________________
પ૬
૧/-I-/૧૪૯ મીકિતક, કgયાવાસ, એકતવત્ત દ્વિધાd, નંદિકાળd, શંભુક્ક, માતૃવાહ, શુકિતસંપુટ, ચંદનક, સમુદ્રતિક્ષા, તે સિવાયના તેવા પ્રકારના બીજ પણ. તે ભul સંમૂર્ણિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે ભેદ કw. પયક્તિા અને આપતા. એ બધાં મળીને પર્યાપ્તાઅપયા બેઈન્દ્રિયોની સાત કરોડ જાતિ કુલ યોનિ પ્રમુખ થાય છે, તેમ કહેવું છે.
તે બેઈન્દ્રિય સંસસમાપણ જીવ પ્રજ્ઞાપના કહી. • વિવેચન-૧૪૯ :
બેઈન્દ્રિય જીવો કેટલા ભેદે છે ? અનેકવિધ કહ્યાં છે. તે આ • પુલાકૃમિ ઈત્યાદિ. પુલાકૃમિ - ગુદાના ભાગે ઉપજતા કૃમિ, કુક્ષિકૃમિ - કુક્ષિ પ્રદેશોug. શંખસમુદ્રોદ્રભવ, નાના શંખ, ધુલ્લિકા, શંખલા, કોડા, છીપ, અક્ષ, બાકી સંપદાયથી જાણી લેવા. આવા પ્રકારે અન્ય - મૃત ફ્લેવરમાં ઉત્પન્ન કૃમિ આદિ બધાં બેઈન્દ્રિય છે. તેઓ સંપૂર્ણમ છે, સંપૂઈમ હોવાથી નપુંસક છે. • X - X - તેઓ સંક્ષેપથી બે ભેદે - પર્યાપ્તા, અપયર્તિા. - x - પુલાકૃમિ આદિ પર્યાપ્તા અને પિતા જોવા બેઈન્દ્રિયો બધાં મળીને યોનિપ્રમુખ - યોનિથી ઉત્પન્ન સાત લાખ કોડ જાતિકુળો છે. એમ તીર્થકરોએ કહ્યું છે.
જાતિ, કુળ, યોનિના સ્વરૂપને જાણવા પૂવચાર્યોએ પૂલ ઉદાહરણ બતાવ્યું છે. સાત • તિર્યંચગતિ, તેના કુલો-કૃમિકુલ, કીડાઓનું કુલ, વીંછીનું કુલ વગેરે. આ કુળો યોનિપમુખ-યોનિથી ઉત્પન્ન થયેલા છે, તે આ પ્રમાણે - એક જ યોનિમાં અનેક કુળ હોય છે. છાશયોનિમાં કૃમિકુલ, કીડાનું કુળ વગેરે અથવા જાતિકુળ એ પદ છે. જાતિકુલ અને યોનિમાં પરસ્પર ભેદ છે. કેમકે એક જ યોનિમાં અનેક જાતિકુળોનો સંભવ છે. જેમકે એક જ યોનિમાં કૃમિજાતિકુળ, કીટજાતિકુળ આદિ હોય છે. એ રીતે એક જ યોનિમાં અવાંતર જાતિભેદો હોવાથી યોનિથી ઉત્પન્ન અનેક જાતિકુળો સંભવે છે. માટે સાત લાખ ક્રોડ જાતિકુલો ઘટે છે.
હવે તેઈન્દ્રિય સંસાર સમાપણ જીવ પ્રજ્ઞાપના – • સૂઝ-૧૫o -
તેઈન્દ્રિય સંસાર સમાપw જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? અનેક ભેદે છે - ઔપશ્ચિક, રોહિણિય, કુંથ, પિપીલિકા, ડાંસ, ઉદ્ધઈ, ઉક્કલિયા, ઉત્પાદ, ઉuડ, ઉત્પાદક, તૃણાહાર, કાષ્ટાહાર, માલુકા, આહાર, તબેટિય, ભેટિય, પુ,બેટિય, ફલબેંટિય, બીજબેંટિય, તેનુણમિંજિયા, ઓસમિંજિયા, કાસમિજિય, હિલ્દિય, કલ્લિય, અંગિર, કિંગિરિડ, બાહુક, લહુક, સુભગ, સૌવસ્તિક, સુયમેંટ, ઈન્દ્રકાયિક, ઈન્દ્રગોપ, તુરdભગ, કુછલવાહગ, જૂ હfflહલ, પિસુય, શતપાદિકા, ગોહી, હસ્તિરશીંડ અને તે સિવાયના બીજ તેવા પ્રકારના હોય છે. તે બધાં સંમૂર્હિમ અને નપુંસક હોય છે.
