________________
૫/-/-/૩૨૨ થી ૩૨૫
સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીતગુણવાળા જાણવા. મધ્યમશીતગુણવાળા પણ તેમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એમ દશ પદેથી સંધ સુધી જાણવું, પણ અવગાહના વડે પ્રદેશની વૃદ્ધિ કરવી - x -
જઘન્ય શીતગુણવાળા સંખ્યાત પદેથી સ્કંધનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયો છે. કેમકે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી દ્વિસ્થાન પતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત વણદિથી છ સ્થાન પતિત, શીત સ્પર્શપયયિથી તુલ્ય, ઉષ્ણ-સ્નિગ્ધ-ક્ષપયસિથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીત ગુણવાળા જાણવા. મધ્યમ શીતગુણવાળા તેમજ છે. પરંતુ સ્વસ્થાનને
આશ્રીને તે છસ્થાનપતિત હોય છે.
૨૦૩
પર્યાયો છે. કેમકે
જઘન્ય શીતગુણવાળા અસંખ્યાતપદેશી પુદ્ગલોનો પન-તેઓના અનંત તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ-અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિથી છ સ્થાન પતિત, શીતપર્શપર્યાયથી તુલ્ય, ઉષ્ણ-સ્નિગ્ધ-સૂક્ષ સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત સ્પર્શવાળા જાણવા. મધ્યમ તેમજ છે. પણ સ્વ સ્થાનને આશ્રીને છ સ્થાન
પતિત છે.
-
જઘન્ય શીતગુણવાળા અનંતપદેશી પુદ્ગલોનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયો છે. કેમકે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વદિ પર્યાયથી છ સ્થાનપતિત, શીત સ્પર્શથી તુલ્ય, બાકીના સાતે સ્પર્શથી છ સ્થાનપતિત છે.
એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત સ્પર્શવાળા જાણવા. મધ્યમીત સ્પર્શવાળા તેમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શમાં પણ જાણવું. પરમાણુ પુદ્ગલમાં તેમજ છે પણ બધાંને પ્રતિપક્ષ વદિ ન કહેવા.
[૨૫] જઘન્ય પ્રદેશિક સ્કંધોનો પ્રશ્ન - તેઓના અનંત પાયો છે. કેમકે – તેઓ પરસ્પર દ્રવ્યાર્થ-પ્રદેશાથથી તુલ્ય, અવગાહના રૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશન્યૂન અને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત, વદિ અને ઉક્ત ચાર સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત હોય છે.
ઉત્કૃષ્ટપ્રદેશવાળા સ્કંધોનો પ્રશ્ન - તેઓના અનંત પાયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ અને આઠ સ્પર્શ પર્યાયો વડે છ સ્થાન પતિત હોય છે. મધ્યમપદેશ પરિમાણવાળા સ્કંધોના કેટલા પર્યાય છે ? અનંત. કઈ રીતે? તેઓ પરસ્પર દ્રવ્યાથથી તુલ્ય છે, પ્રદેશાથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુ: સ્થાન પતિત, વદિ અને આઠ સ્પર્શ પર્યાયોથી છ સ્થાન પતિત છે. જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલોનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયો છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
કેમકે – તેઓ પરસ્પર દ્રવ્યાથથી તુલ્ય, પ્રદેશાથથી છ સ્થાન પતિત, અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી ચતુઃસ્થાનપતિત, વદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળામાં એમ જ જાણવું. પણ સ્થિતિથી તુલ્ય છે. મધ્યમાવગાહના પુદ્ગલોના અનંત પર્યાયો છે. કેમકે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે.
જઘન્યસ્થિતિક પુદ્ગલોનો પ્રશ્ન - તેના અનંત પર્યાયો છે. કેમકે . તેઓ પરસ્પર દ્રવ્યાથથી તુલ્ય, પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી તુલ્ય, વદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક જાણવા મધ્યમ સ્થિતિક તેમજ છે. પણ સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. જાન્યગુણ કાળા પુદ્ગલોનો પ્રશ્નન - તેઓ પરસ્પર દ્રવ્યાથી તુલ્ય, પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, કાળા વર્ણ પચયિથી તુલ્ય, બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે - ૪ - એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા માટે જાણવું, મધ્યમ ગુણ કાળા પણ તેમજ છે. પણ સ્વસ્થાનને આશ્રીને છ સ્થાન
તેના અનંત પર્યાય છે. કેમકે -
પતિત છે.
કાળા વર્ણ માફક બાકીના વર્ગો, ગંધ-રસ-સ્પર્શની વકતવ્યતા કહેવી
૨૦૪
X -
-
• વિવેચન-૩૨૨ થી ૩૨૫ ઃ
અજીવ પર્યાયો બે ભેદે - રૂપી અને અરૂપી. રૂપ એ ગંધ, રસ અને સ્પર્શનું સૂચક છે. તેથી રૂપાદિ જેને છે, તે રૂપી. તેવા રૂપી અજીવના પર્યાયો - પુદ્ગલના પર્યાયો કહેવાય છે. તેથી વિપરીત અરૂપી જીવના પર્યાયો છે. રૂપી અજીવના પર્યાયો
દશ ભેદે - ધર્માસ્તિકાયાદિ.
ધર્માસ્તિકાય - પ્રદેશના પ્રચયરૂપ દ્રવ્ય છે, તેના અદ્ધાંદિ રૂપ વિભાગ તે ધર્માસ્તિકાય દેશ, તેનો નિર્વિભાગ સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ. એ પ્રમાણે અધર્માસ્તિકાયાદિને કહેવા. - ૪ - (પ્રશ્ન) અહીં પર્યાયો કહેવાને આરંભેલ છતાં દ્રવ્ય માત્રનો ઉપન્યાસ કેમ ? [ઉત્તર] પર્યાય અને પર્યાયીનો અભેદ બતાવવા માટે દ્રવ્યનો ઉપન્યાસ કર્યો છે.
તે સ્કંધાદિ પ્રત્યેક સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા છે? અનંતા છે. “શા હેતુથી ?” ઈત્યાદિ પાઠ સિદ્ધ જાણવું.
હવે દંડક-પાક્રમથી પરમાણુ પુદ્ગલાદિના પર્યાયો વિચારવા યોગ્ય છે. ક્રમ આ રીતે – પહેલા સામાન્યથી પરમાણુ આદિ, પછી એક પ્રદેશાદિ અવગાઢ પરમાણુ આદિ, પછી એક સમયાદિ સ્થિતિક પરમાણુ આદિ, પછી એક ગુણ કાળા આદિ, પછી જઘન્યાદિ અવગાહના, પછી જઘન્ય સ્થિત્યાદિ, પછી જઘન્ય ગુણ કાળા વગેરે,