________________
૧/-/-/૧૯૦
કષાય વીતરાગ ચાસ્ત્રિાર્યો. તે આ સયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ ચાસ્ત્રિાર્યો.
અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચાસ્ત્રિાર્યો કેટલા ભેદે છે ? બે ભેટે છે - પ્રથમ સમય અને અપથમ સમય અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચાસ્ત્રિાર્યો અથવા ચરમસમય અને અચરમ સમય કેવલી ક્ષીણ કપાય વીતરાગ સામિાર્યો. તે આ અયોગી કેવલી તે આ કેવલી ક્ષીણ કપાય તે ક્ષીણ
કપાય તે વીતરાગ ચાસ્ત્રિયો.
અથવા સાઞિાએઁ પાંચ ભેદે છે – સામાયિક ચાસ્ત્રિાર્ય, છેદોપસ્થાપનીય ચાસ્ત્રિાર્ય, પરિહાર વિશુદ્ધિ ચાસ્ત્રિાર્ય, સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિાર્ય અને યથાખ્યાત ચાાિ.
૩૫
સામાયિક ચાસ્ત્રિાર્ય કેટલા ભેદે છે? બે ભેદે છે - ઇશ્વરિક અને
યાવત્કથિત સામાયિક ચાત્રિ. તે સામાયિક ચાસ્ત્રિાર્ય.
છેદોપસ્થાપનીય ચાસ્ત્રિાર્ય કેટલા ભેદે છે? બે ભેટે છે - સાતિયાર અને નિરતિચાર છેોપસ્થાપનીય ચારિત્ર. - X -
પરિહાર વિશુદ્ધિ ચાસ્ત્રિાર્ય કેટલા ભેદે છે? બે ભેદે છે - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્રા.
સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિાર્ય કેટલા ભેદે છે? બે ભેદે છે - સંશ્યિમાન અને વિશુદ્ધયમાન સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિાર્ય.
યથાખ્યાત ચાસ્ત્રિાર્ય બે ભેટે છે – છદ્મસ્થ અને કેવલી થાખ્યાત ચાસ્ત્રિાર્ય. તે યથાખ્યાત ચાસ્ત્રિાર્ય કહ્યા. તે ચાસ્ત્રિાર્ય કહ્યા, તે અનૂદ્ધિપતા. તે કર્મભૂમક કહ્યા. તે ગર્ભ વ્યુત્ક્રાંતિક કહ્યા. તે મનુષ્યો કહ્યા.
• વિવેચન-૧૯૦ ચાલુ -
આરંભની ટીકા સુગમ છે. તેમાં પ્રથમ સમય એટલે ઉપશાંત કષાયત્વાદિ વિશેષતાના પ્રથમ સમયે વર્તનાર. પ્રથમ સમય - દ્વિતીયાદિ સમયમાં વર્તતા. ઘરમ સમય - તે ઉપશાંત કપાયત્વાદિના છેલ્લા સમયે વર્તતા. અરમ સમય - ચરમની
પૂર્વેના બે ચરમ, ત્રણ ચરમ સમયાદિમાં વર્તતા.
સામાયિકાદિ ચાસ્ત્રિોનું સ્વરૂપ આ છે. સમ - રાગ દ્વેષ રહિતત્વથી આય - ગમન તે સમાય. આ બીજી પણ સાધુક્રિયાઓનું ઉપલક્ષણ સૂચવે છે. કેમકે સાધુઓની બધી ક્રિયા રાગદ્વેષ રહિત છે. સમાય વડે કે સમાયમાં થયેલ તે સામાયિક અથવા સમ - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિનો આવ - લાભ તે સામાયિક. - x - તે સર્વ સાવધવિરતિરૂપ છે. જો કે બધાં ચાસ્ત્રિો સામાયિકરૂપ છે, તો પણ છેદાદિ વિશેષણો વડે વિશિષ્ટ અર્થથી અને નામાંતરથી તેના જુદા જુદા ભેદો થાય છે. પ્રથમ ચાસ્ત્રિ વિશેષણ રહિત હોવાથી તેનો ‘સામાયિક’ શબ્દથી વ્યવહાર થાય છે. આ સામાયિક બે ભેદે છે – ઈન્વર, યાવત્કથિક.
ઈન્વર - થોડા કાળનું, ચાવત્કથિક - જીવનપર્યન્ત. ઈત્વર સામાયિક ભરત
૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અને ઐરવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળો શૈક્ષ જાણવો. ચાવત્કથિક - પ્રવ્રજ્યા સ્વીકાર કાળથી જીવનપર્યન્ત હોય છે. તે ભરત - ઐવતના મધ્યના બાવીશ તીર્થંકરના તીર્થમાં તથા મહાવિદેહના તીર્થંકરના તીર્થના સાધુને જાણવું. કેમકે તેમને ઉપસ્થાપનાનો અભાવ છે.
