________________
૧૦/૨૨૮૮,૮૯
૪૩
બે સ્વાતિ, બે જ્યેષ્ઠા. તેથી કહે છે - આ બાર નક્ષત્રોમાં પ્રત્યેકના ૬૭ ખંડીકૃત અહોરણ ગમ્ય ક્ષેત્રના હોતા સાદ્ધ ૩૩-ભાગ ચંદ્ર યોગમાં યોગ્ય છે, તેને 30 વડે ગુણીએ તેથી પ્રાપ્ત સંખ્યા છે - ૯૯૦ અડધાંને 30 વડે ગુણતાં-૧૫ પ્રાપ્ત થાય, તેથી સર્વ સંખ્યા થશે ૧૦૦૫.
તેમાં પ૬-નબો મળે જે નક્ષત્રો ૨૦૧૦ - 3/દફ ભાગ સીમા વિલંભવાળા છે, તે ૩૦ છે. તે આ પ્રમાણે - બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે કૃતિકા, બે મૃગશિર, બે પુષ્ય, બે મઘા, બે પૂવફાગુની, બે હસ્ત, બે ચિબા, બે અનુરાધા, બે મૂલ, બે પૂર્વાષાઢા. તેથી કહે છે - આ નક્ષત્રો સમક્ષોના છે. તેથી આના ૬૭ ખંડીકૃત અહોરબ ગમ્ય ક્ષેત્રના હોતા પરિપૂર્ણ-૬૭ ભાગો છે. પ્રત્યેક ચંદ્રયોગ યોગ્ય છે. તે ૬૩ વડે ગુણીએ. તેથી આવશે ૨૦૧૦.
તથા તે ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો એવા છે, જેમાં પ્રત્યેક-3૦૧૫ અને ૩/૩ ભાગ સીમાવિકંભ છે, તેવા ૧ર-નક્ષત્રો છે. તે આ પ્રમાણે - બે ઉત્તરા પૌષ્ઠપદા, બે રોહિણી, બે પુનર્વસુ, બે ઉત્તરાફાલ્ગની બે વિશાખા, બે ઉત્તરાષાઢા. આટલા નમો જ હુયર્હમ છે. તેથી ૬૭-ખંડીકૃત અહોરાત્ર ફોનના હોતાં ચંદ્રયોગ યોગ્ય ભાગો સાદ્ધ-૧૦૦ છે, તે પ્રત્યેકને જાણવા. તેમાં ૧૦૦ને 30 વડે ગુણીએ, તો ૩ooo થશે. અદ્ધને પણ ૩૦ વડે ગુણીને અર્થાત્ બે ભાગ કરતાં-૧૫ થશે. તેથી 3૦૧૫ થશે.
તેમાં ૫૬-નક્ષત્રોમાં કયા નક્ષત્ર છે, જે સદા પ્રાત:કાળે ચંદ્રની સાથે યોગ જોડે છે ? કયા નક્ષત્રો છે જે સદા સંધ્યાકાળે-દિવસના અવસાન સમયે ચંદ્ર સાથે યોગને જોડે છે. કયા નામો છે જે સદા દ્વિધા-સવારે અને સાંજે પ્રવેશી-પ્રવેશીને ચંદ્રની સાથે યોગ જોડે છે ? ભગવંતે ઉત્તર આયો -
આ ૫૬-નક્ષત્રોમાં એવું કોઈ નબ નથી કે જે સદા સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે, શું સર્વથા નથી ? ના, તેમ નથી. આ નિષેધ બે અભિજિત નક્ષત્રને છોડીને કહેવો. કઈ રીતે ? તે ૫૬-નક્ષત્રો મળે આ અનંતરોહિત બે અભિજિત નાગમાં યુગે-યુગે સવારે-સવારે ૪૪-૪૪ અમાસમાં ચંદ્રની સાથે યોગ પામીને અમાસને પરિસમાપ્ત કરે છે, પૂર્ણિમાને નહીં.
હવે આ કઈ રીતે જાણવું ? જેમ યુગે યુગમાં ચુંમાલીશ-ચુંમાલીશમી માસમાં સદા પ્રાતઃકાળે અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગ પામીને પરિસમાપ્ત કરે છે ? તે કહે છે - પૂવાચાર્ય ઉપદર્શિત કરણના વશથી, તેથી કહે છે - તિથિ લાવવાને માટે, તે કરણ આ પ્રમાણે - વૃત્તિકારશ્રીએ નોધેલ ગામાની અક્ષર ગમનિકા આ રીતે છે–].
