________________
૩|-|૨૬/૨૯૬
૧૬૧
ગૌતમ ! (૧) દ્રવ્યાર્થપણે - સૌથી થોડાં એક સમય સ્થિતિક પુદ્ગલો, સંખ્યાત સમય સ્થિતિક સંખ્યાતગણાં, તેથી અસંખ્યાત સમય સ્થિતિક અસંખ્યાતગણાં છે. (૨) પ્રદેશાર્થપણે સૌથી થોડાં એક સમય સ્થિતિક પુદ્ગલો, સંખ્યાત સમય સ્થિતિક સંખ્યાતગણાં, અસંખ્યતસમય સ્થિતિક અસંખ્યાતગણાં છે. (૩) દ્રવ્યા-પ્રદેશાર્થપણે - સૌથી થોડાં એક સમય સ્થિતિક પુદ્ગલો, સંખ્યાત સમય સ્થિતિક બંને રીતે સંખ્યાતગણા, અસંખ્યાત સમય સ્થિતિક બંને રીતે અસંખ્યાતગણાં છે.
ભગવન્ ! એક ગુણ કાળા, સંખ્યાતગુણકાળા, અસંખ્યાતગુણ કાળા, અનંતગુણકાળા પુદ્ગલોમાં દ્રવ્યાપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યા-પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સામાન્ય પુદ્ગલો સંબંધે કહ્યું તેમ અહીં કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ, ગંધ, રસ સંબંધે કહેવું. સ્પર્શમાં કર્કશ-મૃદુગુરુ-લઘુસ્પર્શ સંબંધે એક પ્રદેશાવગાઢ માફક કહેવા. બાકીના સ્પર્શે વર્ણો કહા તેમ કહેવા.
• વિવેચન-૨૯૬ ઃ
પરમાણુ પુદ્ગલ, સંખ્યાતપ્રદેશી આદિ પાઠસિદ્ધ છે. વિશેષ આ - અલ્પબહુત્વ બધે સ્થળે તથા સ્વભાવ કારણ જાણવું.
હવે ક્ષેત્ર પ્રાધાન્યથી અબહુત્વ - અહીં ક્ષેત્રની મુખ્યતા હોવાથી પરમાણુથી આરંભી અનંતપ્રદેશી કંધો પણ એક પ્રદેશાશ્રિત હોય તો આધાર-આધેય અભેદતાથી એક દ્રવ્ય ગણાય છે. કેમકે તેનું આધારક્ષેત્ર એક આકાશપ્રદેશ છે. આવા એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય સૌથી થોડાં છે, લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. · x - તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાત ગણાં છે. તે આ રીતે – ક્ષેત્રથી પ્રાધાન્યતાથી દ્વિપ્રદેશથી અનંતપ્રદેશી સંધ એક દ્રવ્ય ગણાય છે. તે પૂર્વોક્તથી સંખ્યાતગણા છે. - ૪ - ૪ - એક પ્રદેશાવગાઢથી દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલો સંખ્યાતગણા, તેનાથી પ્રિદેશાવગાઢ સંખ્યાતગણા ઈત્યાદિ - ૪ - ૪ - એ પ્રમાણે અસંખ્યાતા
પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે કેમકે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો છે.
પ્રદેશાર્થતા સૂત્રો, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતા સૂત્રો સુગમ હોવાથી તેનો સ્વયં વિચારવા. કાળ અને ભાવ સૂત્રો પણ સુગમ છે. પૂર્વે જેમ સામાન્ય રીતે પુદ્ગલો કહ્યા, તેમ એકગુણકાળા આદિ પુદ્ગલો કહેવા. તે આ રીતે – સૌથી થોડાં એકગુણકાળા અનંતપ્રદેશી કંધો છે. તેનાથી એકગુણ કાળા પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્ણપણે અનંતગણાં છે. તેનાથી એક ગુણ કાળા સંખ્યાતપ્રદેશી કંધો સંખ્યાતગણાં છે ઈત્યાદિ - x - કહેવું.
આ પ્રમાણે બાકીના વર્ણ, ગંધ, રસ સંબંધે કહેવું.
કર્કશ સ્પર્શ - એક પ્રદેશાવગાઢ એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપણે
20/11
૧૬૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૌથી થોડાં છે, સંખ્યા પ્રદેશાવગાઢ એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે, તેથી અસંખ્યાત પ્રદેશાવગાઢ એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા છે ઈત્યાદિ. આ પ્રમાણે મૃદુ, ગુરુ, લઘુ સ્પર્શ સંબંધે જાણવું. બાકીના સ્પર્શે વર્ણાદિવત્ છે.