ઉપરોક્ત અર્થને જણાવનાર ત્રણ ગાથા પણ અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલી છે. (શંકા) ઈત્વર સામાયિક પણ – “હું ચાવજ્જીવ સામાયિકનો સ્વીકાર કરું છું.' એમ જીવનપર્યન્ત સ્વીકારાય છે, ઉપસ્થાપના કાળે તેના પરિત્યાગથી વ્રતભંગ કેમ ન થાય?
(સમાધાન) પૂર્વે જ કહ્યું કે બધાં ચાસ્ત્રિો સામાન્યથી સામાયિક ચાસ્ત્રિરૂપ છે, કેમકે બધામાં સાવધ યોગ વિરતિ છે. પણ છેદાદિ વિશુદ્ધિ વિશેષથી અર્થ અને નામાંતરથી ભિન્નત્વ છે. તેથી - x - વિશેષ વિશુદ્ધિરૂપ છેદોપસ્થાપન ચાસ્ત્રિમાં ઈત્વર સામાયિકનો પ્રતિજ્ઞા ભંગ થતો નથી. જો પ્રવ્રજ્યા છોડે તો જ ભંગ થાય છે. પણ વિશુદ્ધ વિશેષ પ્રાપ્તિમાં ભંગ ન થાય. - ૪ -
પૂર્વ પર્યાયનો છેદ અને મહાવ્રતોની ઉપસ્થાપના જે ચાસ્ત્રિમાં છે, તે છેદોપસ્થાપન. તે બે ભેદે-સાતિચાર અને નિરતિચાર. ઈત્વર સામાયિકવાળા નવ દીક્ષિતને જે મહાવ્રત આરોપણ કરાય છે, તે તથા તીર્થાન્તરમાં સંક્રમણ જેમકે પાર્શ્વનાથના તીર્થમાંથી વર્ષમાનના તીર્થમાં સંક્રમણ કરતાં પાંચ યામ [વ્રત]નો સ્વીકાર તે નિરતિચાર છંદોપસ્થાપનીય. ચાસ્ત્રિ અને મૂળગુણનો ઘાત કરનારને ફરી મહાવ્રતોરોપણ તે સાતિચાર છેદોપસ્થાપન ચાત્રિ. - ૪ - બંને પ્રકારના ચાસ્ત્રિ સ્થિતકલ્પમાં હોય છે - પહેલા, છેલ્લા તીર્થંકરમાં હોય છે.
પરિહાર - તપો વિશેષથી જે ચાત્રિમાં વિશુદ્ધિ થાય તે પરિહારવિશુદ્ધિક. તે બે ભેદે છે - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. તેમાં વિવક્ષિત ચાસ્ત્રિના આસેવકનિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક-વિવક્ષિત ચાત્રિને કાયાથી સેવેલ છે તે. તેના અભેદપણાથી ચાસ્ત્રિ પણ તેમજ કહેવાય છે.
અહીં નવ સાધુનો ગણ હોય છે. તેમાં નિર્વિસમાનક ચાર હોય, ચાર અનુયારી હોય અને એક સ્થિત વાચનાચાર્ય હોય છે. જો કે બધાં જ શ્રુતાતિશય સંપન્ન હોય છે, તો પણ તેવા પ્રકારના કલ્પથી તેમાંથી કોઈ એક વાચનાચાર્ય હોય છે.
નિર્વિશમાનકનો પરિહાર [તપ] આ પ્રમાણે છે – પરિહાર વિશુદ્ધિકને શીતઉષ્ણ-વર્ષાકાળે પ્રત્યેકને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ તપ કરવાનો ધીર પુરુષોએ કહેલ છે. ગ્રીષ્મમાં જઘન્ય ચતુર્થભક્ત, મધ્યમ છટ્ઠભક્ત, ઉત્કૃષ્ટ અક્રમ ભક્ત. શિશિર ઋતુમાં બે-ત્રણ-ચાર ઉપવાસ જઘન્યાદિ ભેદે હોય અને વર્ષાઋતુમાં ત્રણથી પાંચ ઉપવાસનો જઘન્યાદિ તપ હોય. પારણે આયંબિલ, ભિક્ષામાં પાંચ ભિક્ષા ગ્રહણ કરવાની અને તેમાં બે ભિક્ષાનો અભિગ્રહ હોય છે. કલ્પસ્થિત પ્રતિદિન આયંબિલ કરે છે. એ પ્રમાણે છ માસ તપ કરીને તપ કરનારા વૈયાવચ્ચ કરે છે અને વૈયાવચ્ચ