________________
૪૪
૧|-|-|૩૧
૪૩ તેઉકાયિક અને ભાદર તેઉકાચિક. તે સૂક્ષ્મ તેઉકાયિક કેટલા ભેદ છે ? બે ભેદ કહેલ છે - પર્યાપ્તક, અપયતક. તે સૂક્ષ્મ તેઉકાયિક કહા. • • • ભાદર તેઉકાયિક કેટલા ભેદ છે ? અનેક ભેદે કહ્યા છે. તે આ - ગાર, વાલા,
મુર, અર્ચિ, અલાત, શુદ્ધ અનિ, ઉલ્કા, વિધુત, અશનિ, નિતિ, સંઘર્ષથી સમુસ્થિત, સૂર્યકાંતમણિ નિશ્ચિત બીજા તેવા પ્રકારના તેઉકાયિકો.
આ બાદ તેઉકાયિક સંક્ષેપથી બે ભેદે કહેલ છે - પપ્તા અને આપતિા . તેમાં જે આપયતિ , તે અસંહાપ્ત છે. તેમાં જે પયક્તિા છે, તેઓના વર્ણ-ગંધ-રસાઈ આદેશ થકી હજારો ભેટો થાય છે. સંખ્યાતા લાખ યોનિ દ્વારો થાય છે. યતાની નિશ્રાએ અપર્યાપ્તા ઉતપન્ન થાય છે. જ્યાં એક ત્યાં નિયમા અસંખ્યાતા ઉપજે. તે બાદરતેઉકાયિક, તે તેઉકાયિક છે.
• વિવેચન-૩૧ :
સંગમ છે. વિશેષ આ - અંગાર-નિર્ધમ અગ્નિ. વાલા-જાજવલ્યમાન અગ્નિ અથવા દીપશીખા. મુમુર-રાખથી મિશ્રિત અગ્નિકણ. અર્ચિ- અગ્નિ સાથે ન જોડાયેલ જવાલા. અલાત-ઉંબાડીય. શુદ્ધાગ્નિ-લોઢાના પિંડમાં રહેલ. ઉકા-ખરતો અગ્નિ. અશનિ-આકાશથી પડતા અનિકણ. નિર્ધાત-વૈક્રિય અશનિ પ્રપાત. સંઘર્ષ સમુસ્થિત - કાઠાદિના ઘસાવાથી થતો અગ્નિ, - x - x - આવા તેઉકાયિકોને બાદર તેઉકાયિક જાણવા. શેષ પૂર્વવતું. યોનિ સાત લાખ. તેઉકાયિક કહ્યા. હવે વાયુકાયિક
• સૂગ-૩ર :
વાયકાયિકો કેટલા ભેદે છે? બે ભેદે - સૂક્ષ્મ, ભાદર. તે સૂક્ષ્મ વાયુકાયિક કેટલા ભેદે છે ? બે ભેદે - પર્યાપ્ત અને અપતિ સૂક્ષ્મ વાયુકાયિક. તે સૂમ વાયુકાયિક કા.
બાદર વાયુકાયિક કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – પૂરવાત, પશ્ચિમવાત, દક્ષિણવાત, ઉત્તરવાત, ઉtdવાત, ધોવાત, તિછોંવાત, વિદિ સીવાત, વાતોભામ, વાતોકલિકા, વાતમંડલિકા, ઉત્કલિકા વાત, મંડલિકાવાત, મુંજાવાત, ઝાવાત, સંવર્તવાત, પનવાત, તેનુવાત શુદ્ધ વાત.
- તથા આ પ્રકારનો અન્ય વાયુ બાદ વાયુનાસિક છે. સંક્ષેપથી બે ભેદે કહ્યો – પતક અને અપર્યાપ્તક તેમાં જે અપર્યાપ્તક છે, તે અસંહાપ્ત છે. જે પયતિક છે, તેઓના વણ-ગંધ-રસસ્પર્શ આદેશથી હજારો ભેદ છે, સંખ્યાતા લાખ યોનિ દ્વારો છે. પ્રયતા નિશ્રાએ અપાતા ઉપજે છે. જ્યાં એક પયતો ત્યાં નિયમાં અસંખ્યkil અપયતા છે. - X - X -
• વિવેચન-૩ર :
સુગમ છે. વિશેષ આ - પાળવાઈ - પૂર્વ દિશામાંથી આવતો વાયુ. એ રીતે પશ્ચિમાદિનો કહેવો. ઉંચે ગમન કરતો વાય તે ઉdવાત. એ રીતે ધો અને તિછવાયુ કહેવો. વાતોશ્નામ-અનવસ્થિત વાયુ. વાતોકલિકા-વાયુતરંગ. વાતમંડલી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ વંટોળીયો. ઉકલિકાવાત• પ્રચુર તરંગ મિશ્રિત વાયુ. મંડલિકાવાત • સતત મંડલકારે વાતો વાયુ ગુંજાવાત - શબ્દ કરતો વાય. ઝંઝાવાત - વૃષ્ટિસહિત વાયુ. સંવતંકવાત - તૃણાદિ સંવર્ધન સ્વભાવ. ઘનવાત - ઘન પરિણામ વાયુ. તનુવાત - ઘનવાતની નીચે રહેલ વાયુ. શુદ્ધવાત - મંદ, સ્થિર વાયુ. અથવા બસ્તિ કે મસકમાંનો વાયુ.
