________________
૧૮/-/૧/૪૭૧,૪૨
૧૮૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ દ્રવ્ય પ્રાણો કહેવાય અને જ્ઞાનાદિ ભાવપ્રાણ છે. તેમાં સંસારી જીવોને આયુકર્મના અનુભવરૂપ પ્રાણનું ઘારણ કરવું હંમેશાં અવસ્થિત હોય છે, કેમકે સંસારી જીવોની એવી કોઈ અવસ્થા નથી કે જેમાં આયુકર્મનો અનુભવ ન હોય. મુક્તજીવોને જ્ઞાનાદિરૂપ ભાવ પ્રાણોને ધારણ કરવું તે અવસ્થિત છે. તેઓ જ્ઞાનાદિરૂપ ભાવપાણો વડે જીવે છે એમ કહેવાય છે એ રીતે બધે જીવન છે, તેથી જીવનપયચ સર્વકાળભાવી છે.
હવે તે જ જીવને નૈરયિકવાદિ પર્યાયથી વિવક્ષિત તે જ જીવનું નૈરયિકવાદિ પર્યાય વડે નિરંતર અવસ્થાન કહે છે –
છે
પદ-૧૮, દ્વાર--“ગતિ”
છે
છે પદ-૧૮, “કાસ્થિતિ” છે.
- X - X - X - X - X - છે એ પ્રમાણે પદ-૧૭મું કહ્યું. હવે ૧૮-મું કહે છે - તેનો સંબંધ આ છે – પદ-૧૭માં લેશ્યા પરિણામ કહ્યા. પરિણામની સામ્યતાથી કાયસ્થિતિ પરિણામ કહે છે. તેમાં અધિકાગાયા કહે છે–
• સૂત્ર-૪૦૧,૪૭૨ -
જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, ચોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર ભાષક, પરિત્ત, પતિ સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય, ચરમ. એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે.
• વિવેચન-૪૭૧,૪૭૨ :
પહેલા જીવપદ, અર્થાત્ પહેલા જીવપદને આશ્રીને કાયસ્થિતિ કહેવી. પછી અનુક્રમે ગતિ, ઈન્દ્રિય, કાય ઈત્યાદિ પદો - x - x • સૂત્રાર્થમાં કહેલ ક્રમાનુસાર કહેવા. આ બાવીશ પદોની કાયસ્થિતિ હોય છે તે જાણવું. જે પ્રમાણે જાણવા યોગ્ય છે, તે પ્રમાણે ઉદ્દેશાના ક્રમ પ્રમાણે નિર્દેશ કરવામાં આવશે.
કાયસ્થિતિ શબ્દનો શો અર્થ છે ? ‘મા’ શબ્દ અહીં પર્યાયના અર્થમાં લેવો, તે પર્યાપ્ત શરીરના જેવો હોવાથી ઉપમાન વડે કાય કહેવાય છે. તે બે ભેદે - સામાન્ય અને વિશેષ. તેમાં વિશેષણ રહિત જીવત્વસ્વરૂપ પર્યાય તે સામાન્યરૂપકાય અને નૈરયિકત્વ આદિ રૂપ પર્યાય તે વિશેષરૂપ કાય. તે કાયની સ્થિતિ - તે રૂપે રહેવું તે કાયસ્થિતિ અર્થાત્ સામાન્યરૂપ અને વિશેષ રૂપ પર્યાય વડે વિવક્ષિત જીવનું નિરંતરપણે રહેવું, તે કાયસ્થિતિ.
તેથી પ્રથમ સામાન્યરૂપ પયય વડે વિવક્ષિત જીવનું નિરંતર રહેવું, તેનો વિચાર કરે છે -
છે
પદ-૧૮, દ્વાર-૧-“જીવ'
છે
• સૂત્ર-૪૭૩ (અધુરેથી) :
ભગવન / નૈરયિક, નૈરમિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ.
ભગવનું નિયચિયોનિક, તિરિચયોતિકરૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી, ફોગથી અનંત લોક-આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા પુગલ રાજd.
ભગવન ! તિય સ્ત્રી, તિર્યંચ શ્રી રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમી જાન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી.
એ પ્રમાણે મનુષ્ય અને મનુષી પણ જાણવા.
ભગવના દેવ, દેવરૂપે કાળથી કેટલો કાળ રહે નૈરયિકવતુ જાણવું. ભગવાન ! દેવી, દેવીરૂપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ-૧પ-પલ્યોપમ.
ભગવાન સિહ, સિદ્ધરૂપે કેટલો કાળ રહે? ગૌતમ! સાદિ-અનંતકાળ.
ભગવાન ! અપયત નૈરયિક, અપતિ નૈરવિકપણે કાળથી જ્યાં સુધી રહે ગૌતમ / જન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્વકાળ. એ પ્રમાણે આપયfપ્તા દેવી સુધી જાણવું.
ભગવન યતિ નૈસયિક, પતિનૈરયિક રૂપે કેટલો કાળ રહે જઘન્યથી અંતમુહૂર્ત ધૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂdજૂન 33-સાગરોપમ. ભગવન ! પયક્તિા તિચિયોનિક જયતા તિર્યર રૂપે ક્યાં સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી તમુહૂ ન્યૂન ત્રણ પલ્યોપમ. એ પ્રમાણે તિયચ સ્ત્રી
• સૂત્ર-૪૩૩ (ચાલુ) :
ભગવન જીવ, જીવસ્વરૂપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ સવકાળ હોય.
• વિવેચન-૪૩૩ (ચાલુ) -
જીવનપયય વિશિષ્ટ તે જીવ. તેથી પ્રશ્ન કરે છે કે જીવ - જીવનપયયિ વિશિષ્ટપણે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સર્વકાળ પર્યન્ત હોય. કેવી રીતે ? અહીં પ્રાણોને ધારણ કરવા એ જીવન કહેવાય. પ્રાણો બે ભેદે - દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તેમાં પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, ઉચ્છવાસનિઃશ્વાસ, આયુકર્મનો અનુભવ કરવારૂપ