તે સંક્ષેપથી બે ભેદ છે – પ્રયતા અને આપતા. એવા પ્રકારના એ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ તેઈન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન આઠ લાખ ક્રોડ જતિકૂળો છે એમ કહ્યું છે. - - - આ પ્રમાણે તેઈન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના કહી.
• વિવેચન-૧૫૦ :
તેઈન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના અનેક ભેદે કહી છે. ‘તે આ પ્રમાણે' - કહીને દેખાડે છે. ઔપયિક આદિ તેઈન્દ્રિયો બતાવ્યા. -x - x - તે બધાં સંમૂર્છાિમ નપુંસક છે આદિ પૂર્વવતું. આ ઔપયિક આદિ પર્યાપ્તા, અપચતા તેઈન્દ્રિય જીવો બધાં મળીને યોનિથી ઉત્પન્ન થયેલા આઠ લાખ કોડ જાતિકુળો હોય છે. એમ તીર્થકરોએ કહ્યું છે. - X - X • હવે ચઉરિન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના –
• સૂગ-૧૫૧ થી ૧૫૩ :
(૧૫૧] ચઉરિન્દ્રિય સંસાર સમાપm જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? અનેક ભેદે છે. તે આ પ્રમાણે -
[૧૫] ધિય, પતિય, મક્ષિકા, મશક, કીટ, પતંગ, ઢેકુણ, કુક્કડ, કુઠ્ઠહ, નંદાવર્ત, સિંગિરિડ, [૧૫] કૃષ્ણઝ, નીલગ્ન, લોહિતપત્ર, શુકલમ, ચિપક્ષ, વિચિપક્ષ, ઓહંજલિયા, જલચારિકા, ગંભીર, નીનિય, તંતવ,
અશ્મિરોડ, અક્ષિવેધ, સારંગ, નેઉર દોલા, ભ્રમર, ભરિલી, જલા, તોડ્યા, Íિછી, વિકી, છાણવિંછી, જલવિંછી, પિયંગાલ, કણગ, ગોમયકીડા અને તે સિવાયના બીજ તેવા પ્રકારના હોય છે. તે બધાં સંમૂર્છાિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારે છે - પતિ અને પર્યાપ્તિ. આ પૂર્વોક્ત પતિ અને અપતિ ચઉરિદ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન નવ લાખ ક્રોડ જાતિ કુળો છે. • • એ પ્રમાણે ચઉરિન્દ્રિય સંસારી જીવ પજ્ઞાપના કહી.
• વિવેચન-૧૫૧ થી ૧૫૩ :
આ ચઉરિન્દ્રિય જીવો લોક થકી જાણવા. જાતિકુલ નવ લાખ ક્રોડ. બાકી પૂર્વવતું. હવે પંચેન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના.
• સૂગ-૧૫૪ :
પંચેન્દ્રિય સંસાર સમાપક જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? ચાર ભેદ - નૈરયિક પંચેન્દ્રિય સંસાર સમાપક્ષક જીવ પજ્ઞાપના. તિર્યંચયોનિક પંચેન્દ્રિય મનુષ્ય પંચેન્દ્રિય અને દેવ પંચેન્દ્રિય સંસાર સમાપક જીવ પ્રજ્ઞાપના.
• વિવેચન-૧૫૪ -
પંચેન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના ચાર ભેદે કહી છે. તે આ - નૈરયિકાદિ મા • ઈષ્ટ ફળ આપનાર કર્મ, તે જેવી ગયું છે, તે નિરય - નરકાવાસ, તેમાં રહેલ તે નૈરયિક, તેવા પંચેન્દ્રિય સંસારી જીવોની પ્રજ્ઞાપના. તીજી - વાંકા ચાલે તે તિર્યચ, તેઓની યોનિ-ઉત્પત્તિ સ્થાન તે તિર્યંચયોનિક, મનુ શબદ મનુણવાચી છે. મનુના સંતાનો તે મનુષ્ય જે સ્વેચ્છાએ ક્રીડા કરે દેવો • ભવનપતિ આદિ આ તિર્યંચયોનિક - મનુષ્ય - દેવ પંચેન્દ્રિય સંસારી જીવોની પ્રજ્ઞાપના.