________________
૧/-I-/૧૯૦
૩૯
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
(૧૨) ગણનાદ્વાર - જઘન્યથી ત્રણ ગણો, ઉત્કૃષ્ટથી સો ગણો આ ચારિત્રનો સ્વીકાર કરે છે. પૂર્વપ્રતિપન્ન તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સેંકડો ગણરૂપ છે. પુરુષની ગણના વડે જઘન્યથી આ કલાને સ્વીકારનાર સત્તાવીશ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ પુરષો હોય છે અને પૂર્વપ્રતિપન્ન જઘન્યથી સેંકડો અને ઉત્કૃષ્ટથી હજારો હોય છે. • x - વળી જ્યારે પૂર્વપતિપન્ન કલાથી કોઈ એક નીકળી જાય અને અન્ય પ્રવેશ કરે ત્યારે આ કાની પ્રતિપત્તિમાં એક ન્યૂન થતાં તેને ઉમેરતાં કોઈ વખતે એક પણ હોય કે ઘણાં પણ હોય છે. પૂર્વપતિ પણ એ પ્રમાણે વિકલાથી એક પણ હોય કે ઘણાં હોય. - X -
(૧૩) અભિગ્રહદ્વાર - અભિગ્રહો ચાર ભેદે છે - દ્રવ્યાભિગ્રહ, ફોકાભિગ્રહ, કાલાભિગ્રહ, ભાવાભિગ્રહ. બીજે તેની ચર્ચા કરેલ છે. તેમાં પરિહારવિશુદ્ધિકને આ અભિગ્રહો ન હોય, કેમકે તેનો કલા જ ઉક્ત સ્વરૂપના અભિપ્રહરૂપ છે. • x • આ કલામાં ગૌરી આદિ આચારો નિયત અને અવશ્ય અપવાદ હિત હોય છે અને તેનું પાલન કરવું એ જ તેનું વિશુદ્ધિ સ્થાનક છે.
૧૪) પ્રવજ્યાદ્વાર - તે બીજાને દીક્ષા આપે નહીં, કેમકે એવો તેનો કપ છે. • x • પણ યથાશક્તિ ઉપદેશ આપે છે.
(૧૫) મંડપનદ્વાર - તે કોઈને મંડિત ન કરે. પ્રવજ્યા પછી નિયમથી મુંડન હોય છે. પ્રવજ્યા ગ્રહણથી તેનું ગ્રહણ છે જ. તો પૃથક્ દ્વાર શા માટે ? તે અયુક્ત છે. પ્રવજ્યા દ્વારમાં નિયમથી મુંડન હોય જ તે સંભવ નથી. કેમકે અયોગ્યને કોઈપણ રીતે પ્રવજ્યા આપી હોય, છતાં અયોગ્યતાનું જ્ઞાન થાય તો મુંડનનો સંભવ નથી.
(૧૬) પ્રાયશ્ચિતવિધિદ્વાર - મનથી પણ સૂક્ષ્માતિસાર લાગ્યો હોય તો નિયમથી ચતુરિક પ્રાયશ્ચિત્ત હોય છે. કેમકે આ કલા એકાગ્રતા પ્રધાન છે. તેના ભંગમાં મોટો દોષ લાગે છે.
(૧૭) કારણદ્વાર - કારણ એટલે આલંબન. તે વિશુદ્ધ જ્ઞાનાદિ જાણવાં. તે પરિહાર વિશુદ્ધિને ન હોય, જેથી તેને આશ્રીને અપવાદ સેવવો પડે. પણ તે સર્વત્ર નિરપેક્ષ થઈને ક્લિષ્ટ કર્મક્ષય નિમિતે પ્રારંભેલ પ કલાને યથોક્ત વિધિથી સમાપ્ત કરે છે.
' (૧૮) નિપ્રતિકર્મનાદ્વાર : શરીરના સંસ્કાર હિત આ મહાત્મા આંખના મેલાદિને પણ દૂર કરતા નથી. પ્રાણાંત કટે પણ અપવાદ ન સેવે. અલાદોષ અને બહુદોષની વિચારણાના વિષયથી રહિત હોય છે. અથવા શુભ ભાવથી તેને ઘણું મળે છે.
