________________
૧૦/૨૨/૯૦
તે જે દેશમાં ચંદ્ર બીજી પૂર્ણિમાનો યોગ કરે છે. તે પૂર્ણિમા સ્થાનથી મંડલ ૧ર૪ છેદીને બે બગીશ ભાગમાં લઈ જાય છે. અહીં ત્રીજો ચંદ્ર પૂર્ણિમાનો યોગ કરે છે.
તે આ પંચ સંવત્સરની બારમી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં જોડે છે? તે જે દેશમાં ચંદ્ર ત્રીજી પૂર્ણિમાનો યોગ કરે છે. તે પૂર્ણિમા સ્થાન મંડલને ૧૨૪ વડે છેદીને ર૮૮ ભાગમાં લઈ જાય છે. અહીં ચંદ્ર બારમી પૂર્ણિમાનો યોગ કરે છે.
આ પ્રમાણે આ ઉપાય વડે તે-તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧ર૪ વડે છેદીને બે-બગીશ ભાગમાં લઈ જાય છે અને તે-તે દેશમાં તેતે પૂર્ણિમાને ચંદ્ર યોગ કરે છે.
તે આ પાંચમાં સંવત્સરની છેલ્લી બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં ચોગ જોડે છે ? તે જંબૂદ્વીની પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાથી મંડલને ૧૨૪ વડે છેદીને દક્ષિણદિશાના ચતુભગિ મંડલમાં ૪/૭ ભાગ લઈ જાય છે પછી ફાવીસમાં ભાગમાં ર૦ વડે છેદી, અઢારમાં ભાગમાં લઈ જાય છે. ત્રણ ભાગ અને બે કલા વડે પશ્ચિમ દિશામાં ચતુભગ મર્ડલને અસંપાત રહે છે. અહીં ચંદ્ર છેલ્લી ૬૨-મી પૂર્ણિમાનો યોગ કરે છે.
વિવેચન-% -
તે યુગમાં આ-વફ્ટમાણ સ્વરૂપ ૬ર-પૂર્ણિમા અને ૬૨-અમાવાસ્યા કહેલી છે. એમ ભગવંતે કહેતા. ગૌતમસ્વામી પૂછે છે - તે યુગમાં આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરો મણે પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં સમાપ્ત કરે છે ?
ભગવંતે કહ્યું – તેમાં જે દેશમાં ચંદ્ર ચરમ પાશ્ચાત્ય યુગના અંત સુધી વર્તતી ૬૨મી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી - ચરમ ૬મી પૂર્ણિમાના પરિસમાપ્તિ સ્થાનથી પછીના મંડલને ૧૨૪ વડે ભાંગીને તેમાં રહેલ 3-ભાગ ગ્રહણ કરીને અહીં બત્રીશમાં ભાગરૂપ દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે.
ફરી પ્રશ્ન કરે છે - x • તે યુગમાં આ અનંતરોક્ત પાંચ સંવત્સર મણે જે બીજી પૂર્ણિમાને તે ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું -
- તેમાં જે દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથીપહેલી પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી પછી મંડલને ૧૨૪ વડે છેદીને તેમાં રહેલ બનીશ ભાગને ગ્રહણ કરીને આ પ્રદેશમાં ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
એ પ્રમાણે ત્રીજી પૂર્ણિમા વિષયક સૂત્રની પણ વ્યાખ્યા કરવી. એ પ્રમાણે બારમાં પૂર્ણિમા વિષયક પણ. વિશેષ એ કે- ત્રીજી પૂર્ણિમાની આગલ બારમી પૂર્ણિમા નવમી થાય છે. તેથી નવ વડે બત્રીશને ગુણતાં ૨૨૮ સંખ્યા આવે.
ધે અતિદેશ કહે છે - ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ અનંતરોક્ત ઉપાયથી જે-જે પૂર્ણિમાને જે-જે દેશમાં સમાપ્ત કરે છે, તે - તે પૂર્ણમાસીની પછી અનંતર પૂર્ણિમાને તેનાથી પાશ્ચાત્ય પૂર્ણિમા પરિસમાપ્તિ સ્વાતથી મંડલને ૧૨૪ વડે છેદીને 2િ4/4
૫o.
