________________
૧/-/-/૩૮ થી ૪૨
૪૫
અસન, પુન્નાગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક. [૪૨] અને તે સિવાયના બીજા તેવા પ્રકારના વૃક્ષો, એઓના મૂલો, કંધે, સ્કંધો, ત્વચા, શાખા, પ્રવાલો અસંખ્યાત જીવવાળા છે, પાંદડા પ્રત્યેક જીવવાળા, પુષ્પો અનેક જીવવાળા અને ફળો એકબીજવાળા છે. તે એકાસ્થિક કહ્યા.
• વિવેચન-૩૮ થી ૪૨ :
ઉદ્દેશ ક્રમથી નિર્દેશ થાય, એ ન્યાયે પહેલા વૃક્ષ પ્રતિપાદનાર્થે કહે છે – તે વૃક્ષે બે ભેદે કહ્યા છે. એકાસ્થિક, બહુબીજક. એક એક ફળમાં એક એક બીજ તે એકાસ્થિક, - x - ઘણું કરી અસ્થિબંધ સિવાય જ ફળની અંદર જેમને ઘણાં બીજો છે, તે બહુબીજક છે.
એકાસ્થિક પ્રતિપાદના - એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે ? અનેક પ્રકારના છે. તેની ત્રણ ગાથાઓ છે. તેમાં લીંબડો આદિ પ્રસિદ્ધ છે. શાન સજ્જત, અંકોલ-અંકોષ્ઠ, શેલુ-ગુંદા, સલ્લકી-હાથીને પ્રિય એક વનસ્પતિ, - ૪ - બકુલ-કેસર, પલાશ-કેસુડો, કરંજ-નકતમાલ, - ૪ - બિભિતક-બહેડા, હરિતકકપાય બહુલ વનસ્પતિ, - ૪ - ઉબેભરિકા આદિ પ્રસિદ્ધ છે.
આ અને આવા પ્રકારે બીજા, તે બધાં એકાસ્થિક જાણવા.. એકાસ્થિકો મૂળો પણ અસંખ્યાત જીવક છે. એ પ્રમાણે કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ પણ પ્રત્યેક અસંખ્યાત પ્રત્યેક શરીર જીવક છે. તેમાં મૂળ, કંદની નીચે ભૂમિમાં પ્રસરે છે. ઈત્યાદિ. - ૪ - ૪ - x - ફળો એકાસ્થિક છે. હવે બહુબીજક કહે છે - • સૂત્ર-૪૨ (ચાલુ) થી ૪૬ :
[જર] બહુબીજક વૃક્ષો કેટલા ભેટે છે ? અનેક ભેદે છે. [૪૩] અસ્થિક, હિંદુક, કપિત્થ, ભાડક, માતુલિંગ, બિલ્વ, આમળા, ફણસ, દાડમ, અશ્વત્થ, ઉંબર, વડ... [૪૪] ન્યગ્રોધ, નંદિવૃક્ષ, પિપ્પલી, શતરી, પ્લક્ષવૃક્ષ, કાકોદુંબરી, કુત્તુંભરી, દેવદાલી... [૪૫] તિલક, લકુચ, છત્રીઘ, શિષિ, સપ્તપર્ણ, દધિપણું, લોઘ, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબા... [૪૬] તે સિવાય તેવા બીજા પ્રકારના તે બહુબીજવાળા વૃક્ષો જાણવા. એના મૂલો, ગંદો, સ્કંધો, શાખા, પત્ર પ્રત્યેક જીવિકા, પુષ્પો અનેકજીવિકા, ફળ બહુબીજકા છે. તે બહુબીજકો છે. તે વૃક્ષો કહ્યા.
