________________
૧૦૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૨
૧૫/૧/૪ર૧ છે. આ પ્રમાણે સ્પશનેન્દ્રિય સુધી કહેવું.
• વિવેચન-૪ર૧ :
ઈન્દ્રિયો કેટલી છે ? ગૌતમ!પાંચ-શ્રોબેન્દ્રિયાદિ. આ પાંચે ઈન્દ્રિયો બે પ્રકારે છે • દુબેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યથી નિવૃત્તિ અને ઉપકરણ, ભાવથી લબ્ધિ અને ઉપયોગરૂપ બે પ્રકારે છે. આ કથન તત્વાર્થસૂત્રમાં પણ છે. તેમાં નિવૃત્તિપ્રતિનિયત આકાર વિશેષ, તે બે ભેદે - બાહ્ય અને અત્યંતર. તેમાં બાહ્ય પાપડી આદિ રૂપ અને વિચિત્ર છે, તે પ્રતિનિયતરૂપે વર્ણવી શકાય તેમ નથી. જેમકે - મનુષ્યના કાન બંને નેમની પડખે રહેલ છે અને ભમર કાનના ઉપરના ભાગે સમરેખાએ આવેલ છે. • x - ઈત્યાદિ જાતિભેદે અનેક પ્રકારે બાહ્ય નિવૃત્તિ છે. અત્યંતર નિવૃતિ બધે પ્રાણીને સરખી જ છે. તેથી તેને આશ્રીને સંસ્થાનાદિ વિષયક સૂત્રો આગળ કહેવાશે. કેવળ સ્પર્શત ઈન્દ્રિયની નિવૃત્તિમાં આકૃતિ અપેક્ષાએ બાહ્યઅત્યંતરનો ભેદ નથી. - x - તેથી તેના બાહ્ય સંસ્થાન વિશે જ સૂત્ર કહેવાશે. - સ્પર્શનેન્દ્રિયનો કેવા આકાર છે? આદિ. ખગસમાન બાહ્ય નિવૃત્તિ છે, ખગઘાર સમાન સ્વચ્છ પુદ્ગલોના સમુદાયરૂપ અત્યંતરનિવૃત્તિ છે તેની શક્તિ વિશેષ છે.
આ ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય અત્યંતર નિવૃતિથી કંઈક ભિન્ન છે, કેમકે શક્તિ અને શક્તિવાળાનો કથંચિત ભેદ છે. એ હેતુથી જ અત્યંતર નિવૃત્તિ છતાં દ્રવ્યાદિથી ઉપકરણવિઘાત સંભવે છે. જેમકે - મેઘગર્જનાદિ વડે ઉપઘાત થતાં પ્રાણીઓ શબ્દાદિ વિષયને જાણવા સમર્થ ન થાય. ભાવેન્દ્રિય બે ભેદે - લબ્ધિ અને ઉપયોગ.
તેમાં શ્રોમેન્દ્રિયના વિષયરૂ૫ આત્મપ્રદેશો સંબંધી તેના આવરણનો જે ક્ષયોપશમ તે લબ્ધિ સ્વસ્વ વિષયમાં લબ્ધિ અનુસાર આત્માનો વ્યાપાર, જેને પ્રણિધાન કહે છે, તે ઉપયોગ.
ધે અત્યંતર નિવૃત્તિને આશ્રીને સંસ્થાનાદિ સૂત્રો-સંસ્થાન સૂઝ પાઠ સિદ્ધ છે. બાહલ્યનું વ્ર પણ પાઠ સિદ્ધ છે, બીજે પણ કહે છે કે – બધી ઈન્દ્રિયો જાડાઈમાં અંગુલનો અસંખ્યાત ભાગ છે.
(પ્રશ્ન) સ્પર્શનેન્દ્રિયની જાડાઈ અંગુલનો અસંખ્યાતભાગ હોય છરી આદિના ઘાથી શરીરમાં પીડા કેમ થાય? [સમાધાન શંકા અયોગ્ય છે. કેમકે સમ્યક વસ્તુતવનું જ્ઞાન નથી. સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે, ચક્ષુનો રૂ૫ છે આદિ. છરી આદિના ઘાથી શરીરમાં કેવળ પીડાનો અનુભવ થાય છે. તે દુ:ખરૂપ વેદનાને આત્મા જવરાદિ માફક સર્વ શરીર વડે અનુભવે છે. પણ માત્ર સ્પર્શનેન્દ્રિયથી ન ભોગવે.
- 0 - જો એમ છે તો શીતળ પીણાંથી અંદર શીતસ્પર્શનો અનુભવ થાય, તે કઈ રીતે ઘટી શકે ? આ પન ઈન્દ્રિય સર્વત્ર પ્રદેશ પર્યાવર્તી હોય છે. આ વાત મૂળ ટીકાકારે પણ કહેલી છે.
