________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૨-I-/૧૫ કહ્યાા છે. તે નરકો અંદરથી ગોળ, બહારથી ચોરસ, નીચે અમાની આકૃતિવાળા છે. તમસુથી નિત્ય અંધકારવાળા, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નtત્રરૂપ જ્યોતિકના મારિહિત, મેદ-વસા-પર-લોહી-માંસના કીચડથી વારંવાર ખરડાવાથી લિપ્ત ભૂમિતલવાળા, આશુચિ-બીભત્સ-અતિ દુગધી-કપોત અગ્નિ વણભિા-કર્કશ અવાળા-રાહ અને અશુભ નકાવાયો છે. તેમાં અશુભ વેદનાઓ છે. અહીં પ્રયતા-અપયર્તિા નૈરયિકના સ્થાનો છે તેઓ ઉપપાત, સમુઠ્ઠાત, સ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભણે છે.
અહીં ઘણાં નૈરયિકો વસે છે. તેઓ કાળા, કાળી આભાવાળા, ગંભીરઅતિ રોમાંચ થાય તેવા, ભયંકર, ઝાસ કરનારા અને વણથી હે આયુષ્યમાન ! અતિ કાા છે. તેઓ ત્યાં નિત્ય ડરેલા, નિત્ય નાસિત, નિત્ય ઉદ્વિગ્ન, નિત્ય પરમ શુભ સંબદ્ધ નરક ભયને અનુભવતા રહે છે.
• વિવેચન-૧૫ -
પર્યાપ્તા-અપયર્તિા નૈરયિકોના સ્થાનો ક્યાં છે ? એમ પૂછે છે. વિશેષથી પૂછે છે - નાસ્કો ક્યાં વસે છે ? ભગવંતે ઉત્તર આપ્યો કે સાતે પૃથ્વીમાં ઈત્યાદિ. સાતે પૃથ્વીના નરકાવાસ કુલ ૮૪ લાખ છે. તે આ રીતે- રનપભામાં 3o-લાખ, શર્કરાપભામાં
૫-લાખ, વાલુકાપભામાં ૧૫-લાખ, પંકપ્રભામાં ૧૦-લાખ, ધૂમપભામાં-3-લાખ, તમ:પ્રભા પાંચ ઓછા એક લાખ, તમતમપભામાં-પાય. એમ ૮૪-લાખ, મેં તથા અન્ય તીર્થકરોએ કહેલ છે.
તે નરકાવાસો અંદરથી ગોળ, બહારથી ચોરસ છે. આ કથન પીઠના ઉપરના મધ્ય ભાગને આશ્રીને છે. સર્વ પીઠાદિ અપેક્ષાએ પંકિતબદ્ધ નકાવાસો ક્રમશઃ ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ છે અને પુષ્પાવકીર્ણ નરકાવાસો જુદા જુદા સંસ્થાનવાળા છે. નીચે ક્ષરપ્ર આકારના છે. તે આ રીતે- ભૂમિતલ કોમળતારહિત હોવાથી તીણ કાંકરાવાળું છે, કાંકરાના સ્પર્શ માત્રથી અસ્તરા વડે પણ કપાય તેમ પગ કપાઈ જાય છે.
પ્રકાશના અભાવથી જે તમસ છે, તેનાથી હંમેશા સાંધકાવાળા. કેવળ બહારની ભાગે સૂર્યપ્રકાશ હોવાથી અતિ મંદ અંધકાર હોય છે. નરકમાં તો તીર્થકરના જન્મ, દીક્ષાદિ કાળ સિવાય હંમેશાં લેશમાત્ર પ્રકાશ ન હોવાથી મેઘાચ્છાદિત કૃષ્ણ પક્ષની મધ્ય રાત્રિમાં જન્માંધ માફક ગાઢ અંધકાર હોય છે. • x • ત્યાં પ્રકાશક સૂયદિના અભાવથી હંમેશાં અંધકાર રહેલો છે. તે આ રીતે ગ્રહ, ચંદ્ર આદિ પાંચે જ્યોતિકોનો માર્ગ નથી એવા, સ્વાભિક મેદ, ચબી, પરુ ઈત્યાદિથી લિપ્ત ભૂમિનળવાળા અને આ કારણથી અશુચિ, અતિ સૂત્ર ઉત્પન્ન કર્તા, કાચા મળ જેવી ગંધવાળા, અતિ દુર્ગધી, મૃત કલેવરોથી પણ અતિ અનિષ્ટ દુર્ગધવાળા, - x અતિ કૃષ્ણ વર્ણરૂપ અગ્નિની જ્વાળા જેવી આભાવાળા કેમકે નાકોના ઉત્પત્તિ સ્થાન સિવાય નકાવાસો બધે સ્થાને ઉણરૂપ છે. આ કથન છઠ્ઠી-સાતમી પૃથ્વી સિવાય જાણવું. કેમકે તે પૃથ્વી કૃણરૂપ અપ્તિ વર્ણ જેવી નથી.