પુદ્ગલ દ્વાર કહ્યું, હવે મહાદંડક દ્વાર કહે છે – પદ-૩-દ્વાર-૨૭-“મહાદંડક'
• સૂત્ર-૨૯૭ :
ભગવન્ ! હવે સર્વ જીવોના અલ્પબહુત્વ મહાદંડકનું વર્ણન કરીશ. ૧સૌથી થોડાં ગર્ભજ મનુષ્યો, ૨-માનુષી સંખ્યાતગણી, ૩-પર્યાપ્તા બાદર તેઉકાયિક અસંખ્યાતગણા, ૪-અનુત્તરોપાતિક દેવો અસંખ્યાતગણાં, ૫-ઉપલી ત્રૈવેયકના દેવો સંખ્યાતગણાં, ૬-મધ્યમ ગૈવેયક દેવો સંખ્યાતગણાં, ૭-નીચલા ત્રૈવેયક દેવો સંખ્યાતગણાં, ૮ થી ૧૧ - અચ્યુત-આરણ-પ્રાણત-આનતકલ્પના દેવો અનુક્રમે સંખ્યાતગણાં છે.
૧૨,૧૩ - સાતમી અને છઠ્ઠી પૃથ્વીના નાસ્કો ઉત્તરોત્તર અસંખ્યાતગણાં, ૧૪,૧૫ - સહસાર અને મહાશુક્રના દેવો ક્રમશઃ અસંખ્યાતગણાં, ૧૬ - પાંચમી પૃથ્વીના નારકો અસંખ્યાતગણાં, ૧૭ - લાંતક કો દેવો અસંખ્યાતગણાં, ૧૭ચોથી પૃથ્વીના નાસ્કો અસંખ્યાતગણાં, ૧૯-બ્રહ્મલોક કલ્પે દેવો અસંખ્યાતગણાં, ૨૦-ત્રીજી પૃથ્વીના નાકો અસંખ્યાતગણાં, ૨૧-માહેન્દ્રકલ્પના દેવો અસંખ્યાતગણાં, ૨૨-સનકુમાર કલ્પના દેવો અસંખ્યાતગણા, ૨૩-બીજી પૃથ્વીના નારકો અસંખ્યાતગણાં, ૨૪-સંમૂર્ત્તિમ મનુષ્યો અસંખ્યાતગણાં, ૨૫-ઈશાનકાના દેવો અસંખ્યાતગણાં, ૨૬ થી ૨૮ ઈશાનકલ્પની દેવી, સૌધર્મના દેવો, સૌધર્મની દેવી ક્રમશઃ સંખ્યાતગણી. ર-ભવનવાસી દેવો અસંખ્યાતગણા, ૩૦-ભવનવાસી દેવી સંખ્યાતગણી છે.
૩૧-રત્નપ્રભા પૃથ્વીના નારકો અસંખ્યાતગણાં છે. ૩૨-ખેચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો અસંખ્યાતગણાં, ૩૩-ખેચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રી સંખ્યાતગણી, ૩૪ થી ૩૭- સ્થલચર પંચે પુરુષ તિર્યંચો, સ્થલચર પંચે તિર્યંચ સ્ત્રી, જલાર પંચે પુરુષ તિર્યંચો, જલચર પંચે તિર્યંચ સ્ત્રીઓ ક્રમશઃ સંખ્યાતગણાં છે. ૩૮ વ્યંતરદેવ, અંતર દેવી, જ્યોતિક દેવ, જ્યોતિક દેવી ક્રમશઃ સંખ્યાતગણાં છે. ૪૨ થી ૪૪ - ખેચર પંચે નપુંસક તિ સ્થલયર પંચે નપુંસક તિર્યંચ, જલચર પંચે નપુંસક તિય ક્રમશઃ સંખ્યાતગણાં છે, ૪૫
થી ૪૧
પર્યાપ્તા ચઉરિન્દ્રિયો સંખ્યાતગણાં ચે, ૪૬ થી ૪૮ પર્યાપ્તા પંચેન્દ્રિયો, પર્યાપ્તા બેઈન્દ્રિય, પતા તેઈન્દ્રિય ઉત્તરોત્તર વિશેષાધિક છે. ૪૯-અપર્યાપ્તા પંચે અસંખ્યાતગણાં છે, ૫૦-અપતા ઉરિન્દ્રિયો વિશેષાધિક છે. ૫૧-પર, તેથી