________________
૨/૪૭ થી ૪૯
૧૮૩
શોભિત હશે.]
ભગવન ! તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા પ્રકારે આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ! તે મનુષ્યોને છ ભેદ સંઘયણ, છ ભેટે સંસ્થાન, ઘણાં રની (હાથ) ઉM ઉંચાઈથી હોય, જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક સો વર્ષનું આયુ પાલન કરશે, પાલન કરીને કેટલાંક નકગામી થશે યાવત સર્વ દુઃખોનો અંત કરનારા કેટલાંક થશે.
તે સમયમાં પાછલા ભાગમાં ગણધર્મ, અખંડ ધમ, રાજધર્મ, જાત તેજ તથા ચારિત્રધર્મ વિચ્છેદ પામશે.
[૪૯] તે સમયમાં-પાંચમા આરાના ર૧,ooo વર્ષ-કાળ વીત્યા પછી અનંતા વર્ણ પયયોગી, ગંધ- સ્પર્શ યયિોથી યાવતુ હાસ થતાં-થતાં આ દુમ્બદુષમા નામનો છઠ્ઠો આરો હે આયુષ્યમાન શ્રમણ ! આરંભ થશે.
ભગવન્! તે રામાં ઉત્તમકાછિયાપ્ત ભરત ક્ષેત્રનું વિરૂ૫] આકારભાવ પત્યવતાર કેવા હશે? ગૌતમાં તે કાળે હાહાભૂત, ભભભૂત, કોલાહલ્લભૂત સમઅનુભાવથી અત્યંત કઠોર, ધૂળથી મલિન, દુર્વિષહ, વ્યાકુળ, ભયંકર વાયુ અને સંવર્તક વાયુ ચાલશે. દિશાઓ વારંવાર ધુમાડાને છોડશે. તે સર્વથા રજથી ભરેલી અને ધૂળથી મલિન તથા ઘોર અંધકારને કારણે પ્રકાશશુન્ય થઈ જશે. કાળની રૂક્ષતાના કારણે ચંદ્ર અધિક અપથ્ય શીતને છોડશે. સૂર્ય અધિક તપશે.
ગૌતમ ! ત્યારપછી અલ્સમેઘ, વિરસમેઘ, ક્ષારમેઘ, ખગમેઘ, અનિમેઘ, વિધવમેઘ, વિષમેઘ, આયોજનીય જળયુક્ત વ્યાધિ-રોગ-વેદના ઉત્પાદક પરિમાણ જળ, અમનોજ્ઞ જળયુકત, અંક-વાયુથી અપહત તીણ ઘાસ છોડનારી વનિ વરસાવશે.
ઉકત વષથિી ભરતક્ષેત્રમાં ગ્રામ, આકાર, નગર, ખેડ, કર્મટ, મડંભ, દ્રોણમખ, પાટણ, આશ્રમમાં રહેલ જનપદ-ચતુષ્પદ-ગવેલકમ ખેચર-પક્ષિસંઘ ગામ અને અરણ્યમાં રહેલ ત્રસ અને પ્રાણ જીવો, ઘણાં પ્રકારના વૃક્ષ-ગુચ્છગુભ-લતા-વલિ-પ્રવાલ-અંકુર આદિ તૃણ, વનસ્પતિ અને ઔષદિનો વિધ્વસ કરી દેશે... (તથા).
...પર્વત, ગિરિ, ડુંગર, ઉન્નત સ્થળ, ભાષ્ટ્ર આદિક અને વૈતાગિરિ સિવાયના પર્વતાદિનું નામ નિશાન મિટાવી દેશે.
ગંગા, સિંધુ નદી સિવાયના જળના સોતો, ઝરણા, વિષમગત નીચા-ઉંચા જળના સ્થાનોને સમાન કરી દેશે.
ભગવન્! તે સમયમાં ભરતક્ષેત્રની ભૂમિના કેવા આકારભાવ પત્યવતાર સ્વિરૂપ થશે ?
ગૌતમ ! ભૂમિ અંગારભૂત, મુમુરભૂત, ક્ષારિકભૂત, તપ્ત કવેલ્લકભૂત,
૧૮૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તપ્તસમ જ્યોતિભૂત, ધૂળ-રેણુ-પંક-કીચડ અને ચલનિ એ બધાંની બહુલતાવાળી ભૂમિ થશે. તે ધરતી ઉપર જીવોને ચાલવાનું દુષ્કર બની જશે.
