________________
૧૮/-/૨/૪૩૩
૧૮૩ જણાવી. મનુષ્ય અને માનુષી પણ એમ જ જાણવા. પયક્તિા નૈરયિક માફક પાતા દેવને જાણવા. ભગવાન ! પતિદેવી પતિદેવીરૂપે કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય આંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ ન્યૂન-પપપલ્યોપમ.
• વિવેચન-૪૩૩ -
ઔરયિક, નૈરયિકપે કેટલો કાળ રહે ? ઈત્યાદિ સૂર સુગમ છે. પણ નૈરયિકો તથાવિધ સ્વભાવથી પોતાના ભવથી ચ્યવી તુરંત કરી નૈરયિકપણે ઉત્પન્ન ન થાય. તેથી તેની ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ છે. માટે ઉક્ત કાયસ્થિતિ છે.
તિર્યંચ જ્યારે દેવ, મનુષ્ય કે નૈરયિક તિર્યંચમાં ઉત્પન્ન થાય અને ત્યાં અંતર્મુહર્ત રહી પુનઃ પોતાની કે બીજી ગતિમાં ઉપજે ત્યારે જઘન્ય અંતર્મુહર્ત કાયસ્થિતિ અને ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. તે અનંતકાળની પ્રરૂપણા કાળથી અને હોત્રથી બે ભેદે છે. કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી. તેનું પ્રમાણ નંદિસૂમની ટીકાથી જાણવું. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે. અર્થાતુ અનંત લોકાકાશમાં પ્રતિસમય એકૈક પ્રદેશ અપહાર કરતાં જેટલા કાળે ખાલી થાય તેટલી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી સધી તિર્યંચ તિયપણે રહે. એ જ કાળ પરિમાણને પુદગલપરાવત સંખ્યા વડે નિરૂપણ કરે છે - અસંખ્યાતા યુગલ પરાવર્ત કાળ હોય છે. પુદગલ પરાવર્તનું સ્વરૂપ પયસંગ્રહ ટીકાથી જાણવું અસંખ્યાતા પણ કેટલાં પુદ્ગલ પરાવર્તા છે ? આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ. આ કાયસ્થિતિનું પરિમાણ વનસ્પતિની અપેક્ષાએ સમજવું. બાકીના તિર્યંચ અપેક્ષાએ નહીં. કેમકે વનસ્પતિ સિવાયના તિર્યંચોને એ કાયસ્થિતિ ન સંભવે.
તિર્યંચ શ્રી. અહીં અને પછીના સૂત્રમાં જઘન્ય અંતર્મુહૂર્તનો વિચાર પૂર્વોક્ત તમુહર્તની ભાવનાનુસાર સ્વયં કરવો. ઉત્કૃષ્ટ સાધિક પૂઈકોટી પૃથકત ત્રણ પલ્યોપમ છે. કેવી રીતે? સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ઉત્કૃષ્ટથી આઠ ભવની કાયસ્થિતિ છે. તેમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિના વિચારથી આઠે ભવો યથાસંભવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ગ્રહણ કરવા, અસંખ્યાતા વયુિવાળો મરીને અવશ્ય દેવલોકમાં ઉપજે, પણ તિર્યંચમાં ન ઉપજે. માટે પૂર્વકીટી આયુવાળા સાત ભવો, છેલ્લો આઠમો ભવ દેવકર આદિનો જામવો. એમ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ થાય.
મનુષ્ય અને માનુષીના સૂરમાં જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકવ અધિક કમ પલ્યોપમની કાય સ્થિતિ કહેવી. સૂત્રપાઠ-મનુષ્ય, મનુષ્યરૂપે કાળથી કેટલો કાળ હોય ? • x • x • ઈત્યાદિ. માનુષી માનુષીરૂપે કેટલો કાળ હોય ?
