________________
B/-/૨૪/૨૮૮
૧૫૩
સંખ્યાલગણાં છે કેમકે તેઓ ત્યાં તવાવિધ પ્રયાથી વૈક્રિય સમુઠ્ઠાત વડે આત્મપદેશોથી ત્રણે લોકને સ્પર્શે છે. •x• તેથી અધોલોક તીછલોકમાં અસંખ્યામણાં છે કેમકે ત્યાં તેમનું સ્વસ્થાન છે. તેનાથી અધોલોકમાં સંખ્યાલગણાં છે, કેમકે અધોલૌકિક ગ્રામોમાં તેમનું રવસ્થાન છે, ઘણાં ધોલોકમાં ક્રીડાર્થે ગમન કરે છે. તેથી તીછલોકમાં સંખ્યાલગણાં છે, કેમકે તે તેમનું સ્વાસ્થાન છે. • • • એ રીતે વ્યંતર દેવીનું પણ અવાબદુત્વ જાણવું.
હવે જ્યોતિક સંબંધે અલાબહd - ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં જ્યોતિકો ઉદર્વલોકમાં છે. કેમકે કેટલાંક તીર્થકરના જન્મ મહોત્સવ નિમિતે મેરુ આદિ ઉપર જાય છે ઈત્યાદિ - X - તેનાથી ઉદર્વલોક તીછલોકમાં અસંખ્યાતપણાં છે કેમકે સ્વ સ્થાનથી નીકટ હોવાથી ત્યાં સ્પર્શે છે. કેટલાંક પૈક્રિય સમુદ્ઘાતથી ઈત્યાદિ • x • . તેનાથી ત્રણ લોકને સ્પર્શનારા સંખ્યાલગણાં છે. કેમકે તેવા પ્રકારના તીવ્ર પ્રયનથી ત્રણે લોકનો સ્વપદેશ વડે સ્પર્શ કરે છે. તેનાથી અધોલોક તીછલોકમાં સ્પર્શતા અસંખ્યાત ગણા છે, કેમકે અધોલૌકિક ગામોમાં સમોસરણાદિ નિમિતે જાય છે. ઈત્યાદિ • x -. તેનાથી અધોલોકમાં સંખ્યાલગણાં છે - x • તેનાથી અસંખ્યાતણાં તીછલોકમાં છે. એ રીતે જ્યોતિક દેવી કહેવી.
હવે વૈમાનિક દેવ સંબંધી અલાબહત્વ - ક્ષેત્રની અપેક્ષાએ વૈમાનિક દેવો સૌથી થોડાં ઉર્ધ્વલોક-તીછલોકમાં છે. કેમકે નીચેના લોકના જીવો વૈમાનિકમાં ઉત્પન્ન થાય, ગમનાગમન કરે, કીડા સ્થાને આવે, સમુદ્ધાતથી આત્મપ્રદેશ વિસ્તાર તે ઉક્ત બે પ્રતરને સ્પર્શે છે. તેનાથી ત્રણ લોકમાં સંખ્યાલગણાં છે કેમકે અધોલૌકિક ગ્રામોમાં ગયેલ વૈમાનિકો, સમુઠ્ઠાતાદિ પ્રવૃત્ત દેવો કે ચ્યવીને અધોલૌકિકમાં ઉપજતા અમે લોકને સ્પર્શે છે. તેનાથી અધોલોક-તીછલોકમાં સંખ્યાલગણાં છે, યુક્તિ પૂર્વવતુ - x • તેનાથી અધોલોકમાં સંખ્યાલગણાં - X - તેનાથી તીછલિોકમાં સંખ્યાલગણાં છે કેમકે ઘણાં વૈમાનિકો સમોસરણમાં કે ક્રીડા સ્થાનમાં આવે છે. ઉર્વલોકમાં તેથી અસંખ્યાતગણાં છે. કેમકે તે તેમનું સ્વાસ્થાન છે. ત્યાં ઘણાં જ વૈમાનિક દેવો રહે છે. આ રીતે જ વૈમાનિક દેવી સંબંધે સૂત્ર વિચારવું.
• સૂઝ-૨૮૯ :
સોગની અપેક્ષાએ સૌથી થોડાં એકેન્દ્રિય જીવો ઉદdલોક-તીછલોકમાં છે આધોલોકdીછલોકમાં વિશેષાધિક, તીછલોકમાં અસંખ્યાતગણ, ગિલોકમાં અસંખ્યાતપણાં, ઉdલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં વિરોધાધિક છે.... પ્રેમની અપેક્ષાએ સૌથી થોડાં અપાતા એકેય જીવો ઉદdલોકdછલોકમાં ઈત્યાદિ ઉપરના સૂત્ર મુજબ જાણવું.... એ જ પ્રમાણે પર્યાપ્તા એકેન્દ્રિયમાં ગણવું.
