________________
૫/-I-/૩૨૨ થી ૩૨૫
o૫
૨૦૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અવગાહના સાત પ્રદેશ ન્યૂન કે અધિક થશે.
બાકીનું સૂત્ર સુગમ હોવાથી સ્વયં વિચારવું.
અનંત પ્રદેશી ઢંઘની ઉત્કૃષ્ટ અવગાહર્તાના વિચારમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળો અનંતપ્રદેશી ઢંધ તે કહેવાય કે જે સમસ્ત લોકવ્યાપી હોય. તે અચિત મહાત્કંધ કે કેવલિસમુદ્ધાતની અવસ્થામાં કર્મસ્કંધ જાણવો. તે બંનેનો પણ દંડ, કપાટ, મંથાન અને અંતર પૂરવા રૂ૫ ચાર સમયનો કાળ છે. માટે તુચ કાળ છે.
બાકીના સૂત્રો સુગમ હોવાથી પદની સમાપ્તિ પર્યન્ત પૂર્વે કહેલી ભાવનાનુસાર સ્વયં જ ઉપયોગપૂર્વક વિચારવા. પણ જઘન્ય પ્રદેશવાળા સ્કંધો, દ્વિપદેશિક અને ઉત્કૃષ્ટ પ્રદેશવાળા સ્કંધો સર્વોત્કૃષ્ટ અનંતપદેશવાળા જાણવા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
-
- X - X - X - X -
ભાગ-૨૦ પૂરો થયો - 0 - 0 - 0 - 0 -
પછી જઘન્ય પ્રદેશાદિના ભેદ વડે વિચાર કરવો યોગ્ય છે. • x •
પહેલા પરમાણ આદિનો સામાન્ય વિચાર, પછી ફોગાદિ સહિત પરમાણુ આદિનો વિચાર, આદિથી કાળ અને ભાવ લેવા. * * * * * પછી જઘન્ય અવગાહનાદિવાળા પરમાણ આદિ. આદિ શબ્દથી મધ્યમ અને ઉત્કૃષ્ટ લેવા, સ્થિતિ અને કાળા વણદિના ત્રણે ભેદો લેવા. પછી જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ પ્રદેશવાળાનો વિચાર કરવો.
પહેલા પરમાણુનો વિચાર કરે છે – પરમાણુ સ્થિતિ વડે ચાર સ્થાન પતિત છે. કેમકે એક સમયથી આરંભી અસંખ્યાતાકાળ સુધી એક સ્થાને રહે છે. કાળી વગેરે વના પયરિયી ષટસ્થાન પતિત છે, કેમકે એક પરમાણુના અનંત પર્યાય અવિરોધપણે છે. • x - ૪ -
પરમાણુથી આરંભી અસંખ્યાતપ્રદેશી ઢંધ સુધી કેટલાંક અનંતપદેશી ઢંધોનો તથા એકપ્રદેશાવગાઢથી સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધોને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષારૂપ ચાર સ્પર્શી હોય છે. માટે તે સ્પર્શી વડે જ પરમાણુ આદિ છ સ્થાન પતિત હોય છે. દ્વિપદેશી ઢંધ અવગાહના રૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. બંને દ્વિપદેશી સ્કંધો દ્વિપદેશાવગાઢ, એક પ્રદેશાવગાઢ હોય ત્યારે બંને તુલ્ય અવગાહનાવાળા હોય છે. પણ જો એક દ્વિપદેશાવગાઢ અને બીજો એક પ્રદેશાવગાઢ હોય ત્યારે એક પ્રદેશ ન્યૂન અને બીજો અપેક્ષાએ પ્રદેશ અધિક હોય છે. • x • ઈત્યાદિ આગળઆગળ બે પ્રદેશાદિ ચૂન કે અધિક કહેવા.
સંખ્યાતપ્રદેશિક સૂત્રમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ અવગાહના રૂપે દ્વિસ્થાન પતિત હોય છે. તે દ્વિસ્થાનક સંખ્યાતભાગ અને સંખ્યાત ગુણ વડે જાણવા. અસંખ્યાત પ્રદેશી ઢંધમાં અવગાહનારૂપે ચતુઃ સ્થાનકો હોય છે. તે ચાર સ્થાનક અસંખ્યાત ભાગ, સંચાત ભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ વડે જાણવા. અનંતપદેશી સ્કંધમાં પણ અવગાહનારૂપે ચાર સ્થાનકો જાણવા. * * *
એક પ્રદેશાવગાઢ પુદ્ગલોના કેટલા પર્યાયો છે? વગેરે સૂગ છે. અહીં ચોક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યથી તુલ્ય અને પ્રદેશથી છ સ્થાન પતિત હોય છે. કેમકે અમુક એક પ્રદેશને આશ્રીને રહેલ પરમાણુ આદિ દ્રવ્ય છે, અને આ બીજા એક પ્રદેશને આશ્રીને રહેલ દ્વિપદેશાદિ સ્કંધ પણ દ્રવ્ય છે. માટે દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે. પ્રદેશાઈથી છ સ્થાન પતિત છે. કેમકે અનંતપદેશી ઢંધની પણ એક પ્રદેશમાં અવગાહનાનો સંભવ છે. એ રીતે સ્થિતિ અને ભાવથી પણ વિચારવું.
જઘન્ય અવગાહનાવાળા દ્વિપદેશી ઢંધોના પર્યાયો કેટલા છે ? ઈત્યાદિ. દ્વિપદેશીની જઘન્ય અવગાહના એક પ્રદેશરૂપ છે ઉત્કૃષ્ટ દ્વિપદેશરૂપ છે. અહીં વચ્ચે અંતર ન હોવાથી મધ્યમાવગાહર્તા નથી. •x• ત્રિપદેશિક સ્કંધની જઘન્ય અવગાહના એક પ્રદેશરૂપ, મધ્યમ અવગાહના દ્વિપદેશરૂપ, ઉત્કૃષ્ટ અવગાહના ત્રિપદેશરૂપ છે.
ચતુઃપ્રદેશાદિમાં મધ્યમ અવગાહના બે કે તેથી વધુ પ્રદેશરૂપ થશે. તેથી અવગાહનામાં એક કે વધુ પ્રદેશ ન્યૂન-અધિક થાય. યાવત્ દશપદેશીમાં મધ્યમ