________________
૧૩/-I-/૪૦૭
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર સ્તિષ્પ સાથે, કે સૂક્ષનો સૂક્ષ સાથે કે સ્નેહ અને સૂક્ષપણાનું વિષમ પ્રમાણ હોવાથી તેમનો પરસ્પર બંધ થાય.
વિષમ માબાનું નિરૂપણ કરે છે - બે, ત્રણ આદિ અધિક ગુણવાળા પરમાણુ આદિ સાથે સ્નિગ્ધ અને સ્નિગ્ધ કે સૂક્ષ અને સૂક્ષનો બંધ થાય, અન્યથા ન થાય. સ્નિગ્ધનો સૂક્ષની સાથે બંધ થાય તો જઘન્યગુણ સિવાય વિષમ કે સમાન હોય તો બંધ થાય છે. અર્થાત્ એકગુણ સ્નિગ્ધ કે એકગુણ સૂક્ષનો ન થાય.
હવે ગતિ પરિણામ – તેમાં અન્ય વસ્તુને સ્પર્શ કરવા છતાં જે ગતિપરિણામ તે સ્પૃશદ્ગતિ પરિણામ, જેમ પાણીમાં તીર્થી ફેંકેત ઠીકરી પાણીને સ્પર્શ કરતી ચાલી જાય છે અને કોઈ પણ વસ્તુની સાથે સ્પર્શ ન કરે તેને અસ્પૃશદ્ગતિ પરિણામ જાણવું. બીજા આચાર્યો કહે છે - ગતિ પરિણામ વડે પ્રયત્ન વિશેષથી ફોનના પ્રદેશોને સ્પર્શ કરતાં ગતિ કરે તે પૃશદ્ગતિ પરિણામ અને સ્પર્શ કર્યા વિના ગતિ કરે તે અસ્પૃશદ્ગતિ પરિણામ - X - X -
ગતિ પરિણામ બીજા પ્રકારે - દીર્ધ અને હ્રસ્વગતિ પરિણામ. દૂર દેશાંતરની પ્રાપ્તિ તે દીગિતિ પરિણામ, વિપરીત તે હૃસ્વ ગતિ પરિણામ. પરિમંડલાદિની વ્યાખ્યા પૂર્વે કરી છે. અગુરુલઘુ પરિણામ ભાષાદિ પુદ્ગલોનો જાણવો. તથા આકાશાદિ અમૂર્ત દ્રવ્યોનો પણ અગુરુલઘુ પરિણામ છે. ગુરુલઘુપરિણામ ઔદાકિથી તૈજસ દ્રવ્યોનો હોય છે. • X - X -
છે. કેટલાંક બેઈન્દ્રિયાદિ જીવને કરણ પર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે. તેથી જ્ઞાન પરિણામવાળા અને સમ્યગદષ્ટિ કહ્યાં છે. તિર્યંચ પંચેન્દ્રિયને જીએ લેશ્યા સંભવે છે. તથા દેશવિરતિ પરિણામ પણ તેઓને થાય છે.
જ્યોતિકોને કેવલ તેજોલેશ્યા જ હોય છે. • સૂત્ર-૪૦૮ થી ૪૧૨ -
[૪૮] ભગવન! અજીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! દશ ભેદે છે - બંધન પરિણામ, ગતિ પરિણામ, સંસ્થાના પરિણામ, ભેદ પરિણામ, વણ પરિણામ, ગંધ પરિણામ, રસ પરિણામ, સ્પર્શ પરિણામ, અણ વધુ પરિણામ અને શબ્દ પરિણામ.
[voc] ભગવન બંધાન પરિણામ કેટલા ભેટે છે ગૌતમ બે ભેદ છે - નિશ્વ બંધન પરિણામ, રૂક્ષ વાંધન પરિણામ.
[૧] સ્કંધોનો સમાન સ્નિગ્ધપણામાં કે સમાન રક્ષ પણામાં પરસ્પર બંધ થતો નથી, પણ વિશ્વમ નિષ્પક્ષવમાં થાય.
[૧૧] નિશાનો દ્વિગુણાદિ અધિક નિષ્પ સાથે અને સૂક્ષનો દ્વિગુણાદિ અધિક રક્ષની સાથે બાંધ થાય છે, તો નિગ્ધ અને સૂક્ષનો જાન્યગુણ વજીને વિષમ કે સમ હોય તો બંધ થાય છે.
[૧૨] ભગવન / ગતિ પરિણામ કેટલા ભેટે છે ગૌતમ બે ભેદ – ઋગતિ પરિણામ, અસ્પૃશદ્ગતિ પરિણામ. અથવા દીધું અને હ્રસ્વગતિ પરિણામ. ભગવાન ! સંસ્થાના પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - પરિમંડલ સંસ્થાન યાવતુ આયત સંસ્થાના પરિણામ. ભગવના ભેદપરિણામ કેટલા ભેદ છે ? ગૌતમ! પાંચ ભેદે - ખંડભેદ પરિણામ યાવત્ ઉcકરિકાભેદ પરિણામ.
ભગવન / વર્ષ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - કાળા વણ ચાવત શુકલવણ, પરિણામ. ભગવત્ ! ગાંઘ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ બે ભેદે - સુગંધ અને દુર્ગધ પરિણામ. રસ પરિણામ કેટલા ભેદ છે ? પાંચ ભેદ – તિક્ત યાવત મધુર સ પરિણામ. સ્પર્શ પરિણામ કેટલા ભેદ છે ? આઠ ભેદે - કર્કશ ચાવત સૂક્ષ સ્પર્શ પરિણામ. અગુરુલઘુ પરિણામ કેટલા ભેદ છે ? ગૌતમ! એક પ્રકારે શબ્દ પરિણામ કેટલા ભેટે છે ? બે ભેદે – મનોજ્ઞ શબદ પરિણામ, અમનોજ્ઞ શબ્દ પરિણામ. તે અજીવ પરિણામ કથા.
• વિવેચન-૪૦૮ થી ૪૧૨ :
નિષ્પ છતાં બંધન પરિણામ તે નિષ્પ બંધન પરિણામ, એ રીતે રક્ષાબંધન પરિણામ. બંધના પરિણામનું લક્ષણ કહે છે - સ્કંધનો પરસ્પર સમાનગુણ સ્નિગ્ધતામાં બંધ થતો નથી પરસ્પર સમાનગુણ સૂક્ષતામાં પણ બંધ થતો નથી. પણ જો તેમની વિષમ માત્રા હોય તો બંધ થાય છે. અર્થાત્ - x • વિષમગુણવાળો હોય તો સ્નિગ્ધનો
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૩નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