________________
૪/-/-/૩૦૬
અંતર્મુહૂર્તન્યૂન.
માહેન્દ્રકો દેવોની સ્થિતિ? જઘન્ય સાતિરેક બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ. પતિા દેવોની ? જન્મ, ઉત્કૃષ્ટ બંને આંતર્મુહૂર્ત. પર્યાપ્તાદેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્તન્યૂન સ્થિતિ આવે તે સ્થિતિ બ્રહ્મલોક કલ્પે દેવોની સ્થિતિ? જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ. અપચપ્તિાની? બંને આંતર્મુહૂર્ત. પતિાની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
લાંતક કો દેવોની સ્થિતિ? જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ. અપર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત સ્થિતિ. પર્યાપ્તા દેવોની ? સામાન્યમાંથી અંતમુહૂર્ત ન્યૂન એવી સ્થિતિ,
મહાશુક્ર કલ્પે દેવોની સ્થિતિ? જઘન્ય ૧૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૭સાગરોપમ. અપર્યાપ્તા દેવોની? અંતર્મુહૂર્ત. પર્યાપ્તતા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન,
સહસ્રારકો દેવોની સ્થિતિ? જઘન્ય-૧૭-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૮સાગરોપમ. અયતિાદેવોની? બંને અંતર્મુહૂર્ત, પયાદેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન
આનત કલ્પે દેવોની સ્થિતિ? જઘન્ય ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૯સાગરોપમ. પયાિ દેવોની? બંને અંતર્મુહૂર્ત. પર્યાતા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
પ્રાણતકો દેવોની સ્થિતિ ? જઘન્ય ૧૯ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-સાગરોપમ. અપર્યાપ્તાદેવોની? બંને અંતર્મુહૂર્ત પર્યાતા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
આરણ કો દેવોની સ્થિતિ? જઘન્ય ૨૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૧સાગરોપમ. પર્યાપ્તતાની ? જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂત્ત. પર્યાતા દેવોની ? જઘન્યથી આંતર્મુહૂર્તન્યૂન ૨૦-સાગરોપમ, ઉત્કૃષ્ટથી આંતર્મુહૂર્ત ન્યૂન ૨૧-સાગરોપમની છે. અમ્રુત કલ્પે દેવોની સ્થિતિ? જઘન્ય ૨૧-સાગરોપમ, ઉત્કૃષ્ટ રરસાગરોપમ. અાિદેવોની? બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
નીરાલીનીચલી પ્રૈવેયક દેવોની ? જઘન્યથી બાવીશ સાગરોપમ, ઉત્કૃષ્ટથી
૨૩-સાગરોપમ.
૧૭૭
અપર્યાપ્તાની ? તમુહૂર્ત.
પર્યાપ્તાની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન,
નીચલી મધ્યમ ગૈવેયકદેવોની? જઘન્યથી તેવીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ
૨૪-સાગરોપમ.
20/12
૧૩૮
અપર્યાપ્તાની ? અંતર્મુહૂર્ત.
પર્યાપ્તાદેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
નીચલી-ઉપલી ત્રૈવેયક દેવોની? જઘન્ય ૨૪-સાગરોપમ, ઉત્કૃષ્ટ-૨૫
સાગરોપમ,
અપયતા દેવોની ? બંને અંતમુહૂ.
પર્યાપ્તાદેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂ ન્યૂન.
મધ્યમ-નીચલી ગૈવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૨૫-સાગરોપમ, ઉત્કૃષ્ટ
૨૬-સાગરોપમ.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અપચપ્તિાની ? અંતમુહૂ.
પર્યાપ્તા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત બાદ. મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૨૬-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૭-સાગરોપમ.
અપચપ્તિા ? આંતર્મુહૂર્ત.
પર્યાપ્તા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
મધ્યમ-ઉપલી તૈવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૨૭-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૮-સાગરોપમ.
અપર્યાપ્તાની ? તમુહૂર્ત.
પર્યાપ્તા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્વ ન્યૂન
ઉપરની નીચલી ચૈવેયક દેવોની સ્થિતિ ? જઘન્ય ૨૮-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૯-સાગરોપમ.
અપર્યાપ્તાની ? અંતમુહૂ.
પર્યાપ્તા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી તમુહૂર્ત ન્યૂન,
ઉપરની મધ્યમ ત્રૈવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ
૩૦-સાગરોપમ.
અપર્યાપ્તાની ? આંતર્મુહૂર્ત.
પર્યાપ્તતા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી તમુહૂર્ત ન્યૂન
ઉપરની ઉપલી ત્રૈવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૩૦-સાગરોપમ, ઉત્કૃષ્ટ
૩૧-સાગરોપમ.
અપર્યાપ્તાની ? અંતમુહૂ.
પર્યાપ્તા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
ભગવન્ ! વિજય, વૈજ્યંત, યંત, અપરાજિતમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ. અપતા દેવોની સ્થિતિ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તા દેવોની સ્થિતિ? જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન ૩૧-સાગરોપમ,