(૧૯,૨૦) ભિક્ષા-વિહાર દ્વાર - ભિક્ષા અને વિહાર ક્રમ ત્રીજા પ્રહરે હોય છે. બાકી પ્રહરમાં કાયોત્સર્ગ હોય છે, નિદ્રા પણ અલ્પ હોય છે. જો કોઈ રીતે તેનું જંઘાબળ ક્ષીણ થયું હોય તો વિહાર ન કરવા છતાં પણ મહાભાગ એવા તે અપવાદ સેવતા નથી. પણ તે જ સ્થળે રહી કા પ્રમાણે સંયમ યોગ સાધે છે.
આ પરિહાર વિશુદ્ધિક બે પ્રકારે છે - ઈવર અને યાવકચિક. તેમાં જેઓ કા સમાપ્ત થયા પછી તુરંત તે જ કલા કે ગચ્છને પ્રાપ્ત થવાના છે તે ઈન્વર. જે કલા સમાપ્તિ બાદ તુરંત જિનકલાને સ્વીકારનારા છે. તે ચાવકચિક. • x • અહીં
સ્થવિર કાનું ગ્રહણ અન્ય કલાનું બોધક છે તેથી સ્વ કપમાં રહેનારા પણ ઈવર જાણવા. ઈવર પરિહાર વિશુદ્ધિકને કલાના પ્રભાવથી ઉપસર્ગો, ઘાતક રોગો, અસહા વેદના ઉત્પન્ન ન થાય, પરંતુ તે સાવકચિકને સંભવે પણ ખરા. કેમકે તેઓ જિનકાની ઈચ્છાથી તે ભાવને અનુસરે છે, તેમને ઉપયગદિ સંભવે છે.
સૂમ સંપરાય - લોભાંશ અવશેષ તે સંપરાય અર્થાતુ કષાયોદય જેમાં છે તે સમ સંપરાય. તે બે ભેદે . વિશુદ્ધયમાનક અને સંક્ષિશ્યમાનક. તેમાં ક્ષપક કે ઉપશમ શ્રેણીઓ ચઢનારને વિશુદ્ધયમાનક સૂમ સંપરાય ચામિ હોય છે અને ઉપશમણિથી પડનારને સંલિશ્યમાનક સૂમ સંપાય ચાસ્ત્રિ હોય છે.
અથાખ્યાત - મથ શબ્દ યથા અર્થમાં છે. મા મયદાનો સૂચક છે. યથાર્થપણે મર્યાદાપૂર્વક કહેલું, કષાયોદય રહિત ચાસ્ત્રિ તે અયાખ્યાત. તેનું બીજું નામ ‘યયાખ્યાત' છે. જેમ સર્વ લોકમાં પ્રસિદ્ધ છે, તેવું કષાયોદય રહિત ચા»િ. તે બે પ્રકારે છે - છાઘસ્થિક અને કૈવલિક. છાવાસ્પિક ચાખ્યાત યાત્રિ ઉપશાંતમોહ ગુણ સ્થાનકે હોય છે. કૈવલિક યથાપ્યાત સયોગી અને અયોગી ગુણ સ્થાનકે હોય છે એ પ્રમાણે મનુષ્યો કહ્યા.
• સૂત્ર-૧૯૧ -
દેવો કેટલા ભેદે છે? ચાર ભેદે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. ભવનવાસી કેટલા ભેદે છે ? દશ ભેદે છે – અસુકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, અનિતકુમાર તે સંક્ષેપથી બે ભેદે છે - પતિ અને . આ ભવનવાસી.
તે વ્યંતર કેટલા ભેદે છે ? આઠ ભેદે છે – કિનર, કિધુર, મહોર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ, તે સંક્ષેપથી બે ભેદે છે - પર્યાપ્તા અને અપાતા. તે યંતર કહ્યા.
તે જ્યોતિક કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. તે સંક્ષેપથી બે ભેદે – પર્યાપ્તા, અપર્યાપ્તા
વૈમાનિક કેટલા ભેદે છે ? બે ભેદે છે – કલ્પોપગ અને કલાતીત. કશોપણ કેટલા ભેદ છે ? બાર ભેદે છે - સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસાર, આનત, પાણત, આરણ, અરયુત. તે સોપથી બે ભેદે છે – પ્રયતા અને અપતિા . તે કલ્પોયગ કહ્યા. કપાલીત કેટલા ભેદે છે? બે ભેદ – ઝવેયકા, અનુત્તરોપપાતિકા. વેચકા કેટલા ભેદ છે ? નવ ભેદ – અધ: આધ:વેયક, આધઃ મધ્યમવૈવેયક, અધઃ ઉપસ્મિવેયક.