( ધે ઈન્દ્રિયના વિસ્તાર સંબંધે પ્રશ્ન - સ્પર્શનેન્દ્રિય સિવાય બાકી ચાર ઈન્દ્રિયનો વિસ્તાર આત્માંગુલથી જાણવો. સ્પર્શનેન્દ્રિયનો ઉત્સધાંગુણથી જાણવો.
[પ્રશ્ન] ઈન્દ્રિયો શરીરાશ્રિત હોય છે અને શરીર ઉસેધાંગુલથી મપાય છે, • x • તો ઈન્દ્રિયોનું માન ઉસેધાંગુલ વડે કરવું જોઈએ, આભાંગુલથી નહીં સમાધાન
યુક્ત છે. કેમકે જીભ વગેરે ઈન્દ્રિયના વિસ્તારનું માન ઉસેધાંગુલથી કરીએ તો ત્રણ ગાઉ આદિ પ્રમાણવાળા મનુષ્યાદિને રસાસ્વાદના વ્યવહારનો ઉચ્છેદ થાય. • x • x • એ પ્રમાણે ઘાણેન્દ્રિય સંબંધે પણ યથાસંભવ ગંધાદિ વ્યવહારનો ઉચ્છેદ જાણવો. તેથી જિલ્લાદિ ચાર ઈન્દ્રિયોના વિસ્તારનું પ્રમાણ માંગુલથી જાણવું, પણ ઉસેધાંગુલથી નહીં. ભાણકારે પણ કહ્યું છે – ઈન્દ્રિયના પ્રમાણમાં ઉોધાંગુલનો વિકલ્પ જાણવો. તેથી ક્યાંક તેનું ગ્રહણ થતું નથી. • x- સ્પર્શનેન્દ્રિયના વિસ્તાસ્તા પરિમાણમાં ઉત્સાંગુલ ગ્રહણ કરવો, બાકીની ઈન્દ્રિયોનું પરિમામ આભાંગુલથી થાય છે. - X - X -
હવે તાણ અવગાહના દ્વાર પ્રતિપાદિત કરે છે - • સૂત્ર-૪૨૨ -
ભગવન ! થોઝેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? તે અસંખ્યાતા પ્રદેશાવગાઢ છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય સુધી જાણતું.
ભગવન આ શોત્ર-ચક્ષ-ધાણ-જિલ્લા અને સ્પન ઈન્દ્રિયોમાં અવગાહનારૂપે, પ્રદેશ અને અવગાહનાપદેશારૂપે કોણ કોનાથી આભ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડી ચક્ષુરિન્દ્રિય અવગાહનાર્થરૂપે છે, શ્રોએન્દ્રિય અવગાહના સંખ્યાતગણી, ઘાણેન્દ્રિય અવગાહનાથરૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય અવગાહનાર્થરૂપે અસંખ્યાતગણી, સાશનેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાતગણી છે.
પ્રદેશાર્થરૂપે સૌથી થોડી ચક્ષુરિન્દ્રિય છે. શ્રોમેન્દ્રિય પદેશાઈરૂપે સંખ્યાતગણી, ઘાણેન્દ્રિય પ્રદેશાર્થતાથી સંખ્યાતગણી, જિલૅન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણી છે, અનન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી.
અવગાહના અને પ્રદેશરૂપે - સૌથી થોડી ચક્ષુઈન્દ્રિય અવગાહના રૂપે છે, શ્રોએન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી, ધાણેન્દ્રિય અવગાહન રૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય અવગાહન રૂપે અસંખ્યાતગણી, સ્પન ઈન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી, સ્પર્શનેન્દ્રિય અવગાહનાથી ચાઈન્દ્રિય પ્રદેશ રૂપે અનંતગણી છે, શ્રોએન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગણી છે, ધાણેન્દ્રિય પ્રદેશ રૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાત-ગણી, તેનાથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશ રૂપે સંખ્યાતગણી છે.
ભગવન્! પોએન્દ્રિયના કર્કશ અને ગુરુ ગુણ કેટલા છે ? ગૌતમ ! અનંતા. એ પ્રમાણે સાનિન્દ્રિય સુધી જાણવું. ભગવાન ! શ્રોન્દ્રિયના મૃદુ અને લઘુ ગુણો કેટલા છે? અનંતા, સ્પર્શનેન્દ્રિય સુધી છે.
ભગવન / શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લાપન એ પાંચે ઈન્દ્રિયોના કર્કશાદિ