ત્યાંનો સ્પર્શ અસિપત્ર જેવો દુ:સહ છે, તેથી જ દુ:ખ સહન થાય તેવો છે. દર્શન અને ગંધાદિથી પણ આ નરકો અશુભ છે. નરકની વેદના અત્યંત અસાતારૂપ હોય છે. ઈત્યાદિ - ૪ -
ત્યાં વસતા નૈરયિક કાળા છે. કોઈ નૈરયિક થોડો કાળો પણ હોય, તે આશંકા દૂર કરવા કહે છે - કાળી કાંતિવાળા અત્ કૃષ્ણ પ્રભાના સમુદાયથી, ઉપચિત છે. જેનાથી ભય વડે અતિ ઉત્કટ રોમાંચ થાય છે તેવા કેમકે કૃણ-કૃષ્ણાભા નૈરયિકના દર્શન માત્રથી બીજ નારક જીવોને ભય ઉત્પન્ન કરવા વડે અતિ રોમાંચ ઉત્પન્ન કરે છે. તેથી ભયંકર છે, તેથી બીજા જીવોને ત્રાસદાયી છે. વર્ષથી અતિ કાળા છે, તેથી ભયાનક કોઈ વસ્તુ નથી. તેઓ અત્યંત કૃષ્ણવર્ણવાળા છે.
તેઓ નિત્ય ફોનના સ્વભાવથી ઉત્પન્ન અતિ ગાઢ અંધકારના દર્શનથી ભયભીત, સર્વકાળ પરમાધામી કે પરસ્પર ઉત્પન્ન કરેલ દુ:ખના ભયથી ત્રાસને પ્રાપ્ત, હંમેશાં ઉદ્વિગ્ન-અતિ દુ:સહ શીતાદિ વેદના, પરમાધામી અને પરસ્પર ઉદીરીત વેદનાથી ઉદ્વિગ્ન, નકાવાસથી પરાંક્ષુખ ચિત્તવાળા, તેથી એકાંત અશુભ અને નિરંતર સંબંધવાળા, સતત નકદુ:ખ અનુભવે છે.
• સૂઝ-૧૯૬ થી ૨૦૦ :
[૧૯૬] ભગવન! રનપભા પૃતી નૈરયિક પતિ-પતાના સ્થાનો કયાં છે ? ભગવત્ ! રનપભા પૃથ્વી નૈરયિકો કયાં વસે છે ? ગૌતમ ! આ રનારૂભા પૃadીના ૧,૮૦,ooo યોજન બાહાના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૦૮,ooo યોજન પ્રમાણ ભાગમાં રતનપભા પૃથ્વીના નૈરયિકોનો ૩૦ લાખ નરકાવાસો કહ્યા છે. તે નરકો અંદરથી ગોળ, બહાર ચોમ્સ, નીચે શુરા આકારવાળા, તમસથી નિત્ય આંધકારવાળા, ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નtત્રરૂપ જ્યોતિક માર્ગ રહિત, મેદ-વસા આદિથી લિપ્ત ભૂમિ છે એવા, અશુચિ-વિય, અતિ દુરભિગંધવાળા, કૃષ્ણ અનિ વાભિા, કર્કશાસ્પણવિાળા, દુરધ્યાસ, અશુભ નાસ્કો છે, નકની વેદના અશુભ છે. અહીં રતનપભા પૃથ્વી નૈરસિક પતા-અપયતના સ્થાનો છે. ઉપપાત, સમઘાત, વસ્થાનથી તેઓ લોકના અસંખ્યાતમાં ભાગે છે, ત્યાં ઘણાં રતનપભા પૃથ્વી નૈરયિકો વસે છે.
તેઓ કાળા, કાળી વણભાવાળા, ગંભીર રોમાંચ થાય તેવા, ભયંકર, ત્રાસ ઉત્પકત, વણથી પરમકૃષ્ણ એવા છે આયુષ્યમાન શ્રમણ ! કહેલા છે. તેઓ નિત્ય ડરેલા, નિત્ય પ્રસ્ત, નિત્ય સિત, નિત્ય ઉદ્વિગ્ન, નિત્ય પરમ અશુભ સંબદ્ધ અને નકના ભયને અનુભવતા વિચરે છે.
ભગવન / પતિ-અપર્યાપ્તા શર્કરા પૃથ્વી નૈરયિકોના સ્થાનો ક્યાં છે ? ભગવન્! કર પૃdી નૈરયિકો ક્યાં રહે છે ? ગૌતમ ! ૧,૩૨,ooo યોજના જાડાઈવાળી શર્કરાપભા પૃdીમાં ઉપરત્નીચેથી એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,30,000 યોજન ભાગમાં શર્કરાપભા પૃવીના ૫-લાખ નક્કાવાસો