________________
B/-/૨૬/૨૫
૧૫૯
કેમકે તે બે પ્રતને, તેને અનંત સંખ્યાતપદેશી ચાવતુ અનંત અનંત પ્રદેશી ઢંધો સ્પર્શે છે માટે દ્રવ્ય સ્વરૂપે અનંતગમાં છે.
તેનાથી અધોલોકતી છલોકમાં વિશેષાધિક છે, કેમકે લંબાઈ-પહોળાઈમાં ક્ષેત્ર કંઈક અધિક છે. તેથી તીરછલોકમાં અસંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેથી ઉર્વલોકમાં અસંખ્યાતપણાં છે કેમકે તીછલોકથી તે અસંખ્યાતપણે કોગ છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે, કેમકે તે ઉર્વલોકગી વિશેષાધિક છે.
હવે દિશાને આશ્રીને અલાબહત્વ - સૌથી થોડાં પગલો ઉર્વદિશામાં છે. રાપભાના સમભૂતળ મેરના મધ્ય ભાગમાં ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ પ્રદેશોનો રૂચક છે, તેથી ચાર પ્રદેશની લોકાંત પર્યન્ત ઉર્વદિશા નીકળી, તેમાં સૌથી થોડાં પદગલો છે. તેનાથી અધોદિશામાં વિશેષાધિક છે. અધોદિશા સૂચકથી ચાર પ્રદેશ નીચે લોકાંત પર્યા છે. તે દિશા ઉર્વદિશાથી વિશેષાધિક છે.
તેનાથી ઈશાન અને નૈઋત્ય પ્રત્યેકમાં અસંખ્યાતગણમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. કેમકે તે બંને વિદિશા પણ સુચકથી નીકળી મોતીની માળાના આકારે તીછ-અધો-ઉર્વલોકના અંત સુધી ગયેલ છે, ક્ષેત્ર અસંખ્યાતગણું છે. પણ સ્વસ્થાન ક્ષેત્ર તુલ્ય છે. તેનાથી અગ્નિ અને વાયવ્યમાં પ્રત્યેકને આશ્રીને વિશેષાધિક અને સ્વસ્થાને તુલ્ય છે. વિશેષાધિક હોવાનું કારણ આ છે – અહીં સૌમનસ અને ગંધમાદન પર્વતમાં સાત સાત શિખરો, વિધુતપ્રભ અને માલ્યવંતમાં નવ નવ શિખરો છે. તેમાં ઝાકળ આદિના ઘણાં સૂમ પુદ્ગલો છે. માટે વિશેષાધિક છે. અને સ્વસ્થાને તુલ્ય છે.
તેનાથી પૂર્વમાં અસંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, અધોલૌકિક ગ્રામોમાં ખાલી જગ્યા હોવાથી ત્યાં ઘણાં પુદ્ગલો છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક તેનાથી ઉત્તરમાં વિશેષાધિક છે કેમકે ઉત્તરમાં સંખ્યાતા કોડાકોડી યોજન પ્રમાણ માનસ સરોવર છે, તેમાં ઘણાં જીવો છે, તેઓના તૈજસ કામણ પુદ્ગલો અધિક છે, એ પ્રમાણે પુદ્ગલનું અલાબહવે કહ્યું.
