________________
૪/-|-|૨૯૯ થી ૩૦૫
જઘન્ય અંત ન્યૂન ચતુર્ભાગ પલ્યોપમ. ઉત્કૃષ્ટ અંત ન્યૂન ૫૦,૦૦૦ વર્ષાધિક અપલ્યો
૧૭૫
સૂર્ય વિમાને દેવોની સ્થિતિ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ હજાર વર્ષાધિક પલ્યોપમ. પર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત પર્યાપ્તતાની? સામાન્ય સ્થિતિમાં અંતર્મુહૂર્ત ન્યૂન,
સૂર્યવિમાને દેવીની સ્થિતિ? જઘન્ય ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦૦ વર્ષાધિક અર્ધપત્યોપમ. અપર્યાપ્તાની? બંને અંતર્મુહૂર્ત પર્યાપ્તાની ? સામાન્યમાં તમુહૂર્તન્યૂન.
ગ્રહતિમાને દેવોની સ્થિતિ? જઘન્યથી ચતુર્જિંગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ પલ્યોપમ. પર્યાપ્તાની? બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તાની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન કરવી.
ગ્રહવિમાને દેવીની સ્થિતિ ? જઘન્ય ચતુર્ભાગ પલ્યો૰ ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમ. અપર્યાપ્તા દેવીની? બંને અંતર્મુહૂત્ત. પર્યાપ્તાદેવીની ? સામાન્ય સ્થિતિમાંથી આંતર્મુહૂર્ત ન્યૂન કરવી.
નક્ષત્ર વિમાને દેવોની સ્થિતિ ? જઘન્યથી તુમ્બંગ પલ્યોપમ. ઉત્કૃષ્ટથી અર્ધપોપમ. અપર્યાપ્તાની? બંને સ્થિતિ તમુહૂર્ત. પર્યાપ્તાની સ્થિતિ? તમુહૂર્ત ન્યૂન રાતુભગિ પો૰ જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન
અર્ધપલ્યોપમ.
નક્ષત્ર વિમાને દેવીની સ્થિતિ? જઘન્યથી તુગિ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક ચતુર્થાંગ પો૰, અપર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તાની? સામાન્યમાંથી તમુહૂર્ત બાદ કરવા.
તારાવિમાને દેવોની સ્થિતિ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ચતુર્ભાિગ પલ્યો, અપર્યાપ્તાની? અંતમુહૂત. પર્યાપ્તાની ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં અંતર્મુહૂર્ત ન્યૂન.
તારા વિમાને દેવીની સ્થિતિ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક અષ્ટભાગ પહ્યો. અપચપ્તિદેવીની ? બંને સ્થિતિ અંતર્મુહૂર્ત. પર્યાપ્તિદેવીની ? જઘન્ય આંતર્મુહૂર્ત ન્યૂન અષ્ટભાગ પલ્યો, ઉત્કૃષ્ટ ન્યૂન
સાતિરેક અષ્ટભાગ પલ્યો
♦ વિવેચન-૨૯૯ થી ૩૦૫ :
ચંદ્ર વિમાનમાં ચંદ્ર ઉત્પન્ન થયા છે. બાકીના તેમના પરિવારરૂપ છે. ઉત્કૃષ્ટથી કેટલાંક ઈન્દ્ર, સામાનિક આદિની લાખ વર્ષ અધિક પલ્યોપમ. ચંદ્રદેવની યથોક્ત ઉત્કૃષ્ટ જ છે.
- સૂત્ર-૩૦૬ :
ભગવન્ ! વૈમાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ!
૧૭૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જઘન્યથી પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. પર્યાપ્તાની સ્થિતિ? ગૌતમ ! જઘન્યથી, ઉત્કૃષ્ટથી પણ અંતર્ મુહૂર્ત. પતિાની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમ. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂન ૩૩-સાગરોપમ.
ભગવન્ ! વૈમાનિક દેવીની કેટલો કાળ સ્થિતિ છે ? જઘન્યથી પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્તાની સ્થિતિ? જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતમુહૂ. પર્યાપ્તીની ? જઘન્ય અંતર્મુહૂર્તન્યૂન પલ્ટો ઉત્કૃષ્ટ અંત ન્યૂન ૫૫-પલ્યો
સૌધર્મકો દેવ સ્થિતિ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. અપસપ્તિાદેવની? બંને અંતર્મુહૂ. પાતા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત બાદ કરવું.
સૌધર્મ ક૨ે દેવીની સ્થિતિ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦-પોપમ. અપાતા દેવીની ? બંને અંતર્મુહૂર્ત પર્યાપ્તા દેવીની ? સામાન્ય સ્થિતિમાંથી આંતર્મુહૂર્તન્યૂન સ્થિતિ.
સૌધર્મકÒ પરિગૃહીતા દેવીની સ્થિતિ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. અપર્યાપ્તા પરિગૃહીતાદેવીની ? બંને અંતર્મુહૂર્ત. પરિગૃહીતા પર્યાપ્તા દેવીની ? જઘન્યથી અંતર્મુહૂર્તન્યૂન પલ્યોપમ, ઉત્કૃષ્ટ અંતન્યૂન સાત પલ્યો
સૌધર્મકર્ભે અપરિગૃહીતા દેવીની સ્થિતિ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦-પલ્યોપમ. અપર્યાપ્તીદેવીની? બંને અંતમુહૂ. પર્યાપ્તીની? સામાન્યમાં અંતર્મુહૂર્ત બાદ.
ઈશાનકો દેવોની સ્થિતિ ? જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ. અપર્યાપ્તાની બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તાની ? સામાન્યમાંથી અંતર્મુહૂર્ત ન્યૂનાં.
ઈશાનકો દેવીની સ્થિતિ? જઘન્ય સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ પયપલ્ટો, અપર્યાપ્તતા દેવીની ? બંને અંતર્મુહૂત. પર્યાપ્તા દેવીની ? સામાન્યમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન
ઈશાનકો પરીગૃહીતાદેવીની ? જઘન્ય સાતિરેક પો, ઉત્કૃષ્ટ નવ પલ્યો. અયતિાદેવીની ? અંતમુહુર્ત. પર્યાપ્તા દેવીની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
ઈશાનકથે અપરિગૃહીતા દેવીની સ્થિતિ? જઘન્ય સાતિરેક પલ્સો, ઉત્કૃષ્ટ ૫૫-પો અપતિાદેવીની ? બંને સ્થિતિ અંતર્મુહૂર્ત છે. પતિાદેવીની ?
ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન સાતિરેક પલ્યો૰ ઉત્કૃષ્ટ અંત ન્યૂન ૫૫
પલ્યોપમ
સનકુમાર કલ્પ દેવોની સ્થિતિ? જઘન્ય બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. અપર્યાપ્તાની ? અંતર્મુહૂ. પાતાની ? સામાન્ય સ્થિતિમાંથી