________________
૧/-I-૧૬૩ થી ૧૬૫
માફક સંકચિત પાંખોવાળા. વીતતપક્ષી - ઉઘાડેલી પાંખોવાળા. તેમાં ચર્મપક્ષી અનેક ભેદે કહ્યા છે વલ્થલી આદિ, તે લોકથી જાણવા. - X - X -
રોમપક્ષી - તેના ભેદો લોકથી જાણવા. સમુદ્ગક પક્ષી અને વિતતપક્ષીના સૂત્રો પાઠસિદ્ધ જ છે..
ખેયરપક્ષી સંક્ષેપથી આદિ પૂર્વવત. બાર લાખ ક્રોડ જાતિ-કુળ-યોનિપ્રમુખ છે. શરીરાદિ દ્વાર વિચારણા જીવાભિગમ ટીકાથી જાણવા. હવે શિષ્યજનના ઉપકારાર્થે આ ગાથા
બેઈન્દ્રિયથી આરંભીને અનુક્રમે સંખ્યાતા પદને યોજવા. તે આ રીતે - બેઈન્દ્રિયોના જાતિ-કુલ સાત લાખ કરોડ, તેઈન્દ્રિયના આઠ, ચઉરિન્દ્રિયના નવ, જલચર પંચેન્દ્રિયના સાડા બાર, ચતુપદ સ્થલચર પંચેન્દ્રિયના દશ, ઉરઃપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિયના દશ, ભુજપરિસર્પ, નવ, ખેચરના બાર લાખ ક્રોડ છે.
પંચેન્દ્રિય તિર્યંચ કહ્યા, હવે મનુષ્યો કહે છે – • સૂ-૧૬૬ (અધુરુ) :
તે મનુષ્યો કેટલા ભેદે છે? બે ભેદે – સંમૂર્છાિમ અને ગર્ભભુત્ક્રાંતિક. તે સંમૂર્છાિમ મનુષ્યો કેટલા ભેદે છે ?, ભગવન! તે સંમૂર્છાિમ મનુષ્યો ક્યાં સંમુછે છે? ગૌતમાં પોતાળીશ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં અઢીદ્વીપ અને સમુદ્રોમાં પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં તથા છાપન અંતરદ્વીપોમાં ગર્ભજ મનુષ્યના જ - મળમાં, મૂત્રમાં, કફમાં, નાકના મેલમાં, વમનમાં, પિત્તમાં,
માં, લોહીમાં, વીર્યમાં, શુકપુગલના પરિત્યાગમાં, જીવરહિત કલેવમાં, »lીપુરુષના સંયોગમાં, નગરની ખાળમાં, સર્વે ગાશુચિ સ્થાનોમાં (ા ચૌદ સ્થાનોમાં ઉપજે છે. તેઓ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહનાથી ઉત્પન્ન થાય છે. અસંtી, મિયાર્દષ્ટિ, અજ્ઞાની, સર્વ પતિઓ વડે અપાતા, અંતમુહૂર્ત માત્ર આયુાળા હોય.
ગર્ભભુકાંતિક મનુષ્યો કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - કર્મભૂમિક, અકર્મભૂમક, અંતહીપજ. તે અંતર્લીપજ કેટલા ભેદે છે ? અઠ્ઠાવીસ ભેદે છે - એકોક, આભાસિક, વૈષાણિક, નાંગોલિક, શ્વકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શક્કુલિકણ, દશમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ,
વ્યાઘમુખ, શ્વકર્ણ, હરિકણ, અકર્ણ, કfપાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિધુમુખ, વિધુદ્દા ધનદંત ઉષ્ટદંત ગૂઢદંત, શુદ્ધદંત.
અકર્મભૂમક કેટલા ભેદે છે ? ત્રીશ ભેદે કહ્યા છે – પાંચ ફૈમવત, પાંચ હિરણ્યવંત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફ વર્ષ, પાંચ દેવકૂરુ પાંચ ઉત્તરકુર વડે છે. તે અકર્મભૂમજ કહ્યા.
• વિવેચન-૧૬૬ (અધુર) - અહીં પણ સંમૂક્કિમ મનુષ્ય વિષયે પ્રવચન બહુમાન વડે અને શિયોને પણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સાક્ષાત્ ભગવંતે આમ કહ્યું છે, એમ બહુમાન ઉત્પન્ન કરવાને અંગસૂત્ર અંતર્ગતું આલાવો કહે છે - પાઠ સુગમ છે. બીજા પણ મનુષ્યસંસર્ગથી અશુચિ થયેલા સ્થાનો છે. તે બધામાં સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે છે.