હવે ફોગાનુસારી સામાન્ય દ્રવ્યોનું અલા બહુત્વ-ફોન અપેક્ષાઓ - સૌથી થોડાં દ્રવ્યો ત્રિલોકને સ્પર્શે છે. કેમકે - ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્ય, પુદગલાસ્તિકાય મહાત્કંધ અને જીવાસ્તિકાયમાં મરણ સમુઠ્ઠાતને પ્રાપ્ત જીવો ત્રિલોક વ્યાપી છે. તેનાથી ઉર્વલોક તીછલોકમાં અનંતગણાં દ્રવ્યો છે કેમકે તેને અનંત પુદ્ગલ દ્રવ્યો અને અનંતજીવ દ્રવ્યો સ્પર્શે છે, તેથી અધોલોક-લીછલોકમાં વિશેષાધિક છે - ૪ - તેનાથી ઉદર્વલોકે અસંખ્યાતપણાં છે કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે, તેનાથી અધોલોકમાં અનંતગણાં છે કેમકે અધોલૌકિક ગ્રામોમાં કાળ છે, તે કાળ - x - અનંત છે. તેનાથી તીછલોકમાં સંખ્યાલગણાં છે - X - X -
હવે દિશાને આશ્રીને સામાન્ય દ્રવ્યોનું અાબહત્વ સૌથી થોડાં દ્રવ્યો અધો દિશામાં છે, તેનાથી ઉર્વમાં અનંતગમાં, કેમકે ઉર્વમા મેરનો ૫oo યોજનનો સ્ફટિકમય
૧૬૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કાંડ છે - x • તેમાં ક્ષણાદિકાળ વિભાગ થાય છે, કાળ - x • અનંત છે, તેથી ઈશાનમાં અને નૈઋત્યમાં અસંખ્યાતા દ્રવ્યો છે. સ્વસ્થાનમાં તુલ્ય છે. તેનાથી અગ્નિ અને વાયવ્યમાં વિશેષાધિક છે - x - તેનાથી પૂર્વમાં અસંખ્યાતગણાં છે કેમકે ફોન અસંખ્યાતગણું છે. તેનાથી પશ્ચિમમાં વિશેષાધિક છે કેમકે અધોલૌકિક ગામોમાં ખાલી જગ્યામાં પગલો સંભવે છે. તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે કેમકે ભવનોનો ખાલી ભાગ છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક છે.
હવે પરમાણુ પુદ્ગલ, સંખ્યાતાદિ પ્રદેશોનું અલાબદુત્વ - • સૂત્ર-૨૯૬ -
ભગવદ્ ! આ પરમાણુ યુદ્ગલ, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાતપદેશી, અનંતપદેશી કંધોમાં દ્રવ્યતાણી, પ્રદેશાર્થપણાથી, દ્રવ્યા-uદેશાર્થતાથી કોણ કોનાથી અ૫૦ છે ?
ગૌતમ ! સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રવ્યાર્થપણે, પરમાણુ યુગલો દ્રવ્યાપણે અનંતગણ, સંખ્યાત પ્રદેશી કંધો દ્રવ્યોથપણે સંખ્યાલગણાં, અસંખ્યાતપદેશી કંધો દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે. અનંતપદેશી કંધો પ્રદેશાર્થપણે સૌથી થોડાં છે, પરમાણુ યુગલો પ્રદેશાર્થપણે અનંતગણ છે, સંખ્યાત પ્રદેશી કંધો પ્રદેશાણપણે સંખ્યાલગણ છે, અસંખ્યાતપદેશી કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે.
દ્વવ્યા-પ્રદેશાર્થપણે – સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રવ્યાપણે છે, તે પ્રદેશાર્ણપણે અનંતગમાં છે. પરમાણુ યુગલો દ્રવ્યા-uદેશાપિણે અનંતગણાં, સંખ્યાતપદેશી કંધ દ્રવ્યાપણે સંજ્ઞાતવાણા, તે જ પ્રદેશાર્થપણે સંખ્યાતપણાં છે, અસંખ્યાતપદેશી કંધ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણ, તે જ પ્રદેશાર્ણપણે અસંખ્યાતમાં છે.
ભગવન ! એક પ્રદેશાવગઢ, સંગીત પ્રદેશાવમાઢ, અસંખ્યાત પ્રદેશાવગઢ પદગલોમાં દ્રવ્યાપણે, પ્રદેશાઈપણે, દ્રવ્યાર્થ-uદેશાથપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુરા, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યાપણે છે. તેથી સંખ્યાતપદેશાવગઢ યુગલો દ્રવ્યાપિણે સંખ્યાતપદેશાવગાઢ છે, તેથી અસંખ્યાતપદેશાવગાઢ પુગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણ છે. પ્રદેશાર્થપણે - સૌથી થોડા એક પ્રદેશાવગાઢ, સંખ્યાતપદેશાવગાઢ સંખ્યાલગણા, અસંખ્યાતપદેશાવગાઢ અસંખ્યાતગણાં છે. • • • દ્રવ્યાપદેશાઈપણે સૌથી થોડાં એકપદેશાવગાઢ યુગલો દ્વવ્યાર્થ-uદેશાર્થપણે છે. સંખ્યાતપદેશ વગાઢ પગલો બંને રીતે સંખ્યાતપણાં, અસંખ્યાતપદેશાવગાઢ યુગલો બંને રીતે અસંખ્યાતગણાં છે.
ભગવાન ! એક સમચસ્થિતિક, સંખ્યાત સમયસ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક યુગલોમાં કોણ કોનાથી ?