• વિવેચન-૨૮૯ :
ક્ષેત્રની અપેક્ષાએ વિચારતા સેંથી થોડાં એકેન્દ્રિય જીવો ઉર્વલોકતી છલોક સંજ્ઞક બે પ્રતરમાં છે. કેમકે જેઓ ત્યાં રહેલા છે, ઉર્વથી તીછ કે તીછરી ઉદર્વમાં
૧૫૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જતાં મરણ સમુદ્ધાત કરી તે પ્રતરને સ્પર્શે છે, તે થોડાં છે. તેનાથી અધોલોકતીછલોકમાં વિશેષાધિક છે. • x • પૂર્વોક્ત યુક્તિ તથા ઉદર્વથી અધોલોકમાં એકેન્દ્રિયો વિશેષ છે. તેનાથી તીછલોકમાં અસંખ્યાતપણાં છે કેમકે ઉક્ત પ્રતર ક્ષેત્રથી તીછલોક ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેનાથી મિલોકમાં અસંખ્યાતપણાં છે, કેમકે ઘણાં ઉધઈથી અધો કે અધોથી ઉર્વલોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં ઘણાં મરણ સમુઠ્ઠાત વડે આત્મપદેશ વિસ્તારી ત્રણે લોકને સ્પર્શે છે. તેનાથી ઉદર્વલોકમાં અસંખ્યાતગણાં છે. કેમકે ઉપજવાનું ક્ષોત્ર ઘણું મોટું છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે. • x • x •
સૂત્ર-૨૯૦ :
હોમની અપેક્ષાએ સૌથી થોડાં બેઈન્દ્રિયો ઉdલોકમાં છે, ઉtdલોકતીછલોકમાં અસંખ્યાતપણાં, ત્રિલોકમાં અને અધોલોક તીછોિકમાં અનુક્રમે અસંખ્યાતગણાં, અધોલોક-તીરછલોકમાં અનુક્રમે સંખ્યાલગણાં છે... ક્ષેત્રની અપેHએ સૌથી થોડાં અપયા બેઈન્દ્રિયો ઉdલોકમાં ઈત્યાદિ ઔધિક સૂસવતું છે. એ જ રીતે પર્યાપ્તા બેઈન્દ્રિયનું સુત્ર જાણવું....તેઈન્દ્રિયોના પ્રમે સૂત્રો બેઈન્દ્રિય પ્રમાણે જ જાણવા... ચઉરિન્દ્રિયોના ત્રણે સૂમોનું આલબહુત પણ બેઈન્દ્રિયવતુ જણાવું.
• વિવેચન-૨૯૦ -
ક્ષેત્રની અપેક્ષાએ વિચારતા સૌથી થોડાં બેઈન્દ્રિયો ઉર્વલોકમાં છે, કેમકે ઉદવલોકમાં એક ભાગમાં તેનો સંભવ છે. તેનાથી ઉtdલોક-તીછલોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગણાં છે. કેમકે જેઓ ઉર્વશી તી કે તીર્થાથી ઉર્વલોકમાં બેઈન્દ્રિયપણે ઉપજવાના છે, તેનું આયુ અનુભવતા ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે તે અને બેઈન્દ્રિયો જ છે ઈત્યાદિ તથા મરણસમુદ્ઘાતથી આભપ્રદેશો વિસ્તાર છે, તેઓ પૂર્વોક્ત બે પ્રતરમાં ઉપજે છે. તેનાથી મિલોકમાં અસંખ્યાતપણાં છે કેમકે બેઈન્દ્રિયોના ઘણાં ઉત્પત્તિ સ્થાનો અધોલોકમાં છે, તેથી ઘણાં તીછલોકમાં છે, તેમાં અધોથી ઉર્વ કે ઉર્વથી અધોલોકમાં ઉપજનારા જીવો મરણ સમુદ્દાત વડે આત્મપદેશો વિસ્તારે ત્યારે બેઈન્દ્રિયાયુને અનુભવતા ત્રણે લોકને સ્પર્શે છે. તેનાથી અધોલોકતીછલિોકરૂપ પ્રતરમાં અસંખ્યાતપણાં છે - “યુક્તિ ત્રિલોકવવું છે, પણ અહીં અપોલોક અને તીછલોકનો સંબંધ કહેવો. તેનાથી અધોલોકમાં સંખ્યાતપણાં છે કેમકે ત્યાં તેના ઉત્પત્તિસ્થાનો ઘણાં છે. તેનાથી તીછલોકમાં સંખ્યાતપણાં છે, કેમકે ત્યાં તેમના ઉત્પત્તિસ્થાનો અતિઘણાં છે. બેઈન્દ્રિયના સામાન્ય સૂગ માફક ચઉરિન્દ્રિય પર્યન્તના સૂત્રો કહેવા.
હવે ઔધિક પંચેન્દ્રિયનું અલાબદુત્વ – • સૂત્ર-૨૯૧ :
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં પંચેન્દ્રિયો ગિલોકમાં છે, ઉદdલોકતીછલોકમાં સંખ્યાલગણાં, અધોલોકતીછલોકમાં સંખ્યાલગણા, ઉર્વલોકમાં