________________
૩૬/-I-I૬૦૪
૧૩૯
પૃવીકાયિકપણામાં ચાવતુ મનુષ્યપણામાં અતીતકાળે તે પ્રમાણે અનંતા હોય છે. ભાવિકાળે થનાર એકથી અનંત સુધી કહેવા. તે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય.
ચંતપણામાં જેમ તૈરયિકપણામાં કહ્યું તેમ કહેવું. અર્થાત્ ચોકથી માંડી અનંત સધી ન કહેવા. પરંતુ કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કે કદાચ અનંતા કહેવા. જ્યોતિક અને વૈમાનિકપણામાં અતીત કાળે તે પ્રમાણે અનંતા થયેલા છે. જે ભાવિમાં થવાના છે, તે જઘન્યપદે અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ અનંતા જાણવા. એ પ્રમાણે અકાયિકને યાવત્ મનુષ્યને જાણવું.
વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને અસુરકુમારવત્ કહેવા. પણ ભાવિના વિચારમાં સ્વસ્થાનની અપેક્ષાથી બધું એકથી માંડીને અનંત સુધી કહેવા. પરસ્થાનની અપેક્ષાથી સુકુમારનું સૂત્ર કહ્યું તેમ કહેવું. • x • એ પ્રમાણે કષાય સમુઠ્ઠાત સંબંધી ચોવીશ સંખ્યાવાળા ચોવીશ દંડકો કહેવા. - x -
હવે પ્રત્યેક દંડકના ચોવીશ ચોવીશ દંડક સૂત્રો વડે મારણાંતિક સમુધ્ધાત કહે છે –
• સૂત્ર-૬૦૫ -
મારણાંતિક સમુદ્ઘતિ અસ્થાનને વિશે અને પરસ્થાનને વિશે પણ એકથી માંડીને અનંતા વડે કહેવો. ચાવતું વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવો, એ પ્રમાણે એ ચોવીશ એવા ચોવીશ દંડકો કહેવા
ક્રિય સમુઘાત, કષાય સમુધાત માફક કહેવો. પરંતુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે પણ ચોવીશ ચોવીશ દંડકો કહેવા.
તૈજસ સમુદઘાત મારણાંતિક સમુધાન માફક કહેવો. પરંતુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે ચોવીશના ચોવીશ દંડકો કહેવા.
ભાવના ઓકૈક નૈરયિક, નૈરયિકપણામાં કેટલા આહાક સમુઘાતો અતીતકાળે થયેલા છે? ગૌતમાં થયેલા નથી. એ પ્રમાણે વૈમાનિકપણામાં સુધી કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળે કોઈને થયેલા છે, કોઈને નથી, જેને થયેલા છે, તેને જઘન્યથી એક, બે, ઉત્કૃષ્ટ પ્રણ હોય છે. કેટલા ભાવિકાળે થવાના છે? ગૌતમાં કોઈને થવાના હોય છે - કોઈને હોતા નથી. જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે સર્વ જીવો અને મનુષ્યો કહેવા.
મનુષ્યને મનુષ્યપણામાં અતીતકાળે કોઈને હોય છે, કોઈને હોતા નથી, જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે ભાવિકાળમાં થવાના પણ જાણવા. એમ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકો વૈમાનિકપણામાં સુધી કહેવા.
F-1) (90) Saheib\Adhayan-40\Book-40B (PROO
૧૮૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 ભગવન! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કેવલિ સમધાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ! થયા નથી. ભાવિ કાળે કેટલા થવાના છે ? થવાના નથી. એમ વૈમાનિકપણામાં સુધી કહેતું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળે થયા નથી. ભાતકાળમાં કોઈન થવાના હોય, કોઈન હોતા નથી. જેને થવાનો. છે તેને એક થવાનો છે. મનુષ્યને મનુષ્યપણામાં અતીતકાળે કોઈને થયેલા છે - કોઈને નથી, જેને થયા છે તેને એક થયેલો છે, એમ ભાવિકાળ થવાનો પણ એક જ જાણવો. એમ આ ચોવીશ ચોવીશ દંડકો કહેવા.