જે યુગમધ્યમાં ચંદ્રમાસ અતિકાંત છે, તે તિથિ સશિ લાવવાને માટે 30 વડે ગુણીએ. ગુણીને તે શશિ ભાગ ૬૨-વડે ભાગ કરવામાં આવે. ત્યારપછી જે રહે, તેમાં ૬૧ વડે ગુણીને દુર-વડે વિભાગ કરતાં જે અંશો ઉદ્ધરિત થાય, તે વિવાિત દિવસમાં વિવક્ષિત તિથિ પરિસમાપ્ત થાય છે.
૪૮
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેથી ૪૪-મી અમાસમાં વિચારતાં ૪૩ ચંદ્રમાસ અને એક ચંદ્રમાસનું પર્વ પ્રાપ્ત થાય. તેથી ૪૩ને ૩૦ વડે ગુણીએ. તેથી ૧૨૯૦ આવશે. તેથી ઉપરિતન પર્વગત ૧૫ઉમેરીએ. તેથી આવશે ૧૩૧૫ સંખ્યા. તેમાં ૬૨-ભાગ વડે ભાગ કરતાં ૧-આવશે. તેનો ત્યાગ કરતાં શેષ રહેશે ત્રણ. તેને ૬૧-વડે ગુણતાં ૧૮૩ સંખ્યા આવશે. તેને ૬૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે-બે. તેને છોડીને શેષ રહેશે-૫૯. આવેલ દર ભાગ તે દિવસ અમાવાસ્યા.
અમાસ અને પૂર્ણિમામાં નક્ષત્ર લાવવાને માટે પૂર્વે કહેલ જ કરણ, તેમાં ધુવાશિ, ૬૬-મુહૂર્તી અને એક મુહૂર્તના પાર ભાગ, તેમાંના દૂર ભાગના ૧/૩ ભાગ.
તેમાં ૪૪-મી અમાવાસ્યાને વિચારવાનું આરંભીએ-તેવી ૪૪-વડે તે ગુણીએ. તેથી સંખ્યા આવશે ૨૯૦૪ મુહૂર્તા અને એક મુહૂર્તના બાસઠ ભાગોના ૨૨૦ અને ૧/૨ ભાગના ૪૪/૬૩ આવે.
તેમાં પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા પર્યા ૪૪૨ મુહર્તાના એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ એ રીતે આ પ્રમાણ શોધિત થાય છે. તેથી મુહર્તા આવશે - ૨૪૬૨ રને એક મુહૂર્તના ૧૪/૬ર થશે. તેથી અભિજિતાદિ સર્વ નક્ષત્ર મંડલ શોધનક ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને તે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ. એ રીતે આ પ્રમાણ જ્યાં સુધી સંભવ હોય તે શોધવું.
તેમાં ત્રણગણાં પણ શુદ્ધિમાસથી આવે, એ રીતે ત્રણગણું કરીને શોધિત થાય. ત્યારપછી રહે છે - છ મુહૂર્તી અને એક મુહૂર્તના 39/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪૭/૬૭ ભાગો છે. તેથી આવેલ ચુંમાલીશમી અમાસને અભિજિત નક્ષત્ર છ મુહૂર્તમાં અને સાતમાં મુહૂર્તના 39/૬૨ ભાગોમાંના ૫૬૨ ભાગના ૪/ ૬૭ ભાગ જતાં પરિસમાપ્ત કરે છે. તે પ્રમાણે જાણી લેવું.].
હવે અમાસ-પૂર્ણિમાના ક્રમથી તેની પ્રરૂપણા • સૂત્ર-૧૦ :તેમાં આ પૂર્ણિમા અને દુર-અમાસો કહેલી છે.
આ પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશથી યોગ કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી બાસઠમી પૂર્ણિમાનો યોગ કરે છે, ત્યાંથી તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪થી છેદીને બે ત્રીશ ભાગમાં લઈ જાય, અહીં તે ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે, તે આ પંચ સંવત્સરાત્મક, બીજી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશંશથી યોગ કરે છે? [ā કહે છે
જે દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે. તે તે પૂર્ણિમા સ્થાનથી ૧૨૪ મંડલથી છેદીને, બે બગીશ ભાગમાં લી જાય. અહીં તે ચંદ્ર બીજી પૂર્ણિમાનો યોગ કરે છે.
તે આ પાંચ સંવત્સરોની ત્રીજી પૂર્ણિમાને ચંદ્ર કયાં દેશમાં યોગ કરે છે ?