• વિવેચન-૪૨ થી ૪૬ :
તે બહુબીજવાળા વૃક્ષ અનેક પ્રકારે છે. અસ્થિકથી આરંભી કદંબ સુધીમાં કેટલાંક અતિ પ્રસિદ્ધ છે. કેટલાંક દેશ વિશેષથી જાણવા. માત્ર અહીં આમળા આદિ લોક પ્રસિદ્ધ છે, તે ન લેવા, કેમકે તેનામાં એક બીજ જ હોય છે. પણ દેશ વિશેષથી બહુબીજક ગ્રહણ કરવા. તે સિવાય બીજા પણ તેવા પ્રકારના બહુબીજવાળા વૃક્ષો જાણવા. તેના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ પ્રત્યેક અસંખ્યાત પ્રત્યેક શરીર જીવિ છે. પત્રો પ્રત્યેકજીવી છે. પુષ્પો અનેકજીવી છે, ફળો બહુબીજવાળા છે. - x
-
૪૬
-
હવે ગુચ્છ પ્રતિપાદનાર્થે કહે છે
• સૂત્ર-૪૬ થી ૮૧ :
[૪૬] ગુચ્છો કેટલા પ્રકારે છે ? અનેક પ્રકારે કહ્યા છે – [૪૭] રીંગણી, સલ્લકી, મુંડકી, કન્નુરી, જાસુમણા, પી, આટકી, નીલી, તુલસી, માતુલિંગી, [૪૮] કુત્તુંભરી, પિપર, અલસી, વલ્લી, કાકમાથી, તુરચુ, પોલકંદકી, વિઉવા, વત્થલ, બદર, [૪૯] પત્તઉર, સીયઉર, જવાસો, નિર્ગુડી, કસ્તુંબરી, ધાણા, અત્યઈ, તલઉડા, [૫૦] શણ, પાણ, કાસુંદરો, અધેડો, શ્યામા, સિંદુવાર, કરમર્દ, અરડુસી, કેરડો, ઐરાવણ, મહિત્ય. [૫૧] જાઉલગ, [૫૨] માલગ, [૫૩] પરિલી, [૫૪] ગુજમારિણી, કુવ્વકારિયા, મજીઠ, ડોડી, કેતકી, ગંજ, પાડલ, દાસી, અંકોલ.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
[પર] એ સિવાય બીજા પણ તેવા પ્રકારના ગુચ્છો જાણવા. - - - કેટલા ભેટે છે? ગુલ્મો અનેક ભેદે છે
ગુલ્મો
[૫૩] સૈયિક, નવમાલિકા, કોરંટક, બંધુજીવક, મણોજ, પિઈય, પણ, કણેર, કુબ્જક, સિંદુવાર. [૫૪] જાઈ, મોગરો, જૂઈ, મલ્લિકા, વાસંતી, વસ્તુલ, કથુલ, સેવાલ, ગ્રથી, મૃગતિકા. [૫૫] સંપકજાતિ, નવનીયા, કુ, મહાજાતિ, એ પ્રમાણે અનેક આકારના ગુલ્મો જાણવા. ગુલ્મો કહ્યા.
[૫૬] તે લતાઓ કેટલા ભેટે છે ? લતા અનેક પ્રકારે કહી છે – [૫૭] પદ્મલતા, નાગલતા, અશોક, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિલતા, અતિમુતકલતા, કુદશ્યામલતા. [૫૮] જે આવા પ્રકારે અન્ય હોય તે બધી. આ પ્રમાણે લતા કહી.
-
–
તે વી કેટલા ભેદે છે ? વલ્લી અનેક ભેદે કહી છે - [૫૯] યૂસફલી, કાલિંગી, તુંબી, તપુરસી, એલવાલુંકી, ઘોસાતકી, પંડોલા, પંચાંગુલી, નીલી. [૬૦] કંડૂઈકા, કેંગુચા, કકકોડકી, કારેલી, સુભગા, કુચવાય, વાગલી, પાવ, વલ્લી, દેવદાલી. [૬૧] આસ્કોતા, અતિમુક્ત, નાગલતા, કૃષ્ણા, સૂર્યવલ્લી, સંઘટ્ટા, સુમણસા, જાસુવણ, કુવિંદવલ્લી, [૬૨] મૃદ્ધિકા, અણવલ્લી, કૃષ્ણ છિરાલી, જયંતિ, ગોવાલી, પાણી, માસાવલ્લી, ગુંજીવલ્લી, વિચ્છાણી. [૬૩] શશિબિંદુ, ગોતફુસિયા, ગિકિણકી, માલુકા, અંજનકી, દધિપુષ્પિકા, કાકણી, મોગલી, અકબૌદિ, [૬૪] તે પ્રકારની બીજા પણ જે છે તે વીઓ.
-
તે પર્વગ શું છે ? અનેક ભેદે કહેલ છે – [૬૫] ઇસ્, ઇક્ષુવાટિકા, વીરુણી, ઇક્કડ, ભમાસ, સુંઠ, શર, વેત્ર, તિમિર, શતચોક, નલ, [૬૬] વાંસ, વેણુ, કનક, કકવિંશ, ચંપાવશ, ઉદગ, કુડગ, વિમત, ઠંડાવેણુ, કલ્યાણ. [૬૭] આવા પ્રકારની અન્ય પણ પૂર્વગ
વૃક્ષ કેટલા ભેટે છે અનેક ભેદે કહેલ છે. [૬૮] સેડિય, મંતિય, હોતિય, દર્ભ, કુશ, પર્વક, પોડલ્સ, અર્જુન, આષાઢક, રોહિતાંશ, વેય, ક્ષીર,