________________
૩૬/-FI૬૦પ
૧૮૧
૧૮૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(91)
વૈકિય સમુદ્યાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ? થયેલા નથી. ભાવિકાળે થવાના છે ? - થવાના નથી. એ પ્રમાણે તેઉકાયિકપણામાં કહેવું.
ભગવન ! નૈરયિકને વાયુકાયિકપણામાં કેટલા પૈક્રિય સમુધ્ધાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ! અનંતા. કેટલા ભાવિમાં થવાના છે ? ગૌતમ ! કોઈને થવાના છે - કોઈને ચવાના નથી. જેને થવાના છે, તેમને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના છે.
વનસ્પતિકાયિક ચાવતુ ચઉરિન્દ્રિયપણામાં, જેમ પૃથ્વીકાયિકપણામાં કહ્યું તેમ કહેવું. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યપણામાં જેમ વાયુકાયિકપણામાં કહ્યું તેમ કહેવું. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. અહીં
જ્યાં વૈક્રિય સમુઠ્ઠાતનો સંભવ છે, ત્યાં કષાયસમુઠ્ઠાતની માફક વિચારવું બીજે તેનો નિષેધ પ્રસિદ્ધ છે, કેમકે ત્યાં વૈક્રિયલબ્ધિ જ અસંભવ છે.
જેમ નૈરયિક સંબંધે ચોવીશ દંડકના ક્રમે સૂત્ર બતાવ્યું તેમ અસુરકુમારદિ સંબંધે પણ ચોવીશ દંડકના ક્રમે પ્રત્યેક સૂત્ર જાણવું પણ અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીમાં અને વ્યંતરાદિમાં પરસ્પર સ્વરથાને એકથી અનંતા અને પરસ્થાને સંખ્યાતાદિ કહેવા. વાયુ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પરસ્પર સ્વસ્થાને અને પરસ્થાને એકથી અનંતા કહેવા. બાકી બધું પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે પ્રત્યેક દંડકના ચોવીશ દંડક સૂત્રો થાય છે. - X - X -
હવે તૈજસ સમુદ્ધાતને અતિદેશ વડે કહે છે. જેમ મારણાંતિક સમુઘાત કહો, તેમ તૈજસ સમુદ્ધાત કહેવો. અર્થાત્ તૈજસ સમુઠ્ઠાત સ્વસ્થાને અને પરસ્થાને એકથી માંડી અનંત સંખ્યા વડે કહેવો. પરંતુ જેને તૈજસ સમુઠ્ઠાત સંભવતો નથી તેને ન કહેવો.
વૈરયિક, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને સંભવતો નથી, માટે ન કહેવો. બીજાને કહેવો. તે આ પ્રમાણે – ભગવન! કૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં તૈજસ સમુદ્ગાતો અતીતકાળે થયા છે? ગૌતમાં થયા નથી. કેટલાં ભાવિમાં થવાના છે? થવાના નથી. એકૈક નૈરયિકને અસુરકુમારપણે કેટલા તૈજસ સમુધ્ધાતો અતીત કાળે થયેલા છે? ગૌતમાં અનંતા. કેટલાં ભાવિમાં થવાના છે? કોઈને થાય, કોઈને ન થાય. ઈત્યાદિ • x x •
એ પ્રમાણે મારણાંતિક સમુદઘાત સંબંધી પાઠ વડે અને કવયિત સર્વથા નિષેધરૂપ પ્રકારથી તૈજસ સમુઠ્ઠાત સંબંધી પણ પ્રત્યેકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા.
