ઉત્તર વૈતાદ્ય પર્વતની તળેટીમાં વસેલ ઘણાં પ્લેચ્છ જાતિના લોકો, દક્ષિણ પશ્ચિમથી સિંધુસાગરાંત સુધી સર્વ પ્રવર કચ્છ દેરાને સાધીને પાછો ફર્યો. તે કચ્છના બહુરામરમણીય ભૂમિભાગ છે, ત્યાં સુખથી રહ્યો.