________________
૧૪/-/-/૪૧૩ થી ૪૧૫
છે પદ-૧૪-“કષાય છે
- X - X - X - છે એ પ્રમાણે પદ-૧૩ની વ્યાખ્યા કરી, હવે ચૌદમું કહે છે - પદ-૧૪માં ગત્યાદિ લક્ષણ જીવ પરિણામ કહ્યા. હવે તે જ ક્યાંક, કંઈક વિશેષથી પ્રતિપાદિત કરાય છે તેમાં એકેન્દ્રિયોને પણ કષાયો હોવાથી અને કષાય બંઘનો હેતુ હોવાથી કષાયને કહે છે -
• સૂત્ર-૪૧૩ થી ૪૧૫ -
[૪૧] ભગવન! કષાયો કેટલા છે? ગૌતમ! ચાર છે – ક્રોધ-માનમાયા-લોભ કષાય. ભગવાન ! નૈરયિકોને કેટલા કપાયો છે ? ગૌતમ ! ચારક્રોધ ચાવતુ લોભ કષાય એમ વૈમાનિકો સુધી જાણતું.
[૪૧] ભગવન ! ક્રોધ કેટલાં સ્થાને રહેલો છે ? ગૌતમ! ચાર સ્થાનો વિશે - આત્મપ્રતિષ્ઠિત, રપતિષ્ઠિત, તદુભયપતિષ્ઠિત, પ્રતિષ્ઠિત. એ પ્રમાણે નૈરયિક યાવતું વૈમાનિક આ દંડક કહેતો. એ પ્રમાણે માન-માયા-લોભને આeણીને દંડક કહેવા.
ભગવાન ! કેટલાં સ્થાને ક્રોધોત્પત્તિ કહી છે ? ગૌતમ ! ચાર સ્થાને - , વ, શરીર અને ઉપધિને આશીને ઓમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેતું. એમ માન-માયા-બ્લોભના પણ ચાર દંડક કહેવા.
[૪૧૫] ભગવત્ ! ક્રોધ કેટલા ભેદે છે ? ગૌતમ ચાર ભેદે છે - અનંતાનુબંધી, અપત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ, સંજવલન કો. ઓમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેતું. એમ માન, માયા, લોભમાં કહેતું.
• વિવેચન-૪૧૩ થી ૪૧૫ -
ભદંત-પરમ કલ્યાણ યોગીએ કેટલા કપાયો કહ્યા છે ? સુખ દુ:ખરૂપ ઘાન્ય ઉત્પન્ન કરવા જે કર્મરૂપ બને છેડે છે તે કષાય. અથવા શુદ્ધ સ્વભાવવાળા આત્માને કમથી મલિન કરે તે કપાય. • x-x - ઉત્તરણનો અર્થ સ્પષ્ટ છે, નૈરયિકાદિ દંડક સૂત્ર સુગમ છે.
ક્રોધના સ્થાનો - આત્મપ્રતિષ્ઠિત - આત્મામાં જ રહેલ, અર્થાતુ પોતે આચરેલ દુરાયાનું ફળ ઐહિક દુ:ખરૂપ જાણીને કોઈક પોતાના ઉપર જ ક્રોધ કરે છે. Tyત - બીજો આક્રોશાદિ કરે ત્યારે ક્રોધ ઉત્પન્ન કરે ત્યારે તેના ઉપર ક્રોધ થાય છે. આ કથન તૈગમનયથી છે. કેમકે નૈગમન, તેના વિષય માગવી સ્થિતિ માને છે. તમયuત - પોતાને અને પર અવલંબીને જે ક્રોધ થયો હોય છે. જેમ - કોઈ તથાવિધ અપરાધથી પોતાના અને બીજાની ઉપર ક્રોધ કરે છે. મપ્રતિષ્ઠિત - જ્યારે
સ્વ દુરાચાર કે પર આક્રોશાદિ સિવાય કેવળ ક્રોધવેદનીયના ઉદયથી નિકારણ કોપ થાય છે, તે સ્વ કે પર પ્રતિષ્ઠિત ક્રોધ - - નથી. તેમ ઉભય પ્રતિષ્ઠિત પણ નથી. વળી કોઈને ક્યારેક ક્રોઘવેદનીયથી ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે તે પછીથી કહે છે -
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અરે મને નિકારણ ક્રોધ થયો.” કહ્યું છે – કર્મો ફળ વિપાકમાં સાપેક્ષ અને નિરપેક્ષ હોય છે, જેમ આયુ સોપકમ અને નિરૂપક્રમ હોય છે. એ પ્રમાણે માન, માયા, લોભ પણ આત્મ પ્રતિષ્ઠિત, પરપ્રતિષ્ઠિત, ઉભયપ્રતિષ્ઠિત, પ્રતિષ્ઠિત જાણવી.