• વિવેચન-૬૦૫ -
મારણાંતિક સમુદ્ધાત ભાવિકાળમાં સ્વસ્થાન વિશે અને પરસ્થાન વિશે એકથી માંડી અનંતસંખ્યા વડે કહેવો. - x - વૈમાનિકપણાં સુધી વૈમાનિકને સૂણ કહેવું. તે આ પ્રમાણે ભગવન! એકૈક નરયિકને નરયિકપણામાં કેટલા મારણાંતિક સમઘાતો અતીતકાળે થયા છે ? ગૌતમ અનંતા થયેલા છે. ઈત્યાદિ - x• તેમાં જે મારણાંતિક સમુદ્ધાત કર્યા વિના કાળ કરીને નરકથી નીકળી તુરંત કે પરંપરાથી મનુષ્યભવ પામીને સિદ્ધ થશે, પણ ફરી નકમાં જવાનો નથી. તેને ભાવિમાં મારણાંતિક સમુદ્ધાત હોતા નથી. પરંતુ જે તે જ ભવમાં વર્તતો મારણાંતિક સમુદ્યાત વડે કાળ કરીને નરકથી નીકળી સિદ્ધ થશે. તેને ભાવિમાં એક મારણાંતિક સમુદ્યાત હોય છે, જે ફરી નરકમાં આવી બધાં મળી બે મારણાંતિક સમુઠ્ઠાતને પ્રાપ્ત થવાનો છે, તેને બે હોય છે. એ પ્રમાણે કણ-સંગાતા-અસંખ્યાતા-અનંત પણ કહેવા.
એ પ્રમાણે અસુરકુમાપણામાં ઝપાઠ કહેવો. પરંતુ અહીં ભાવના આ પ્રમાણે છે - જે નકથી નીકળી મનુષ્યભવ પામી સિદ્ધ થશે, અથવા તે ભવમાં મારણાંતિક સમુઠ્ઠાતને પ્રાપ્ત ન કરીને મૃત્યુ પામી તેથી અન્ય ભવમાં મોક્ષે જશે, તેને હોતા નથી. બાકીનાને એકાદિનો વિચાર પૂર્વવત્ કરવો. વ્યંતર, જ્યોતિક નૈરયિકવતુ કહેવા.
જેમ નૈરયિકનો નૈરયિકાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ અસુરકુમારથી માંડી વૈમાનિક સધીના ચોવીશ દંડકાના ક્રમે વિચાર કરવો. એ પ્રમાણે અન્યાન્ય પણ ચોવીશ દંડક સુગો થયા છે, એમ મારણાંતિક સમુઠ્ઠાત પ્રત્યેકના ચોવીશ-ચોવીશ દંડકથી કહ્યો.
- હવે એટલી જ સંખ્યાવાળા સૂરો વડે વૈક્રિયસમુઠ્ઠાતને કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે - વૈક્રિય સમુઠ્ઠાત વિશે કષાય સમુઠ્ઠાત સંબંધે પૂર્વે કહ્યું તેમ બધે કહેવું. કેવળ જેને વૈક્રિય લબ્ધિનો અસંભવ હોવાથી વૈકિય સમુ નથી, તેને ન કહેવો. તે આ પ્રમાણે - એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વૈક્રિય સમુધ્ધાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ ! અનંતા, કેટલા ભાવિ કાળે થશે ?, ઈત્યાદિ પૂર્વવતુ. * * * એકૈક નૈરયિકને અસુકુમાપણામાં કેટલા પૈકિય સમુઠ્ઠાતો અતીત કાળે થયેલા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે ? ઈત્યાદિ પૂર્વવતું. - x • એમ સ્વનિત કુમાર સુધી કહેવું. એકૈક નૈરયિકને પૃથ્વીકાયિકપણામાં કેટલાં
E:\Mal