હવે વનસ્પતિકાયિકની પ્રતિપાદના. • સૂત્ર-૩૩ થી 38 -
[3] વનસ્પતિકાયિકના કેટલા ભેદ છે? બે ભેદ • સૂક્ષ્મ અને ભાદર વનસ્પતિકાયિક... [૩૪] સૂક્ષ્મ વનસ્પતિકાયિક કેટલા ભેદે છે? બે ભેદે - પર્યાપ્તા અને અપતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિક. તે સૂક્ષ્મ વનસ્પતિકાચિક કહા... [૩૫] બાદર વનસ્પતિકાયિક કેટલા ભેદે છે? બે ભેદે • પ્રત્યેક અને સાધારણ ભાદર વન ...[3] પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક કેટલા ભેદ છે ? બાર ભેદે - [39] વૃ૪, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, પવન, તૃણ, વલય, હરિત, ઔષધિ, જરૂહ અને કુહણ.
• વિવેચન-૩૩ થી ૧૭ :
સુગમ છે. - x - તે બાદર વનસ્પતિકાયિકો કેટલા ભેદે છે ? બે ભેદે – પ્રત્યેક શરીર અને સાધારણ શરીર બાબર વનસ્પતિકાય. એક એક જીવને પ્રાપ્ત થયેલ તે પ્રત્યેક શરીર, તે જેને છે તે પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાય. ‘ત્ર' શબ્દ પોતાના પેટા ભેદ સૂચક છે. સમાન - તુલ્ય શ્વાસોચ્છવાસાદિનો ઉપભોગ જે રીતે થાય, તથા એકીભાવથી અનંત જંતુનો સંગ્રહ જેમાં છે તે સાધારણ. જેમને સાધારણ શરીર છે, તે સાધારણ શરીરવાળા.
તે પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકના કેટલા ભેદ છે ? તે બાર ભેદે છે. તે આ રીતે - (૧) આમ આદિ વૃક્ષો, (૨) રીંગણી આદિ ગુચ્છ, (3) નવમાલિકા આદિ ગુલ્મો, (૪) ચંપકલતાદિ લતા, અહીં જેમના સ્કંધ પ્રદેશમાં વિવક્ષિત ઉર્વગત એક શાખા સિવાય મોટી બીજી શાખાઓ ન નીકળે તે લતા જાણવી. (૫) કમાંડી આદિ વેલા. (૬) શેરડી આદિ પર્વગ. (૭) કુશ-અર્જુનાદિ વૃણ. (૮) કેતકી આદિ વલય, તેની ત્વચા વલયાકારથી રહેલ છે. (૯) હરિત-તાંદળજો આદિ (૧૦) ઔષધિડાંગર આદિ, (૧૧) જલરૂહ-પાણીમાં ઉગે તે ઉદક આદિ, (૧૨) કુહણ-ભૂમિફોડાદિ અકાય પ્રમુખ.
• સૂત્ર-3૮ થી ૪૨ -
[૩૮] તે વૃક્ષો કેટલા ભેદે છે ? બે ભેદે છે. એકાસ્થિક અને બહુબીજક. તે એકાશ્ચિક કેટલા ભેદ છે ? અનેક ભેદે છે... [૩] લીંબડો, આંબો, જાંબુ, કોમ, શુદ્રામ, જંગલી આંબો, સાલ, કોલ, પીલુ, સેલ, શલ્લકી, મોચકી, માલુક, ભકુલ, પલાસ, કરંજ, [ro] પુત્રંજીવ, અરીઠા, બહેડા, હરિતક, ભીલામાં, ઉબેભરિકા, allરિણી, ધાતકી, પિયાલ [૪૧] યૂતિબિંબ કરંજ, Gણા, શીશમ,