અધિકરણ ભેદથી ભેદ કહ્યા, હવે કારણભેદથી કહે છે – કેટલાં સ્થાને કોધોત્પત્તિ થાય છે ? જે વડે કાર્યની સ્થિતિ હોય તે સ્થાન-કારણ. તે ચાર કારણો કહ્યા - (૧) ક્ષેત્રને આશ્રીને, તેમાં નૈરયિકો નકક્ષેત્રને આશ્રીને, તિર્યંચો તિર્યંચ થોનને આશ્રીને આદિ. (૨) સચેતન અચેતન વસ્તુને આશ્રીને (3) દુઃસ્થિત કે વિરૂપશરીર (૪) ઉપધિ-ઉપકરણને આશ્રીને – જેનું ઉપકરણ ચોર આદિથી હરણ કરાયેલ હોય કે ન હોય તેને આશ્રીને. ચાર કારણે ક્રોધોત્પત્તિ થાય.
હવે સમ્યગદર્શનાદિ ગુણધાતી હોવાથી કષાયોનો ભેદ કહે છે - ક્રોધના અનંતાનુબંધી આદિ ચાર ભેદ. અનંતાનુબંધી સમ્યગ્દર્શન ગુણઘાતી, મચાવ્યાની - દેશવિરતિ ગુણઘાતી, પ્રત્યાધ્યાની - સર્વવિરતિ ઘાતી, સંવંતન - ચયાખ્યાત ચાસ્ત્રિગુણઘાતી.
હવે ક્રોધાદિના ઉત્પત્તિભેદ અને અવસ્થાભેદથી ભેદ• સૂત્ર-૪૧૬ થી ૪૧૮ :
[૪૧] ભગવત્ ! ક્રોધ કેટલા ભેદે છે ? ચાર ભેદ - આભોગ નિવર્તિત, અનાભોગ નિવર્તિત, ઉપશાંત, અનુપશાંત. એ પ્રમાણે નૈરયિકોથી આરંભી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે માનની, માયાના, લોભના પણ ચાર દેડકો 91erdi.
૪િ૧] ભગવતુ જીવોએ કેટલાં સ્થાને આઠ કમપકૃતિનો ચય કર્યો હતો ? ગૌતમ ચાર સ્થાને આઠ કર્મપ્રકૃતિનો ચય કર્યો હતો, તે આ પ્રમાણે . - ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! જીવો કેટલાં કારણે આઠ કર્મની પ્રકૃતિનો ચય કરે છે ? અને ભગવાન ! જીવો કેટલા કારણે આઠ કર્મની પ્રકૃતિનો ચય કરશે ? • x • બંને પ્રનોના ઉત્તર ભૂતકાળ સંબંધી પ્રશ્નોત્તર વત્ ગણવું. એમ વૈમાનિક સુધી જાણવું.
ભગવાન ! જીવોએ કેટલાં કારણે આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો ? ગૌતમ! ચાર કારણે - ક્રોધ, માન, માયા, લોભ વડે, એ પ્રમાણે નૈરયિકોમી વૈમાનિક સુધી જાણવું. આ પ્રમાણે કરે છે અને કરશે બંને કાળના પનોત્તર કહેવા.
ભગવાન ! જીવોએ કેટલાં કારણે આઠ કમપકૃતિઓનો બંધ કર્યો હતો ? ચાર કારણે. કોધ, માન, માયા, લોભ વડે. એ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જણવું. આ રીતે ત્રણે કાળમાં બંધ, ઉદીરણા, વેદના અને નિક્સ કહેવી. એ રીતે જીવથી લઈને વૈમાનિક સુધી અઢાર દંડક જાણવા યાવ4 વૈમાનિક નિર્જશ
2િ17]