હવે ગર્ભજ મનુષ્યોને કહે છે - વર્ષભૂમી - કૃષિ, વાણિજ્ય આદિ કે મોક્ષાનુષ્ઠાનરૂપ કર્મ પ્રધાન ભૂમિ જેઓની છે તે અકર્મભૂમજ. મfપૂHT - યથોકત કમરહિત ભૂમિ જેમની છે, તે. મંત૬-દ્વીપ - લવણ સમુદ્રની મધ્યે રહેલા દ્વીપો.
- પદ્યાનુપૂર્વી ક્રમે પહેલા અંતદ્વીપકોને કહે છે – સૂત્ર સુગમ છે. ૨૮ પ્રકારે છે, જેવા પ્રકારના, જેટલા પ્રમાણવાળા, જેટલા અંતસ્વાળા અને જે નામના અંતરદ્વીપો હિમવાનુ પર્વતની પૂર્વે અને પશ્ચિમે છે, તેથી ૫૬-અંતર્લીપો થાય છે પણ અત્યંત સમાન હોવાથી ૨૮-ભેદો જ કહ્યા. બોત્પન્ન મનુષ્યો પણ ૨૮-ભેદે કહ્યા છે. પછી અંતર્લીપોનો નામ-નિર્દેશ કરી બતાવેલ છે.
સાત ચતુકથી ૨૮-ભેદે છે. તે પ્રત્યેક હિમવાનું અને શિખરી પર્વત ઉપર છે. તેમાં પહેલા હિમવંતીય કહે છે -
આ જંબૂદ્વીપમાં ભરત અને હૈમવત ક્ષેત્રની મર્યાદા કરનાર હૈમવત્ નામે પર્વત છે. તે ભૂમિમાં પચીશ યોજન ઉંડો, ૧૦૦ યોજન ઉંચો, ભરતોગથી બમણા વિસ્તારવાળો, સુવર્ણમય, ચીની વા જેવા વર્ણવાળો, બંને પડખાં અનેકવર્તી અને વિશિષ્ટ કાંતિવાળા મણિના સમૂહથી સુશોભિત છે. બધે સમાન વિસ્તારવાળો, ગગનમંડળને સ્પર્શતા રનમય ૧૧-શિખરો વડે વિરાજીત છે, જેનું તળ વજમય છે અને તટભાગ વિવિધ મણિ અને સુવર્ણથી શોભિત છે, એવા દશ યોજન ઉંડા, પૂર્વપશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબા, ઉત્તર-દક્ષિણ ૫oo યોજન વિસ્તારવાળા પડાદ્રહ વડે તેના શિખરનો મધ્ય ભાગ સુશોભિત છે. ચોતરફ કલાવૃક્ષાની શ્રેણિ વડે રમ્ય, પૂર્વપશ્ચિમે લવણસમુદ્રને સ્પર્શે છે.
આ હિમવાનું પર્વતને લવણસમુદ્રના જળના સ્પર્શથી આરંભી પૂર્વ-પશ્ચિમ દિશામાં પ્રત્યેકને ગજદંતાકારે બન્ને દાઢા નીકળેલી છે. તેમાં ઈશાનીય દાઢા ઉપર હિમવાનના પર્યન્ત ભાગથી આરંભી 300 યોજન લવણસમુદ્રમાં જઈએ ત્યારે અહીં 300 યોજન લાંબો-પહોળો, કંઈક ન્યૂન ૯૪૯ યોજન પરિધિવાળો એકોરક નામે દ્વીપ છે. તે પ૦૦ ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી પાવર વેદિકાથી ચોતરફથી સુશોભિત છે. તે પાવર વેદિકા, ફરતું વનખંડ ઈત્યાદિ જીવાભિગમની ટીકામાં કહ્યા છે, ત્યાંથી જાણી લેવા. - X - X -
હિમવંત પર્વતથી અગ્નિકોણમાં 300 યોજન લવણસમુદ્રમાં પ્રવેશતા બીજી દાઢા ઉપર એકોક દ્વીપના પ્રમાણ જેટલો આભાપિક નામે દ્વીપ છે. પશ્ચિમથી આરંભી તૈઋત્યમાં ૩૦૦ યોજન લવણસમદ્રમાં જઈએ ત્યારે ત્રીજી દાઢા ઉપર વૈષાણિક દ્વીપ છે. પશ્ચિમના છેડાથી આરંભી વાયવ્યકોણમાં 300 યોજન લવણસમુદ્રમાં જતા ચોથી દાઢા ઉપર તાંગોલિક દ્વીપ છે.