દેવસૂત્રમાં - નૈરયિક સંબંધે કહ્યું, તેમ કહેવું. દેવને પણ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ કાય સ્થિતિ કહેવી. કેમકે દેવો પોતાના ભવથી ચ્યવીને પુનઃ તુરંત જ દેવપણે ઉત્પન્ન ન થાય. તેથી ભવસ્થિતિનું પરિમાણ એ જ તેમની
૧૮૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર કાયસ્થિતિ છે. દેવીસૂત્રમાં ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ કાયસ્થિતિ છે, કેમકે દેવીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એટલી જ છે. આ કથન ઈશાન દેવની અપેક્ષાએ સમજવું. બીજે દેવીની એટલી સ્થિતિ ક્યાંય સંભવતી નથી.
સિદ્ધ સૂત્રમાં સાદિ-અનંત કાયસ્થિતિ છે, કેમકે સિદ્ધવ પર્યાયનો ક્ષય સંભવતો નથી. રાગાદિ સિદ્ધત્વને દૂર કરવા સમર્થ છે, પણ તે સિદ્ધ ભગવંતોને હોતા નથી. કેમકે રાગાદિના નિમિત્તભૂત કર્મપરમાણુનો અભાવ છે.
હવે એટલા નૈરયિકાદિનો પતિ અને અપર્યાપ્ત વિશેષણ દ્વારા વિચાર કરે છે - અપર્યાપ્તપમાના પર્યાય સહિત નૈરયિક કાળથી નિરંતર કેટલો કાળ રહે ? અહીં અપર્યાપ્તાવસ્થા જઘન્ય અને ઉત્કર્ષથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પછી નૈરયિકોને અવશ્ય પર્યાપ્તાવસ્થા પ્રાપ્ત થાય છે.
નૈરયિકોને કહ્યા પ્રમાણે અપર્યાપ્તા તિર્યચથી આરંભી અપર્યાપ્ત દેવી સુધી કહેવું. તેમાં તિર્યો અને મનુષ્યો જો કે અપર્યાપ્તા જ મરીને વારંવાર અપર્યાપ્તાપણે ઉપજે છે, તો પણ તેમની અપર્યાપ્તાવસ્થા નિરંતર ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. * * * * * દેવ, દેવી સૂરામાં અંતર્મુહૂર્તનો વિચાર નૈરયિકની માફક કરવો. ઈત્યાદિ.
પતિ નૈરયિક, પર્યાપ્ત નૈરયિકપણે નિરંતર કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહd ન્યૂન દશ હજાર વર્ષ, કેમકે અંતર્મુહૂર્ત અપયદ્ધિાવસ્થામાં ગયું છે. તેથી જ ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત ન્યૂન 33-સાગરોપમ હોય.
તિર્મયસૂત્રમાં જઘન્યથી અંતર્મુહૂર્તનો વિચાર પૂર્વવત્ જાણવો, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ જાણવો. ઉત્કૃષ્ટ આ આયુ દેવકુ આદિ ફોનના તિર્યંચોને આશ્રીને જાણવું, તે સિવાય બીજાને એટલો કાળ પર્યાપ્તાવસ્થા નિરંતર ન હોય. અહીં પણ અપર્યાપ્તાવસ્થામાં અંતર્મુહd ગયું જાણવું. એ પ્રમાણે તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, માનુષી સૂગ જાણવું. દેવ-દેવીમાં પૂર્વોક્ત પરિણામથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત હીન જાણવું.
છે
પદ-૧૮, દ્વાર-3-“ઈન્દ્રિય” છે
o હવે ઈન્દ્રિય દ્વાર કહે છે – • સૂત્ર-૪૪ :
ભગવાન ! સેન્દ્રિય જીવ, સેન્દ્રિયરૂપે કાળથી ક્યાં સુધી હોય ? ગૌતમાં સેન્દ્રિય બે પ્રકારે છે - અનાદિ અનંત અને અનાદિ સાંત. ભગવન ! એકેન્દ્રિય, એકેન્દ્રિયપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ સુધી હોય. ભગવાન ! બેઈન્દ્રિય, બેઈન્દ્રિયરૂપે