આહારક સમુઠ્ઠાતની વિચારણા - એકૈક નૈરયિકને આહારક સમુધ્ધાતો અતીતકાળે કેટલા હોય ? ઈત્યાદિ. અહીં બધાં સ્થાનોને આશ્રીને મનુષ્યપણાના વિચારમાં અતીતકાળે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય છે. તથા ભાવિમાં થવાના જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. • x • એ રીતે
(PROOI Saheib\Adhayan-40\Book-40B
આહાક સમઘાત વિશે ચોવીશ દંડકો કહેવા. ક્યાં સુધી ? વૈમાનિકને વૈમાનિકપણામાં સણ છે, ત્યાં સુધી કહેવા. જેમ કે એકૈક વૈમાનિકને વૈમાનિકપણામાં કેટલા આહારક સમુધ્ધાતો અતીત કાળે થયેલા છે ? ગૌતમ ! નથી, ભાવિકાળે કેટલાં થવાના છે ? ગૌતમ! થવાના નથી.
હવે કેવલિ સમુદ્યાત સંબંધે કહે છે – ભગવન્! એકૈક નૈરયિકને તૈરયિકપણામાં કેવા કેવલિ સમુદ્ગાતો હોય ? ઈત્યાદિ. અર્થાત બધાં સ્થાનોમાં મનાયપણાના વિચાર સિવાય અતીત અને ભાવિકાળમાં નિષેધ કરવો. મનુષ્ય સિવાયના સ્થાનોમાં મનુષ્યપણાના વિચારમાં અતીત કેવલિ સમુઠ્ઠાતનો નિષેધ કરવો. ભાવિમાં થવાનો કેવલિ સમુહ્નાત કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એક જ કહેવો. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે કોઈને હોય - કોઈને ન પણ હોય. જેને હોય તેને એક જ હોય. આ કથન પ્રગ્ન સમયે કેવલિસમુઠ્ઠાત કરી રહેલા કેવલીને આશ્રીને સમજવું. ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એક જ હોય. એ પ્રમાણે કેવલિયમદઘાતમાં ચોવીશના ચોવીશ દંડક થાય.
બધાં મળી એકવચન સંબંધે ચોવીશદંડકને સાત વડે ગુણતાં ૧૬૮ સૂત્રો છે. હવે એટલી જ સંખ્યાવાળા બહુવચન સંબંધે સૂકો બતાવવાની ઈચ્છાવાળા pકારશ્રી કહે છે –
• સૂત્ર-૬૦૬ :
ભગવન નૈરયિકોને નૈરાણિકપણામાં કેટલાં વેદના સમુદ્વતો અતીતકાળ થયેલા છે ? ગૌતમ અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે ? ગૌતમ ! અનંતા એમ વૈમાનિકપણામાં સુધી કહેવું. એમ સર્વે જીવોને વૈમાનિકપણામાં સુધી કહેવું. એમ તૈજસ સમુદત સુધી કહેવું પણ ઉપયોગ રાખી જેને વૈક્રિય અને તૈજસ સમુઘાત હોય તેને કહેવા.
ભગવન / નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા આહાક સમુઘાતો થયા છે ? થયા નથી. કેટલા થશે ? થવાના નથી. પ્રમાણે વૈમાનિકપણામાં કહેવું. રંતુ મનુણપણામાં અતકાળે અસંખ્યાતા અને ભાવિ કાળે પણ અસંખ્યાતા કહેવા, તેમ વૈમાનિકો સુધી કહેવું પણ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીતકાળે અનંતા થયા છે. ભાવિ કાળે અનંતા થવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીતકાળે કદાચ સંખ્યાતા હોય • કદાચ અસંખ્યાતા હોય. ઓમ ભાવિકાળમાં પણ જાણવું.
બાકીના બધાં દંડકો નૈરવિવત્ કહેવા, ઓમ ૨૪-દંડકો છે.
નૈરયિકોને નૈરયિકપણામાં કેટલાં કેવલિ સમુ થયા છે ? થયા નથી. ઓમ ભાવિમાં પણ નથી. વૈમાનિકપણાં સુધી આ કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળમાં નથી. ભાવિકાળમાં અસંખ્યાતા હોય છે. એમ વૈમાનિક સુધી કહેવા. પણ વનસ્પતિકાયિકોને મનુષ્યપણમાં થયા નથી. ભાવિકાળે અનંતા
E:\Mal