ભગવન્! તે સમયમાં ભરત ક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર-ભાવ પ્રત્યવતર થશે?
ગૌતમ ! તે મનુષ્યો કુરૂપ, કુવર્ણ, દુધ, દુરસ અને દુષ્ટસ્પર્શવાળા થશે. (તથા) અનિટ, અકાંત, અપિય, અશુભ, અમનોજ્ઞ, અમણામ થશે. (વળી) હીનસ્વરવાળા, દીનસ્વરવાળા અનિષ્ટસ્વરવાળા, એકાંત સ્વરવાળા, અપિયસ્વરવાળા, અમણામ સ્વરવાળા, અમનોજ્ઞસ્વરવાળા, નાદેય વજનવાળા, અવિશ્વાસ્થ, નિર્લજ થશે...
...તે મનુષ્યો] કૂડ, કપટ, કલહ, બંધ તથા વૈરમાં નિરત થશે. મયદાના અતિક્રમણમાં પ્રધાન, અકાર્ય કરવામાં સદા ઉધત, ગુરુના નિયો. અને વિનયથી રહિત, વિકલરૂપવાળા, વધી ગયેલા નખ-વાળ-દાઢી અને મુંછવાળા, કાળા અને રૂક્ષ-કઠોર સ્પર્શવાળા, ફૂટેલ જેવા મસ્તક યુક્ત, કપિલવણ-પલિત વાળવાળા, ઘણાં જ નાયુઓ વડે નિબદ્ધ, દુર્દશનીય રૂપવાળા, દેહની આસપાસ પડેલ કરચલીરૂપ તરંગોથી વ્યાપ્ત એવા અંગઉપાંગથી યુક્ત હતા... [તેમજ].
[તે મનુષ્યો જગયુક્ત વૃદ્ધોની સર્દેશ પરિણત વયવાળા, પ્રવિરલ અને પરિશટિત દંતશ્રેણિવાળા, ઘડાના વિકૃતમુખ સમાન મુખવાળા, વિષમ એવા ચક્ષુ અને વાંકી નાકવાળા, વંકવલી, વિકૃત-ભયાનક મુખવાળા, દાદ-ખાજ ઇત્યાદિથી વિકૃત કઠોર ચામડીવાળા, કાબરચીતરા શરીરવાળા, બસર નામક ચામડીના રોગથી પીડિત, કઠોર તીણ નખોથી ખરજવાને લીધે વિકૃત શરીરવાળા... [તથા
તે મનુષ્યો ટોલગતિ [ઉંટ જેવી ચાલવાળા), વિષમ સંધિ બંધનવાળા, અક્કડુ અસ્થિવાળા, વિભક્ત, દુર્બળ, કુસંધયણ, કુમાણ, કુસંસ્થિત, કુરૂપ, કુસ્થાન, કુઆસન, કુશસ્યા, કુભોજન એ બધાંથી યુકત, શુચિ, અનેક
વ્યાધિથી પીડિત અંગ-ઉપાંગવાળા, અલંત-વિહળ ગતિ વાળા, નિરુત્સાહી, સવપરિવર્જિત, ચેષ્ટાહિન, નીedજ, વારંવાર શીત-ઉણ-બસ્કઠોર વાયુથી વ્યાપ્ત શરીરવાળા, મલિનપુળથી આવૃત્ત દેહm.
...તથા ઘણાં ક્રોધ-માન-માયા-લોભવાળા, ઘણાં મોહવાળા, અશુભ દુઃખના ભાગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી પરિભ્રષ્ટ થશે.
તેઓ ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ ઉંચાઈવાળા, સોળથી વીસ વર્ષ પરમ આયુષ્યવાળા હોય છે. પોતાનાં ઘણાં પુત્ર-પૌત્ર પરિવારમાં અતિપણ યુક્ત હોય છે. ગંગા-સિંધ મહાનદી અને વૈતાદ્ય પર્વતની નિશ્રામાં બિલોમાં રહેશે. તે બિલવાસીની સંખ્યા કરની હશે. તેમનાથી ભવિષ્યમાં ફરી મનુષ્ય જાતિનો