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પછીના તગત બત્રીસ-બત્રીશ ભાગો ગ્રહણ કરીને તે-તે દેશમાં ચંદ્ર પરિસમાપ્ત કરે છે. તે એ પ્રમાણે પરિસમાપ્ત કરતા ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કરી પણ છેલ્લી૬૨મી પૂર્ણિમાને તે દેશમાં સમાપ્ત કરે છે, જે દેશમાં પાશ્ચાત્ય યુગમાં છેલ્લી-૬૨મી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે.
આ કઈ રીતે જાણવું ? ગણિત ક્રમના વશચી. તેથી કહે છે - પાશ્ચાત્ય યુગની છેલ્લી ૬૨-મી પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે વિભાગ કરતાં બમીશમો ભાગ અતિકમતા તે-તે પૂર્ણિમાની પસિમાપ્તિ.
એક યુગમાં સર્વ સંખ્યાથી ૬૨-પૂર્ણિમા છે, તેથી ૩૨ને ૬૨ વડે ગુણીએ. સંખ્યા આવશે - ૧૯૮૪. તેમાં ૧૨૪ વડે ભાગ કરાતા, પ્રાપ્ત ૧૬ સકલ મંડલ પરાવર્તના. સમસ્ત રાશિથી નિધી ભવનથી આવેલ જે દેશમાં પાશ્ચાત્ય યુગ સંબંધી છેલ્લી ૬૨-મી પૂર્ણિમાની પરિસમાપ્તિ.
છેલ્લી ૬-મી પરિસમાપ્તિ દેશને પૂછે છે – તે યુગમાં આ અનંતરોક્ત પાંચમા સંવત્સરોની મથે છેલ્લી ૬૨-મી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ?
ભગવંતે કહ્યું – જંબદ્વીપ દ્વીપની ઉપર પૂર્વ-પશ્ચિમ લાંબી, અહીં શબ્દ ગ્રહણથી “ઉત્તર પૂર્વ” લેવું. શબ્દ ગ્રહણથી “દક્ષિણ પશ્ચિમ' લેવું. તેનો આ અર્થ છે - ઈશાન નૈઋત્ય લાંબી, અગ્નિ-વાયવ્ય લાંબી જીવા વડે અથ પ્રત્યંચા કે દવકિા વડે એમ અર્થ કરવો.
મંડલને ૧૨૪ વડે છેદીને કરી ચાર વડે વિભાગ કરી છે. તેથી દક્ષિણ દિશાના ચતુભણિ મંડલમાં ૩૧-ભાગ પ્રમાણમાં ૨૩-ભાગ ગ્રહણ ન કરીને ૨૮ મા ભાગને ૨૦ ભેદે છેદીને, તર્ગત ૧૮ ભાગ ગ્રહણ ન કરીને બાકીના ત્રણ ભાગ વડે ચોથા ભાગને બે કલા વડે પાશ્ચાત્ય ચતુભગિ મંડલ સંપ્રાપ્ત, આ પ્રદેશમાં ચંદ્ર ૬૨મી ચરમા પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
એ પ્રમાણે ચંદ્રનો પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ કહ્યો. હવે સૂર્યનો પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ પ્રતિપાતિદ કરવા માટે તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે –
• સૂત્ર-૧૧ થી ૯૩ :
[૧] આ પાંચ સંવત્સરમાં પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય છેલ્લી-૬મી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪થી છેદીને ૯૪ ભાગને ગ્રહણ કરીને, અહીં તે સૂર્ય પહેલી પૂર્ણિમા પરિસમાપ્ત કરે છે.
આ પાંચ સંવત્સમાં બીજી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ?
જે દેશમાં સૂર્ય પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-૯૪ ભાગમાં ગ્રહણ કરીને અહીં તે સૂઈ બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે.